Sutra Navigation: Chandrapragnapati ( ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1107357
Scripture Name( English ): Chandrapragnapati Translated Scripture Name : ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

प्राभृत-१

Translated Chapter :

પ્રાભૃત-૧

Section : प्राभृत-प्राभृत-१ Translated Section : પ્રાભૃત-પ્રાભૃત-૧
Sutra Number : 57 Category : Upang-06
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] ता कहं ते नेता आहितेति वदेज्जा? ता वासाणं पढमं मासं कति नक्खत्ता नेंति? ता चत्तारि नक्खत्ता नेंति, तं जहा–उत्तरासाढा अभिई सवणो धनिट्ठा। उत्तरासाढा चोद्दस अहोरत्ते नेति, अभिई सत्त अहोरत्ते नेति, सवणे अट्ठ अहोरत्ते नेति, धनिट्ठा एगं अहोरत्तं नेति। तंसि च णं मासंसि चउरंगुल-पोरिसीए छायाए सूरिए अनुपरियट्टति, तस्स णं मासस्स चरिमे दिवसे दो पदाइं चत्तारि अंगुलाइं पोरिसी भवति। ता वासाणं दोच्चं मासं कति नक्खत्ता नेंति? ता चत्तारि नक्खत्ता नेंति, तं जहा–धनिट्ठा सतभिसता पुव्वपोट्ठवया उत्तरपोट्ठवया। धनिट्ठा चोद्दस अहोरत्ते नेति, सतभिसता सत्त अहोरत्ते नेति, पुव्वपोट्ठवया अट्ठ अहोरत्ते नेति, उत्तरपोट्ठवया एगं अहोरत्तं नेति। तंसि च णं मासंसि अट्ठंगुलपोरिसीए छायाए सूरिए अनुपरियट्टति, तस्स णं मासस्स चरिमे दिवसे दो पदाइं अट्ठ अंगुलाइं पोरिसी भवति। ता वासाणं ततियं मासं कति नक्खत्ता नेंति, ता तिन्नि नक्खत्ता नेंति, तं जहा–उत्तरापोट्ठवया रेवती अस्सिणी। उत्तरापोट्ठवया चोद्दस अहोरत्ते नेंति, रेवती पन्नरस अहोरत्ते नेंति, अस्सिणी एगं अहोरत्तं नेति। तंसि च णं मासंसि दुवालसंगुल-पोरिसीए छायाए सूरिए अनुपरियट्टति, तस्स णं मासस्स चरिमे दिवसे लेहट्ठाइं तिन्नि पदाइं पोरिसी भवति। ता वासाणं चउत्थं मासं कति नक्खत्ता नेंति? ता तिन्नि नक्खत्ता नेंति, तं जहा–अस्सिणी भरणी कत्तिया। अस्सिणी चउद्दस अहोरत्ते नेति, भरणी पन्नरस अहोरत्ते नेति, कत्तिया एगं अहोरत्तं नेति। तंसि च णं मासंसि सोलसंगुलपोरिसीए छायाए सूरिए अनुपरियट्टति, तस्स णं मासस्स चरिमे दिवसे तिन्नि पदाइं चत्तारि अंगुलाइं पोरिसी भवति। ता हेमंताणं पढमं मासं कति नक्खत्ता नेंति? ता तिन्नि नक्खत्ता नेंति, तं जहा–कत्तिया रोहिणी संठाणा। कत्तिया चोद्दस अहोरत्ते नेति, रोहिणी पन्नरस अहोरत्ते नेति, संठाणा एगं अहोरत्तं नेति। तंसि च णं मासंसि वीसंगुलपोरिसीए छायाए सूरिए अनुपरियट्टइ, तस्स णं मासस्स चरिमे दिवसे तिन्नि पदाइं अट्ठ अंगुलाइं पोरिसी भवइ। ता हेमंताणं दोच्चं मासं कति नक्खत्ता नेंति? ता चत्तारि नक्खत्ता नेंति, तं जहा–संठाणा अद्दा पुनव्वसू पुस्सो। संठाणा चोद्दस अहोरत्ते नेति, अद्दा सत्त अहोरत्ते नेति, पुनव्वसू अट्ठ अहोरत्ते नेति, पुस्से एगं अहोरत्तं नेति। तंसि च णं मासंसि चउवीसंगुलपोरिसीए छायाए सूरिए अनुपरियट्टति, तस्स णं मासस्स चरिमे दिवसे लेहट्ठाइं चत्तारि पदाइं पोरिसी भवति। ता हेमंताणं ततियं मासं कति नक्खत्ता नेंति? ता तिन्नि नक्खत्ता नेंति, तं जहा–पुस्से अस्सेसा महा। पुस्से चोद्दस अहोरत्ते नेति, अस्सेसा पंचदस अहोरत्ते नेति, महा एगं अहोरत्तं नेति। तंसि च णं मासंसि वीसंगुलपोरिसीए छायाए सूरिए अनुपरियट्टति, तस्स णं मासस्स चरिमे दिवसे तिन्नि पदाइं अट्ठंगुलाइं पोरिसी भवति। ता हेमंताणं चउत्थं मासं कति नक्खत्ता होंति? ता तिन्नि नक्खत्ता नेंति, तं जहा–महा पुव्वाफग्गुणी उत्तराफग्गुणी। महा चोद्दस अहोरत्ते नेति, पुव्वाफग्गुणी पन्नरस अहोरत्ते नेति, उत्तराफग्गुणी एगं अहोरत्तं नेति। तंसि च णं मासंसि सोलसंगुलपोरिसीए छायाए सूरिए अनुपरि-यट्टति, तस्स णं मासस्स चरिमे दिवसे तिन्नि पदाइं चत्तारि अंगुलाइं पोरिसी भवति। ता गिम्हाणं पढमं मासं कति नक्खत्ता नेंति? ता तिन्नि नक्खत्ता नेंति, तं जहा–उत्तराफग्गुणी हत्थो चित्ता। उत्तराफग्गुणी चोद्दस अहोरत्ते नेंति, हत्थो पन्नरस अहोरत्ते नेति, चित्ता एगं अहोरत्तं नेति। तंसि च णं मासंसि दुवालसंगुलपोरिसीए छायाए सूरिए अनुपरियट्टति, तस्स णं मासस्स चरिमे दिवसे लेहट्ठाइं तिन्नि पदाइं पोरिसी भवति। ता गिम्हाणं बितियं मासं कति नक्खत्ता नेंति? ता तिन्नि नक्खत्ता नेंति, तं जहा–चित्ता साती विसाहा। चित्ता चोद्दस अहोरत्ते नेति, साती पन्नरस अहोरत्ते नेति, विसाहा एगं अहोरत्तं नेति। तंसि च णं मासंसि अट्ठंगुलपोरिसीए छायाए सूरिए अनुपरियट्टति, तस्स णं मासस्स चरिमे दिवसे दो पदाइं अट्ठ अंगुलाइं पोरिसी भवति। ता गिम्हाणं ततियं मासं कति नक्खत्ता नेंति? ता चत्तारि नक्खत्ता नेंति, तं जहा–विसाहा अनुराहा जेट्ठा मूलो। विसाहा चोद्दस अहोरत्ते नेति, अनुराहा सत्त अहोरत्ते नेति, जेट्ठा अट्ठ अहोरत्ते नेति, मूलो एगं अहोरत्तं नेति। तंसि च णं मासंसि चउरंगुलपोरिसीए छायाए सूरिए अनुपरियट्टइ, तस्स णं मासस्स चरिमे दिवसे दो पदाणि चत्तारि अंगुलाइं पोरिसी भवति। ता गिम्हाणं चउत्थं मासं कति नक्खत्ता नेंति? ता तिन्नि नक्खत्ता नेंति, तं जहा–मूलो पुव्वासाढा उत्तरासाढा। मूलो चोद्दस अहोरत्ते नेति, पुव्वासाढा पन्नरस अहोरत्ते नेति, उत्तरासाढा एगं अहोरत्तं नेति। तंसि च णं मासंसि वट्टाए समचउरंससंठिताए णग्गोहपरिमंडलाए सकायमणुरंगिणीए छायाए सूरिए अनुपरियट्टति, तस्स णं मासस्स चरिमे दिवसे लेहट्ठाइं दो पदाइं पोरिसी भवति।
Sutra Meaning : કેટલા નક્ષત્ર માસ(મહિના)ને પરિવહન કરે છે ? વર્ષાના પહેલા માસને કેટલા નક્ષત્રને પૂર્ણ કરે છે ? શ્રાવણ માસને ચાર નક્ષત્ર પરિવહન કરે છે, તે આ – ઉત્તરાષાઢા, અભિજિત, શ્રવણ અને ઘનિષ્ઠા. ઉત્તરાષાઢા ચૌદ અહોરાત્રથી પૂર્ણ થાય, અભિજિત સાત અહોરાત્રથી, શ્રવણ આઠ અહોરાત્રથી, ઘનિષ્ઠા નક્ષત્ર એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ચાર અંગુલ પોરીસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના ચરિમ દિવસમાં બે પાદ અને ચાર અંગુલ પોરીસી થાય છે. તે વર્ષાના બીજા માસને કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? ચાર નક્ષત્રો – ઘનિષ્ઠા, શતભિષજા, પૂર્વપ્રૌષ્ઠપદા, ઉત્તર – પ્રૌષ્ઠપદા. ઘનિષ્ઠા ચૌદ અહોરાત્રથી, શતભિષજા સાત અહોરાત્રથી, પૂર્વાભાદ્રપદા આઠ અહોરાત્રથી અને ઉત્તરા પ્રૌષ્ઠ – પદા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં આઠ અંગુલ પોરીસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના ચરિમ દિવસે બે પાદ અને આઠ આંગળ પોરીસી હોય છે. તે વર્ષાનો ત્રીજો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? તેને ત્રણ નક્ષત્રો પૂર્ણ કરે છે – ઉત્તરપ્રૌષ્ઠપદા, રેવતી, અશ્વિની. ઉત્તરાપ્રૌષ્ઠપદા ચૌદ અહોરાત્રથી, રેવતી પંદર અહોરાત્રથી, અશ્વિની એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં બાર અંગુલ પોરીસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદોની પોરીસી થાય છે. તે વર્ષાનો ચોથો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે? ત્રણ નક્ષત્રો – અશ્વિની, ભરણી, કૃતિકા. અશ્વિની ચૌદ અહોરાત્રથી, ભરણી પંદર અહોરાત્રથી, કૃતિકા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ૧૬ અંગુલ પોરીસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ અને ચાર અંગુલ પોરીસી હોય છે. તે હેમંતના પહેલા માસને કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો – કૃતિકા, રોહિણી, સંસ્થાન. કૃતિકા ચૌદ અહોરાત્રથી, રોહિણી પંદર અહોરાત્રથી, સંસ્થાન એક અહોરાત્રથી પૂર્ણ કરે છે, તે જ માસમાં વીશ અંગુલ પોરીસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદો અને આઠ અંગુલ પોરીસી થાય છે. તે હેમંતના બીજા માસને કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? ચાર નક્ષત્રો – સંસ્થાન, આર્દ્રા, પુનર્વસુ, પુષ્ય. સંસ્થાન ચૌદ અહોરાત્રથી, આર્દ્રા સાત અહોરાત્રથી, પુનર્વસુ આઠ અહોરાત્રથી, પુષ્ય એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ૨૪ અંગુલ પોરીસી છાયાથી સૂર્ય પાછો ફરે છે તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાની ચાર પદ પોરીસી થાય છે. તે હેમંતના ત્રીજા માસને કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો પૂર્ણ કરે છે – પુષ્ય, આશ્લેષા, મઘા, પુષ્ય ચૌદ અહોરાત્રથી. આશ્લેષા પંદર અહોરાત્રથી, મઘા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં વીશ અંગુલ પોરીસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પદ અને આઠ અંગુલ પોરીસી થાય છે. તે હેમંતનો ચોથો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો – મઘા, પૂર્વા ફાલ્ગુની, ઉત્તરા ફાલ્ગુની. મઘા ચૌદ અહોરાત્રથી, પૂર્વા ફાલ્ગુની. પંદર અહોરાત્રથી, ઉત્તરા ફાલ્ગુની એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ૧૬ અંગુલ પોરીસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે ત્રણ પાદ, ચાર અંગુલ પોરીસી હોય. તે ગ્રીષ્મનો પહેલો (ચૈત્ર)માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો – ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, ચિત્રા. ઉત્તરા ફાલ્ગુની ચૌદ અહોરાત્રથી, હસ્ત પંદર અહોરાત્રથી, ચિત્રા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં બાર અંગુલ પોરીસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે રેખાસ્થાયી ત્રણ પદ પોરીસી થાય છે. તે ગ્રીષ્મનો બીજો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો – ચિત્રા, સ્વાતિ, વિશાખા, ચિત્રા ચૌદ અહોરાત્ર થી, સ્વાતિ પંદર અહોરાત્રથી, વિશાખા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં આઠ અંગુલ પોરીસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે બે પદ આઠ અંગુલ પોરીસી હોય છે. ગ્રીષ્મનો ત્રીજો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? ત્રણ નક્ષત્રો – વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠામૂલી, વિશાખા ચૌદ અહોરાત્રથી, અનુરાધા સાત પંદર. અહોરાત્રથી, જ્યેષ્ઠામૂલ એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં ચાર અંગુલ પોરીસી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે બે પાદ અને ચાર અંગુલ પોરીસી થાય છે. ગ્રીષ્મનો ચોથો માસ કેટલા નક્ષત્રો પૂર્ણ કરે છે ? તે ત્રણ નક્ષત્રો – મૂલ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા. મૂલ ચૌદ અહોરાત્રથી, પૂર્વાષાઢા પંદર અહોરાત્રથી, ઉત્તરાષાઢા એક અહોરાત્રથી પૂર્ણ કરે છે. તે માસમાં વૃત્ત – સમચતુરસ્ર સંસ્થિત – ન્યગ્રોધ પરિમંડલ – સકાય અનુરંગિણી છાયાથી સૂર્ય પાછો ફરે છે. તે માસના છેલ્લા દિવસે રેખા સ્થાયી બે પાદ પોરીસી થાય છે.
Mool Sutra Transliteration : [sutra] ta kaham te neta ahiteti vadejja? Ta vasanam padhamam masam kati nakkhatta nemti? Ta chattari nakkhatta nemti, tam jaha–uttarasadha abhii savano dhanittha. Uttarasadha choddasa ahoratte neti, abhii satta ahoratte neti, savane attha ahoratte neti, dhanittha egam ahorattam neti. Tamsi cha nam masamsi chauramgula-porisie chhayae surie anupariyattati, tassa nam masassa charime divase do padaim chattari amgulaim porisi bhavati. Ta vasanam dochcham masam kati nakkhatta nemti? Ta chattari nakkhatta nemti, tam jaha–dhanittha satabhisata puvvapotthavaya uttarapotthavaya. Dhanittha choddasa ahoratte neti, satabhisata satta ahoratte neti, puvvapotthavaya attha ahoratte neti, uttarapotthavaya egam ahorattam neti. Tamsi cha nam masamsi atthamgulaporisie chhayae surie anupariyattati, tassa nam masassa charime divase do padaim attha amgulaim porisi bhavati. Ta vasanam tatiyam masam kati nakkhatta nemti, ta tinni nakkhatta nemti, tam jaha–uttarapotthavaya revati assini. Uttarapotthavaya choddasa ahoratte nemti, revati pannarasa ahoratte nemti, assini egam ahorattam neti. Tamsi cha nam masamsi duvalasamgula-porisie chhayae surie anupariyattati, tassa nam masassa charime divase lehatthaim tinni padaim porisi bhavati. Ta vasanam chauttham masam kati nakkhatta nemti? Ta tinni nakkhatta nemti, tam jaha–assini bharani kattiya. Assini chauddasa ahoratte neti, bharani pannarasa ahoratte neti, kattiya egam ahorattam neti. Tamsi cha nam masamsi solasamgulaporisie chhayae surie anupariyattati, tassa nam masassa charime divase tinni padaim chattari amgulaim porisi bhavati. Ta hemamtanam padhamam masam kati nakkhatta nemti? Ta tinni nakkhatta nemti, tam jaha–kattiya rohini samthana. Kattiya choddasa ahoratte neti, rohini pannarasa ahoratte neti, samthana egam ahorattam neti. Tamsi cha nam masamsi visamgulaporisie chhayae surie anupariyattai, tassa nam masassa charime divase tinni padaim attha amgulaim porisi bhavai. Ta hemamtanam dochcham masam kati nakkhatta nemti? Ta chattari nakkhatta nemti, tam jaha–samthana adda punavvasu pusso. Samthana choddasa ahoratte neti, adda satta ahoratte neti, punavvasu attha ahoratte neti, pusse egam ahorattam neti. Tamsi cha nam masamsi chauvisamgulaporisie chhayae surie anupariyattati, tassa nam masassa charime divase lehatthaim chattari padaim porisi bhavati. Ta hemamtanam tatiyam masam kati nakkhatta nemti? Ta tinni nakkhatta nemti, tam jaha–pusse assesa maha. Pusse choddasa ahoratte neti, assesa pamchadasa ahoratte neti, maha egam ahorattam neti. Tamsi cha nam masamsi visamgulaporisie chhayae surie anupariyattati, tassa nam masassa charime divase tinni padaim atthamgulaim porisi bhavati. Ta hemamtanam chauttham masam kati nakkhatta homti? Ta tinni nakkhatta nemti, tam jaha–maha puvvaphagguni uttaraphagguni. Maha choddasa ahoratte neti, puvvaphagguni pannarasa ahoratte neti, uttaraphagguni egam ahorattam neti. Tamsi cha nam masamsi solasamgulaporisie chhayae surie anupari-yattati, tassa nam masassa charime divase tinni padaim chattari amgulaim porisi bhavati. Ta gimhanam padhamam masam kati nakkhatta nemti? Ta tinni nakkhatta nemti, tam jaha–uttaraphagguni hattho chitta. Uttaraphagguni choddasa ahoratte nemti, hattho pannarasa ahoratte neti, chitta egam ahorattam neti. Tamsi cha nam masamsi duvalasamgulaporisie chhayae surie anupariyattati, tassa nam masassa charime divase lehatthaim tinni padaim porisi bhavati. Ta gimhanam bitiyam masam kati nakkhatta nemti? Ta tinni nakkhatta nemti, tam jaha–chitta sati visaha. Chitta choddasa ahoratte neti, sati pannarasa ahoratte neti, visaha egam ahorattam neti. Tamsi cha nam masamsi atthamgulaporisie chhayae surie anupariyattati, tassa nam masassa charime divase do padaim attha amgulaim porisi bhavati. Ta gimhanam tatiyam masam kati nakkhatta nemti? Ta chattari nakkhatta nemti, tam jaha–visaha anuraha jettha mulo. Visaha choddasa ahoratte neti, anuraha satta ahoratte neti, jettha attha ahoratte neti, mulo egam ahorattam neti. Tamsi cha nam masamsi chauramgulaporisie chhayae surie anupariyattai, tassa nam masassa charime divase do padani chattari amgulaim porisi bhavati. Ta gimhanam chauttham masam kati nakkhatta nemti? Ta tinni nakkhatta nemti, tam jaha–mulo puvvasadha uttarasadha. Mulo choddasa ahoratte neti, puvvasadha pannarasa ahoratte neti, uttarasadha egam ahorattam neti. Tamsi cha nam masamsi vattae samachauramsasamthitae naggohaparimamdalae sakayamanuramginie chhayae surie anupariyattati, tassa nam masassa charime divase lehatthaim do padaim porisi bhavati.
Sutra Meaning Transliteration : Ketala nakshatra masa(mahina)ne parivahana kare chhe\? Varshana pahela masane ketala nakshatrane purna kare chhe\? Shravana masane chara nakshatra parivahana kare chhe, te a – uttarashadha, abhijita, shravana ane ghanishtha. Uttarashadha chauda ahoratrathi purna thaya, abhijita sata ahoratrathi, shravana atha ahoratrathi, ghanishtha nakshatra eka ahoratrathi purna kare chhe. Te masamam chara amgula porisi chhayathi surya pachho phare chhe. Te masana charima divasamam be pada ane chara amgula porisi thaya chhe. Te varshana bija masane ketala nakshatro purna kare chhe\? Chara nakshatro – ghanishtha, shatabhishaja, purvapraushthapada, uttara – praushthapada. Ghanishtha chauda ahoratrathi, shatabhishaja sata ahoratrathi, purvabhadrapada atha ahoratrathi ane uttara praushtha – pada eka ahoratrathi purna kare chhe. Te masamam atha amgula porisi chhayathi surya pachho phare chhe. Te masana charima divase be pada ane atha amgala porisi hoya chhe. Te varshano trijo masa ketala nakshatro purna kare chhe\? Tene trana nakshatro purna kare chhe – uttarapraushthapada, revati, ashvini. Uttarapraushthapada chauda ahoratrathi, revati pamdara ahoratrathi, ashvini eka ahoratrathi purna kare chhe. Te masamam bara amgula porisi chhayathi surya pachho phare chhe. Te masana chhella divase trana padoni porisi thaya chhe. Te varshano chotho masa ketala nakshatro purna kare chhe? Trana nakshatro – ashvini, bharani, kritika. Ashvini chauda ahoratrathi, bharani pamdara ahoratrathi, kritika eka ahoratrathi purna kare chhe. Te masamam 16 amgula porisi chhayathi surya pachho phare chhe. Te masana chhella divase trana pada ane chara amgula porisi hoya chhe. Te hemamtana pahela masane ketala nakshatro purna kare chhe\? Trana nakshatro – kritika, rohini, samsthana. Kritika chauda ahoratrathi, rohini pamdara ahoratrathi, samsthana eka ahoratrathi purna kare chhe, te ja masamam visha amgula porisi chhayathi surya pachho phare chhe. Te masana chhella divase trana pado ane atha amgula porisi thaya chhe. Te hemamtana bija masane ketala nakshatro purna kare chhe\? Chara nakshatro – samsthana, ardra, punarvasu, pushya. Samsthana chauda ahoratrathi, ardra sata ahoratrathi, punarvasu atha ahoratrathi, pushya eka ahoratrathi purna kare chhe. Te masamam 24 amgula porisi chhayathi surya pachho phare chhe te masana chhella divase rekha sthani chara pada porisi thaya chhe. Te hemamtana trija masane ketala nakshatro purna kare chhe\? Trana nakshatro purna kare chhe – pushya, ashlesha, magha, pushya chauda ahoratrathi. Ashlesha pamdara ahoratrathi, magha eka ahoratrathi purna kare chhe. Te masamam visha amgula porisi chhayathi surya pachho phare chhe. Te masana chhella divase trana pada ane atha amgula porisi thaya chhe. Te hemamtano chotho masa ketala nakshatro purna kare chhe\? Trana nakshatro – magha, purva phalguni, uttara phalguni. Magha chauda ahoratrathi, purva phalguni. Pamdara ahoratrathi, uttara phalguni eka ahoratrathi purna kare chhe. Te masamam 16 amgula porisi chhayathi surya pachho phare chhe. Te masana chhella divase trana pada, chara amgula porisi hoya. Te grishmano pahelo (chaitra)masa ketala nakshatro purna kare chhe\? Trana nakshatro – uttara phalguni, hasta, chitra. Uttara phalguni chauda ahoratrathi, hasta pamdara ahoratrathi, chitra eka ahoratrathi purna kare chhe. Te masamam bara amgula porisi chhayathi surya pachho phare chhe. Te masana chhella divase rekhasthayi trana pada porisi thaya chhe. Te grishmano bijo masa ketala nakshatro purna kare chhe\? Trana nakshatro – chitra, svati, vishakha, chitra chauda ahoratra thi, svati pamdara ahoratrathi, vishakha eka ahoratrathi purna kare chhe. Te masamam atha amgula porisi chhayathi surya pachho phare chhe. Te masana chhella divase be pada atha amgula porisi hoya chhe. Grishmano trijo masa ketala nakshatro purna kare chhe\? Trana nakshatro – vishakha, anuradha, jyeshthamuli, vishakha chauda ahoratrathi, anuradha sata pamdara. Ahoratrathi, jyeshthamula eka ahoratrathi purna kare chhe. Te masamam chara amgula porisi chhayathi surya pachho phare chhe. Te masana chhella divase be pada ane chara amgula porisi thaya chhe. Grishmano chotho masa ketala nakshatro purna kare chhe\? Te trana nakshatro – mula, purvashadha, uttarashadha. Mula chauda ahoratrathi, purvashadha pamdara ahoratrathi, uttarashadha eka ahoratrathi purna kare chhe. Te masamam vritta – samachaturasra samsthita – nyagrodha parimamdala – sakaya anuramgini chhayathi surya pachho phare chhe. Te masana chhella divase rekha sthayi be pada porisi thaya chhe.