Sutra Navigation: Chandrapragnapati ( ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1107310 | ||
Scripture Name( English ): | Chandrapragnapati | Translated Scripture Name : | ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
प्राभृत-१ |
Translated Chapter : |
પ્રાભૃત-૧ |
Section : | प्राभृत-प्राभृत-१ | Translated Section : | પ્રાભૃત-પ્રાભૃત-૧ |
Sutra Number : | 10 | Category : | Upang-06 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] वड्ढोवुड्ढी मुहुत्ताणमद्धमंडलसंठिई । के ते चिन्ने परियरइ? अंतरं किं चरंति य? ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦. મુહૂર્ત્તોની વૃદ્ધિ – હાનિ, અર્ધમંડલ સંસ્થિતિ, ચિર્ણ ક્ષેત્રમાં સંચરણ, અંતર અને ગતિ. સૂત્ર– ૧૧. અવગાહના કેટલી છે ? વિકંપન કેટલું છે ? મંડલોનું સંસ્થાન અને વિષ્કંભ, એ આઠ પ્રાભૃતપ્રાભૃત. સૂત્ર– ૧૨. પહેલા પ્રાભૃતમાં આટલી પ્રતિપત્તિ છે – છ, પાંચ, સાત, આઠ અને ત્રણ. સૂત્ર– ૧૩. ઉદય અને અસ્તકાળની બે પ્રતિપત્તિ, મુહૂર્ત્ત ગતિ સંબંધી ચાર પ્રતિપત્તિ. સૂત્ર– ૧૪. નિષ્ક્રમણ કરતા શીઘ્રગતિ અને પ્રવેશતા મંદગતિ, ૧૮૪ મંડલ સંબંધે ૧૮૪ પુરુષ પ્રતિપત્તિ છે. સૂત્ર– ૧૫. ઉદયકાળમાં આઠ, ભેદ – ઘાતની બે પ્રતિપત્તિ. ત્રીજામાં મુહૂર્ત્તગતિ સંબંધી ચાર પ્રતિપત્તિ છે. સૂત્ર– ૧૬. આવલિકા, મુહૂર્ત્તાગ્ર, વિભાગ, યોગ, કુળ, પૂર્ણમાસી, સન્નિપાત, સંસ્થિતિ, સૂત્ર– ૧૭. તારાગ્ર, નેતા, ચંદ્રમાર્ગગતિ, બારમામાં અધિપતિ દેવતા, મુહૂર્ત્તોના નામ, સૂત્ર– ૧૮. દિવસ અને રાત્રિ, તિથિ, ગોત્ર, નક્ષત્ર ભોજન, આદિત્યવાર ચાર., માસ, પાંચ સંવત્સર, સૂત્ર– ૧૯. જ્યોતિષ દ્વાર અને નક્ષત્ર વિચય. દશમાં પ્રાભૃતમાં આ બાવીશ પ્રાભૃત – પ્રાભૃતો છે. સૂત્ર સંદર્ભ– ૧૦–૧૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] vaddhovuddhi muhuttanamaddhamamdalasamthii. Ke te chinne pariyarai? Amtaram kim charamti ya?. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 10. Muhurttoni vriddhi – hani, ardhamamdala samsthiti, chirna kshetramam samcharana, amtara ane gati. Sutra– 11. Avagahana ketali chhe\? Vikampana ketalum chhe\? Mamdalonum samsthana ane vishkambha, e atha prabhritaprabhrita. Sutra– 12. Pahela prabhritamam atali pratipatti chhe – chha, pamcha, sata, atha ane trana. Sutra– 13. Udaya ane astakalani be pratipatti, muhurtta gati sambamdhi chara pratipatti. Sutra– 14. Nishkramana karata shighragati ane praveshata mamdagati, 184 mamdala sambamdhe 184 purusha pratipatti chhe. Sutra– 15. Udayakalamam atha, bheda – ghatani be pratipatti. Trijamam muhurttagati sambamdhi chara pratipatti chhe. Sutra– 16. Avalika, muhurttagra, vibhaga, yoga, kula, purnamasi, sannipata, samsthiti, Sutra– 17. Taragra, neta, chamdramargagati, baramamam adhipati devata, muhurttona nama, Sutra– 18. Divasa ane ratri, tithi, gotra, nakshatra bhojana, adityavara chara., masa, pamcha samvatsara, Sutra– 19. Jyotisha dvara ane nakshatra vichaya. Dashamam prabhritamam a bavisha prabhrita – prabhrito chhe. Sutra samdarbha– 10–19 |