Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106866
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-२८ आहार

Translated Chapter :

પદ-૨૮ આહાર

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 566 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] नाणी जहा सम्मद्दिट्ठी। आभिनिबोहियनाणिसुतनाणिसु बेइंदिय-तेइंदिय चउरिंदिएसु छब्भंगा। अवसेसेसु जीवा-दीओ तियभंगो जेसिं अत्थि। ओहिनाणी पंचेंदियतिरिक्खजोणिया आहारगा नो अनाहारगा। अवसेसेसु जीवादीओ तियभंगो जेसिं अत्थि ओहिनाणं। मनपज्जवनाणी जीवा मनूसा य एगत्तेण वि पुहत्तेण वि आहारगा, नो अनाहारगा। केवलनाणी जहा नोसण्णी-नोअसण्णी। अन्नाणी मइअन्नाणी सुयअन्नाणी जीवेगिंदियवज्जो तियभंगो। विभंगनाणी पंचेंदियतिरिक्ख-जोणिया मनूसा य आहारगा, नो अनाहारगा। अवसेसेसु जीवादीओ तियभंगो।
Sutra Meaning : સૂત્ર– ૫૬૬. જ્ઞાની સમ્યગ્‌દૃષ્ટિવત્‌ છે. આભિનિબોધિક જ્ઞાની અને શ્રુતજ્ઞાની બે – ત્રણ – ચાર ઇન્દ્રિયોમાં છ ભંગો સમજવા, બાકીના જીવોમાં જેમને આ જ્ઞાનો છે, તેમને જીવાદિમાં ત્રણ ભંગો જાણવા. અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચો આહારકો હોય, પણ અનાહારક ન હોય. બાકીના જીવોમાં જેમને અવધિજ્ઞાન છે, તેમને જીવાદિ સંબંધે ત્રણ ભંગો જાણવા. મનઃપર્યવજ્ઞાની જીવો અને મનુષ્યો બંને વચન વડે આહારક છે પણ અનાહારક નથી. કેવળજ્ઞાની નોસંજ્ઞી નોઅસંજ્ઞીવત્‌ જાણવા. અજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાનીમાં જીવ, એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ છે. વિભંગજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય આહારક છે, અનાહારક નથી. બાકીના જીવાદિને ત્રણ ભંગ છે. સૂત્ર– ૫૬૭. સયોગીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. મનોયોગી, વચનયોગી સમ્યગ્‌મિથ્યાદૃષ્ટિવત્‌ કહેવા. પરંતુ વચનયોગ વિકલેન્દ્રિયોને પણ કહેવો. કાયયોગીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય છે. અયોગી જીવ, મનુષ્ય, સિદ્ધ અનાહારક છે. સૂત્ર– ૫૬૮. સાકાર – અનાકારોપયુક્ત જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ, સિદ્ધો અનાહારક હોય છે. સૂત્ર– ૫૬૯. સવેદીમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. સ્ત્રીવેદ – પુરુષવેદમાં જીવાદિ સંબંધે ત્રણ ભંગ અને નપુંસકવેદમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ જાણવા. અવેદી જીવ કેવળજ્ઞાની માફક જાણવો. સૂત્ર– ૫૭૦. સશરીરી જીવને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગ. ઔદારિક શરીરી જીવ અને મનુષ્યોમાં ત્રણ ભંગો. બાકીના ઔદારિક શરીરી જીવો આહારક હોય – અનાહારક ન હોય. વૈક્રિય અને આહારક શરીરી, તે જેમને છે, તે આહારક હોય – અનાહારક ન હોય. તૈજસકાર્મણ શરીરી, જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો જાણવા. અશરીરી જીવો અને સિદ્ધો આહારક નથી પણ અનાહારક છે. સૂત્ર– ૫૭૧. આહાર પર્યાપ્તિથી પર્યાપ્ત, શરીર – ઇન્દ્રિય – શ્વાસોચ્છ્‌વાસ – ભાષામન પર્યાપ્તિથી પર્યાપ્તનો વિચાર કરતા એ પાંચે પર્યાપ્તિમાં જીવ અને મનુષ્ય પદને આશ્રીને ત્રણ ભંગો છે. બાકીના જીવો આહારક હોય પણ અનાહારક ન હોય. ભાષા અને મન પર્યાપ્તિ પંચેન્દ્રિયોને હોય, બીજાને નહીં. આહાર પર્યાપ્તિથી અપર્યાપ્તો બંને વચનથી પણ આહારક નથી, પણ શરીર પર્યાપ્તિથી અપર્યાપ્ત કદાચિત્‌ આહારક હોય, કદાચિત્‌ અનાહારક હોય. ઉપરની ચારે અપર્યાપ્તિઓમાં નારક, દેવ, મનુષ્યોમાં છ ભંગો હોય છે. બાકીના પદોમાં જીવ અને એકેન્દ્રિય સિવાય ત્રણ ભંગો હોય. ભાષામન પર્યાપ્તિ વડે પર્યાપ્તા જીવો અને પંચેન્દ્રિય તિર્યંચોમાં ત્રણ ભંગો, નારક, દેવ, મનુષ્યોમાં છ ભંગો કહેવા. સર્વે પદોમાં એકવચન – બહુવચનની અપેક્ષાથી જીવાદિ દંડકો પ્રશ્ન વડે કહેવા. જેને જે હોય તેને તેનો પ્રશ્ન કરવો, જેને જે નથી તેનો તેને પ્રશ્ન ન કરવો. યાવત્‌ ભાષામન પર્યાપ્તિ વડે અપર્યાપ્તા દેવ અને મનુષ્યોમાં છ ભંગો અને બાકીના સ્થાનમાં ત્રણ ભંગો કહેવા. સૂત્ર સંદર્ભ– ૫૬૬–૫૭૧
Mool Sutra Transliteration : [sutra] nani jaha sammadditthi. Abhinibohiyananisutananisu beimdiya-teimdiya chaurimdiesu chhabbhamga. Avasesesu jiva-dio tiyabhamgo jesim atthi. Ohinani pamchemdiyatirikkhajoniya aharaga no anaharaga. Avasesesu jivadio tiyabhamgo jesim atthi ohinanam. Manapajjavanani jiva manusa ya egattena vi puhattena vi aharaga, no anaharaga. Kevalanani jaha nosanni-noasanni. Annani maiannani suyaannani jivegimdiyavajjo tiyabhamgo. Vibhamganani pamchemdiyatirikkha-joniya manusa ya aharaga, no anaharaga. Avasesesu jivadio tiyabhamgo.
Sutra Meaning Transliteration : Sutra– 566. Jnyani samyagdrishtivat chhe. Abhinibodhika jnyani ane shrutajnyani be – trana – chara indriyomam chha bhamgo samajava, bakina jivomam jemane a jnyano chhe, temane jivadimam trana bhamgo janava. Avadhijnyani pamchendriya tiryamcho aharako hoya, pana anaharaka na hoya. Bakina jivomam jemane avadhijnyana chhe, temane jivadi sambamdhe trana bhamgo janava. Manahparyavajnyani jivo ane manushyo bamne vachana vade aharaka chhe pana anaharaka nathi. Kevalajnyani nosamjnyi noasamjnyivat janava. Ajnyani, matiajnyani, shrutaajnyanimam jiva, ekendriya sivaya trana bhamga chhe. Vibhamgajnyani pamchendriya tiryamcha ane manushya aharaka chhe, anaharaka nathi. Bakina jivadine trana bhamga chhe. Sutra– 567. Sayogimam jiva ane ekendriya sivaya trana bhamgo janava. Manoyogi, vachanayogi samyagmithyadrishtivat kaheva. Paramtu vachanayoga vikalendriyone pana kahevo. Kayayogimam jiva ane ekendriya sivaya trana bhamgo hoya chhe. Ayogi jiva, manushya, siddha anaharaka chhe. Sutra– 568. Sakara – anakaropayukta jiva ane ekendriya sivaya trana bhamga, siddho anaharaka hoya chhe. Sutra– 569. Savedimam jiva ane ekendriya sivaya trana bhamga. Striveda – purushavedamam jivadi sambamdhe trana bhamga ane napumsakavedamam jiva ane ekendriya sivaya trana bhamga janava. Avedi jiva kevalajnyani maphaka janavo. Sutra– 570. Sashariri jivane ekendriya sivaya trana bhamga. Audarika shariri jiva ane manushyomam trana bhamgo. Bakina audarika shariri jivo aharaka hoya – anaharaka na hoya. Vaikriya ane aharaka shariri, te jemane chhe, te aharaka hoya – anaharaka na hoya. Taijasakarmana shariri, jiva ane ekendriya sivaya trana bhamgo janava. Ashariri jivo ane siddho aharaka nathi pana anaharaka chhe. Sutra– 571. Ahara paryaptithi paryapta, sharira – indriya – shvasochchhvasa – bhashamana paryaptithi paryaptano vichara karata e pamche paryaptimam jiva ane manushya padane ashrine trana bhamgo chhe. Bakina jivo aharaka hoya pana anaharaka na hoya. Bhasha ane mana paryapti pamchendriyone hoya, bijane nahim. Ahara paryaptithi aparyapto bamne vachanathi pana aharaka nathi, pana sharira paryaptithi aparyapta kadachit aharaka hoya, kadachit anaharaka hoya. Uparani chare aparyaptiomam naraka, deva, manushyomam chha bhamgo hoya chhe. Bakina padomam jiva ane ekendriya sivaya trana bhamgo hoya. Bhashamana paryapti vade paryapta jivo ane pamchendriya tiryamchomam trana bhamgo, naraka, deva, manushyomam chha bhamgo kaheva. Sarve padomam ekavachana – bahuvachanani apekshathi jivadi damdako prashna vade kaheva. Jene je hoya tene teno prashna karavo, jene je nathi teno tene prashna na karavo. Yavat bhashamana paryapti vade aparyapta deva ane manushyomam chha bhamgo ane bakina sthanamam trana bhamgo kaheva. Sutra samdarbha– 566–571