Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106803 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-२० अन्तक्रिया |
Translated Chapter : |
પદ-૨૦ અન્તક્રિયા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 503 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] बेइंदिए णं भंते! बेइंदिएहिंतो अनंतरं उव्वट्टित्ता नेरइएसु उववज्जेज्जा? गोयमा! जहा पुढविक्काइए, नवरं–मनूसेसु जाव मनपज्जवणाणं उप्पाडेज्जा। एवं तेइंदिय-चउरिंदिया वि जाव मनपज्जवनाणं उप्पाडेज्जा। जे णं भंते! मनपज्जवनाणं उप्पाडेज्जा से णं केवलणाणं उप्पाडेज्जा? गोयमा! नो इणट्ठे समट्ठे। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૦૩. ભગવન્ ! બેઇન્દ્રિય, બેઇન્દ્રિયોથી નીકળી અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? ગૌતમ ! પૃથ્વીકાયિકવત્ કહેવું, પરંતુ મનુષ્યોમાં ઉત્પન્ન થાય યાવત્ મનઃપર્યવજ્ઞાન ઉપાર્જે. એ પ્રમાણે તેઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયો પણ કહેવા. જે મનઃપર્યવજ્ઞાન ઉપાર્જે તે કેવલજ્ઞાન ઉપાર્જે ? એ અર્થ યોગ્ય નથી. સૂત્ર– ૫૦૪. ભગવન્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક, પંચેન્દ્રિય તિર્યંચોથી નીકળી અનંતર ભવમાં નૈરયિકોમાં ઉત્પન્ન થાય ? કોઈ ઉત્પન્ન થાય, કોઈ ન થાય. જે ઉત્પન્ન થાય તે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળે ? ગૌતમ ! કોઈ સાંભળે કોઈ ન સાંભળે. જે કેવલી પ્રજ્ઞપ્ત ધર્મ સાંભળે, તે કેવળ પ્રજ્ઞપ્ત ધર્મને જાણે ? ગૌતમ ! કોઈ જાણે, કોઈ ન જાણે. ભગવન્ ! જે કેવળી પ્રરૂપિત ધર્મને જાણે, તે તેની શ્રદ્ધા – પ્રતીતિ – રૂચિ કરે ? હા, ગૌતમ ! કરે. ભગવન્ ! જે શ્રદ્ધા – પ્રતીતિ – રૂચિ કરે તે આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ઉપાર્જે. હા, ગૌતમ! યાવત્ ઉપાર્જે. ભગવન્ ! જે આભિનિબોધિકજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન ઉપાર્જે તે શીલ વ્રત યાવત્ પૌષધોપવાસ સ્વીકારવાને વિચરવા સમર્થ થાય ? ગૌતમ ! ન થાય. એ પ્રમાણે અસુરકુમારમાં યાવત્ સ્તનિતકુમારમાં કહેવું. એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયમાં પૃથ્વીકાયિકવત્ કહેવું. પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોમાં નૈરયિકવત્ કહેવું. વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોમાં નૈરયિકમાં પ્રશ્ન કર્યો તેમ કહેવું. એ પ્રમાણે તિર્યંચ પંચેન્દ્રિય માફક મનુષ્યોમાં પણ કહેવું. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક અસુરકુમારવત્ કહેવા. સૂત્ર સંદર્ભ– ૫૦૩, ૫૦૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] beimdie nam bhamte! Beimdiehimto anamtaram uvvattitta neraiesu uvavajjejja? Goyama! Jaha pudhavikkaie, navaram–manusesu java manapajjavananam uppadejja. Evam teimdiya-chaurimdiya vi java manapajjavananam uppadejja. Je nam bhamte! Manapajjavananam uppadejja se nam kevalananam uppadejja? Goyama! No inatthe samatthe. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 503. Bhagavan ! Beindriya, beindriyothi nikali anamtara bhavamam nairayikomam utpanna thaya\? Gautama ! Prithvikayikavat kahevum, paramtu manushyomam utpanna thaya yavat manahparyavajnyana uparje. E pramane teindriya ane chaurindriyo pana kaheva. Je manahparyavajnyana uparje te kevalajnyana uparje\? E artha yogya nathi. Sutra– 504. Bhagavan ! Pamchendriya tiryamchayonika, pamchendriya tiryamchothi nikali anamtara bhavamam nairayikomam utpanna thaya\? Koi utpanna thaya, koi na thaya. Je utpanna thaya te kevali prajnyapta dharma sambhale\? Gautama ! Koi sambhale koi na sambhale. Je kevali prajnyapta dharma sambhale, te kevala prajnyapta dharmane jane\? Gautama ! Koi jane, koi na jane. Bhagavan ! Je kevali prarupita dharmane jane, te teni shraddha – pratiti – ruchi kare\? Ha, gautama ! Kare. Bhagavan ! Je shraddha – pratiti – ruchi kare te abhinibodhikajnyana, shrutajnyana, avadhijnyana uparje. Ha, gautama! Yavat uparje. Bhagavan ! Je abhinibodhikajnyana, shrutajnyana, avadhijnyana uparje te shila vrata yavat paushadhopavasa svikaravane vicharava samartha thaya\? Gautama ! Na thaya. E pramane asurakumaramam yavat stanitakumaramam kahevum. Ekendriya ane vikalendriyamam prithvikayikavat kahevum. Pamchendriya tiryamcho ane manushyomam nairayikavat kahevum. Vyamtara, jyotishka ane vaimanikomam nairayikamam prashna karyo tema kahevum. E pramane tiryamcha pamchendriya maphaka manushyomam pana kahevum. Vyamtara, jyotishka, vaimanika asurakumaravat kaheva. Sutra samdarbha– 503, 504 |