Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106599
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-४ स्थिति

Translated Chapter :

પદ-૪ સ્થિતિ

Section : Translated Section :
Sutra Number : 299 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] देवाणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दसवाससहस्साइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अपज्जत्तयदेवाणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयदेवाणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाइं, उक्कोसेणं तेत्तीसं सागरोवमाइं अंतोमुहुत्तूणाइं। देवीणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं पणपन्नं पलिओवमाइं। अपज्जत्तयदेवीणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयदेवीणं भंते! केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाइं, उक्कोसेणं पणपन्नं पलिओवमाइं अंतोमुहुत्तूणाइं। भवनवासीणं भंते! देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं साति रेगं सागरोवमं। अपज्जत्तयभवनवासीणं भंते! देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेण वि अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयभवनवासीणं भंते! देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाइं, उक्कोसेणं सातिरेगं सागरोवमं अंतोमुहुत्तूणं। भवनवासिणीणं भंते! देवीणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं अद्धपंचमाइं पलिओवमाइं। अपज्जत्तियाणं भंते! भवनवासिणीणं देवीणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेण वि अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तियाणं भंते! भवनवासिणीणं देवीणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाइं, उक्कोसेणं अद्धपंचमाइं पलिओवमाइं अंतोमुहुत्तूणाइं। असुरकुमाराणं भंते! देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं सातिरेगं सागरोवमं। अपज्जत्तयअसुरकुमाराणं भंते! देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेण वि अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयअसुरकुमाराणं भंते! देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाइं, उक्कोसेणं सातिरेगं सागरोवमं अंतोमुहुत्तूणं। असुरकुमारीणं भंते! देवीणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं अद्धपंचमाइं पलिओवमाइं। अपज्जत्तियाणं असुरकुमारीणं भंते! देवीणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेण वि अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तियाणं असुरकुमारीणं भंते! देवीणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाइं, उक्कोसेणं अद्धपंचमाइं पलिओवमाइं अंतोमुहुत्तूणाइं। नागकुमाराणं भंते! देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं दो पलिओवमाइं देसूणाइं। अपज्जत्तयाणं भंते! नागकुमाराणं देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेण वि अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयाणं भंते! नागकुमाराणं देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाइं, उक्कोसेणं दो पलिओवमाइं देसूणाइं अंतोमुहुत्तूणाइं। नागकुमारीणं भंते! देवीणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं देसूणं पलिओवमं। अपज्जत्तियाणं नागकुमारीणं भंते! देवीणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेण वि अंतोमुहुत्तं, उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तियाणं नागकुमारीणं भंते! देवीणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाइं, उक्कोसेणं देसूणं पलिओवमं अंतोमुहुत्तूणं। सुवण्णकुमाराणं भंते! देवाणं केवतियं कालं ठिती पन्नत्ता? गोयमा! जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं दो पलिओवमाइं देसूणाइं। अपज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तयाणं पुच्छा। गोयमा! जहन्नेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाइं उक्कोसेणं दो पलिओवमाइं देसूणाइं अंतोमुहुत्तूणाइं। सुवण्णकुमारीणं भंते! देवीणं पुच्छा। गोयमा! जहन्नेणं दस वाससहस्साइं, उक्कोसेणं देसूणं पलिओवमं। अपज्जत्तियाणं पुच्छा। गोयमा! जहन्नेण वि उक्कोसेण वि अंतोमुहुत्तं। पज्जत्तियाणं पुच्छा। गोयमा! जहन्नेणं दस वाससहस्साइं अंतोमुहुत्तूणाइं, उक्कोसेणं देसूणं पलिओवमं अंतोमुहुत्तूणं। एवं एएणं अभिलावेणं ओहिय-अपज्जत्त-पज्जत्तसुत्तत्तयं देवाणं देवीण य नेयव्वं जाव थणियकुमाराणं जहा नागकुमाराणं।
Sutra Meaning : સૂત્ર– ૨૯૯. ભગવન્‌ ! દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ ૩૩ – સાગરોપમ. અપર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બંને અંતર્મુહૂર્ત્ત ભગવન્‌ ! પર્યાપ્ત દેવોની સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૩૩ – સાગરોપમ. ભગવન્‌ ! દેવીની કાળ સ્થિતિ કેટલી કહી છે ? જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી ૫૫ – પલ્યોપમ. અપર્યાપ્તા દેવીની કાળ સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. ભગવન્‌ ! પર્યાપ્તા દેવીની કાળ સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન દશ હજાર વર્ષ. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન પંચાવન પલ્યોપમની સ્થિતિ છે. ભગવન્‌ ! ભવનવાસી દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્યથી દશ હજાર વર્ષ, ઉત્કૃષ્ટથી સાધિક એક સાગરોપમ. અપર્યાપ્ત ભવનવાસી દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. ભગવન્‌ ! પર્યાપ્ત ભવનવાસી દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે છે ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન સાતિરેક સાગરોપમ છે. ભગવન્‌ ! ભવનવાસી દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાડા ચાર પલ્યોપમ છે. અપર્યાપ્ત ભવનવાસી દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે? જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂર્ત્ત. ભગવન્‌ ! પર્યાપ્તા ભવનવાસી દેવીની કેટલી કાળ સ્થિતિ કહી છે? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન દશ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન સાડા ચાર પલ્યોપમની કહી છે. ભગવન્‌ ! અસુરકુમાર દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે? ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાતિરેક સાગરોપમ છે. ભગવન્‌ !અપર્યાપ્તા અસુરકુમાર દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે ? જઘન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ભગવન્‌ !પર્યાપ્તા અસુરકુમાર દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે ?જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન સાતિરેક સાગરોપમ છે. ભગવન્‌ ! અસુરકુમાર દેવીની કાળ સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી સાડાચાર પલ્યોપમ ભગવન્‌ ! અપર્યાપ્ત અસુરકુમાર દેવીની કાળ સ્થિતિ કેટલી કહી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત ભગવન્‌ ! અસુરકુમાર દેવીની કાળ સ્થિતિ કેટલી કહી છે ? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન સાડાચાર પલ્યોપમની છે. ભગવન્‌ ! નાગકુમાર દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ દેશોન બે પલ્યોપમ છે. ભગવન્‌ ! અપર્યાપ્તા નાગકુમાર દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. ભગવન્‌ ! પર્યાપ્તા નાગકુમારદેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે ? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન દેશોન બે પલ્યોપમની છે. ભગવન્‌ ! નાગકુમારી દેવીની કાળ સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન પલ્યોપમ. ભગવન્‌ ! અપર્યાપ્તા નાગકુમાર દેવીની કાળ સ્થિતિ કેટલી કહી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. ભગવન્‌ ! પર્યાપ્તા નાગકુમાર દેવીની કાળ સ્થિતિ કેટલી કહી છે ? ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત્ત ન્યૂન દેશોન પલ્યોપમ. ભગવન્‌ ! સુવર્ણકુમાર દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે ? ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન બે પલ્યોપમ. અપર્યાપ્તા સુવર્ણકુમાર દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. ભગવન્‌ ! પર્યાપ્તા સુવર્ણકુમાર દેવોની કાળ સ્થિતિ કેટલી કહી છે? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન દેશોન બે પલ્યોપમ. ભગવન્‌ ! સુવર્ણકુમાર દેવીની કાળ સ્થિતિ કેટલી કહી છે ? જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ ઉત્કૃષ્ટ દેશોન પલ્યોપમ. ભગવન્‌ ! અપર્યાપ્ત સુવર્ણકુમાર દેવીની કાળ સ્થિતિ કેટલી કહી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. ભગવન્‌ ! પર્યાપ્તી સુવર્ણકુમાર દેવીની કાળ સ્થિતિ કેટલી કહી છે ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન દેશોન પલ્યોપમ. એ પ્રમાણે સ્તનિતકુમાર દેવો પર્યન્ત સામાન્ય, અપર્યાપ્તા અને પર્યાપ્તાના ત્રણ – ત્રણ સૂત્રો નાગકુમાર દેવોની માફક જાણવા. સૂત્ર– ૩૦૦. ભગવન્‌ ! પૃથ્વીકાયિકોની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૨૨,૦૦૦ વર્ષ. અપર્યાપ્તા પૃથ્વીકાયની ? જઘન્ય, ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત, ભગવન્‌ ! પર્યાપ્તા પૃથ્વીકાયિકની પૃચ્છા – જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૨૨,૦૦૦ વર્ષ. સૂક્ષ્મ પૃથ્વીકાયિકની પૃચ્છા – જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. અપર્યાપ્તા અને પર્યાપ્તા બંને આલાવા એ જ રીતે છે. બાદર પૃથ્વીકાયિકની પૃચ્છા – તે સામાન્ય પૃથ્વીકાયિક માફક જાણવા. ભગવન્‌ ! અપ્‌કાયિકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૭૦૦૦ વર્ષ. અપર્યાપ્તા અપ્‌કાયિકની કેટલી કાળ સ્થિતિ છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા અપ્‌કાયિકની પૃચ્છા – સામાન્ય અપ્‌કાયિકવત્‌ જાણવી. સૂક્ષ્મ અપ્‌કાયિકના ત્રણે સૂત્રો પૃથ્વીકાયિક વત્‌ જાણવા. બાદર અપ્‌કાયિક પર્યાપ્તા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૭૦૦૦ વર્ષ. તેઉકાયિક સંબંધે પ્રશ્ન – જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ત્રણ અહોરાત્ર. અપર્યાપ્ત તેઉકાયિકોનો પ્રશ્ન – બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા તેઉકાયિકોનો પ્રશ્ન. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ત્રણ રાત્રિદિવસ. ભગવન્‌ ! વાયુકાયિકોની સ્થિતિ કેટલા કાળની છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૩૦૦૦ વર્ષ. અપર્યાપ્તા વાયુકાયિકની પૃચ્છા – જઘન્ય, ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત પર્યાપ્તા વાયુકાયિકની પૃચ્છા – જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૩૦૦૦ વર્ષ. સૂક્ષ્મ વાયુકાયિકના ત્રણે પ્રશ્નો – જઘન્ય, ઉત્કૃષ્ટ બંનેથી અંતર્મુહૂર્ત્ત. બાદર વાયુકાયિકનો પ્રશ્ન – ત્રણે સ્થિતિ ઔઘિકવત્‌ છે. ભગવન્‌ ! વનસ્પતિકાયિકની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૧૦,૦૦૦ વર્ષ. અપર્યાપ્તા વનસ્પતિકાયિકનો પ્રશ્ન – જઘન્ય, ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા વનસ્પતિકાયિકનો પ્રશ્ન – જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન દશ હજાર વર્ષ. સૂક્ષ્મ વનસ્પતિકાયિકની ત્રણે સ્થિતિ – જઘન્ય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત. બાદર વનસ્પતિકાયિકનો પ્રશ્ન – ત્રણે સ્થિતિ અંતર્મુહૂર્ત્ત ન્યૂન કરીને ઔઘિકવત્‌ કહેવી. સૂત્ર– ૩૦૧. ભગવન્‌ ! બેઇન્દ્રિયોની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ બાર વર્ષ. અપર્યાપ્તા બેઇન્દ્રિયની સ્થિતિ – જઘન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત, પર્યાપ્તા બેઇન્દ્રિયનો પ્રશ્ન – જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન બાર વર્ષ. ભગવન્‌ ! તેઇન્દ્રિયોની કેટલા કાળની સ્થિતિ છે ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ૪૯ અહોરાત્ર. અપર્યાપ્ત તેઇન્દ્રિયોની સ્થિતિ – બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્ત તેઇન્દ્રિયની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૪૯ અહોરાત્રિ. ભગવન્‌ ! ચઉરિન્દ્રિયોની કેટલી કાળ સ્થિતિ છે ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ છ માસ. અપર્યાપ્ત ચઉરિન્દ્રિયની સ્થિતિ ? બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા ચઉરિન્દ્રિય સંબંધી પ્રશ્ન – જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન છ માસ. સૂત્ર– ૩૦૨. ભગવન્‌ ! પંચેન્દ્રિય તિર્યંચની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તાની પૃચ્છા – ગૌતમ ! જઘન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તાની પૃચ્છા – ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ત્રણ પલ્યોપમની છે. સંમૂર્ચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકની પૃચ્છા – જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પૂર્વ ક્રોડ. અપર્યાપ્તાની પૃચ્છા – જઘન્યથી, ઉત્કૃષ્ટથી બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તાની પૃચ્છા – જઘન્યથી ગૌતમ ! અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન પૂર્વક્રોડ. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયની પૃચ્છા – ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તાની પૃચ્છા – જઘન્યથી, ઉત્કૃષ્ટથી બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તાની પૃચ્છા – જઘન્યથી ગૌતમ ! અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. ભગવન્‌ ! જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની કેટલી કાળ સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. અપર્યાપ્તાની પૃચ્છા. જઘન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તાની પૃચ્છા. જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન પૂર્વક્રોડ. સંમૂર્ચ્છિમ જલચર પંચેન્દ્રિય તિર્યંચની પૃચ્છા – જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ. અપર્યાપ્તાની પૃચ્છા. જઘન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તાની પૃચ્છા. જઘન્યથી અંતર્મુહૂર્ત્ત. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન પૂર્વક્રોડ. ભગવન્‌ ! ગર્ભજ જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની પૃચ્છા. ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પૂર્વક્રોડ. અપર્યાપ્તાની પૃચ્છા – જઘન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તાની પૃચ્છા – જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન પૂર્વક્રોડ. ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચની પૃચ્છા – જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તા ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચની પૃચ્છા – જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચની ની પૃચ્છા. જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચની પૃચ્છા – ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦ વર્ષ. અપર્યાપ્તા સંમૂર્ચ્છિમ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચની પૃચ્છા? બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા સંબંધે પ્રશ્ન – જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૮૪,૦૦૦ વર્ષ. ગર્ભજ ચતુષ્પદ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ સંબંધે પ્રશ્ન. જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તાની સ્થિતિ ? જઘન્ય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તાની સ્થિતિ ? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ. અપર્યાપ્તાની ? બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તાની ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન પૂર્વક્રોડ. સંમૂર્ચ્છિમ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ૫૩,૦૦૦ વર્ષ. અપર્યાપ્તાની ? બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તાની ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૫૩,૦૦૦ વર્ષ. ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિ ? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. અપર્યાપ્તાની પૃચ્છા – જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તાની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત. ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન પૂર્વકોડી. ભુજપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની સ્થિતિ ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ક્રોડપૂર્વ. એ રીતે અપર્યાપ્તા અને પર્યાપ્તાની પણ ગર્ભજ ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચવત્‌ કહેવી. સંમૂર્ચ્છિમ ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની સ્થિતિ ? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૪૨,૦૦૦ વર્ષ. અપર્યાપ્તાની સ્થિતિ ? જઘન્યથી, ઉત્કૃષ્ટથી બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તાની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૪૨,૦૦૦ વર્ષ. ગર્ભજ ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ પૂર્વક્રોડ. અપર્યાપ્તાની સ્થિતિ ? જઘન્યથી, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તાની ભુજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિ ? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન પૂર્વક્રોડ. ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. અપર્યાપ્તાની સ્થિતિ ? જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા ખેચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકની સ્થિતિ? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. સંમૂર્ચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિ ? જઘન્ય, અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ ૭૨,૦૦૦ વર્ષ. અપર્યાપ્તાની સ્થિતિ ? જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા સંમૂર્ચ્છિમ ખેચર પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૭૨,૦૦૦ વર્ષ. ગર્ભજ ખેચર પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ. અપર્યાપ્તા અને પર્યાપ્તાની સ્થિતિ પણ સામાન્ય ખેચર પંચેન્દ્રિય તિર્યંચની સ્થિતિ મુજબ કહેવી. સૂત્ર– ૩૦૩. ભગવન્‌ ! મનુષ્યોની કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તા મનુષ્યની સ્થિતિ ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા મનુષ્યોની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. સંમૂર્ચ્છિમ મનુષ્યોની સ્થિતિ ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. ગર્ભજ મનુષ્યની સ્થિતિ ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અપર્યાપ્તા ગર્ભજ મનુષ્યની સ્થિતિ ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા ગર્ભજ મનુષ્યની સ્થિતિ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ત્રણ પલ્યોપમ. સૂત્ર– ૩૦૪. ભગવન્‌ ! વ્યંતર દેવોની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમ. અપર્યાપ્તા વ્યંતર દેવોની સ્થિતિ ? જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત, પર્યાપ્તાની સ્થિતિ ? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન પલ્યોપમ. વ્યંતર દેવીની સ્થિતિ ? જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અર્દ્ધ પલ્યોપમ. અપર્યાપ્તાની ? બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તિની ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન પલ્યોપમ સૂત્ર– ૩૦૫. જ્યોતિષ્ક દેવોની સ્થિતિ ? જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ પલ્યોપમ અને એક લાખ વર્ષાધિક. અપર્યાપ્ત જ્યોતિષ્ક દેવોનો પ્રશ્ન – જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા જ્યોતિષ્ક દેવોની સ્થિતિ? જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન લાખવર્ષાધિક પલ્યોપમ. જ્યોતિષ્ક દેવીની સ્થિતિ ? ગૌતમ ! જઘન્ય પલ્યોપમનો અષ્ટભાગ, ઉત્કૃષ્ટ અર્દ્ધપલ્યોપમ અને ૫૦,૦૦૦ વર્ષાધિક. અપર્યાપ્તા જ્યોતિષ્ક દેવીની સ્થિતિ ? ગૌતમ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા જ્યોતિષ્ક દેવીની સ્થિતિ ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન કરતા જે આવે તે. ચંદ્ર વિમાનના દેવની સ્થિતિ ? જઘન્ય ચતુર્ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ લાખ વર્ષાધિક પલ્યોપમ. અપર્યાપ્તા ચંદ્ર વિમાનના દેવની સ્થિતિ ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા ચંદ્ર વિમાનના દેવની સ્થિતિ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત્ત બાદ કરવું. ચંદ્ર વિમાનની દેવીની સ્થિતિ ? જઘન્ય ચતુર્ભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫૦,૦૦૦ વર્ષાધિક અર્દ્ધપલ્યોપમ. અપર્યાપ્તા ચંદ્ર વિમાનની દેવીની સ્થિતિ ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા ચંદ્ર વિમાનની દેવીની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત ન્યૂન ચતુર્ભાગ પલ્યોપમ. ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન ૫૦,૦૦૦ વર્ષાધિક અર્ધપલ્યોપમ. સૂર્ય વિમાને દેવોની સ્થિતિ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ હજાર વર્ષાધિક પલ્યોપમ. અપર્યાપ્તાની? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા સૂર્ય વિમાનના દેવોની સ્થિતિ ? સામાન્ય સ્થિતિમાં અંતર્મુહૂર્ત્ત ન્યૂન. સૂર્યવિમાને દેવીની સ્થિતિ? જઘન્ય ચતુર્ભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ૫૦૦ વર્ષાધિક અર્ધપલ્યોપમ. સૂર્યવિમાને અપર્યાપ્તા દેવીની સ્થિતિ? જઘન્ય ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા દેવીની સ્થિતિ? સામાન્યમાં અંતર્મુહૂર્ત્ત ન્યૂન ગ્રહવિમાને દેવોની સ્થિતિ ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ પલ્યોપમ. ગ્રહવિમાને અપર્યાપ્તા દેવોની સ્થિતિ ? જઘન્ય ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. ગ્રહવિમાને પર્યાપ્તાદેવોની સ્થિતિ ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન. ગ્રહવિમાને દેવીની સ્થિતિ ? જઘન્ય ચતુર્ભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ અર્ધપલ્યોપમ. અપર્યાપ્તા ગ્રહવિમાનના દેવીની સ્થિતિ ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા ગ્રહવિમાનના દેવીની સ્થિતિ ? સામાન્ય સ્થિતિમાંથી અંતર્મુહૂર્ત્ત ન્યૂન કરવી. નક્ષત્ર વિમાને દેવોની સ્થિતિ ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ. ઉત્કૃષ્ટથી અર્ધપલ્યોપમ. અપર્યાપ્તા નક્ષત્ર વિમાને દેવોની સ્થિતિ ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા નક્ષત્ર વિમાનના દેવોની સ્થિતિ ? અંતર્મુહૂર્ત્ત ન્યૂન ચતુર્ભાગ પલ્યોપમ જઘન્ય સ્થિતિ અને ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન અર્ધપલ્યોપમ. નક્ષત્ર વિમાને દેવીની સ્થિતિ ? જઘન્યથી ચતુર્ભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક ચતુર્ભાગ પલ્યોપમ, અપર્યાપ્તા નક્ષત્ર વિમાને દેવીની સ્થિતિ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા નક્ષત્ર વિમાને દેવીની સ્થિતિ? સામાન્યમાંથી અંતર્મુહૂર્ત્ત બાદ કરવા. તારા વિમાને દેવોની સ્થિતિ ? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ ચતુર્ભાગ પલ્યોપમ, અપર્યાપ્તા તારા વિમાનના દેવોની સ્થિતિ ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તા તારા વિમાનના દેવોની સ્થિતિ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં અંતર્મુહૂર્ત્ત ન્યૂન. તારા વિમાને દેવીની સ્થિતિ ? જઘન્યથી અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ સાતિરેક અષ્ટભાગ પલ્યોપમ. અપર્યાપ્તિ તારા વિમાનના દેવીની સ્થિતિ ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને સ્થિતિ અંતર્મુહૂર્ત્ત. પર્યાપ્તિ તારા વિમાનના દેવીની સ્થિતિ ? જઘન્ય અંતર્મુહૂર્ત્ત ન્યૂન અષ્ટભાગ પલ્યોપમ, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત ન્યૂન સાતિરેક અષ્ટભાગ પલ્યોપમ સૂત્ર સંદર્ભ– ૨૯૯–૩૦૫
Mool Sutra Transliteration : [sutra] devanam bhamte! Kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasavasasahassaim, ukkosenam tettisam sagarovamaim Apajjattayadevanam bhamte! Kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam amtomuhuttam, ukkosena vi amtomuhuttam. Pajjattayadevanam bhamte! Kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim amtomuhuttunaim, ukkosenam tettisam sagarovamaim amtomuhuttunaim. Devinam bhamte! Kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim, ukkosenam panapannam paliovamaim. Apajjattayadevinam bhamte! Kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam amtomuhuttam, ukkosena vi amtomuhuttam. Pajjattayadevinam bhamte! Kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim amtomuhuttunaim, ukkosenam panapannam paliovamaim amtomuhuttunaim. Bhavanavasinam bhamte! Devanam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim, ukkosenam sati regam sagarovamam. Apajjattayabhavanavasinam bhamte! Devanam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannena vi amtomuhuttam, ukkosena vi amtomuhuttam. Pajjattayabhavanavasinam bhamte! Devanam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim amtomuhuttunaim, ukkosenam satiregam sagarovamam amtomuhuttunam. Bhavanavasininam bhamte! Devinam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim, ukkosenam addhapamchamaim paliovamaim. Apajjattiyanam bhamte! Bhavanavasininam devinam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannena vi amtomuhuttam, ukkosena vi amtomuhuttam. Pajjattiyanam bhamte! Bhavanavasininam devinam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim amtomuhuttunaim, ukkosenam addhapamchamaim paliovamaim amtomuhuttunaim. Asurakumaranam bhamte! Devanam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim, ukkosenam satiregam sagarovamam. Apajjattayaasurakumaranam bhamte! Devanam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannena vi amtomuhuttam, ukkosena vi amtomuhuttam. Pajjattayaasurakumaranam bhamte! Devanam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim amtomuhuttunaim, ukkosenam satiregam sagarovamam amtomuhuttunam. Asurakumarinam bhamte! Devinam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim, ukkosenam addhapamchamaim paliovamaim. Apajjattiyanam asurakumarinam bhamte! Devinam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannena vi amtomuhuttam, ukkosena vi amtomuhuttam. Pajjattiyanam asurakumarinam bhamte! Devinam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim amtomuhuttunaim, ukkosenam addhapamchamaim paliovamaim amtomuhuttunaim. Nagakumaranam bhamte! Devanam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim, ukkosenam do paliovamaim desunaim. Apajjattayanam bhamte! Nagakumaranam devanam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannena vi amtomuhuttam, ukkosena vi amtomuhuttam. Pajjattayanam bhamte! Nagakumaranam devanam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim amtomuhuttunaim, ukkosenam do paliovamaim desunaim amtomuhuttunaim. Nagakumarinam bhamte! Devinam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim, ukkosenam desunam paliovamam. Apajjattiyanam nagakumarinam bhamte! Devinam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannena vi amtomuhuttam, ukkosena vi amtomuhuttam. Pajjattiyanam nagakumarinam bhamte! Devinam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim amtomuhuttunaim, ukkosenam desunam paliovamam amtomuhuttunam. Suvannakumaranam bhamte! Devanam kevatiyam kalam thiti pannatta? Goyama! Jahannenam dasa vasasahassaim, ukkosenam do paliovamaim desunaim. Apajjattayanam puchchha. Goyama! Jahannena vi ukkosena vi amtomuhuttam. Pajjattayanam puchchha. Goyama! Jahannenam dasa vasasahassaim amtomuhuttunaim ukkosenam do paliovamaim desunaim amtomuhuttunaim. Suvannakumarinam bhamte! Devinam puchchha. Goyama! Jahannenam dasa vasasahassaim, ukkosenam desunam paliovamam. Apajjattiyanam puchchha. Goyama! Jahannena vi ukkosena vi amtomuhuttam. Pajjattiyanam puchchha. Goyama! Jahannenam dasa vasasahassaim amtomuhuttunaim, ukkosenam desunam paliovamam amtomuhuttunam. Evam eenam abhilavenam ohiya-apajjatta-pajjattasuttattayam devanam devina ya neyavvam java thaniyakumaranam jaha nagakumaranam.
Sutra Meaning Transliteration : Sutra– 299. Bhagavan ! Devoni kala sthiti ketali kahi chhe\? Gautama ! Jaghanya 10,000 varsha, utkrishta 33 – sagaropama. Aparyapta devoni sthiti ketali kahi chhe\? Gautama ! Jaghanyathi ane utkrishtathi bamne amtarmuhurtta Bhagavan ! Paryapta devoni sthiti ketali kahi chhe\? Gautama ! Jaghanyathi amtarmuhurtta nyuna 10,000 varsha, utkrishtathi amtarmuhurtta nyuna 33 – sagaropama. Bhagavan ! Devini kala sthiti ketali kahi chhe\? Jaghanyathi 10,000 varsha, utkrishtathi 55 – palyopama. Aparyapta devini kala sthiti ketali kahi chhe\? Gautama ! Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Bhagavan ! Paryapta devini kala sthiti ketali kahi chhe\? Gautama ! Jaghanyathi amtarmuhurtta nyuna dasha hajara varsha. Utkrishtathi amtarmuhurtta nyuna pamchavana palyopamani sthiti chhe. Bhagavan ! Bhavanavasi devoni kala sthiti ketali kahi chhe\? Gautama ! Jaghanyathi dasha hajara varsha, utkrishtathi sadhika eka sagaropama. Aparyapta bhavanavasi devoni kala sthiti ketali kahi chhe? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Bhagavan ! Paryapta bhavanavasi devoni kala sthiti ketali kahi chhe chhe\? Jaghanya amtarmuhurtta nyuna 10,000 varsha, utkrishtathi amtarmuhurtta nyuna satireka sagaropama chhe. Bhagavan ! Bhavanavasi devini ketali kala sthiti kahi chhe? Gautama! Jaghanyathi 10,000 varsha, utkrishtathi sada chara palyopama chhe. Aparyapta bhavanavasi devini ketali kala sthiti kahi chhe? Jaghanya ane utkrishtathi pana amtarmuhurtta. Bhagavan ! Paryapta bhavanavasi devini ketali kala sthiti kahi chhe? Jaghanyathi amtarmuhurtta nyuna dasha hajara varsha ane utkrishtathi amtarmuhurtta nyuna sada chara palyopamani kahi chhe. Bhagavan ! Asurakumara devoni kala sthiti ketali kahi chhe? Gautama ! Jaghanyathi 10,000 varsha, utkrishtathi satireka sagaropama chhe. Bhagavan !Aparyapta asurakumara devoni kala sthiti ketali kahi chhe\? Jaghanyathi, utkrishtathi amtarmuhurtta Bhagavan !Paryapta asurakumara devoni kala sthiti ketali kahi chhe\?Jaghanyathi amtarmuhurtta nyuna 10,000 varsha, utkrishtathi amtarmuhurtta nyuna satireka sagaropama chhe. Bhagavan ! Asurakumara devini kala sthiti ketali kahi chhe\? Gautama ! Jaghanyathi 10,000 varsha, utkrishtathi sadachara palyopama Bhagavan ! Aparyapta asurakumara devini kala sthiti ketali kahi chhe\? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta Bhagavan ! Asurakumara devini kala sthiti ketali kahi chhe\? Jaghanyathi amtarmuhurtta nyuna 10,000 varsha, utkrishtathi amtarmuhurtta nyuna sadachara palyopamani chhe. Bhagavan ! Nagakumara devoni kala sthiti ketali kahi chhe\? Gautama ! Jaghanyathi 10,000 varsha, utkrishta deshona be palyopama chhe. Bhagavan ! Aparyapta nagakumara devoni kala sthiti ketali kahi chhe\? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Bhagavan ! Paryapta nagakumaradevoni kala sthiti ketali kahi chhe\? Jaghanyathi amtarmuhurtta nyuna 10,000 varsha, utkrishtathi amtarmuhurtta nyuna deshona be palyopamani chhe. Bhagavan ! Nagakumari devini kala sthiti ketali kahi chhe\? Gautama ! Jaghanyathi 10,000 varsha, utkrishtathi deshona palyopama. Bhagavan ! Aparyapta nagakumara devini kala sthiti ketali kahi chhe\? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Bhagavan ! Paryapta nagakumara devini kala sthiti ketali kahi chhe\?\? Jaghanya amtarmuhurtta nyuna 10,000 varsha, utkrishta amtarmuhurtta nyuna deshona palyopama. Bhagavan ! Suvarnakumara devoni kala sthiti ketali kahi chhe\? Gautama ! Jaghanyathi 10,000 varsha, utkrishtathi kamika nyuna be palyopama. Aparyapta suvarnakumara devoni kala sthiti ketali kahi chhe\? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Bhagavan ! Paryapta suvarnakumara devoni kala sthiti ketali kahi chhe? Jaghanyathi amtarmuhurtta nyuna 10,000 varsha, utkrishtathi amtarmuhurtta nyuna deshona be palyopama. Bhagavan ! Suvarnakumara devini kala sthiti ketali kahi chhe\? Jaghanya 10,000 varsha utkrishta deshona palyopama. Bhagavan ! Aparyapta suvarnakumara devini kala sthiti ketali kahi chhe\? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Bhagavan ! Paryapti suvarnakumara devini kala sthiti ketali kahi chhe\? Jaghanya amtarmuhurtta nyuna 10,000 varsha, utkrishta amtarmuhurtta nyuna deshona palyopama. E pramane stanitakumara devo paryanta samanya, aparyapta ane paryaptana trana – trana sutro nagakumara devoni maphaka janava. Sutra– 300. Bhagavan ! Prithvikayikoni ketali sthiti chhe\? Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi 22,000 varsha. Aparyapta prithvikayani\? Jaghanya, utkrishta bamne amtarmuhurtta, bhagavan ! Paryapta prithvikayikani prichchha – jaghanyathi amtarmuhurtta, utkrishta amtarmuhurtta nyuna 22,000 varsha. Sukshma prithvikayikani prichchha – jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Aparyapta ane paryapta bamne alava e ja rite chhe. Badara prithvikayikani prichchha – te samanya prithvikayika maphaka janava. Bhagavan ! Apkayikani ketali kala sthiti chhe\? Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi 7000 varsha. Aparyapta apkayikani ketali kala sthiti chhe\? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Paryapta apkayikani prichchha – samanya apkayikavat janavi. Sukshma apkayikana trane sutro prithvikayika vat janava. Badara apkayika paryapta utkrishtathi amtarmuhurtta nyuna 7000 varsha. Teukayika sambamdhe prashna – jaghanyathi amtarmuhurtta, utkrishta trana ahoratra. Aparyapta teukayikono prashna – bamne amtarmuhurtta. Paryapta teukayikono prashna. Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi amtarmuhurtta nyuna trana ratridivasa. Bhagavan ! Vayukayikoni sthiti ketala kalani chhe\? Gautama ! Jaghanya amtarmuhurtta, utkrishtathi 3000 varsha. Aparyapta vayukayikani prichchha – jaghanya, utkrishta bamne amtarmuhurtta paryapta vayukayikani prichchha – jaghanya amtarmuhurtta, utkrishta amtarmuhurtta nyuna 3000 varsha. Sukshma vayukayikana trane prashno – jaghanya, utkrishta bamnethi amtarmuhurtta. Badara vayukayikano prashna – trane sthiti aughikavat chhe. Bhagavan ! Vanaspatikayikani ketali sthiti chhe\? Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi 10,000 varsha. Aparyapta vanaspatikayikano prashna – jaghanya, utkrishta bamne amtarmuhurtta. Paryapta vanaspatikayikano prashna – jaghanya amtarmuhurtta, utkrishta amtarmuhurtta nyuna dasha hajara varsha. Sukshma vanaspatikayikani trane sthiti – jaghanya, utkrishta amtarmuhurtta. Badara vanaspatikayikano prashna – trane sthiti amtarmuhurtta nyuna karine aughikavat kahevi. Sutra– 301. Bhagavan ! Beindriyoni ketala kalani sthiti chhe\? Gautama ! Jaghanya amtarmuhurtta, utkrishta bara varsha. Aparyapta beindriyani sthiti – jaghanyathi, utkrishtathi amtarmuhurtta, Paryapta beindriyano prashna – jaghanya amtarmuhurtta, utkrishta amtarmuhurtta nyuna bara varsha. Bhagavan ! Teindriyoni ketala kalani sthiti chhe\? Jaghanya amtarmuhurtta, utkrishta 49 ahoratra. Aparyapta teindriyoni sthiti – bamne amtarmuhurtta. Paryapta teindriyani sthiti\? Jaghanya amtarmuhurtta, utkrishtathi amtarmuhurtta nyuna 49 ahoratri. Bhagavan ! Chaurindriyoni ketali kala sthiti chhe\? Jaghanya amtarmuhurtta, utkrishta chha masa. Aparyapta chaurindriyani sthiti\? Bamne amtarmuhurtta. Paryapta chaurindriya sambamdhi prashna – jaghanyathi amtarmuhurtta, utkrishtathi amtarmuhurtta nyuna chha masa. Sutra– 302. Bhagavan ! Pamchendriya tiryamchani ketali sthiti chhe\? Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi trana palyopama. Aparyaptani prichchha – gautama ! Jaghanyathi, utkrishtathi amtarmuhurtta. Paryaptani prichchha – gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi amtarmuhurtta nyuna trana palyopamani chhe. Sammurchchhima pamchendriya tiryamchayonikani prichchha – jaghanyathi amtarmuhurtta, utkrishtathi purva kroda. Aparyaptani prichchha – jaghanyathi, utkrishtathi bamne amtarmuhurtta. Paryaptani prichchha – jaghanyathi gautama ! Amtarmuhurtta, utkrishtathi amtarmuhurtta nyuna purvakroda. Garbhaja tiryamcha pamchendriyani prichchha – gautama ! Jaghanya amtarmuhurtta, utkrishtathi trana palyopama. Aparyaptani prichchha – jaghanyathi, utkrishtathi bamne amtarmuhurtta. Paryaptani prichchha – jaghanyathi gautama ! Amtarmuhurtta, utkrishtathi amtarmuhurtta nyuna trana palyopama. Bhagavan ! Jalachara pamchendriya tiryamchayonikani ketali kala sthiti chhe\? Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi purvakodi. Aparyaptani prichchha. Jaghanyathi, utkrishtathi amtarmuhurtta. Paryaptani prichchha. Jaghanyathi amtarmuhurtta utkrishtathi amtarmuhurtta nyuna purvakroda. Sammurchchhima jalachara pamchendriya tiryamchani prichchha – jaghanyathi amtarmuhurtta, utkrishtathi purvakroda. Aparyaptani prichchha. Jaghanyathi, utkrishtathi amtarmuhurtta. Paryaptani prichchha. Jaghanyathi amtarmuhurtta. Utkrishta amtarmuhurtta nyuna purvakroda. Bhagavan ! Garbhaja jalachara pamchendriya tiryamchayonikani prichchha. Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi purvakroda. Aparyaptani prichchha – jaghanyathi, utkrishtathi amtarmuhurtta. Paryaptani prichchha – jaghanyathi amtarmuhurtta, utkrishtathi amtarmuhurtta nyuna purvakroda. Chatushpada sthalachara pamchendriya tiryamchani prichchha – jaghanyathi amtarmuhurtta, utkrishtathi trana palyopama. Aparyapta chatushpada sthalachara pamchendriya tiryamchani prichchha – jaghanya ane utkrishtathi amtarmuhurtta. Paryapta chatushpada sthalachara pamchendriya tiryamchani ni prichchha. Jaghanya amtarmuhurtta, utkrishta amtarmuhurtta nyuna trana palyopama. Sammurchchhima chatushpada sthalachara pamchendriya tiryamchani prichchha – gautama ! Jaghanya amtarmuhurtta, utkrishta 84,000 varsha. Aparyapta sammurchchhima chatushpada sthalachara pamchendriya tiryamchani prichchha? Bamne amtarmuhurtta. Paryapta sambamdhe prashna – jaghanyathi amtarmuhurtta ane utkrishtathi amtarmuhurtta nyuna 84,000 varsha. Garbhaja chatushpada sthalachara pamchendriya tiryamcha sambamdhe prashna. Jaghanyathi amtarmuhurtta, utkrishtathi trana palyopama. Aparyaptani sthiti\? Jaghanya, utkrishtathi amtarmuhurtta. Paryaptani sthiti\? Jaghanyathi amtarmuhurtta, utkrishtathi amtarmuhurtta nyuna trana palyopama. Uraparisarpa sthalachara pamchendriya tiryamchani sthiti\? Jaghanya amtarmuhurtta, utkrishta purvakroda. Aparyaptani\? Bamne amtarmuhurtta. Paryaptani\? Jaghanya amtarmuhurtta, utkrishta amtarmuhurtta nyuna purvakroda. Sammurchchhima uraparisarpa sthalachara pamchendriya tiryamchani sthiti\? Jaghanya amtarmuhurtta, utkrishta 53,000 varsha. Aparyaptani\? Bamne amtarmuhurtta. Paryaptani\? Jaghanya amtarmuhurtta. Utkrishta amtarmuhurtta nyuna 53,000 varsha. Garbhaja uraparisarpa sthalachara pamchendriya tiryamchani sthiti\? Jaghanyathi amtarmuhurtta, utkrishtathi purvakodi. Aparyaptani prichchha – jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Paryaptani sthiti\? Jaghanya amtarmuhurtta. Utkrishtathi amtarmuhurtta nyuna purvakodi. Bhujaparisarpa sthalachara pamchendriya tiryamchayonikani sthiti\? Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi krodapurva. E rite aparyapta ane paryaptani pana garbhaja uraparisarpa sthalachara pamchendriya tiryamchavat kahevi. Sammurchchhima bhuja parisarpa sthalachara pamchendriya tiryamchayonikani sthiti\? Jaghanyathi amtarmuhurtta, utkrishtathi 42,000 varsha. Aparyaptani sthiti\? Jaghanyathi, utkrishtathi bamne amtarmuhurtta. Paryaptani sthiti\? Jaghanya amtarmuhurtta, utkrishta amtarmuhurtta nyuna 42,000 varsha. Garbhaja bhuja parisarpa sthalachara pamchendriya tiryamchani sthiti\? Jaghanya amtarmuhurtta, utkrishta purvakroda. Aparyaptani sthiti\? Jaghanyathi, utkrishtathi amtarmuhurtta. Paryaptani bhuja parisarpa sthalachara pamchendriya tiryamchani sthiti\? Jaghanyathi amtarmuhurtta, utkrishtathi amtarmuhurtta nyuna purvakroda. Khechara pamchendriya tiryamchayonikani sthiti\? Jaghanya amtarmuhurtta, utkrishtathi palyopamano asamkhyatamo bhaga. Aparyaptani sthiti\? Jaghanya ane utkrishtathi amtarmuhurtta. Paryapta khechara pamchendriya tiryamchayonikani sthiti? Jaghanyathi amtarmuhurtta, utkrishta amtarmuhurtta nyuna palyopamano asamkhyatamo bhaga. Sammurchchhima khechara pamchendriya tiryamchani sthiti\? Jaghanya, amtarmuhurtta, utkrishta 72,000 varsha. Aparyaptani sthiti\? Jaghanya ane utkrishtathi amtarmuhurtta. Paryapta sammurchchhima khechara pamchendriya tiryamchani sthiti\? Jaghanya amtarmuhurtta, utkrishtathi amtarmuhurtta nyuna 72,000 varsha. Garbhaja khechara pamchendriya tiryamchani sthiti\? Jaghanya amtarmuhurtta, utkrishta palyopamano asamkhyatamo bhaga. Aparyapta ane paryaptani sthiti pana samanya khechara pamchendriya tiryamchani sthiti mujaba kahevi. Sutra– 303. Bhagavan ! Manushyoni ketali sthiti chhe\? Gautama ! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi trana palyopama. Aparyapta manushyani sthiti\? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Paryapta manushyoni sthiti\? Jaghanya amtarmuhurtta, utkrishta amtarmuhurtta nyuna trana palyopama. Sammurchchhima manushyoni sthiti\? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Garbhaja manushyani sthiti\? Gautama ! Jaghanyathi amtarmuhurtta ane utkrishtathi trana palyopama. Aparyapta garbhaja manushyani sthiti\? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Paryapta garbhaja manushyani sthiti? Jaghanya amtarmuhurtta ane utkrishta amtarmuhurtta nyuna trana palyopama. Sutra– 304. Bhagavan ! Vyamtara devoni ketala kalani sthiti chhe\? Gautama ! Jaghanyathi 10,000 varsha, utkrishta palyopama. Aparyapta vyamtara devoni sthiti\? Jaghanya ane utkrishtathi amtarmuhurtta, paryaptani sthiti\? Jaghanyathi amtarmuhurtta nyuna 10,000 varsha, utkrishtathi amtarmuhurtta nyuna palyopama. Vyamtara devini sthiti\? Jaghanya 10,000 varsha, utkrishta arddha palyopama. Aparyaptani\? Bamne amtarmuhurtta. Paryaptini\? Jaghanya amtarmuhurtta nyuna 10,000 varsha, utkrishta amtarmuhurtta nyuna palyopama Sutra– 305. Jyotishka devoni sthiti\? Jaghanyathi palyopamano athamo bhaga, utkrishta palyopama ane eka lakha varshadhika. Aparyapta jyotishka devono prashna – jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Paryapta jyotishka devoni sthiti? Jaghanyathi amtarmuhurtta nyuna palyopamano athamo bhaga, utkrishta amtarmuhurtta nyuna lakhavarshadhika palyopama. Jyotishka devini sthiti\? Gautama ! Jaghanya palyopamano ashtabhaga, utkrishta arddhapalyopama ane 50,000 varshadhika. Aparyapta jyotishka devini sthiti\? Gautama ! Jaghanya ane utkrishta bane amtarmuhurtta. Paryapta jyotishka devini sthiti\? Samanya sthitimamthi amtarmuhurtta nyuna karata je ave te. Chamdra vimanana devani sthiti\? Jaghanya chaturbhaga palyopama ane utkrishta lakha varshadhika palyopama. Aparyapta chamdra vimanana devani sthiti\? Jaghanya ane utkrishta bane amtarmuhurtta. Paryapta chamdra vimanana devani sthiti? Samanya sthitimamthi amtarmuhurtta bada karavum. Chamdra vimanani devini sthiti\? Jaghanya chaturbhaga palyopama, utkrishta 50,000 varshadhika arddhapalyopama. Aparyapta chamdra vimanani devini sthiti\? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Paryapta chamdra vimanani devini sthiti\? Jaghanya amtarmuhurtta nyuna chaturbhaga palyopama. Utkrishta amtarmuhurtta nyuna 50,000 varshadhika ardhapalyopama. Surya vimane devoni sthiti? Jaghanyathi chaturbhaga palyopama, utkrishta hajara varshadhika palyopama. Aparyaptani? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Paryapta surya vimanana devoni sthiti\? Samanya sthitimam amtarmuhurtta nyuna. Suryavimane devini sthiti? Jaghanya chaturbhaga palyopama, utkrishta 500 varshadhika ardhapalyopama. Suryavimane aparyapta devini sthiti? Jaghanya utkrishta amtarmuhurtta. Paryapta devini sthiti? Samanyamam amtarmuhurtta nyuna Grahavimane devoni sthiti\? Jaghanyathi chaturbhaga palyopama, utkrishta palyopama. Grahavimane aparyapta devoni sthiti\? Jaghanya utkrishta bamne amtarmuhurtta. Grahavimane paryaptadevoni sthiti\? Samanya sthitimamthi amtarmuhurtta nyuna. Grahavimane devini sthiti\? Jaghanya chaturbhaga palyopama, utkrishta ardhapalyopama. Aparyapta grahavimanana devini sthiti\? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Paryapta grahavimanana devini sthiti\? Samanya sthitimamthi amtarmuhurtta nyuna karavi. Nakshatra vimane devoni sthiti\? Jaghanyathi chaturbhaga palyopama. Utkrishtathi ardhapalyopama. Aparyapta nakshatra vimane devoni sthiti\? Jaghanya ane utkrishta bamne sthiti amtarmuhurtta. Paryapta nakshatra vimanana devoni sthiti\? Amtarmuhurtta nyuna chaturbhaga palyopama jaghanya sthiti ane utkrishta amtarmuhurtta nyuna ardhapalyopama. Nakshatra vimane devini sthiti\? Jaghanyathi chaturbhaga palyopama, utkrishta satireka chaturbhaga palyopama, aparyapta nakshatra vimane devini sthiti? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Paryapta nakshatra vimane devini sthiti? Samanyamamthi amtarmuhurtta bada karava. Tara vimane devoni sthiti\? Jaghanyathi ashtabhaga palyopama, utkrishta chaturbhaga palyopama, aparyapta tara vimanana devoni sthiti\? Jaghanya ane utkrishta bamne amtarmuhurtta. Paryapta tara vimanana devoni sthiti? Jaghanya ane utkrishta bamnemam amtarmuhurtta nyuna. Tara vimane devini sthiti\? Jaghanyathi ashtabhaga palyopama, utkrishta satireka ashtabhaga palyopama. Aparyapti tara vimanana devini sthiti\? Jaghanya ane utkrishta bamne sthiti amtarmuhurtta. Paryapti tara vimanana devini sthiti\? Jaghanya amtarmuhurtta nyuna ashtabhaga palyopama, utkrishta amtarmuhurtta nyuna satireka ashtabhaga palyopama Sutra samdarbha– 299–305