Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106467 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-२ स्थान |
Translated Chapter : |
પદ-૨ સ્થાન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 167 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] रायगिह मगह चंपा, अंगा तह तामलित्ति बंगा य । कंचणपुरं कलिंगा, वाणारसिं चेव कासी य ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૬૭. રાજગૃહ – મગધ, ચંપા – અંગ, તામલિપ્તી – બંગ, કંચનપુર – કલિંગ, વાણારસી – કાશી, સૂત્ર– ૧૬૮. સાકેત – કોશલ, ગજપુર – કુરુ, શૌરિય – કુશાર્ત્ત, કાંપિલ્ય – પંચાલ, અહિચ્છત્રા – જંગલ, સૂત્ર– ૧૬૯. દ્વારાવતી – સૌરાષ્ટ્ર, મિથિલા – વિદેહ, વત્સ – કૌશાંબી, નંદિપુર – શાંડિલ્ય, ભદ્દિલપુર – મલય, સૂત્ર– ૧૭૦. વરાટ – વત્સ, વરણ – અચ્છા, મૃતિકાવતી – દશાર્ણ, ચેદી – શૌકિતકાવતી, સિંધુસૌવીર – વીતભય, સૂત્ર– ૧૭૧. મથુરા – શૂરસેન, પાપા – ભંગ, પુરાવર્ત્ત – માષા, શ્રાવસ્તી – કુણાલ, કોટી વર્ષ – લાટ, સૂત્ર– ૧૭૨. શ્વેતાંબિકા – કૈકયાર્દ્ધ એ આર્યદેશો કહ્યા છે. અહીં પહેલું નામ રાજધાનીનું, પછીનું નામ દેશનું છે.. અહીં જિન, ચક્રી, બળદેવ, વાસુદેવની ઉત્પત્તિ થાય છે. સૂત્ર– ૧૭૩. જાતિ આર્યો કેટલા ભેદે છે ? છ ભેદે – સૂત્ર– ૧૭૪. અંબષ્ઠ, કલિંદ, વિદેહ, વેદગ, હરિત, ચુંચુણ એ છ ઇભ્યજાતિ છે. સૂત્ર– ૧૭૫. કુલાર્યો કેટલા ભેદે છે ? છ ભેદે છે – ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય. એમ કુલાર્યો કહ્યા. તે કર્માર્યો કેટલા ભેદે છે ? અનેક ભેદે છે – દૌષ્યિક, સૌત્રિક, કાર્પાસિક, સૂત્રવૈકાલિક, ભાંડ વૈકાલિક, કોલાલિય, નર વાહનિક, તે સિવાયના બીજા તેવા પણ કર્માર્ય જાણવા. શિલ્પાર્યો કેટલા ભેદે છે ? અનેક ભેદે છે – તુન્નાગ, તંતુવાય, પટ્ટકાર, દેયડ, વરુટ્ટ, છર્વિક, કાષ્ઠપાદુકાકાર, મુંજપાદુકાકાર, છત્રકાર, વજ્ઝાર, પુસ્તકકાર, લેપ્યકાર, ચિત્રકાર, શંખકાર, દંતકાર, ભાંડકાર, જિજ્ઝકાર, સેલ્લગાર, કોટિકાર, તેવા પ્રકારના બીજા પણ જાણવા. ભાષાર્યો કેટલા ભેદે છે ? જેઓ અર્દ્ધમાગધી ભાષા વડે બોલે છે, તે ભાષા આર્યો કહેવાય છે. જ્યાં બ્રાહ્મી લિપિ પ્રવર્તે છે, તે બ્રાહ્મી લિપિના અઢાર પ્રકારે લેખ વિધાન છે. તે આ રીતે – બ્રાહ્મી, યવનાની, દોસાપુરીયા, ખરૌષ્ટ્રી, પુષ્કર – સારિકા, ભોગવતી, પહરાઈયા, અંતક્ષરિકા, અક્ષરસ્પૃષ્ટિકા, વૈનયિકી, નિહ્નવિકી, અંકલિપી, ગણિતલિપી, ગાંધર્વલિપી, આદર્શલિપી, માહેશ્વરી, દોમલિપી, પૌલિન્દી. તે ભાષા આર્યો કહ્યા. જ્ઞાનાર્યો કેટલા ભેદે છે ? પાંચ ભેદે કહેલ છે. તે આ – આભિનિબોધિકજ્ઞાનાર્યો, શ્રુતજ્ઞાનાર્યો, અવધિજ્ઞાનાર્યો, મનઃપર્યવજ્ઞાનાર્યો, કેવળજ્ઞાનાર્યો. તે જ્ઞાનાર્યો કહ્યા. દર્શનાર્યો કેટલા ભેદે છે ? તે બે ભેદે કહેલ છે – સરાગ દર્શનાર્ય, વીતરાગ દર્શનાર્ય. સરાગદર્શનાર્યો કેટલા ભેદે છે ? તે દશ ભેદે કહેલ છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૧૭૬. નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, શ્રુતરુચિ, બીજરુચિ, અભિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયારુચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ. સૂત્ર– ૧૭૭. જેણે જીવ, અજીવ, પુન્ય, પાપ, આસ્રવ, સંવર, આદિ સ્વાભાવિક મતિ વડે સત્યરૂપે જાણેલા છે. તેની શ્રદ્ધા કરી છે તે નિસર્ગરુચિ. સૂત્ર– ૧૭૮. જે જિનોપદિષ્ટ ચાર ભાવો(દ્રવ્ય, ક્ષેત્ર,કાલ,ભાવ)ની, ‘એમ જ છે, અન્યથા નથી’ એ પ્રમાણે સ્વયં શ્રદ્ધા કરે, તે નિસર્ગરુચિ જાણવો. સૂત્ર– ૧૭૯. જે અન્ય છદ્મસ્થ કે જિનોપદિષ્ટ એવા એ જ ભાવોની શ્રદ્ધા કરે તે ઉપદેશરુચિ જાણવો. સૂત્ર– ૧૮૦. જે હેતુને જાણ્યા સિવાય આજ્ઞા વડે ‘‘એમ જ છે, અન્યથા નથી’’ એ પ્રમાણે પ્રવચન રુચિવાળો હોય તે આજ્ઞારુચિ. સૂત્ર– ૧૮૧. જે સૂત્રનું અધ્યયન કરતાં અંગ કે અંગબાહ્ય શ્રુત વડે સમ્યક્ત્વને પ્રાપ્ત કરે તે સૂત્રરુચિ જાણવો. સૂત્ર– ૧૮૨. જીવાદિ તત્ત્વના એક પદની રુચિ વડે અનેક પદને વિશે જેની સમ્યક્ત્વ રુચિ પાણીમાં તેલબિંદુવત્ પ્રસરે તે બીજરુચિ. સૂત્ર– ૧૮૩. જેણે અગિયાર અંગો, પયન્ના, દૃષ્ટિવાદ રૂપ શ્રુતજ્ઞાન અર્થથી જાણેલ છે, તે અભિગમરુચિ. સૂત્ર– ૧૮૪. જેણે સર્વ પ્રમાણો અને સર્વ નયો વડે દ્રવ્યના સર્વ ભાવો ઉપલબ્ધ કર્યા છે તે વિસ્તારરુચિ જાણવો. સૂત્ર– ૧૮૫. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સર્વ સમિતિ અને ગુપ્તિની ક્રિયાભાવની રુચિ તે ક્રિયારુચિ જાણવી. સૂત્ર– ૧૮૬. જેણે કોઈ પણ કુદૃષ્ટિનો સ્વીકાર કરેલ નથી, જે જૈન પ્રવચનમાં અવિશારદ છે, બાકીના પ્રવચનનું જ્ઞાન નથી, તે સંક્ષેપ રુચિ. સૂત્ર– ૧૮૭. જે જિનેશ્વરે કહેલા અસ્તિકાયધર્મ, શ્રુતધર્મ અને ચારિત્રધર્મની શ્રદ્ધા કરે છે તે ધર્મરુચિ જાણવો. સૂત્ર– ૧૮૮. પરમાર્થ સંસ્તવ, સુદૃષ્ટ પરમાર્થસેવા, વ્યાપન્ન કુદર્શન વર્જના અને સમ્યક્ત્વની શ્રદ્ધા એ જ સમ્યગ્ – દર્શનના ચિહ્નો છે. સૂત્ર– ૧૮૯. નિઃશંકિત, નિષ્કાંક્ષિત, નિર્વિચિકિત્સા, અમૂઢદૃષ્ટિ, ઉપબૃંહણા, સ્થિરીકરણ, વાત્સલ્ય, પ્રભાવના આઠ દર્શનાચાર છે. સૂત્ર– ૧૯૦. [૧] તે સરાગ દર્શનાર્યો કહ્યા. વીતરાગ દર્શનાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – ઉપશાંત કષાય વીતરાગ દર્શનાર્ય અને ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય. તે ઉપશાંત કષાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેદે છે ? તે બે ભેદે છે – પ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ દર્શનાર્ય અને અપ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ દર્શનાર્ય અથવા ચરમ સમય ઉપશાંત કષાય વીતરાગ દર્શનાર્ય. અને અચરમ સમય ઉપશાંત કષાય વીતરાગ દર્શનાર્ય. તે ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેદે છે ? તે બે ભેદે છે – છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય અને કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય. તે છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેદે છે ? બે ભેદે છે – સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય. તે સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેદે છે ? તે બે ભેદે છે – પ્રથમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને અપ્રથમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય અથવા ચરમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને અચરમસમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય. બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેદે છે ? તે બે ભેદે છે – પ્રથમ સમય બુદ્ધબોધિત ક્ષીણ – કષાય વીતરાગ દર્શનાર્ય અને અપ્રથમ સમય બુદ્ધ બોધિત ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અથવા ચરમ સમય બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય અને અચરમ સમય બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય. આ બુદ્ધબોધિત છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય કહ્યા, છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય કહ્યા. કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેદે છે ? બે ભેદે છે – સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય અને અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય. સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેદે છે ? બે ભેદે છે – પ્રથમ સમય સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય અને અપ્રથમ સમય સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય. અથવા ચરમ સમય સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય અને અચરમ સમય સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય. તે સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્યો કહ્યા. તે અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય કેટલા ભેદે છે ? બે ભેદે છે – પ્રથમ સમય અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય અને અપ્રથમ સમય અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય. અથવા ચરમ સમય અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય અને અચરમ સમય અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય. તે અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ દર્શનાર્ય કહ્યા. કેવલી ક્ષીણ કષાય વીતરાગ દર્શનાર્ય કહ્યા. એ પ્રમાણે દર્શનાર્યો કહ્યા. [૨] ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? તે બે ભેદે છે – સરાગ ચારિત્રાર્યો અને વીતરાગ ચારિત્રાર્યો. સરાગ ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – સૂક્ષ્મસંપરાય ચારિત્રાર્યો અને બાદર સંપરાય ચારિત્રાર્યો. સૂક્ષ્મ સંપરાય ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – પ્રથમ સમય સૂક્ષ્મસંપરાય સરાગ ચારિત્રાર્યો અને અપ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાર્યો અથવા ચરમ સમય સૂક્ષ્મસંપરાય સરાગ ચારિત્રાર્યો અને અચરમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાર્યો અથવા સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાર્યો બે ભેદે છે – સંક્લિશ્યમાન, વિશુદ્ધયમાન. તે આ સૂક્ષ્મ સંપરાય સરાગ ચારિત્રાર્યો કહ્યા. બાદર સંપરાય સરાગ ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – પ્રથમ સમય બાદર સંપરાય સરાગ ચારિત્રાર્યો અને અપ્રથમ સમય બાદર સંપરાય સરાગ ચારિત્રાર્યો અથવા ચરમ સમય બાદર સંપરાય સરાગ ચારિત્રાર્યો અને અચરમ સમય બાદર સંપરાય સરાગ ચારિત્રાર્યો. અથવા બાદર સંપરાય સરાગ ચારિત્રાર્યો બે ભેદે છે – પ્રતિપાતી અને અપ્રતિપાતી. તે બાદર સંપરાય સરાગ ચારિત્રાર્યો કહે છે. તે સરાગ ચારિત્રાર્યો કહ્યા. તે વીતરાગ ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાર્યો અને ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો. ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – પ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાર્યો અને અપ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાર્યો. અથવા ચરમ સમય ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાર્યો અને અચરમ સમય ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાર્યો. આ ઉપશાંત કષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – છદ્મસ્થ ક્ષીણ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો. છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો. સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – પ્રથમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો અને અપ્રથમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો. અથવા ચરમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો અને અચરમ સમય સ્વયંબુદ્ધ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો. તે આ સ્વયંબુદ્ધ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો. બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – પ્રથમ સમય બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો અને અપ્રથમ સમય બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્ય અથવા ચરમસમય બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો અને અચરમ સમય બુદ્ધ બોધિત છદ્મસ્થ કષાય વીતરાગ ચારિત્રાર્યો. તે આ બુદ્ધ બોધિત છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. તે આ છદ્મસ્થ ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો અને અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો. સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – પ્રથમ સમય સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો અને અપ્રથમ સમય સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો. અથવા ચરમ સમય સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો અને અચરમ સમય સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો. તે આ સયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો. અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો કેટલા ભેદે છે ? બે ભેદે છે – પ્રથમ સમય અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને અપ્રથમ સમય અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો અથવા ચરમસમય અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો અને અચરમ સમય અયોગી કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો. તે આ અયોગી કેવલી ક્ષીણકષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. તે આ કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. તે કેવલી ક્ષીણ કષાય વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. તે વીતરાગ ચારિત્રાર્યો કહ્યા. અથવા ચારિત્રાર્યો પાંચ ભેદે છે – સામાયિક ચારિત્રાર્ય, છેદોપસ્થાપનીય ચારિત્રાર્ય, પરિહારવિશુદ્ધિ ચારિત્રાર્ય, સૂક્ષ્મસંપરાય ચારિત્રાર્ય અને યથાખ્યાત ચારિત્રાર્ય. સામાયિક ચારિત્રાર્ય કેટલા ભેદે છે ? બે ભેદે છે – ઇત્વરિક સામાયિક ચારિત્રાર્ય અને યાવત્કથિત સામાયિક ચારિત્ર. તે સામાયિક ચારિત્રાર્ય કહ્યા. છેદોપસ્થાપનીય ચારિત્રાર્ય કેટલા ભેદે છે ? બે ભેદે છે – સાતિચાર છેદોપસ્થાપનીય ચારિત્રાર્ય અને નિરતિચાર છેદોપસ્થાપનીય ચારિત્રાર્ય. પરિહાર વિશુદ્ધિ ચારિત્રાર્ય કેટલા ભેદે છે ? બે ભેદે છે – નિર્વિશમાનક પરિહાર વિશુદ્ધિ ચારિત્રાર્ય અને નિર્વિષ્ટકાયિક પરિહાર વિશુદ્ધિ ચારિત્રાર્ય. સૂક્ષ્મ સંપરાય ચારિત્રાર્ય કેટલા ભેદે છે ? બે ભેદે છે – સંક્લિશ્યમાન સૂક્ષ્મ સંપરાય ચારિત્રાર્ય અને વિશુદ્ધયમાન સૂક્ષ્મ સંપરાય ચારિત્રાર્ય. યથાખ્યાત ચારિત્રાર્ય બે ભેદે છે – છદ્મસ્થ યથાખ્યાત ચારિત્રાર્ય અને કેવલી યથાખ્યાત ચારિત્રાર્ય. તે યથાખ્યાત ચારિત્રાર્ય કહ્યા. તે ચારિત્રાર્ય કહ્યા, તે ઋદ્ધિપ્રાપ્તાર્ય કહ્યા. તે કર્મભૂમક મનુષ્યો કહ્યા. તે ગર્ભ વ્યુત્ક્રાંતિક મનુષ્યો કહ્યા. તે મનુષ્યો કહ્યા. સૂત્ર સંદર્ભ– ૧૬૭–૧૯૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] rayagiha magaha champa, amga taha tamalitti bamga ya. Kamchanapuram kalimga, vanarasim cheva kasi ya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 167. Rajagriha – magadha, champa – amga, tamalipti – bamga, kamchanapura – kalimga, vanarasi – kashi, Sutra– 168. Saketa – koshala, gajapura – kuru, shauriya – kushartta, kampilya – pamchala, ahichchhatra – jamgala, Sutra– 169. Dvaravati – saurashtra, mithila – videha, vatsa – kaushambi, namdipura – shamdilya, bhaddilapura – malaya, Sutra– 170. Varata – vatsa, varana – achchha, mritikavati – dasharna, chedi – shaukitakavati, simdhusauvira – vitabhaya, Sutra– 171. Mathura – shurasena, papa – bhamga, puravartta – masha, shravasti – kunala, koti varsha – lata, Sutra– 172. Shvetambika – kaikayarddha e aryadesho kahya chhe. Ahim pahelum nama rajadhaninum, pachhinum nama deshanum chhe.. Ahim jina, chakri, baladeva, vasudevani utpatti thaya chhe. Sutra– 173. Jati aryo ketala bhede chhe\? Chha bhede – Sutra– 174. Ambashtha, kalimda, videha, vedaga, harita, chumchuna e chha ibhyajati chhe. Sutra– 175. Kularyo ketala bhede chhe\? Chha bhede chhe – ugra, bhoga, rajanya, ikshvaku, jnyata, kauravya. Ema kularyo kahya. Te karmaryo ketala bhede chhe\? Aneka bhede chhe – daushyika, sautrika, karpasika, sutravaikalika, bhamda vaikalika, kolaliya, nara vahanika, te sivayana bija teva pana karmarya janava. Shilparyo ketala bhede chhe\? Aneka bhede chhe – tunnaga, tamtuvaya, pattakara, deyada, varutta, chharvika, kashthapadukakara, mumjapadukakara, chhatrakara, vajjhara, pustakakara, lepyakara, chitrakara, shamkhakara, damtakara, bhamdakara, jijjhakara, sellagara, kotikara, teva prakarana bija pana janava. Bhasharyo ketala bhede chhe\? Jeo arddhamagadhi bhasha vade bole chhe, te bhasha aryo kahevaya chhe. Jyam brahmi lipi pravarte chhe, te brahmi lipina adhara prakare lekha vidhana chhe. Te a rite – brahmi, yavanani, dosapuriya, kharaushtri, pushkara – sarika, bhogavati, paharaiya, amtaksharika, aksharasprishtika, vainayiki, nihnaviki, amkalipi, ganitalipi, gamdharvalipi, adarshalipi, maheshvari, domalipi, paulindi. Te bhasha aryo kahya. Jnyanaryo ketala bhede chhe\? Pamcha bhede kahela chhe. Te a – abhinibodhikajnyanaryo, shrutajnyanaryo, avadhijnyanaryo, manahparyavajnyanaryo, kevalajnyanaryo. Te jnyanaryo kahya. Darshanaryo ketala bhede chhe\? Te be bhede kahela chhe – saraga darshanarya, vitaraga darshanarya. Saragadarshanaryo ketala bhede chhe\? Te dasha bhede kahela chhe. Te a pramane – Sutra– 176. Nisargaruchi, upadesharuchi, ajnyaruchi, shrutaruchi, bijaruchi, abhigamaruchi, vistararuchi, kriyaruchi, samksheparuchi ane dharmaruchi. Sutra– 177. Jene jiva, ajiva, punya, papa, asrava, samvara, adi svabhavika mati vade satyarupe janela chhe. Teni shraddha kari chhe te nisargaruchi. Sutra– 178. Je jinopadishta chara bhavo(dravya, kshetra,kala,bhava)ni, ‘ema ja chhe, anyatha nathi’ e pramane svayam shraddha kare, te nisargaruchi janavo. Sutra– 179. Je anya chhadmastha ke jinopadishta eva e ja bhavoni shraddha kare te upadesharuchi janavo. Sutra– 180. Je hetune janya sivaya ajnya vade ‘‘ema ja chhe, anyatha nathi’’ e pramane pravachana ruchivalo hoya te ajnyaruchi. Sutra– 181. Je sutranum adhyayana karatam amga ke amgabahya shruta vade samyaktvane prapta kare te sutraruchi janavo. Sutra– 182. Jivadi tattvana eka padani ruchi vade aneka padane vishe jeni samyaktva ruchi panimam telabimduvat prasare te bijaruchi. Sutra– 183. Jene agiyara amgo, payanna, drishtivada rupa shrutajnyana arthathi janela chhe, te abhigamaruchi. Sutra– 184. Jene sarva pramano ane sarva nayo vade dravyana sarva bhavo upalabdha karya chhe te vistararuchi janavo. Sutra– 185. Darshana, jnyana, charitra, tapa, vinaya, sarva samiti ane guptini kriyabhavani ruchi te kriyaruchi janavi. Sutra– 186. Jene koi pana kudrishtino svikara karela nathi, je jaina pravachanamam avisharada chhe, bakina pravachananum jnyana nathi, te samkshepa ruchi. Sutra– 187. Je jineshvare kahela astikayadharma, shrutadharma ane charitradharmani shraddha kare chhe te dharmaruchi janavo. Sutra– 188. Paramartha samstava, sudrishta paramarthaseva, vyapanna kudarshana varjana ane samyaktvani shraddha e ja samyag – darshanana chihno chhe. Sutra– 189. Nihshamkita, nishkamkshita, nirvichikitsa, amudhadrishti, upabrimhana, sthirikarana, vatsalya, prabhavana atha darshanachara chhe. Sutra– 190. [1] te saraga darshanaryo kahya. Vitaraga darshanaryo ketala bhede chhe\? Be bhede chhe – upashamta kashaya vitaraga darshanarya ane kshina kashaya vitaraga darshanarya. Te upashamta kashaya vitaraga darshanarya ketala bhede chhe\? Te be bhede chhe – prathama samaya upashamta kashaya vitaraga darshanarya ane aprathama samaya upashamta kashaya vitaraga darshanarya athava charama samaya upashamta kashaya vitaraga darshanarya. Ane acharama samaya upashamta kashaya vitaraga darshanarya. Te kshina kashaya vitaraga darshanarya ketala bhede chhe\? Te be bhede chhe – chhadmastha kshina kashaya vitaraga darshanarya ane kevali kshina kashaya vitaraga darshanarya. Te chhadmastha kshina kashaya vitaraga darshanarya ketala bhede chhe\? Be bhede chhe – svayambuddha chhadmastha kshinakashaya vitaraga darshanarya ane buddha bodhita chhadmastha kshina kashaya vitaraga darshanarya. Te svayambuddha chhadmastha kshinakashaya vitaraga darshanarya ketala bhede chhe\? Te be bhede chhe – prathama samaya svayambuddha chhadmastha kshinakashaya vitaraga darshanarya ane aprathama samaya svayambuddha chhadmastha kshina kashaya vitaraga darshanarya athava charama samaya svayambuddha chhadmastha kshinakashaya vitaraga darshanarya ane acharamasamaya svayambuddha chhadmastha kshinakashaya vitaraga darshanarya. Buddhabodhita chhadmastha kshina kashaya vitaraga darshanarya ketala bhede chhe\? Te be bhede chhe – prathama samaya buddhabodhita kshina – kashaya vitaraga darshanarya ane aprathama samaya buddha bodhita kshinakashaya vitaraga darshanarya athava charama samaya buddha bodhita chhadmastha kshinakashaya vitaraga darshanarya ane acharama samaya buddha bodhita chhadmastha kshina kashaya vitaraga darshanarya. A buddhabodhita chhadmastha kshinakashaya vitaraga darshanarya kahya, chhadmastha kshina kashaya vitaraga darshanarya kahya. Kevali kshina kashaya vitaraga darshanarya ketala bhede chhe\? Be bhede chhe – sayogi kevali kshina kashaya vitaraga darshanarya ane ayogi kevali kshina kashaya vitaraga darshanarya. Sayogi kevali kshina kashaya vitaraga darshanarya ketala bhede chhe\? Be bhede chhe – prathama samaya sayogi kevali kshina kashaya vitaraga darshanarya ane aprathama samaya sayogi kevali kshina kashaya vitaraga darshanarya. Athava charama samaya sayogi kevali kshina kashaya vitaraga darshanarya ane acharama samaya sayogi kevali kshina kashaya vitaraga darshanarya. Te sayogi kevali kshina kashaya vitaraga darshanaryo kahya. Te ayogi kevali kshina kashaya vitaraga darshanarya ketala bhede chhe\? Be bhede chhe – prathama samaya ayogi kevali kshina kashaya vitaraga darshanarya ane aprathama samaya ayogi kevali kshina kashaya vitaraga darshanarya. Athava charama samaya ayogi kevali kshina kashaya vitaraga darshanarya ane acharama samaya ayogi kevali kshina kashaya vitaraga darshanarya. Te ayogi kevali kshinakashaya vitaraga darshanarya kahya. Kevali kshina kashaya vitaraga darshanarya kahya. E pramane darshanaryo kahya. [2] charitraryo ketala bhede chhe\? Te be bhede chhe – saraga charitraryo ane vitaraga charitraryo. Saraga charitraryo ketala bhede chhe\? Be bhede chhe – sukshmasamparaya charitraryo ane badara samparaya charitraryo. Sukshma samparaya charitraryo ketala bhede chhe\? Be bhede chhe – prathama samaya sukshmasamparaya saraga charitraryo ane aprathama samaya sukshma samparaya saraga charitraryo athava charama samaya sukshmasamparaya saraga charitraryo ane acharama samaya sukshma samparaya saraga charitraryo Athava sukshma samparaya saraga charitraryo be bhede chhe – samklishyamana, vishuddhayamana. Te a sukshma samparaya saraga charitraryo kahya. Badara samparaya saraga charitraryo ketala bhede chhe\? Be bhede chhe – prathama samaya badara samparaya saraga charitraryo ane aprathama samaya badara samparaya saraga charitraryo athava charama samaya badara samparaya saraga charitraryo ane acharama samaya badara samparaya saraga charitraryo. Athava badara samparaya saraga charitraryo be bhede chhe – pratipati ane apratipati. Te badara samparaya saraga charitraryo kahe chhe. Te saraga charitraryo kahya. Te vitaraga charitraryo ketala bhede chhe\? Be bhede chhe – upashamta kashaya vitaraga charitraryo ane kshina kashaya vitaraga charitraryo. Upashamta kashaya vitaraga charitraryo ketala bhede chhe\? Be bhede chhe – prathama samaya upashamta kashaya vitaraga charitraryo ane aprathama samaya upashamta kashaya vitaraga charitraryo. Athava charama samaya upashamta kashaya vitaraga charitraryo ane acharama samaya upashamta kashaya vitaraga charitraryo. A upashamta kashaya vitaraga charitraryo kahya. Kshinakashaya vitaraga charitraryo ketala bhede chhe\? Be bhede chhe – chhadmastha kshina kshinakashaya vitaraga charitraryo ane kevali kshina kashaya vitaraga charitraryo. Chhadmastha kshina kashaya vitaraga charitraryo ketala bhede chhe\? Be bhede chhe – svayambuddha chhadmastha kshinakashaya vitaraga charitraryo ane buddha bodhita chhadmastha kshina kashaya vitaraga charitraryo. Svayambuddha chhadmastha kshina kashaya vitaraga charitraryo ketala bhede chhe\? Be bhede chhe – prathama samaya svayambuddha chhadmastha kshina kashaya vitaraga charitraryo ane aprathama samaya svayambuddha chhadmastha kshina kashaya vitaraga charitraryo. Athava charama samaya svayambuddha chhadmastha kshina kashaya vitaraga charitraryo ane acharama samaya svayambuddha chhadmastha kshina kashaya vitaraga charitraryo. Te a svayambuddha kshina kashaya vitaraga charitraryo. Buddha bodhita chhadmastha kshina kashaya vitaraga charitraryo ketala bhede chhe\? Be bhede chhe – prathama samaya buddha bodhita chhadmastha kshina kashaya vitaraga charitraryo ane aprathama samaya buddha bodhita chhadmastha kshina kashaya vitaraga charitrarya athava charamasamaya buddha bodhita chhadmastha kshina kashaya vitaraga charitraryo ane acharama samaya buddha bodhita chhadmastha kashaya vitaraga charitraryo. Te a buddha bodhita chhadmastha kshina kashaya vitaraga charitraryo kahya. Te a chhadmastha kshina kashaya vitaraga charitraryo kahya. Kevali kshina kashaya vitaraga charitraryo ketala bhede chhe\? Be bhede chhe – sayogi kevali kshina kashaya vitaraga charitraryo ane ayogi kevali kshina kashaya vitaraga charitraryo. Sayogi kevali kshina kashaya vitaraga charitraryo ketala bhede chhe\? Be bhede chhe – prathama samaya sayogi kevali kshina kashaya vitaraga charitraryo ane aprathama samaya sayogi kevali kshina kashaya vitaraga charitraryo. Athava charama samaya sayogi kevali kshina kashaya vitaraga charitraryo ane acharama samaya sayogi kevali kshina kashaya vitaraga charitraryo. Te a sayogi kevali kshina kashaya vitaraga charitraryo. Ayogi kevali kshinakashaya vitaraga charitraryo ketala bhede chhe\? Be bhede chhe – prathama samaya ayogi kevali kshinakashaya vitaraga charitraryo ane aprathama samaya ayogi kevali kshina kashaya vitaraga charitraryo athava charamasamaya ayogi kevali kshinakashaya vitaraga charitraryo ane acharama samaya ayogi kevali kshina kashaya vitaraga charitraryo. Te a ayogi kevali kshinakashaya vitaraga charitraryo kahya. Te a kevali kshina kashaya vitaraga charitraryo kahya. Te kevali kshina kashaya vitaraga charitraryo kahya. Te vitaraga charitraryo kahya. Athava charitraryo pamcha bhede chhe – samayika charitrarya, chhedopasthapaniya charitrarya, pariharavishuddhi charitrarya, sukshmasamparaya charitrarya ane yathakhyata charitrarya. Samayika charitrarya ketala bhede chhe\? Be bhede chhe – itvarika samayika charitrarya ane yavatkathita samayika charitra. Te samayika charitrarya kahya. Chhedopasthapaniya charitrarya ketala bhede chhe\? Be bhede chhe – satichara chhedopasthapaniya charitrarya ane niratichara chhedopasthapaniya charitrarya. Parihara vishuddhi charitrarya ketala bhede chhe\? Be bhede chhe – nirvishamanaka parihara vishuddhi charitrarya ane nirvishtakayika parihara vishuddhi charitrarya. Sukshma samparaya charitrarya ketala bhede chhe\? Be bhede chhe – samklishyamana sukshma samparaya charitrarya ane vishuddhayamana sukshma samparaya charitrarya. Yathakhyata charitrarya be bhede chhe – chhadmastha yathakhyata charitrarya ane kevali yathakhyata charitrarya. Te yathakhyata charitrarya kahya. Te charitrarya kahya, te riddhipraptarya kahya. Te karmabhumaka manushyo kahya. Te garbha vyutkramtika manushyo kahya. Te manushyo kahya. Sutra samdarbha– 167–190 |