Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106420 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-१ प्रज्ञापना |
Translated Chapter : |
પદ-૧ પ્રજ્ઞાપના |
Section : | Translated Section : | ||
Sutra Number : | 120 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] चक्कागं भज्जमाणस्स, गंठी चुण्णघनो भवे । पुढवीसरिसभेदेण अनंतजीवं बियाणाहि ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૨૦. જેને ભાંગતા ભંગસ્થાન ચક્રાકાર હોય અને ગાંઠ ચૂર્ણ – રજથી વ્યાપ્ત હોય, ભંગસ્થાન પૃથ્વી સમાન હોય તે અનંત જીવવાળી વનસ્પતિ જાણવી. સૂત્ર– ૧૨૧. જે ગુપ્તશિરાક, ક્ષીરવાળું કે વિનાનું હોય, પ્રનષ્ટ સંધિ હોય તે પાંદડું અનંત જીવાત્મક જાણવું. સૂત્ર– ૧૨૨. જલજ, સ્થલજ, વૃંતબદ્ધ, નાલબદ્ધ પુષ્પો સંખ્યાત, અસંખ્યાત, અનંત જીવવાળા જાણવા. સૂત્ર– ૧૨૩. જે કોઈ નાલબદ્ધ પુષ્પો છે, તે સંખ્યાતા જીવવાળા હોય છે. જે સ્નિહુ – થોરના પુષ્પો અને તેના જેવા બીજા પુષ્પો છે તે અનંત જીવવાળા છે. સૂત્ર– ૧૨૪. પદ્મિનીકંદ, ઉત્પલિનીકંદ, અંતરકંદ અને ઝિલ્લિકા અનંત જીવાત્મક છે પરંતુ તેના બિસતંતુ અને મૃણાલ એક જીવાત્મક છે. સૂત્ર– ૧૨૫. પલાંડુકંદ, લષણ કંદ, કંદલીકંદ, કુસ્તુંબક અને તેના જેવા અન્ય પણ પ્રત્યેક જીવવાળા છે. સૂત્ર– ૧૨૬. પદ્મ, ઉત્પલ, નલિન, સુભગ, સૌગંધિક, અરવિંદ, કોકનદ, શતપત્ર, સહસ્રપત્ર. સૂત્ર– ૧૨૭. તેના બિંટ, કેસર, મિંજ પ્રત્યેક એક જીવવાળા છે. સૂત્ર– ૧૨૮. વેણુ, નલ, ઇક્ષુવાટિકા, સમાસઇક્ષુ, ઇક્કડ, રંડ, કરકર, સુંઠ, વિહંગુ, તૃણ અને પર્વગની. સૂત્ર– ૧૨૯. આંખ, પર્વ, પરિમોટક એ બધાં એક જીવાત્મક છે. પત્રો પ્રત્યેક જીવવાળા અને પુષ્પો અનેક જીવાત્મક છે. સૂત્ર– ૧૩૦. પૂષ્યફળ, કાલિંગ, તુંબ, ત્રપુષ – કાકડી, એલવાલુંક – ચીભડા, ઘોષાતક – તુરિયા, પડોલ, તિંદુક – ટીંબરું, તિંદુસ – ટીમ્સા. સૂત્ર– ૧૩૧. ડીંટીયા, માંસ, કડાહ એ એક જીવના હોય છે, પાંદડા અને એક જીવવાળા અને કેસર સહિત – કેસર રહિત દરેક બીજ એક એક જીવાશ્રિત છે. સૂત્ર– ૧૩૨. સપ્ફાય, સજ્ઝાય, ઉવ્વેહલિયા, કુહણા, કંદુક્ક એ અનંત જીવાત્મક છે તેમાં કંદુક્કને વિશે ભજના જાણવી અર્થાત કોઈ અનંત જીવાત્મક અને કોઈ અસંખ્ય જીવાત્મક હોય છે. સૂત્ર સંદર્ભ– ૧૨૦–૧૩૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] chakkagam bhajjamanassa, gamthi chunnaghano bhave. Pudhavisarisabhedena anamtajivam biyanahi. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 120. Jene bhamgata bhamgasthana chakrakara hoya ane gamtha churna – rajathi vyapta hoya, bhamgasthana prithvi samana hoya te anamta jivavali vanaspati janavi. Sutra– 121. Je guptashiraka, kshiravalum ke vinanum hoya, pranashta samdhi hoya te pamdadum anamta jivatmaka janavum. Sutra– 122. Jalaja, sthalaja, vrimtabaddha, nalabaddha pushpo samkhyata, asamkhyata, anamta jivavala janava. Sutra– 123. Je koi nalabaddha pushpo chhe, te samkhyata jivavala hoya chhe. Je snihu – thorana pushpo ane tena jeva bija pushpo chhe te anamta jivavala chhe. Sutra– 124. Padminikamda, utpalinikamda, amtarakamda ane jhillika anamta jivatmaka chhe paramtu tena bisatamtu ane mrinala eka jivatmaka chhe. Sutra– 125. Palamdukamda, lashana kamda, kamdalikamda, kustumbaka ane tena jeva anya pana pratyeka jivavala chhe. Sutra– 126. Padma, utpala, nalina, subhaga, saugamdhika, aravimda, kokanada, shatapatra, sahasrapatra. Sutra– 127. Tena bimta, kesara, mimja pratyeka eka jivavala chhe. Sutra– 128. Venu, nala, ikshuvatika, samasaikshu, ikkada, ramda, karakara, sumtha, vihamgu, trina ane parvagani. Sutra– 129. Amkha, parva, parimotaka e badham eka jivatmaka chhe. Patro pratyeka jivavala ane pushpo aneka jivatmaka chhe. Sutra– 130. Pushyaphala, kalimga, tumba, trapusha – kakadi, elavalumka – chibhada, ghoshataka – turiya, padola, timduka – timbarum, timdusa – timsa. Sutra– 131. Dimtiya, mamsa, kadaha e eka jivana hoya chhe, pamdada ane eka jivavala ane kesara sahita – kesara rahita dareka bija eka eka jivashrita chhe. Sutra– 132. Sapphaya, sajjhaya, uvvehaliya, kuhana, kamdukka e anamta jivatmaka chhe temam kamdukkane vishe bhajana janavi arthata koi anamta jivatmaka ane koi asamkhya jivatmaka hoya chhe. Sutra samdarbha– 120–132 |