Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1106382
Scripture Name( English ): Pragnapana Translated Scripture Name : પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

पद-१ प्रज्ञापना

Translated Chapter :

પદ-૧ પ્રજ્ઞાપના

Section : Translated Section :
Sutra Number : 82 Category : Upang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] से किं तं साहारणसरीरबादरवणस्सइकाइया? साहारणसरीरबादरवणस्सइकाइया अनेगविहा पन्नत्ता, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૮૨. સાધારણ શરીર બાદર વનસ્પતિકાયિકના કેટલા ભેદ છે ? તે અનેક ભેદે કહ્યા છે – સૂત્ર– ૮૩. અવક, પનક, સેવાલ, રોહિણી, થિહુ, થિભગ, અશ્વકર્ણી, સિંહકર્ણી, સિઉંઢી, મુસુંઢી. સૂત્ર– ૮૪. રુરુ, કુંડરિકા, જીરુ, ક્ષીરવિદારિકા, કિટ્ટિ, હળદર, આદુ, આલુ, મૂળા. સૂત્ર– ૮૫. કંબૂય, કન્નુક્કડ, મહુપીવલઈ, મધુશૃંગી, નીરુહા, સર્પ્પસુગંધા, છિન્નરુહા, બીજરુહા. સૂત્ર– ૮૬. પાઠા, મૃગવાલુંકી, મધુરસ્સા, રાજવલ્લી, પદ્મા, માઢરી, દંતી, ચંડી, કિઠ્ઠી. સૂત્ર– ૮૭. માષપર્ણી, મુદ્‌ગપર્ણી, જીવક, રસહ, રેણુકા, કાકોલી, ક્ષીરકાકોલી, ભંગી, નહીં. સૂત્ર– ૮૮. કૃમિરાશિ, મોથ, લાંગલી, વજ, પેલુગ, કૃષ્ણ, પઉલ, હઢ, હરતનુક, લોયાણી. સૂત્ર– ૮૯. કૃષ્ણકંદ, વજ્રકંદ, સૂરણકંદ, ખલ્લૂર – આ અનંતકાયિક છે. સૂત્ર– ૯૦. તૃણમૂલ, કંદમૂલ, વંસમૂલ સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત જીવાત્મક જાણવા. સૂત્ર– ૯૧. શીંગોડાના ગુચ્છ અનેક જીવાત્મક જાણવો. પાંદડા એક એક જીવવાળા અને તેના ફળમાં બે જીવો છે. સૂત્ર– ૯૨. જે મૂળને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે મૂલ અને તે સિવાયના તેના જેવા બીજા મૂલ અનંત જીવાત્મક જાણવા. સૂત્ર– ૯૩. જે કંદ ભાંગવાથી સરખો બંગ દેખાય તે અને તેના જેવા બીજા કંદો અનંત જીવાત્મક જાણવા. સૂત્ર– ૯૪. જે સ્કંધ ભાંગવાથી સરખો ભંગ દેખાય, તે સ્કંધ અને તેવા પ્રકારના સ્કંધો અનંત જીવાત્મક જાણવા. સૂત્ર– ૯૫. જે ત્વચાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે ત્વચા તથા તેના જેવી ત્વચા અનંત જીવાત્મક જાણવી. સૂત્ર– ૯૬. જે શાખાને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે શાખા તથા તેના જેવી શાખા અનંત જીવાત્મક જાણવી. સૂત્ર– ૯૭. જે પ્રવાલને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પ્રવાલ તથા તેના જેવા પ્રવાલો અનંત જીવાત્મક જાણવા. સૂત્ર– ૯૮. જે પાંદડું ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પાંદડું તથા તેના જેવા પાંદડા અનંત જીવાત્મક જાણવા. સૂત્ર– ૯૯. જે પુષ્પને ભાંગવાથી સરખો ભંગ દેખાય તે પુષ્પ અને તેના જેવા પુષ્પો અનંત જીવાત્મક જાણવા. સૂત્ર– ૧૦૦. જે ફળને ભાંગવાથી સરખો ભંગ દેખાય, તે ફળ અને બીજા તેના જેવા ફળો અનંત જીવાત્મક જાણવા. સૂત્ર– ૧૦૧. જે બીજને ભાંગતા સરખો ભંગ દેખાય તે બીજ અને તેના જેવા અન્ય બીજો અનંત જીવાત્મક જાણવા. સૂત્ર– ૧૦૨. જે મૂળ ભાંગવાથી વિષમ ભંગ દેખાય, તે અને તેવા પ્રકારના અન્ય મૂલો પ્રત્યેક જીવવાળા છે. સૂત્ર– ૧૦૩. જે કંદ ભાંગવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારના અન્ય કંદો પ્રત્યેક જીવવાળા જાણવા. સૂત્ર– ૧૦૪. જે સ્કંધ ભાંગવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારના અન્ય સ્કંધો પ્રત્યેક જીવવાળા જાણવા. સૂત્ર– ૧૦૫. જે ત્વચા(છાલ)ને તોડવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારની અન્ય ત્વચા(છાલ) પ્રત્યેક જીવવાળી જાણવી. સૂત્ર– ૧૦૬. જે શાખા તોડવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારની અન્ય શાખા પ્રત્યેક જીવવાળી જાણવી. સૂત્ર– ૧૦૭. જે પ્રવાલ તોડવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારની અન્ય શાખા પ્રત્યેક જીવવાળી જાણવી. સૂત્ર– ૧૦૮. જે પત્ર(પાંદડા)ને તોડવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારની અન્ય પત્ર(પાંદડા) પ્રત્યેક જીવવાળા જાણવા. સૂત્ર– ૧૦૯. જે પુષ્પ તોડવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારની અન્ય શાખા પ્રત્યેક જીવવાળી જાણવી. સૂત્ર– ૧૧૦. જે ફળ તોડવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારની અન્ય શાખા પ્રત્યેક જીવવાળી જાણવી. સૂત્ર– ૧૧૧. જે બીજ તોડવાથી વિષમ ભંગ દેખાય તે અને તેવા પ્રકારની અન્ય શાખા પ્રત્યેક જીવવાળી જાણવી. સૂત્ર– ૧૧૨. જે મૂળના કાષ્ઠ (મધ્યવર્તી)ભાગથી તેની છાલ વધુ જાડી હોય તે છાલ અને તેવા પ્રકારની બીજી છાલ અનંતકાયિક જાણવી. સૂત્ર– ૧૧૩. જે કંદના મધ્યવર્તી ભાગથી તેની છાલ વધુ જાડી હોય તે છાલ અને તેવા પ્રકારની બીજી છાલ અનંતકાયિક જાણવી. સૂત્ર– ૧૧૪. જે સ્કંધના મધ્યવર્તી ભાગથી તેની છાલ વધુ જાડી હોય તે છાલ અને તેવા પ્રકારની બીજી છાલ અનંતકાયિક જાણવી. સૂત્ર– ૧૧૫. જે શાખાના (મધ્યવર્તી)ભાગથી તેની છાલ વધુ જાડી હોય તે છાલ અને તેવા પ્રકારની બીજી છાલ અનંતકાયિક જાણવી. સૂત્ર– ૧૧૬. જે મૂળના કાષ્ઠથી (મધ્યવર્તીભાગથી) તેની છાલ વધારે પાતળી હોય તે તથા તેના જેવી બીજી છાલ પ્રત્યેક જીવવાળી જાણવી. સૂત્ર– ૧૧૭. જે કંદના મધ્યવર્તીભાગથી તેની છાલ વધારે પાતળી હોય તે તથા તેના જેવી બીજી છાલ પ્રત્યેક જીવવાળી જાણવી. સૂત્ર– ૧૧૮. જે સ્કંધના મધ્યવર્તીભાગથી તેની છાલ વધારે પાતળી હોય તે તથા તેના જેવી બીજી છાલ પ્રત્યેક જીવવાળી જાણવી. સૂત્ર– ૧૧૯. જે શાખાના મધ્યવર્તીભાગથી તેની છાલ વધારે પાતળી હોય તે તથા તેના જેવી બીજી છાલ પ્રત્યેક જીવવાળી જાણવી. સૂત્ર સંદર્ભ– ૮૨–૧૧૯
Mool Sutra Transliteration : [sutra] se kim tam saharanasarirabadaravanassaikaiya? Saharanasarirabadaravanassaikaiya anegaviha pannatta, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 82. Sadharana sharira badara vanaspatikayikana ketala bheda chhe\? Te aneka bhede kahya chhe – Sutra– 83. Avaka, panaka, sevala, rohini, thihu, thibhaga, ashvakarni, simhakarni, siumdhi, musumdhi. Sutra– 84. Ruru, kumdarika, jiru, kshiravidarika, kitti, haladara, adu, alu, mula. Sutra– 85. Kambuya, kannukkada, mahupivalai, madhushrimgi, niruha, sarppasugamdha, chhinnaruha, bijaruha. Sutra– 86. Patha, mrigavalumki, madhurassa, rajavalli, padma, madhari, damti, chamdi, kiththi. Sutra– 87. Mashaparni, mudgaparni, jivaka, rasaha, renuka, kakoli, kshirakakoli, bhamgi, nahim. Sutra– 88. Krimirashi, motha, lamgali, vaja, peluga, krishna, paula, hadha, haratanuka, loyani. Sutra– 89. Krishnakamda, vajrakamda, suranakamda, khallura – a anamtakayika chhe. Sutra– 90. Trinamula, kamdamula, vamsamula samkhyata, asamkhyata ke anamta jivatmaka janava. Sutra– 91. Shimgodana guchchha aneka jivatmaka janavo. Pamdada eka eka jivavala ane tena phalamam be jivo chhe. Sutra– 92. Je mulane bhamgavathi sarakho bhamga dekhaya te mula ane te sivayana tena jeva bija mula anamta jivatmaka janava. Sutra– 93. Je kamda bhamgavathi sarakho bamga dekhaya te ane tena jeva bija kamdo anamta jivatmaka janava. Sutra– 94. Je skamdha bhamgavathi sarakho bhamga dekhaya, te skamdha ane teva prakarana skamdho anamta jivatmaka janava. Sutra– 95. Je tvachane bhamgavathi sarakho bhamga dekhaya te tvacha tatha tena jevi tvacha anamta jivatmaka janavi. Sutra– 96. Je shakhane bhamgavathi sarakho bhamga dekhaya te shakha tatha tena jevi shakha anamta jivatmaka janavi. Sutra– 97. Je pravalane bhamgavathi sarakho bhamga dekhaya te pravala tatha tena jeva pravalo anamta jivatmaka janava. Sutra– 98. Je pamdadum bhamgavathi sarakho bhamga dekhaya te pamdadum tatha tena jeva pamdada anamta jivatmaka janava. Sutra– 99. Je pushpane bhamgavathi sarakho bhamga dekhaya te pushpa ane tena jeva pushpo anamta jivatmaka janava. Sutra– 100. Je phalane bhamgavathi sarakho bhamga dekhaya, te phala ane bija tena jeva phalo anamta jivatmaka janava. Sutra– 101. Je bijane bhamgata sarakho bhamga dekhaya te bija ane tena jeva anya bijo anamta jivatmaka janava. Sutra– 102. Je mula bhamgavathi vishama bhamga dekhaya, te ane teva prakarana anya mulo pratyeka jivavala chhe. Sutra– 103. Je kamda bhamgavathi vishama bhamga dekhaya te ane teva prakarana anya kamdo pratyeka jivavala janava. Sutra– 104. Je skamdha bhamgavathi vishama bhamga dekhaya te ane teva prakarana anya skamdho pratyeka jivavala janava. Sutra– 105. Je tvacha(chhala)ne todavathi vishama bhamga dekhaya te ane teva prakarani anya tvacha(chhala) pratyeka jivavali janavi. Sutra– 106. Je shakha todavathi vishama bhamga dekhaya te ane teva prakarani anya shakha pratyeka jivavali janavi. Sutra– 107. Je pravala todavathi vishama bhamga dekhaya te ane teva prakarani anya shakha pratyeka jivavali janavi. Sutra– 108. Je patra(pamdada)ne todavathi vishama bhamga dekhaya te ane teva prakarani anya patra(pamdada) pratyeka jivavala janava. Sutra– 109. Je pushpa todavathi vishama bhamga dekhaya te ane teva prakarani anya shakha pratyeka jivavali janavi. Sutra– 110. Je phala todavathi vishama bhamga dekhaya te ane teva prakarani anya shakha pratyeka jivavali janavi. Sutra– 111. Je bija todavathi vishama bhamga dekhaya te ane teva prakarani anya shakha pratyeka jivavali janavi. Sutra– 112. Je mulana kashtha (madhyavarti)bhagathi teni chhala vadhu jadi hoya te chhala ane teva prakarani biji chhala anamtakayika janavi. Sutra– 113. Je kamdana madhyavarti bhagathi teni chhala vadhu jadi hoya te chhala ane teva prakarani biji chhala anamtakayika janavi. Sutra– 114. Je skamdhana madhyavarti bhagathi teni chhala vadhu jadi hoya te chhala ane teva prakarani biji chhala anamtakayika janavi. Sutra– 115. Je shakhana (madhyavarti)bhagathi teni chhala vadhu jadi hoya te chhala ane teva prakarani biji chhala anamtakayika janavi. Sutra– 116. Je mulana kashthathi (madhyavartibhagathi) teni chhala vadhare patali hoya te tatha tena jevi biji chhala pratyeka jivavali janavi. Sutra– 117. Je kamdana madhyavartibhagathi teni chhala vadhare patali hoya te tatha tena jevi biji chhala pratyeka jivavali janavi. Sutra– 118. Je skamdhana madhyavartibhagathi teni chhala vadhare patali hoya te tatha tena jevi biji chhala pratyeka jivavali janavi. Sutra– 119. Je shakhana madhyavartibhagathi teni chhala vadhare patali hoya te tatha tena jevi biji chhala pratyeka jivavali janavi. Sutra samdarbha– 82–119