Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106338 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-१ प्रज्ञापना |
Translated Chapter : |
પદ-૧ પ્રજ્ઞાપના |
Section : | Translated Section : | ||
Sutra Number : | 38 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं रुक्खा? रुक्खा दुविहा पन्नत्ता, तं जहा– एगट्ठिया य बहुबीयगा य। से किं तं एगट्ठिया? एगट्ठिया अनेगविहा पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૮. તે વૃક્ષો કેટલા ભેદે છે ? બે ભેદે છે. એકાસ્થિક અને બહુબીજક. તે એકાસ્થિક કેટલા ભેદે છે ? તે અનેક ભેદે છે. સૂત્ર– ૩૯. લીંબડો, આંબો, જાંબુ, કોશામ્ર, ક્ષુદ્રામ, જંગલી આંબો, સાલ, અંકોલ, પીલુ, સેલુ, શલ્લકી, મોચકી, માલુક, બકુલ, પલાસ, કરંજ, સૂત્ર– ૪૦. પુત્રંજીવ, અરીઠા, બહેડા, હરિતક, ભીલામાં, ઉંબેભરિકા, ક્ષીરિણી, ધાતકી, પ્રિયાલ, સૂત્ર– ૪૧. પૂતિનિંબ કરંજ, શ્લક્ષ્ણા, શીશમ, અસન, પુન્નાગ, નાગવૃક્ષ, શ્રીપર્ણી, અશોક. સૂત્ર– ૪૨. અને તે સિવાયના બીજા તેવા પ્રકારના વૃક્ષો, તેઓના મૂલો, કંદો, સ્કંધો, ત્વચા, શાખા, પ્રવાલો અસંખ્યાત જીવવાળા છે, પાંદડા પ્રત્યેક જીવવાળા, પુષ્પો અનેક જીવવાળા અને ફળો એકબીજવાળા છે. તે એકાસ્થિક કહ્યા. બહુબીજક વૃક્ષો કેટલા ભેદે છે ? તે અનેક ભેદે છે. સૂત્ર– ૪૩. અસ્થિક, તિંદુક, કપિત્થ, અંબાડક, માતુલિંગ, બિલ્વ, આમળા, ફણસ, દાડમ, અશ્વત્થ, ઉંબર, વડ, સૂત્ર– ૪૪. ન્યગ્રોધ, નંદિવૃક્ષ, પિપ્પલી, શતરી, પ્લક્ષવૃક્ષ, કાકોદુંબરી, કુસ્તુંભરી, દેવદાલી, સૂત્ર– ૪૫. તિલક, લકુચ, છત્રૌઘ, શિરિષ, સપ્તપર્ણ, દધિપર્ણ, લોઘ્ર, ધવ, ચંદન, અર્જુન, નીપ, કુટજ, કદંબ. સૂત્ર– ૪૬. તે સિવાય તેવા બીજા પ્રકારના તે બહુબીજવાળા વૃક્ષો જાણવા. એના મૂલો, કંદો, સ્કંધો, શાખા, પત્ર પ્રત્યેક જીવિકા, પુષ્પો અનેકજીવિકા, ફળ બહુબીજકા છે. તે બહુબીજકો છે. તે વૃક્ષો કહ્યા. ગુચ્છો કેટલા પ્રકારે છે ? તે અનેક પ્રકારે કહ્યા છે – સૂત્ર– ૪૭. રીંગણી, સલ્લકી, થુંડકી, કચ્છુરી, જાસુમણા, રૂપી, આઢકી, નીલી, તુલસી, માતુલિંગી, સૂત્ર– ૪૮. કુસ્તુંભરી, પિપર, અલસી, વલ્લી, કાકમાયી, વુચ્ચુ, પટોલકંદકી, વિઉવ્વા, વત્થુલ, બદર, સૂત્ર– ૪૯. પત્તઉર, સીયઉર, જવાસો, નિર્ગુંડી, કસ્તુંબરી, ધાણા, અત્થઈ, તલઉડા, સૂત્ર– ૫૦. શણ, પાણ, કાસુંદરો, અધેડો, શ્યામા, સિંદુવાર, કરમર્દ, અરડુસી, કેરડો, ઐરાવણ, મહિત્થ. સૂત્ર– ૫૧. જાતુલક, મોલ, પરિલી, ગજમારિણી, કુર્ચકારિયા, મજીઠ, ડોડી, કેતકી, ગંજ, પાડલ, દાસી, અંકોલ. સૂત્ર– ૫૨. એ સિવાય બીજા પણ તેવા પ્રકારના ગુચ્છો જાણવા. * ગુલ્મો કેટલા ભેદે છે ? ગુલ્મો અનેક ભેદે છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૫૩. સૈરયિક, નવમાલિકા, કોરંટક, બંધુજીવક, મણોજ્જ, પિઈય, પાણ, કણેર, કુબ્જક, સિંદુવાર. સૂત્ર– ૫૪. જાઈ, મોગરો, જૂઈ, મલ્લિકા, વાસંતી, વસ્તુલ, કત્થુલ, સેવાલ, ગ્રન્થી, મૃગદંતિકા. સૂત્ર– ૫૫. ચંપકજાતિ, નવનીઈયા, કુંદ, મહાજાતિ. એ પ્રમાણે અનેક આકારના ગુલ્મો જાણવા. ગુલ્મો કહ્યા. સૂત્ર– ૫૬. તે લતાઓ કેટલા ભેદે છે ? લતા અનેક પ્રકારે કહી છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૫૭. પદ્મલતા, નાગલતા, અશોક, ચંપકલતા, ચૂતલતા, વનલતા, વાસંતીલતા, અતિમુક્તકલતા અને કુંદશ્યામલતા. સૂત્ર– ૫૮. જે આવા પ્રકારે અન્ય લતા હોય તે બધી. આ પ્રમાણે લતા કહી. * તે વલ્લીવેલા. કેટલા ભેદે છે ? વલ્લી અનેક ભેદે કહી છે – સૂત્ર– ૫૯. પૂસફલી, કાલિંગી, તુંબી, તપુસી, એલવાલુંકી, ઘોસાતકી, પંડોલા, પંચાંગુલી, નીલી. સૂત્ર– ૬૦. કંડૂઈકા, કંગુયા, કકકોડકી, કારેલી, સુભગા, કુયવાય, વાગલી, પાવ, વલ્લી, દેવદાલી. સૂત્ર– ૬૧. આસ્ફોતા, અતિમુક્ત, નાગલતા, કૃષ્ણા, સૂર્યવલ્લી, સંઘટ્ટા, સુમણસા, જાસુવણ, કુવિંદવલ્લી, સૂત્ર– ૬૨. મૃદ્વિકા, આમ્રવલ્લી, કૃષ્ણ છિરાલી, જયંતિ, ગોવાલી, પાણી, માસાવલ્લી, ગુંજીવલ્લી, વિચ્છાણી. સૂત્ર– ૬૩. શશિબિંદુ, ગોતકુસિયા, ગિરિકર્ણકી, માલુકા, અંજનકી, દધિપુષ્પિકા, કાકણી, મોગલી, અર્કબોંદિ, સૂત્ર– ૬૪. આવા પ્રકારની બીજી પણ જે છે તે વલ્લીઓ છે તે અહી સમજી લેવી. * તે પર્વગ શું છે ? પર્વગ અનેક ભેદે કહેલ છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૬૫. ઇક્ષૂ, ઇક્ષુવાટિકા, વીરુણી, ઇક્કડ, ભમાસ, સુંઠ, શર, વેત્ર, તિમિર, શતપોરક, નલ, સૂત્ર– ૬૬. વાંસ, વેણુ, કનક, કર્કાવંશ, ચંપાવશ, ઉદગ, કુડગ, વિમત, કંડાવેણુ, કલ્યાણ. સૂત્ર– ૬૭. આવા પ્રકારની અન્ય પણ પર્વગ વનસ્પતિ અહી જાણવી. * તૃણ કેટલા ભેદે છે ? તે અનેક ભેદે કહેલ છે – સૂત્ર– ૬૮. સેડિય, મંતિય, હોંતિય, દર્ભ, કુશ, પર્વક, પોડઇલ્લ, અર્જુન, આષાઢક, રોહિતાંશ, વેય, ક્ષીર, ભુરા સૂત્ર– ૬૯. એરંડ, કુરુવિંદ, કરકર, મુટ્ઠ, વિભંગુ, મધુરતૃણ, છુરય, સિપ્પિય, સુંકલીતૃણ, સૂત્ર– ૭૦. આવા પ્રકારના અન્ય જે હોય તે બધા આ તૃણો કહ્યા. * તે વલય(ઊંચા અને ગોળ વૃક્ષ) કેટલા ભેદે છે ? અનેક ભેદે છે – સૂત્ર– ૭૧. તાલ, તમાલ, તક્કલી, તોયલી, શાલી, સારકલ્લાણ, સરલ, જાવતિ, કેતકી, કદલી, ચર્મવૃક્ષ, સૂત્ર– ૭૨. ભુજવૃક્ષ, હિંગુવૃક્ષ, લવંગવૃક્ષ, સોપરી, ખર્જૂરી, નાલિયેરી. સૂત્ર– ૭૩. આવા પ્રકારના અન્ય પણ વલયો અહી સમજી લેવા. * હરિત કેટલા ભેદે છે ? તે અનેક ભેદે છે – સૂત્ર– ૭૪. અજ્જોરુહ, વોડાણ, હરિતક, તંદુલેજ્જગ, વત્થુલ, પોરગ, માર્જરયા, બિલ્લી, પાલક્ક. સૂત્ર– ૭૫. દકપિપ્પલી, દર્વી, સોત્થિય, સાય, મંડુક્કી, મૂલક, સરસવ, અંબિલ, સાકેત, જિયંતક. સૂત્ર– ૭૬. તુલસી, કૃષ્ણા, ઉરાલ, ફણિજ્જક, અર્જક, ભૂજનક, વારક, દમનક, મખરુચક, શતપુષ્પ, ઇંદિવર. સૂત્ર– ૭૭. આ સિવાયના તે પ્રકારના અન્ય પણ હરિત અહી સમજી લેવા. તે ઔષધિ કેટલા ભેદે છે? તે અનેક ભેદે છે – શાલી, વ્રીહિ, ઘઉં, જવ, જવજવ, કલાય, મસુર, તલ, મગ, અડદ, વાલ, કળથી, આલિસંદ – ચોળા, મઠ, ચણા, અળસી, કસુંબો, કોદરા, કાંગ, રાલગ, વરટ્ટ, કોદ્દંસ, સણ, સરસવ, મૂળાના બીજ, આવા પ્રકારની અન્ય પણ જે વનસ્પતિ તે ઔષધિ જાણવી. જલરુહ વનસ્પતિ કેટલા ભેદે છે ? તે અનેક ભેદે છે – ઉદક, અવક, પનક, શેવાળ, કલંબુય, હઠ, કસેરુય, કચ્છ, ભાણી, ઉત્પલ, પદ્મ, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પુંડરીક, મહાપુંડરીક, શતપત્ર, સહસ્રપત્ર, કલ્હાર, કોકનદ, અરવિંદ, તામરસ, બિસ, બિસમૃણાલ, પુષ્કર, સ્થલજપુષ્કર, તે સિવાયના આવા પ્રકારના બીજા જલરુહો પણ જાણવા. તે જલરુહ કહ્યા. કુહણ વનસ્પતિ કેટલા ભેદે છે ? અનેક ભેદે છે – આય, કાય, કુહણ, કુણક્ક, દવ્વહલિયા, સપ્ફાય, સજ્ઝાય, છત્રૌક, વંસી, નહિયા, કુરય. તે સિવાય તેના જેવા પ્રકારના કુહુણા જાણવા. સૂત્ર– ૭૮. વૃક્ષોના વિવિધ સંસ્થાન, એકજીવિકા પત્રો, સ્કંધો પણ એક જીવા, તાડ – સરલ – નાલિકેરી એક જીવવાળા છે. સૂત્ર– ૭૯. જેમ સઘળાં સરસવો ચિકાશવાળા દ્રવ્યથી મિશ્રિત થયેલાની એક વર્તિતા વાટ કરી હોય તેવા પ્રત્યેક શરીરીના શરીરસમુદાયો હોય છે. અથવા સૂત્ર– ૮૦. ઘણા તલના સમુદાયવાળી તલપાપડી હોય તેમાં ઘણા તલો વડે સંહત થાય તેમ પ્રત્યેક શરીર સંઘાત હોય છે. સૂત્ર– ૮૧. તે આ પ્રત્યેક શરીર બાદર વનસ્પતિકાયિક કહ્યા. સૂત્ર સંદર્ભ– ૩૮–૮૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam rukkha? Rukkha duviha pannatta, tam jaha– egatthiya ya bahubiyaga ya. Se kim tam egatthiya? Egatthiya anegaviha pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 38. Te vriksho ketala bhede chhe\? Be bhede chhe. Ekasthika ane bahubijaka. Te ekasthika ketala bhede chhe\? Te aneka bhede chhe. Sutra– 39. Limbado, ambo, jambu, koshamra, kshudrama, jamgali ambo, sala, amkola, pilu, selu, shallaki, mochaki, maluka, bakula, palasa, karamja, Sutra– 40. Putramjiva, aritha, baheda, haritaka, bhilamam, umbebharika, kshirini, dhataki, priyala, Sutra– 41. Putinimba karamja, shlakshna, shishama, asana, punnaga, nagavriksha, shriparni, ashoka. Sutra– 42. Ane te sivayana bija teva prakarana vriksho, teona mulo, kamdo, skamdho, tvacha, shakha, pravalo asamkhyata jivavala chhe, pamdada pratyeka jivavala, pushpo aneka jivavala ane phalo ekabijavala chhe. Te ekasthika kahya. Bahubijaka vriksho ketala bhede chhe\? Te aneka bhede chhe. Sutra– 43. Asthika, timduka, kapittha, ambadaka, matulimga, bilva, amala, phanasa, dadama, ashvattha, umbara, vada, Sutra– 44. Nyagrodha, namdivriksha, pippali, shatari, plakshavriksha, kakodumbari, kustumbhari, devadali, Sutra– 45. Tilaka, lakucha, chhatraugha, shirisha, saptaparna, dadhiparna, loghra, dhava, chamdana, arjuna, nipa, kutaja, kadamba. Sutra– 46. Te sivaya teva bija prakarana te bahubijavala vriksho janava. Ena mulo, kamdo, skamdho, shakha, patra pratyeka jivika, pushpo anekajivika, phala bahubijaka chhe. Te bahubijako chhe. Te vriksho kahya. Guchchho ketala prakare chhe\? Te aneka prakare kahya chhe – Sutra– 47. Rimgani, sallaki, thumdaki, kachchhuri, jasumana, rupi, adhaki, nili, tulasi, matulimgi, Sutra– 48. Kustumbhari, pipara, alasi, valli, kakamayi, vuchchu, patolakamdaki, viuvva, vatthula, badara, Sutra– 49. Pattaura, siyaura, javaso, nirgumdi, kastumbari, dhana, atthai, talauda, Sutra– 50. Shana, pana, kasumdaro, adhedo, shyama, simduvara, karamarda, aradusi, kerado, airavana, mahittha. Sutra– 51. Jatulaka, mola, parili, gajamarini, kurchakariya, majitha, dodi, ketaki, gamja, padala, dasi, amkola. Sutra– 52. E sivaya bija pana teva prakarana guchchho janava. * gulmo ketala bhede chhe\? Gulmo aneka bhede chhe, te a pramane – Sutra– 53. Sairayika, navamalika, koramtaka, bamdhujivaka, manojja, piiya, pana, kanera, kubjaka, simduvara. Sutra– 54. Jai, mogaro, jui, mallika, vasamti, vastula, katthula, sevala, granthi, mrigadamtika. Sutra– 55. Champakajati, navaniiya, kumda, mahajati. E pramane aneka akarana gulmo janava. Gulmo kahya. Sutra– 56. Te latao ketala bhede chhe\? Lata aneka prakare kahi chhe, te a pramane – Sutra– 57. Padmalata, nagalata, ashoka, champakalata, chutalata, vanalata, vasamtilata, atimuktakalata ane kumdashyamalata. Sutra– 58. Je ava prakare anya lata hoya te badhi. A pramane lata kahi. * te vallivela. Ketala bhede chhe\? Valli aneka bhede kahi chhe – Sutra– 59. Pusaphali, kalimgi, tumbi, tapusi, elavalumki, ghosataki, pamdola, pamchamguli, nili. Sutra– 60. Kamduika, kamguya, kakakodaki, kareli, subhaga, kuyavaya, vagali, pava, valli, devadali. Sutra– 61. Asphota, atimukta, nagalata, krishna, suryavalli, samghatta, sumanasa, jasuvana, kuvimdavalli, Sutra– 62. Mridvika, amravalli, krishna chhirali, jayamti, govali, pani, masavalli, gumjivalli, vichchhani. Sutra– 63. Shashibimdu, gotakusiya, girikarnaki, maluka, amjanaki, dadhipushpika, kakani, mogali, arkabomdi, Sutra– 64. Ava prakarani biji pana je chhe te vallio chhe te ahi samaji levi. * te parvaga shum chhe\? Parvaga aneka bhede kahela chhe, te a pramane – Sutra– 65. Ikshu, ikshuvatika, viruni, ikkada, bhamasa, sumtha, shara, vetra, timira, shataporaka, nala, Sutra– 66. Vamsa, venu, kanaka, karkavamsha, champavasha, udaga, kudaga, vimata, kamdavenu, kalyana. Sutra– 67. Ava prakarani anya pana parvaga vanaspati ahi janavi. * trina ketala bhede chhe\? Te aneka bhede kahela chhe – Sutra– 68. Sediya, mamtiya, homtiya, darbha, kusha, parvaka, podailla, arjuna, ashadhaka, rohitamsha, veya, kshira, bhura Sutra– 69. Eramda, kuruvimda, karakara, muttha, vibhamgu, madhuratrina, chhuraya, sippiya, sumkalitrina, Sutra– 70. Ava prakarana anya je hoya te badha a trino kahya. * te valaya(umcha ane gola vriksha) ketala bhede chhe\? Aneka bhede chhe – Sutra– 71. Tala, tamala, takkali, toyali, shali, sarakallana, sarala, javati, ketaki, kadali, charmavriksha, Sutra– 72. Bhujavriksha, himguvriksha, lavamgavriksha, sopari, kharjuri, naliyeri. Sutra– 73. Ava prakarana anya pana valayo ahi samaji leva. * harita ketala bhede chhe\? Te aneka bhede chhe – Sutra– 74. Ajjoruha, vodana, haritaka, tamdulejjaga, vatthula, poraga, marjaraya, billi, palakka. Sutra– 75. Dakapippali, darvi, sotthiya, saya, mamdukki, mulaka, sarasava, ambila, saketa, jiyamtaka. Sutra– 76. Tulasi, krishna, urala, phanijjaka, arjaka, bhujanaka, varaka, damanaka, makharuchaka, shatapushpa, imdivara. Sutra– 77. A sivayana te prakarana anya pana harita ahi samaji leva. Te aushadhi ketala bhede chhe? Te aneka bhede chhe – shali, vrihi, ghaum, java, javajava, kalaya, masura, tala, maga, adada, vala, kalathi, alisamda – chola, matha, chana, alasi, kasumbo, kodara, kamga, ralaga, varatta, koddamsa, sana, sarasava, mulana bija, ava prakarani anya pana je vanaspati te aushadhi janavi. Jalaruha vanaspati ketala bhede chhe\? Te aneka bhede chhe – udaka, avaka, panaka, shevala, kalambuya, hatha, kaseruya, kachchha, bhani, utpala, padma, kumuda, nalina, subhaga, saugamdhika, pumdarika, mahapumdarika, shatapatra, sahasrapatra, kalhara, kokanada, aravimda, tamarasa, bisa, bisamrinala, pushkara, sthalajapushkara, te sivayana ava prakarana bija jalaruho pana janava. Te jalaruha kahya. Kuhana vanaspati ketala bhede chhe\? Aneka bhede chhe – aya, kaya, kuhana, kunakka, davvahaliya, sapphaya, sajjhaya, chhatrauka, vamsi, nahiya, kuraya. Te sivaya tena jeva prakarana kuhuna janava. Sutra– 78. Vrikshona vividha samsthana, ekajivika patro, skamdho pana eka jiva, tada – sarala – nalikeri eka jivavala chhe. Sutra– 79. Jema saghalam sarasavo chikashavala dravyathi mishrita thayelani eka vartita vata kari hoya teva pratyeka sharirina sharirasamudayo hoya chhe. Athava Sutra– 80. Ghana talana samudayavali talapapadi hoya temam ghana talo vade samhata thaya tema pratyeka sharira samghata hoya chhe. Sutra– 81. Te a pratyeka sharira badara vanaspatikayika kahya. Sutra samdarbha– 38–81 |