Sutra Navigation: Pragnapana ( પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1106324 | ||
Scripture Name( English ): | Pragnapana | Translated Scripture Name : | પ્રજ્ઞાપના ઉપાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
पद-१ प्रज्ञापना |
Translated Chapter : |
પદ-૧ પ્રજ્ઞાપના |
Section : | Translated Section : | ||
Sutra Number : | 24 | Category : | Upang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं खरबादरपुढविकाइया? खरबादरपुढविकाइया अनेगविहा पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૪. તે ખર બાદર પૃથ્વી કેટલા ભેદે છે? અનેક ભેદે છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૨૫. પૃથ્વી, કાંકરા, રેતી, ઉપલ, શિલા, લવણ, ખારો, લોઢું, તાંબુ, જસત, સીસું, રૂપું, સોનું, વજ્રરત્ન, સૂત્ર– ૨૬. હડતાલ, હિંગલોક, મણસીલ, પારો, અંજનરત્ન, પ્રવાલ, અભ્રપટલ, અભ્ર વાલુકા, એ બધા બાદર પૃથ્વીકાય જાણવા. હવે મણિવિધાન. સૂત્ર– ૨૭. ગોમેધ્યક, રુચક, અંક, સ્ફટિક, લોહિતાક્ષ, મરકત, મસારગલ્લ, ભુજમોચક, ઇન્દ્રનીલ, સૂત્ર– ૨૮. ચંદન, મેરુ, હંસગર્ભ, પુલાક, સૌગંધિક, ચંદ્રપ્રભ, વૈડૂર્ય, જલકાંત, સૂર્યકાંત. સૂત્ર– ૨૯. યાવત્ તેવા પ્રકારના બીજા બધા. તે સંક્ષેપથી બે પ્રકારે છે. પર્યાપ્તક અને અપર્યાપ્તક. તેમાં જે અપર્યાપ્તા છે, તે અસંપ્રાપ્ત છે, જે પર્યાપ્તા છે તેઓના વર્ણ – ગંધ – રસ – સ્પર્શ આદેશથી હજારો ભેદો છે. સંખ્યાતા લાખો યોનિદ્વારો છે, પર્યાપ્તા નિશ્રાએ અપર્યાપ્તા ઉત્પન્ન થાય છે. જ્યાં એક પર્યાપ્તો, ત્યાં નિયમા અસંખ્યાતા અપર્યાપ્તા હોય. સૂત્ર સંદર્ભ– ૨૪–૨૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam kharabadarapudhavikaiya? Kharabadarapudhavikaiya anegaviha pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 24. Te khara badara prithvi ketala bhede chhe? Aneka bhede chhe. Te a pramane – Sutra– 25. Prithvi, kamkara, reti, upala, shila, lavana, kharo, lodhum, tambu, jasata, sisum, rupum, sonum, vajraratna, Sutra– 26. Hadatala, himgaloka, manasila, paro, amjanaratna, pravala, abhrapatala, abhra valuka, e badha badara prithvikaya janava. Have manividhana. Sutra– 27. Gomedhyaka, ruchaka, amka, sphatika, lohitaksha, marakata, masaragalla, bhujamochaka, indranila, Sutra– 28. Chamdana, meru, hamsagarbha, pulaka, saugamdhika, chamdraprabha, vaidurya, jalakamta, suryakamta. Sutra– 29. Yavat teva prakarana bija badha. Te samkshepathi be prakare chhe. Paryaptaka ane aparyaptaka. Temam je aparyapta chhe, te asamprapta chhe, Je paryapta chhe teona varna – gamdha – rasa – sparsha adeshathi hajaro bhedo chhe. Samkhyata lakho yonidvaro chhe, paryapta nishrae aparyapta utpanna thaya chhe. Jyam eka paryapto, tyam niyama asamkhyata aparyapta hoya. Sutra samdarbha– 24–29 |