Sutra Navigation: Upasakdashang ( ઉપાસક દશાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1105159
Scripture Name( English ): Upasakdashang Translated Scripture Name : ઉપાસક દશાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१० लेइयापिता

Translated Chapter :

અધ્યયન-૧૦ લેઇયાપિતા

Section : Translated Section :
Sutra Number : 59 Category : Ang-07
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] दसण्ह वि पन्नरसमे संवच्छरे वट्टमाणे णं चिंता दसण्ह वि वीसं वासाइं समणोवासपरियाओ एवं खलु जंबू समणेणं भगवया महावीरेणं सत्तमस्स अंगस्स उवासगदसाणं अयमट्ठे पन्नत्ते।
Sutra Meaning : સૂત્ર– ૫૯. દશે શ્રાવકને પંદરમાં વર્ષમાં વર્તતા વિચાર આવ્યો. દશેનો વીશ વર્ષનો શ્રાવક પર્યાય. હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ યાવત્‌ સંપ્રાપ્તે ઉપાસક દશાનો આ અર્થ કહ્યો છે. સૂત્ર– ૬૦. ઉપાસક દશા, સાતમા અંગનો એક શ્રુતસ્કંધ, દશ અધ્યયન, એકસરા છે, દશ દિવસમાં ઉદ્દેશો કરાય છે, પછી શ્રુતસ્કંધનો સમુદ્દેશ અને અનુજ્ઞા બે દિવસમાં થાય છે. તે જ રીતે અંગનું જાણવું. સૂત્ર– ૬૧. એક વાણિજ્ય ગ્રામે, બે ચંપામાં, એક વારાણસીમાં, એક આલભિકામાં, એક કાંપિલ્યપુરમાં જાણવા સૂત્ર– ૬૨. એક પોલાસપુરે, એક રાજગૃહે, બે શ્રાવસ્તીમાં થયા. આ ઉપાસકોના નગરો જાણવા યોગ્ય છે. સૂત્ર– ૬૩. પત્નીના નામો અનુક્રમે – શિવાનંદા, ભદ્રા, શ્યામા, ધન્યા, બહુલા, પુષ્યા, અગ્નિમિત્રા, રેવતી, અશ્વિની, ફાલ્ગુની હતા. સૂત્ર– ૬૪. અવધિજ્ઞાન, પિશાચ, માતા, વ્યાધિ, ધન, ઉત્તરીય, સુવ્રતા ભાર્યા, દુર્વ્રતા ભાર્યા અને બે શ્રાવક નિરુપસર્ગ હતા. સૂત્ર– ૬૫. અરુણ, અરુણાભ, અરુણપ્રભ, અરુણકાંત, અરુણશિષ્ટ, અરુણધ્વજ, અરુણભૂત, અરુણાવતંસક, અરુણગવ, અરુણકિલે ઉત્પત્તિ. સૂત્ર– ૬૬. ૪૦, ૬૦, ૮૦, ૬૦, ૬૦, ૬૦, ૧૦, ૮૦, ૪૦, ૪૦ હજાર ગાયો. સૂત્ર– ૬૭. ૧૨, ૧૮, ૨૪, ૧૮, ૧૮, ૩, ૨૪, ૧૨, ૧૨ હિરણ્ય કોડી. સૂત્ર– ૬૮. ઉલ્લણ, દાંતણ, ફળ, અભ્યંગ, ઉદ્વર્તન, સ્નાન, વસ્ત્ર, વિલેપન, પુષ્પ, આભરણ, ધૂપ, પેય, સૂત્ર– ૬૯. ભક્ષ્ય, ઓદન, સૂપ, ઘી, શાક, માધુર, જમણ – અન્નપાન, તંબોલ એ ૨૧ અભિગ્રહ આનંદાદિના હતા. સૂત્ર– ૭૦. ઉર્ધ્વે સૌધર્મકલ્પ, અધો રૌરવ, ઉત્તરે હિમવંત, બાકીની ત્રણે દિશામાં ૫૦૦ યોજન સુધી દશેનું અવધિજ્ઞાન હતું. સૂત્ર– ૭૧. દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, કાયોત્સર્ગ પ્રતિમા, અબ્રહ્મ – સચિત્ત – આરંભ – પ્રેષ્ય – ઉદ્દિષ્ટવર્જન, શ્રમણભૂત આ ૧૧ – પ્રતિમા, સૂત્ર– ૭૨. ૨૦ વર્ષ પર્યાય, માસિકી અનશન, સૌધર્મકલ્પે ચાર પલ્યોપમની સ્થિતિ, બધા શ્રાવકો મહાવિદેહે મોક્ષે જશે. સૂત્ર સંદર્ભ– ૫૯–૭૨
Mool Sutra Transliteration : [sutra] dasanha vi pannarasame samvachchhare vattamane nam chimta dasanha vi visam vasaim samanovasapariyao evam khalu jambu samanenam bhagavaya mahavirenam sattamassa amgassa uvasagadasanam ayamatthe pannatte.
Sutra Meaning Transliteration : Sutra– 59. Dashe shravakane pamdaramam varshamam vartata vichara avyo. Dasheno visha varshano shravaka paryaya. He jambu! A pramane shramana yavat samprapte upasaka dashano a artha kahyo chhe. Sutra– 60. Upasaka dasha, satama amgano eka shrutaskamdha, dasha adhyayana, ekasara chhe, dasha divasamam uddesho karaya chhe, pachhi shrutaskamdhano samuddesha ane anujnya be divasamam thaya chhe. Te ja rite amganum janavum. Sutra– 61. Eka vanijya grame, be champamam, eka varanasimam, eka alabhikamam, eka kampilyapuramam janava Sutra– 62. Eka polasapure, eka rajagrihe, be shravastimam thaya. A upasakona nagaro janava yogya chhe. Sutra– 63. Patnina namo anukrame – shivanamda, bhadra, shyama, dhanya, bahula, pushya, agnimitra, revati, ashvini, phalguni hata. Sutra– 64. Avadhijnyana, pishacha, mata, vyadhi, dhana, uttariya, suvrata bharya, durvrata bharya ane be shravaka nirupasarga hata. Sutra– 65. Aruna, arunabha, arunaprabha, arunakamta, arunashishta, arunadhvaja, arunabhuta, arunavatamsaka, arunagava, arunakile utpatti. Sutra– 66. 40, 60, 80, 60, 60, 60, 10, 80, 40, 40 hajara gayo. Sutra– 67. 12, 18, 24, 18, 18, 3, 24, 12, 12 hiranya kodi. Sutra– 68. Ullana, damtana, phala, abhyamga, udvartana, snana, vastra, vilepana, pushpa, abharana, dhupa, peya, Sutra– 69. Bhakshya, odana, supa, ghi, shaka, madhura, jamana – annapana, tambola e 21 abhigraha anamdadina hata. Sutra– 70. Urdhve saudharmakalpa, adho raurava, uttare himavamta, bakini trane dishamam 500 yojana sudhi dashenum avadhijnyana hatum. Sutra– 71. Darshana, vrata, samayika, paushadha, kayotsarga pratima, abrahma – sachitta – arambha – preshya – uddishtavarjana, shramanabhuta a 11 – pratima, Sutra– 72. 20 varsha paryaya, masiki anashana, saudharmakalpe chara palyopamani sthiti, badha shravako mahavidehe mokshe jashe. Sutra samdarbha– 59–72