Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104547 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-३५ एकेन्द्रिय शतक-शतक-१ |
Translated Chapter : |
શતક-૩૫ એકેન્દ્રિય શતક-શતક-૧ |
Section : | उद्देशक-२ थी ११ | Translated Section : | ઉદ્દેશક-૨ થી ૧૧ |
Sutra Number : | 1047 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] अपढमसमयकडजुम्मएगिंदिया णं भंते! कओ उववज्जंति? एसो जहा पढमुद्देसो सोलसहिं वि जुम्मेसु तहेव नेयव्वो जाव कलियोगकलियोगत्ताए जाव अनंतखुत्तो। सेवं भंते! सेवं भंते! त्ति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૪૭. ઉ – ૩. ભગવન્ ! અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે ? ઉદ્દેશા – ૧ મુજબ સોળે યુગ્મોમાં તેમજ જાણવુ. યાવત્ કલ્યોજ કલ્યોજપણે યાવત્ અનંતવાર. સૂત્ર– ૧૦૪૮. ઉ – ૪. ભગવન્ ! ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? પ્રથમ સમય ઉદ્દેશક મુજબ કહેવું. માત્ર દેવો ન ઉપજે, તેજોલેશ્યા ન પૂછવી. બાકી પૂર્વવત્. સૂત્ર– ૧૦૪૯. ઉ – ૫. ભગવન્ ! અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? અપ્રથમ સમય ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. સૂત્ર– ૧૦૫૦. ઉ – ૬. ભગવન્ ! પ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ સમય ઉદ્દેશા મુજબ બધુ જ સંપૂર્ણ કહેવુ. ભગવન્ ! તેમજ છે, યાવત્ વિચરે છે. સૂત્ર– ૧૦૫૧. ઉ – ૭. પ્રથમ – અપ્રથમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ સમય ઉદ્દેશા – મુજબ. સૂત્ર– ૧૦૫૨. ઉ – ૮. પ્રથમ – ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી ઉપજે છે? ચરમ ઉદ્દેશ મુજબ સંપૂર્ણ કહેવું. સૂત્ર– ૧૦૫૩. ઉ – ૯. પ્રથમ અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી ઉપજે છે? બીજા ઉદ્દેશા મુજબ સંપૂર્ણ કહેવું. સૂત્ર– ૧૦૫૪. ઉ – ૧૦. ચરમ ચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? ચોથા ઉદ્દેશા મુજબ કહેવું. સૂત્ર– ૧૦૫૫. ઉ – ૧૧. ચરમ અચરમ સમય કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? પ્રથમ ઉદ્દેશા મુજબ બધું જ કહેવું. સૂત્ર– ૧૦૫૬. આ પ્રમાણે આ ૧૧ ઉદ્દેશા છે, તેમાં પહેલો, ત્રીજો, પાંચમો સદૃશ ગમો છે, બાકીના આઠ સદૃશ ગમો છે. વિશેષ એ – ચોથો, છઠ્ઠો, આઠમો, દશમો – એ ચારમાં દેવો ન ઉપજે. તેજોલેશ્યા નથી. સૂત્ર સંદર્ભ– ૧૦૪૭–૧૦૫૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] apadhamasamayakadajummaegimdiya nam bhamte! Kao uvavajjamti? Eso jaha padhamuddeso solasahim vi jummesu taheva neyavvo java kaliyogakaliyogattae java anamtakhutto. Sevam bhamte! Sevam bhamte! Tti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1047. U – 3. Bhagavan ! Aprathama samaya kritayugma kritayugma ekendriyo kyamthi avine upaje chhe\? Uddesha – 1 mujaba sole yugmomam temaja janavu. Yavat kalyoja kalyojapane yavat anamtavara. Sutra– 1048. U – 4. Bhagavan ! Charama samaya kritayugma kritayugma ekendriya kyamthi avine upaje chhe\? Prathama samaya uddeshaka mujaba kahevum. Matra devo na upaje, tejoleshya na puchhavi. Baki purvavat. Sutra– 1049. U – 5. Bhagavan ! Acharama samaya kritayugma kritayugma ekendriya kyamthi avine upaje chhe? Aprathama samaya uddesha mujaba sampurna kahevum. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe. Sutra– 1050. U – 6. Bhagavan ! Prathama samaya kritayugma kritayugma ekendriya kyamthi avine upaje chhe? Prathama samaya uddesha mujaba badhu ja sampurna kahevu. Bhagavan ! Temaja chhe, yavat vichare chhe. Sutra– 1051. U – 7. Prathama – aprathama samaya kritayugma kritayugma ekendriyo kyamthi avine upaje chhe? Prathama samaya uddesha – mujaba. Sutra– 1052. U – 8. Prathama – charama samaya kritayugma kritayugma ekendriya kyamthi upaje chhe? Charama uddesha mujaba sampurna kahevum. Sutra– 1053. U – 9. Prathama acharama samaya kritayugma kritayugma ekendriya kyamthi upaje chhe? Bija uddesha mujaba sampurna kahevum. Sutra– 1054. U – 10. Charama charama samaya kritayugma kritayugma ekendriya kyamthi avine upaje chhe? Chotha uddesha mujaba kahevum. Sutra– 1055. U – 11. Charama acharama samaya kritayugma kritayugma ekendriya kyamthi avine upaje chhe? Prathama uddesha mujaba badhum ja kahevum. Sutra– 1056. A pramane a 11 uddesha chhe, temam pahelo, trijo, pamchamo sadrisha gamo chhe, bakina atha sadrisha gamo chhe. Vishesha e – chotho, chhaththo, athamo, dashamo – e charamam devo na upaje. Tejoleshya nathi. Sutra samdarbha– 1047–1056 |