Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104524 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-३३ एकेन्द्रिय शतक-शतक-२ थी १२ |
Translated Chapter : |
શતક-૩૩ એકેન્દ્રિય શતક-શતક-૨ થી ૧૨ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1024 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] एवं काउलेस्सेहिं वि सयं भाणियव्वं, नवरं–काउलेस्से त्ति अभिलावो भाणियव्वो। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૨૪. શ – ૪. એ રીતે કાપોતલેશ્યી શતક કહેવું. સૂત્ર– ૧૦૨૫. શ – ૫. ભગવન્ ! ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. પૃથ્વી૦ યાવત્ વનસ્પતિકાયિક. તેના ચાર – ચાર ભેદ આદિ વક્તવ્યતા વનસ્પતિકાયિક સુધી જાણવી. ભગવન્ ! ભવસિદ્ધિક અપર્યાપ્તા સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે ? એ રીતે આ આલાવા વડે પહેલા એકેન્દ્રિયશતક મુજબ ભવસિદ્ધિક શતક પણ કહેવા. ઉદ્દેશક પરિપાટી તેમજ અચરમ સુધી કહેવી. ભગવન્ ! તે એમ જ છે. પાંચમું એકેન્દ્રિય શતક પૂર્ણ. સૂત્ર– ૧૦૨૬. શ – ૬. ભગવન્ ! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે૦ પૃથ્વી – કાયિક યાવત્ વનસ્પતિકાયિક. ભગવન્ ! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે – સૂક્ષ્મ૦ અને બાદર પૃથ્વીકાયિક. ભગવન્ ! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે – પર્યાપ્તક અને અપર્યાપ્તક. આ પ્રમાણે બાદર૦ પણ જાણવા. પૂર્વવત્ ચાર ભેદો કહેવા. ભગવન્ ! કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક અપર્યાપ્તક સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિઓ છે ? આ આલાવા વડે ઔઘિક ઉદ્દેશક અનુસાર પૂર્વવત્ કહેવું. યાવત્ વેદે છે. ભગવન્! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે? ગૌતમ! પાંચ ભેદે – પૃથ્વીકાયાદિ. ભગવન્ ! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક પૃથ્વીકાયિક કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે – સૂક્ષ્મ૦ અને બાદર૦ એ રીતે બબ્બે ભેદો. ભગવન્ ! અનંતરોત્પન્ન કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મપ્રકૃતિ છે ? આ આલાવાથી ઔઘિક અનંતરોત્પન્ન ઉદ્દેશક અનુસાર ‘વેદે છે’ સુધી કહેવું. એ રીતે આ આલાવા વડે અગિયારે ઉદ્દેશા ઔઘિકશતક મુજબ ‘અચરિમ’ સુધી પૂર્વવત્ કહેવા. સૂત્ર– ૧૦૨૭. શ – ૭. કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક શતક મુજબ જ નીલલેશ્યી ભવસિદ્ધિક શતક કહેવો. સાતમું એકેન્દ્રિય શતક પૂર્ણ. સૂત્ર– ૧૦૨૮. શ – ૮. એ રીતે કાપોતલેશ્યી ભવસિદ્ધિક૦ કહેવું. સૂત્ર– ૧૦૨૯. શ – ૯. ભગવન્ ! અભવસિદ્ધિક એકેન્દ્રિયો કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે – પૃથ્વીકાયિક યાવત્ વનસ્પતિકાયિક. એ પ્રમાણે ભવસિદ્ધિક શતક મુજબ કહેવું. વિશેષ એ કે – ચરમ, અચરમ ઉદ્દેશકો વર્જીને નવ ઉદ્દેશકો કહેવા. બાકી પૂર્વવત્ – નવમું શતક પૂર્ણ. સૂત્ર– ૧૦૩૦. શ – ૧૦. એ રીતે કૃષ્ણલેશ્યી અભવસિદ્ધિક૦ શતક છે. સૂત્ર– ૧૦૩૧. શ – ૧૧. નીલલેશ્યી અભવસિદ્ધિક૦ શતક એ રીતે જ. સૂત્ર– ૧૦૩૨. શ – ૧૨. કાપોતલેશ્યી અભવસિદ્ધિક શતક પણ એ રીતે કહેવું. આ પ્રમાણે શતક – ૯ થી ૧૨ એ. ચાર અભવસિદ્ધિક શતક છે. તે પ્રત્યેકમાં નવ – નવ ઉદ્દેશા છે. એ રીતે એકેન્દ્રિય શતક – ૧૨ છે. સૂત્ર સંદર્ભ– ૧૦૨૪–૧૦૩૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] evam kaulessehim vi sayam bhaniyavvam, navaram–kaulesse tti abhilavo bhaniyavvo. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1024. Sha – 4. E rite kapotaleshyi shataka kahevum. Sutra– 1025. Sha – 5. Bhagavan ! Bhavasiddhika ekendriyo ketala bhede chhe\? Gautama ! Pamcha bhede. Prithvi0 yavat vanaspatikayika. Tena chara – chara bheda adi vaktavyata vanaspatikayika sudhi janavi. Bhagavan ! Bhavasiddhika aparyapta sukshma prithvikayikane ketali karmaprakritio chhe\? E rite a alava vade pahela ekendriyashataka mujaba bhavasiddhika shataka pana kaheva. Uddeshaka paripati temaja acharama sudhi kahevi. Bhagavan ! Te ema ja chhe. Pamchamum ekendriya shataka purna. Sutra– 1026. Sha – 6. Bhagavan ! Krishnaleshyi bhavasiddhika ekendriyo ketala bhede chhe\? Gautama ! Pamcha bhede0 prithvi – kayika yavat vanaspatikayika. Bhagavan ! Krishnaleshyi bhavasiddhika prithvikayika ketala bhede chhe? Gautama! Be bhede – sukshma0 ane badara prithvikayika. Bhagavan ! Krishnaleshyi bhavasiddhika sukshma prithvikayika ketala bhede chhe? Gautama! Be bhede – paryaptaka ane aparyaptaka. A pramane badara0 pana janava. Purvavat chara bhedo kaheva. Bhagavan ! Krishnaleshyi bhavasiddhika aparyaptaka sukshma prithvikayikane ketali karmaprakritio chhe\? A alava vade aughika uddeshaka anusara purvavat kahevum. Yavat vede chhe. Bhagavan! Anamtarotpanna krishnaleshyi bhavasiddhika ekendriyo ketala bhede chhe? Gautama! Pamcha bhede – prithvikayadi. Bhagavan ! Anamtarotpanna krishnaleshyi bhavasiddhika prithvikayika ketala bhede chhe\? Gautama ! Be bhede – sukshma0 ane badara0 e rite babbe bhedo. Bhagavan ! Anamtarotpanna krishnaleshyi bhavasiddhika sukshma prithvikayikane ketali karmaprakriti chhe\? A alavathi aughika anamtarotpanna uddeshaka anusara ‘vede chhe’ sudhi kahevum. E rite a alava vade agiyare uddesha aughikashataka mujaba ‘acharima’ sudhi purvavat kaheva. Sutra– 1027. Sha – 7. Krishnaleshyi bhavasiddhika shataka mujaba ja nilaleshyi bhavasiddhika shataka kahevo. Satamum ekendriya shataka purna. Sutra– 1028. Sha – 8. E rite kapotaleshyi bhavasiddhika0 kahevum. Sutra– 1029. Sha – 9. Bhagavan ! Abhavasiddhika ekendriyo ketala bhede chhe\? Gautama! Pamcha bhede – prithvikayika yavat vanaspatikayika. E pramane bhavasiddhika shataka mujaba kahevum. Vishesha e ke – charama, acharama uddeshako varjine nava uddeshako kaheva. Baki purvavat – navamum shataka purna. Sutra– 1030. Sha – 10. E rite krishnaleshyi abhavasiddhika0 shataka chhe. Sutra– 1031. Sha – 11. Nilaleshyi abhavasiddhika0 shataka e rite ja. Sutra– 1032. Sha – 12. Kapotaleshyi abhavasiddhika shataka pana e rite kahevum. A pramane shataka – 9 thi 12 e. Chara abhavasiddhika shataka chhe. Te pratyekamam nava – nava uddesha chhe. E rite ekendriya shataka – 12 chhe. Sutra samdarbha– 1024–1032 |