Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104511 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-३१ युग्मं, नरक, उपपात आदि |
Translated Chapter : |
શતક-૩૧ યુગ્મં, નરક, ઉપપાત આદિ |
Section : | उद्देशक-२ थी २८ | Translated Section : | ઉદ્દેશક-૨ થી ૨૮ |
Sutra Number : | 1011 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जहा भवसिद्धीएहिं चत्तारि उद्देसगा भणिया एवं अभवसिद्धीएहिं वि चत्तारि उद्देसगा भाणियव्वा जाव काउलेस्स-उद्देसओ त्ति। सेवं भंते! सेवं भंते! त्ति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૧૧. ઉ૦ ૯ થી ૧૨. જેમ ભવસિદ્ધિકના ચાર ઉદ્દેશા કહ્યા, તેમ અભવસિદ્ધિકના પણ ચારે ઉદ્દેશા, કાપોતલેશ્યી ઉદ્દેશા સુધી કહેવા. સૂત્ર– ૧૦૧૨. ઉ૦ ૧૩ થી ૧૬. એ પ્રમાણે સમ્યક્દૃષ્ટિને લેશ્યા સહિત ચાર ઉદ્દેશા કહેવા. વિશેષ એ – સમ્યગ્ – દૃષ્ટિનું કથન પહેલા અને બીજા એ બે ઉદ્દેશામાં છે. અધઃસપ્તમી પૃથ્વીમાં ઉપપાત ન કહેવો. બાકી પૂર્વવત્. સૂત્ર– ૧૦૧૩. ઉ૦ ૧૭ થી ૨૦. મિથ્યાદૃષ્ટિના પણ ચાર ઉદ્દેશા ભવસિદ્ધિક સમાન કહેવા. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. સૂત્ર– ૧૦૧૪. ઉ૦ ૨૧ થી ૨૪. એ પ્રમાણે લેશ્યા સંયુક્ત કૃષ્ણપાક્ષિકના પણ ચાર ઉદ્દેશા ભવસિદ્ધિક સમાન કહેવા. ભગવન્ ! તે એમ જ છે. સૂત્ર– ૧૦૧૫. ઉ૦ ૨૫ થી ૨૮. શુક્લપાક્ષિકના ચાર ઉદ્દેશા આ પ્રમાણે જ કહેવા યાવત્ વાલુકાપ્રભા પૃથ્વી કાપોતલેશ્યી શુક્લપાક્ષિક ક્ષુદ્ર કલ્યોજ નૈરયિક ક્યાંથી આવીને ઉપજે છે? પૂર્વવત્ જ યાવત્ પરપ્રયોગથી ન ઉપજે. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૧૦૧૧–૧૦૧૫ | ||
Mool Sutra Transliteration : | [sutra] jaha bhavasiddhiehim chattari uddesaga bhaniya evam abhavasiddhiehim vi chattari uddesaga bhaniyavva java kaulessa-uddesao tti. Sevam bhamte! Sevam bhamte! Tti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1011. U0 9 thi 12. Jema bhavasiddhikana chara uddesha kahya, tema abhavasiddhikana pana chare uddesha, kapotaleshyi uddesha sudhi kaheva. Sutra– 1012. U0 13 thi 16. E pramane samyakdrishtine leshya sahita chara uddesha kaheva. Vishesha e – samyag – drishtinum kathana pahela ane bija e be uddeshamam chhe. Adhahsaptami prithvimam upapata na kahevo. Baki purvavat. Sutra– 1013. U0 17 thi 20. Mithyadrishtina pana chara uddesha bhavasiddhika samana kaheva. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe. Sutra– 1014. U0 21 thi 24. E pramane leshya samyukta krishnapakshikana pana chara uddesha bhavasiddhika samana kaheva. Bhagavan ! Te ema ja chhe. Sutra– 1015. U0 25 thi 28. Shuklapakshikana chara uddesha a pramane ja kaheva yavat valukaprabha prithvi kapotaleshyi shuklapakshika kshudra kalyoja nairayika kyamthi avine upaje chhe? Purvavat ja yavat paraprayogathi na upaje. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe. Sutra samdarbha– 1011–1015 |