Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104431
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-२५

Translated Chapter :

શતક-૨૫

Section : उद्देशक-६ निर्ग्रन्थ Translated Section : ઉદ્દેશક-૬ નિર્ગ્રન્થ
Sutra Number : 931 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] पुलागस्स णं भंते! कति समुग्घाया पन्नत्ता? गोयमा! तिन्नि समुग्घाया पन्नत्ता, तं जहा–वेयणासमुग्घाए, कसायसमुग्घाए, मारणंतियसमुग्घाए। बउसस्स णं भंते! –पुच्छा। गोयमा! पंच समुग्घाया पन्नत्ता, तं० वेयणासमुग्घाए जाव तेयासमुग्घाए। एवं पडिसेवणाकुसीले वि। कसायकुसीलस्स–पुच्छा। गोयमा! छ समुग्घाया पन्नत्ता, तं जहा–वेयणासमुग्घाए जाव आहारसमुग्घाए। नियंठस्स णं–पुच्छा। गोयमा! नत्थि एक्को वि। सिणायस्स–पुच्छा। गोयमा! एगे केवलिसमुग्घाए पन्नत्ते।
Sutra Meaning : સૂત્ર– ૯૩૧. ભગવન્‌ ! પુલાકને કેટલા સમુદ્‌ઘાત છે ? ગૌતમ ! ત્રણ. વેદના – કષાય અને મારણાંતિક સમુદ્‌ઘાત. ભગવન્‌ ! બકુશને ? પાંચ સમુદ્‌ઘાત – વેદના યાવત્‌ તૈજસ સમુદ્‌ઘાત. પ્રતિસેવના કુશીલ પણ આ પ્રમાણે જ છે. કષાય કુશીલ વિશે પ્રશ્ન ? ગૌતમ! છ સમુદ્‌ઘાતો છે. વેદના યાવત્‌ આહાર સમુદ્‌ઘાત. નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! એક પણ નથી. સ્નાતક વિશે પૃચ્છા – ગૌતમ! એક જ કેવલી સમુદ્‌ઘાત. સૂત્ર– ૯૩૨. ભગવન્‌ ! પુલાક, શું લોકના સંખ્યાતમાં ભાગમાં હોય ? અસંખ્યાતમાં ભાગમાં હોય ? સંખ્યાત ભાગોમાં હોય ? અસંખ્યાત ભાગોમાં હોય ? સર્વલોકમાં હોય ? ગૌતમ ! તે માત્ર અસંખ્યાતમાં ભાગમાં હોય છે, સંખ્યાત ભાગમાં, સંખ્યાત ભાગોમાં, અસંખ્યાત ભાગો કે સર્વલોકમાં ન હોય. એ પ્રમાણે નિર્ગ્રન્થ સુધી કહેવું. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! સંખ્યાત ભાગ કે સંખ્યાત ભાગોમાં ન હોય. અસંખ્યાત ભાગમાં હોય, અસંખ્યાત ભાગોમાં હોય કે સર્વલોકમાં હોય. સૂત્ર– ૯૩૩. ભગવન્‌ ! પુલાક, લોકના સંખ્યાત ભાગને સ્પર્શે ? કે અસંખ્યાત ભાગને સ્પર્શે ? જેમ અવગાહના કહી, તેમ સ્પર્શના પણ કહેવી. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. સૂત્ર– ૯૩૪. ભગવન્‌ ! પુલાક, કયા ભાવમાં હોય છે ? ગૌતમ! તે ક્ષાયોપશમિક ભાવમાં હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવુ. નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન ? ગૌતમ! ઔપશમિક કે ક્ષાયિક ભાવમાં હોય. સ્નાતક વિશે પ્રશ્ન ? ગૌતમ ! ક્ષાયિક ભાવમાં હોય. સૂત્ર સંદર્ભ– ૯૩૧–૯૩૪
Mool Sutra Transliteration : [sutra] pulagassa nam bhamte! Kati samugghaya pannatta? Goyama! Tinni samugghaya pannatta, tam jaha–veyanasamugghae, kasayasamugghae, maranamtiyasamugghae. Bausassa nam bhamte! –puchchha. Goyama! Pamcha samugghaya pannatta, tam0 veyanasamugghae java teyasamugghae. Evam padisevanakusile vi. Kasayakusilassa–puchchha. Goyama! Chha samugghaya pannatta, tam jaha–veyanasamugghae java aharasamugghae. Niyamthassa nam–puchchha. Goyama! Natthi ekko vi. Sinayassa–puchchha. Goyama! Ege kevalisamugghae pannatte.
Sutra Meaning Transliteration : Sutra– 931. Bhagavan ! Pulakane ketala samudghata chhe\? Gautama ! Trana. Vedana – kashaya ane maranamtika samudghata. Bhagavan ! Bakushane\? Pamcha samudghata – vedana yavat taijasa samudghata. Pratisevana kushila pana a pramane ja chhe. Kashaya kushila vishe prashna\? Gautama! Chha samudghato chhe. Vedana yavat ahara samudghata. Nirgrantha vishe prashna\? Gautama! Eka pana nathi. Snataka vishe prichchha – gautama! Eka ja kevali samudghata. Sutra– 932. Bhagavan ! Pulaka, shum lokana samkhyatamam bhagamam hoya\? Asamkhyatamam bhagamam hoya\? Samkhyata bhagomam hoya\? Asamkhyata bhagomam hoya\? Sarvalokamam hoya\? Gautama ! Te matra asamkhyatamam bhagamam hoya chhe, samkhyata bhagamam, samkhyata bhagomam, asamkhyata bhago ke sarvalokamam na hoya. E pramane nirgrantha sudhi kahevum. Snataka vishe prashna\? Gautama ! Samkhyata bhaga ke samkhyata bhagomam na hoya. Asamkhyata bhagamam hoya, asamkhyata bhagomam hoya ke sarvalokamam hoya. Sutra– 933. Bhagavan ! Pulaka, lokana samkhyata bhagane sparshe\? Ke asamkhyata bhagane sparshe\? Jema avagahana kahi, tema sparshana pana kahevi. E pramane snataka sudhi kahevum. Sutra– 934. Bhagavan ! Pulaka, kaya bhavamam hoya chhe\? Gautama! Te kshayopashamika bhavamam hoya. E pramane kashayakushila sudhi janavu. Nirgrantha vishe prashna\? Gautama! Aupashamika ke kshayika bhavamam hoya. Snataka vishe prashna\? Gautama ! Kshayika bhavamam hoya. Sutra samdarbha– 931–934