Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104402 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-२५ |
Translated Chapter : |
શતક-૨૫ |
Section : | उद्देशक-६ निर्ग्रन्थ | Translated Section : | ઉદ્દેશક-૬ નિર્ગ્રન્થ |
Sutra Number : | 902 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] पुलाए णं भंते! किं सरागे होज्जा? वीतरागे होज्जा? गोयमा! सरागे होज्जा, नो वीतरागे होज्जा। एवं जाव कसायकुसीले। नियंठे णं भंते! किं सरागे होज्जा–पुच्छा। गोयमा! नो सरागे होज्जा, वीतरागे होज्जा। जइ वीतरागे होज्जा किं उवसंतकसायवीतरागे होज्जा? खीणकसायवीतरागे होज्जा? गोयमा! उवसंतकसायवीतरागे वा होज्जा, खीणकसायवीतरागे वा होज्जा। सिणाए एवं चेव, नवरं–नो उवसंतकसायवीतरागे होज्जा, खीणकसायवीतरागे होज्जा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૯૦૨. ભગવન્ ! પુલાક, સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ ! સરાગ હોય, વીતરાગ નહીં. એ રીતે કષાયકુશીલ સુધી કહેવુ. ભગવન્ ! નિર્ગ્રન્થ સરાગ હોય કે વીતરાગ ? ગૌતમ! સરાગ ન હોય, વીતરાગ હોય. જો વીતરાગ હોય તો શું ઉપશાંત કષાયવીતરાગ હોય કે ક્ષીણકષાય વીતરાગ ? ગૌતમ! તે બંને હોય. સ્નાતક પણ તેમજ જાણવો. પણ તે માત્ર ક્ષીણકક્ષાય વીતરાગ હોય. સૂત્ર– ૯૦૩. ભગવન્ ! પુલાક, સ્થિતકલ્પ હોય કે અસ્થિતકલ્પ ? ગૌતમ ! તે બંને હોય. એ પ્રમાણે સ્નાતક સુધી કહેવું. ભગવન્ ! પુલાક, જિનકલ્પમાં હોય કે સ્થવિરકલ્પમાં હોય કે કલ્પાતીત ? ગૌતમ! જિનકલ્પમાં કે કલ્પાતીત ન હોય, સ્થવિરકલ્પી હોય. બકુશની પૃચ્છા. ગૌતમ ! તે જિનકલ્પી કે સ્થવિરકલ્પી હોય, કલ્પાતીત ન હોય. એ રીતે પ્રતિસેવના કુશીલને જાણવા. કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ ! તે જિનકલ્પી – સ્થવિરકલ્પી – કલ્પાતીત ત્રણે હોય. નિર્ગ્રન્થની પૃચ્છા. ગૌતમ! જિનકલ્પી કે સ્થવિરકલ્પી ન હોય, માત્ર કલ્પાતીત હોય. એ રીતે સ્નાતક પણ જાણવા. સૂત્ર– ૯૦૪. ભગવન્ ! પુલાક, સામાયિક સંયમમાં હોય કે છેદોપસ્થાપનિય – પરિહારવિશુદ્ધિ – સૂક્ષ્મસંપરાય – યથાખ્યાત સંયમમાં હોય ? ગૌતમ! સામાયિક કે છેદોપસ્થાપનીય સંયમમાં હોય, પણ પરિહાર વિશુદ્ધિ – સૂક્ષ્મસંપરાય કે યથાખ્યાત સંયમમાં ન હોય. એ રીતે બકુશ અને પ્રતિસેવના કુશીલને પણ જાણવા. કષાય કુશીલની પૃચ્છા. ગૌતમ! સામાયિક યાવત્ સૂક્ષ્મ સંપરાય સંયમમાં હોય, પણ યથાખ્યાત સંયમમાં ન હોય. નિર્ગ્રન્થની પૃચ્છા – ગૌતમ! સામાયિક યાવત્ સૂક્ષ્મસંપરાયમાં ન હોય, પણ યથાખ્યાત સંયમમાં હોય. એ રીતે સ્નાતક પણ જાણવા. સૂત્ર– ૯૦૫. ભગવન્ ! પુલાક, પ્રતિસેવી હોય કે અપ્રતિસેવી ? ગૌતમ ! પ્રતિસેવી હોય, અપ્રતિસેવી નહીં. જો પ્રતિસેવી હોય તો મૂલગુણ પ્રતિસેવી હોય કે ઉત્તરગુણ પ્રતિસેવી ? ગૌતમ ! તે બંને હોય. જો મૂલગુણ પ્રતિસેવના કરે તો પાંચ આશ્રવોમાંના કોઈને પણ સેવે, ઉત્તરગુણ પ્રતિસેવના કરે તો દશવિધ પચ્ચક્ખાણમાંથી કોઈ એકનું પ્રતિસેવન કરે છે. બકુશની પૃચ્છા. ગૌતમ ! પ્રતિસેવી હોય, અપ્રતિસેવી નહીં. જો પ્રતિસેવી હોય તો મૂળગુણ પ્રતિસેવી ન હોય, ઉત્તરગુણ પ્રતિસેવી હોય. ઉત્તરગુણ પ્રતિસેવતા દશવિધ પ્રત્યાખ્યાનમાંના કોઈ એકને પ્રતિસેવે છે. પ્રતિસેવના કુશીલ, પુલાકવત્ જાણવા. કષાયકુશીલ૦ ? પ્રતિસેવી નથી, અપ્રતિસેવી છે. એ પ્રમાણે નિર્ગ્રન્થ અને સ્નાતક પણ અપ્રતિસેવી જાણવા. સૂત્ર સંદર્ભ– ૯૦૨–૯૦૫ | ||
Mool Sutra Transliteration : | [sutra] pulae nam bhamte! Kim sarage hojja? Vitarage hojja? Goyama! Sarage hojja, no vitarage hojja. Evam java kasayakusile. Niyamthe nam bhamte! Kim sarage hojja–puchchha. Goyama! No sarage hojja, vitarage hojja. Jai vitarage hojja kim uvasamtakasayavitarage hojja? Khinakasayavitarage hojja? Goyama! Uvasamtakasayavitarage va hojja, khinakasayavitarage va hojja. Sinae evam cheva, navaram–no uvasamtakasayavitarage hojja, khinakasayavitarage hojja. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 902. Bhagavan ! Pulaka, saraga hoya ke vitaraga\? Gautama ! Saraga hoya, vitaraga nahim. E rite kashayakushila sudhi kahevu. Bhagavan ! Nirgrantha saraga hoya ke vitaraga\? Gautama! Saraga na hoya, vitaraga hoya. Jo vitaraga hoya to shum upashamta kashayavitaraga hoya ke kshinakashaya vitaraga\? Gautama! Te bamne hoya. Snataka pana temaja janavo. Pana te matra kshinakakshaya vitaraga hoya. Sutra– 903. Bhagavan ! Pulaka, sthitakalpa hoya ke asthitakalpa\? Gautama ! Te bamne hoya. E pramane snataka sudhi kahevum. Bhagavan ! Pulaka, jinakalpamam hoya ke sthavirakalpamam hoya ke kalpatita\? Gautama! Jinakalpamam ke kalpatita na hoya, sthavirakalpi hoya. Bakushani prichchha. Gautama ! Te jinakalpi ke sthavirakalpi hoya, kalpatita na hoya. E rite pratisevana kushilane janava. Kashayakushilani prichchha. Gautama ! Te jinakalpi – sthavirakalpi – kalpatita trane hoya. Nirgranthani prichchha. Gautama! Jinakalpi ke sthavirakalpi na hoya, matra kalpatita hoya. E rite snataka pana janava. Sutra– 904. Bhagavan ! Pulaka, samayika samyamamam hoya ke chhedopasthapaniya – pariharavishuddhi – sukshmasamparaya – yathakhyata samyamamam hoya\? Gautama! Samayika ke chhedopasthapaniya samyamamam hoya, pana parihara vishuddhi – sukshmasamparaya ke yathakhyata samyamamam na hoya. E rite bakusha ane pratisevana kushilane pana janava. Kashaya kushilani prichchha. Gautama! Samayika yavat sukshma samparaya samyamamam hoya, pana yathakhyata samyamamam na hoya. Nirgranthani prichchha – gautama! Samayika yavat sukshmasamparayamam na hoya, pana yathakhyata samyamamam hoya. E rite snataka pana janava. Sutra– 905. Bhagavan ! Pulaka, pratisevi hoya ke apratisevi\? Gautama ! Pratisevi hoya, apratisevi nahim. Jo pratisevi hoya to mulaguna pratisevi hoya ke uttaraguna pratisevi\? Gautama ! Te bamne hoya. Jo mulaguna pratisevana kare to pamcha ashravomamna koine pana seve, uttaraguna pratisevana kare to dashavidha pachchakkhanamamthi koi ekanum pratisevana kare chhe. Bakushani prichchha. Gautama ! Pratisevi hoya, apratisevi nahim. Jo pratisevi hoya to mulaguna pratisevi na hoya, uttaraguna pratisevi hoya. Uttaraguna pratisevata dashavidha pratyakhyanamamna koi ekane pratiseve chhe. Pratisevana kushila, pulakavat janava. Kashayakushila0\? Pratisevi nathi, apratisevi chhe. E pramane nirgrantha ane snataka pana apratisevi janava. Sutra samdarbha– 902–905 |