Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104389 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-२५ |
Translated Chapter : |
શતક-૨૫ |
Section : | उद्देशक-४ युग्म | Translated Section : | ઉદ્દેશક-૪ યુગ્મ |
Sutra Number : | 889 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] परमाणुपोग्गले णं भंते! दव्वट्ठयाए किं कडजुम्मे? तेयोए? दावरजुम्मे? कलियोगे? गोयमा! नो कडजुम्मे, नो तेयोगे, नो दावरजुम्मे, कलियोगे। एवं जाव अनंतपदेसिए खंधे। परमाणुपोग्गला णं भंते! दव्वट्ठयाए किं कडजुम्मा–पुच्छा। गोयमा! ओघादेसेणं सिय कडजुम्मा जाव सिय कलियोगा; विहाणादेसेणं नो कडजुम्मा, नो तेयोगा, नो दावरजुम्मा, कलियोगा। एवं जाव अनंतपदेसिया खंधा। परमाणुपोग्गले णं भंते! पदेसट्ठयाए किं कडजुम्मे–पुच्छा। गोयमा! नो कडजुम्मे, नो तेयोगे, नो दावरजुम्मे, कलियोगे। दुपदेसिय–पुच्छा। गोयमा! नो कडजुम्मे, नो तेयोगे, दावरजुम्मे, नो कलियोगे। तिपदेसिए–पुच्छा। गोयमा! नो कडजुम्मे, तेयोगे, नो दावरजुम्मे, नो कलियोगे। चउप्पदेसिए–पुच्छा। गोयमा! कडजुम्मे, नो तेयोगे, नो दावरजुम्मे, नो कलियोगे। पंचपदेसिए जहा परमाणुपोग्गले। छप्पदेसिए जहा दुप्पएसिए। सत्तपदेसिए जहा तिपदेसिए। अट्ठपदेसिए जहा चउप्पदेसिए। नवपदेसिए जहा परमाणुपोग्गले। दसपदेसिए जहा दुप्पएसिए। संखेज्जपदेसिए णं भंते! पोग्गले–पुच्छा। गोयमा! सिय कडजुम्मे जाव सिय कलियोगे। एवं असंखेज्जपदेसिए वि, अनंतपदेसिए वि। परमाणुपोग्गला णं भंते! पदेसट्ठयाए किं कडजुम्मा–पुच्छा। गोयमा! ओघादेसेणं सिय कडजुम्मा जाव सिय कलियोगा; विहाणादेसेणं नो कडजुम्मा, नो तेयोगा, नो दावरजुम्मा, कलियोगा। दुप्पदेसिया णं–पुच्छा। गोयमा! ओघादेसेणं सिय कडजुम्मा, नो तेयोगा, सिय दावरजुम्मा, नो कलियोगा; विहाणा-देसेणं नो कडजुम्मा, नो तेयोगा दावरजुम्मा, नो कलियोगा। तिपदेसिया णं–पुच्छा। गोयमा! ओघादेसेणं सिय कडजुम्मा जाव सिय कलियोगा; विहाणादेसेणं नो कडजुम्मा, तेयोगा, नो दावरजुम्मा, नो कलियोगा। चउप्पदेसिया णं–पुच्छा। गोयमा! ओघादेसेण वि विहाणादेसेण वि कडजुम्मा, नो तेयोगा, नो दावरजुम्मा, नो कलियोगा। पंचपदेसिया जहा परमाणु पोग्गला। छप्पदेसिया जहा दुप्पदेसिया। सत्तपदेसिया जहा तिपदेसिया। अट्ठपदेसिया जहा चउपदेसिया। नवपदेसिया जहा परमाणुपोग्गला। दसपदेसिया जहा दुपदेसिया। संखेज्जपदेसिया णं–पुच्छा। गोयमा! ओघादेसेणं सिय कडजुम्मा जाव सिय कलियोगा; विहाणादेसेणं कडजुम्मा वि जाव कलियोगा वि। एवं असंखे-ज्जपदेसिया वि, अनंतपदेसिया वि। परमाणुपोग्गले णं भंते! किं कडजुम्मपदेसोगाढे–पुच्छा। गोयमा! नो कडजुम्मपदेसोगाढे, नो तेयोगपदेसोगाढे, नो दावरजुम्मपदेसोगाढे, कलियोग-पदेसोगाढे। दुपदेसिए णं–पुच्छा। गोयमा! नो कडजुम्मपदेसोगाढे, नो तेयोगपदेसोगाढे, सिय दावरजुम्मपदेसोगाढे, सिय कलियोग-पदेसोगाढे। तिपदेसिए णं–पुच्छा। गोयमा! नो कडजुम्मपदेसोगाढे, सिय तेयोगपदेसोगाढे, सिय दावरजुम्मपदेसोगाढे, सिय कलियोगपदेसोगाढे। चउप्पदेसिए णं–पुच्छा। गोयमा! सिय कडजुम्मपदेसोगाढे जाव सिय कलियोगपदेसोगाढे। एवं जाव अनंतपदेसिए। परमाणुपोग्गला णं भंते! किं कडजुम्मपदेसोगाढा–पुच्छा। गोयमा! ओघादेसेणं कडजुम्मपदेसोगाढा, नो तेयोगपदेसोगाढा, नो दावरजुम्मपदेसोगाढा, नो कलियोगपदेसोगाढा; विहाणादेसेणं नो कडजुम्मपदेसोगाढा, नो तेयोगपदेसोगाढा, नो दावरजुम्म-पदेसोगाढा, कलियोगपदेसोगाढा। दुप्पदेसिया णं–पुच्छा। गोयमा! ओघादेसेणं कडजुम्मपदेसोगाढा, नो तेयोगपदेसोगाढा, नो दावरजुम्मपदेसोगाढा, नो कलियोगपदेसोगाढा; विहाणादेसेणं नो कडजुम्मपदेसोगाढा, नो तेयोगपदेसोगाढा, दावरजुम्म-पदेसोगाढा वि, कलियोगपदेसोगाढा वि। तिप्पदेसिया णं–पुच्छा। गोयमा! ओघादेसेणं कडजुम्मपदेसोगाढा, नो तेयोगपदेसोगाढा, नो दावरजुम्मपदेसोगाढा, नो कलियोगपदेसोगाढा; विहाणादेसेणं नो कडजुम्मपदेसोगाढा, तेयोगपदेसोगाढा वि, दावरजुम्म-पदेसोगाढा वि, कलियोगपदेसोगाढा वि। चउप्पदेसिया णं–पुच्छा। गोयमा! ओघादेसेणं कडजुम्मपदेसोगाढा, नो तेयोगपदेसोगाढा, नो दावरजुम्मपदेसोगाढा, नो कलियोगपदेसोगाढा; विहा-णादेसेणं कडजुम्मपदेसोगाढा वि जाव कलियोगपदेसोगाढा वि। एवं जाव अनंतपदेसिया। परमाणुपोग्गले णं भंते! किं कडजुम्मसमयट्ठितीए–पुच्छा। गोयमा! सिय कडजुम्मसमयट्ठितीए जाव सिय कलियोगसमयट्ठितीए। एवं जाव अनंत-पदेसिए। परमाणुपोग्गला णं भंते! किं कडजुम्म–पुच्छा। गोयमा! ओघादेसेणं सिय कडजुम्मसमयट्ठितीया जाव सिय कलियोगसमयट्ठितीया; विहाणादेसेणं कडजुम्मसमयट्ठितीया वि जाव कलियोगसमयट्ठितीया वि। एवं जाव अनंतपदेसिया। परमाणुपोग्गले णं भंते! कालावण्णपज्जवेहिं किं कडजुम्मे? तेयोगे? जहा ठितीए वत्तव्वया एवं वण्णेसु वि सव्वेसु। गंधेसु वि एवं चेव। रसेसु वि जाव महुरो रसो त्ति। अनंतपदेसिए णं भंते! खंधे कक्खडफासपज्जवेहिं किं कडजुम्मे–पुच्छा। गोयमा! सिय कडजुम्मे जाव सिय कलियोगे। अनंतपदेसिया णं भंते! खंधा कक्खडफासपज्जवेहिं किं कडजुम्मा–पुच्छा। गोयमा! ओघादेसेणं सिय कडजुम्मा जाव सिय कलियोगा; विहाणादेसेणं कडजुम्मा वि जाव कलियोगा वि। एवं मउय-गरुय-लहुया वि भाणियव्वा। सीय-उसिण-सिद्ध-लुक्खा जहा वण्णा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૮૯. ભગવન્ ! પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, ત્ર્યોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ છે ? ગૌતમ! કૃતયુગ્મ – ત્ર્યોજ – દ્વાપરયુગ્મ નથી, માત્ર કલ્યોજ છે. એ પ્રમાણે યાવત્ અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવુ. ભગવન્ ! પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી માત્ર કલ્યોજ છે. એ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધો સુધી જાણવુ. ભગવન્ ! પરમાણુ પુદ્ગલ પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ૦ છે ? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ – ત્ર્યોજ – દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ છે. દ્વિપ્રદેશી પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ – ત્ર્યોજ – કલ્યોજ નથી, દ્વાપરયુગ્મ છે. ત્રિપ્રદેશી પૃચ્છા. ગૌતમ ! કૃતયુગ્મ – દ્વાપરયુગ્મ – કલ્યોજ નથી, ત્ર્યોજ છે. ચતુઃપ્રદેશી પૃચ્છા. ગૌતમ ! માત્ર કૃતયુગ્મ છે, બાકી ત્રણ નથી. પંચપ્રદેશી પૃચ્છા. પરમાણુ પુદ્ગલ મુજબ જાણવુ. ષટ્પ્રદેશી, દ્વિપ્રદેશીવત્ છે. સપ્તપ્રદેશી, ત્રિપ્રદેશી મુજબ છે. અષ્ટપ્રદેશી, ચતુઃપ્રદેશીવત્ છે. નવપ્રદેશી, પરમાણુ પુદ્ગલવત્ છે. દશપ્રદેશી, દ્વિપ્રદેશી માફક છે. ભગવન્ ! સંખ્યાતપ્રદેશી પુદ્ગલની પૃચ્છા. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે. એ રીતે અસંખ્યાત અને અનંતપ્રદેશ પણ છે. ભગવન્ ! એક પરમાણુ પુદ્ગલો પ્રદેશાર્થતાથી કૃતયુગ્મ૦ છે ? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી માત્ર કલ્યોજ છે, બાકી ત્રણ નથી. દ્વિપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ કે કદાચ દ્વાપરયુગ્મ છે. ત્ર્યોજ કે કલ્યોજ નથી. વિધાનાદેશથી દ્વાપરયુગ્મ છે. કૃતયુગ્મ – ત્ર્યોજ – કલ્યોજ નથી. ત્રિપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ, વિધાનાદેશથી ત્ર્યોજ છે, બાકીના ત્રણે નથી. ચતુઃપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી પણ અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે, બાકીના ત્રણે નથી. પંચપ્રદેશી, પરમાણુ પુદ્ગલો માફક છે. ષટ્પ્રદેશી, દ્વિપ્રદેશીવત્ છે. સપ્તપ્રદેશી, ત્રિપ્રદેશી માફક છે. અષ્ટપ્રદેશી, ચતુઃપ્રદેશીવત્ છે. નવપ્રદેશી, પરમાણુ પુદ્ગલો માફક છે. દશપ્રદેશી, દ્વિપ્રદેશીવત્ છે. સંખ્યાતપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ યાવત્ કલ્યોજ પણ છે. એ રીતે અસંખ્યાતપ્રદેશી સ્કંધો પણ કહેવા, અનંતપ્રદેશી સ્કંધો પણ કહેવા. ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું કૃતયુગ્મપ્રદેશાવગાઢ૦ છે? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ અને કલ્યોજ પ્રદાવગાઢ છે, બીજા બે નથી. દ્વિપ્રદેશાવગાઢની પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ કે ત્ર્યોજપ્રદેશ અવગાઢ નથી, પણ કદાચ દ્વાપરયુગ્મ અને કદાચ કલ્યોજપ્રદેશાવગાઢ છે. ત્રિપ્રદેશી પ્રદેશાવગાઢની પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ પ્રદેશાવગાઢ નથી. કદાચ ત્ર્યોજ૦ કદાચ દ્વાપરયુગ્મ૦ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. ચતુઃપ્રદેશાવગાઢની પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મપ્રદેશ અવગાઢ યાવત્ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. યાવત્ અનંત પ્રદેશિક. ભગવન્ ! અનેક પરમાણુ પુદ્ગલો શું કૃતયુગ્મ૦ પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે. ત્ર્યોજ – દ્વાપર યુગ્મ – કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ – ત્ર્યોજ – દ્વાપરયુગ્મ૦ નથી, કલ્યોજ પ્રદેશાવગાઢ છે. દ્વિપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ – દ્વાપરયુગ્મ – કલ્યોજ૦ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ – ત્ર્યોજ પ્રદેશાવગાઢ નથી, દ્વાપરયુગ્મ અને કલ્યોજ પ્રદેશાવગાઢ છે. ત્રિપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ – દ્વાપરયુગ્મ – કલ્યોજ૦ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ – દ્વાપરયુગ્મ અને કલ્યજ પ્રદેશાવગાઢ પણ છે. ચતુઃપ્રદેશી સ્કંધોની પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ત્ર્યોજ – દ્વાપરયુગ્મ – કલ્યોજ૦ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. યાવત્ અનંતપ્રદેશી૦ ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું કૃતયુગ્મ સ્થિતિક છે ? પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. એ પ્રમાણે અનંતપ્રદેશી સુધી જાણવુ. ભગવન્ ! પરમાણુ પુદ્ગલો શું કૃતયુગ્મ૦ પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સમય સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમયસ્થિતિક છે. વિધાનાદેશથી કૃતયુગ્મ સમય સ્થિતિક પણ છે યાવત્ કલ્યોજ૦ પણ છે. એ રીતે અનંતપ્રદેશી૦ સુધી કહેવું. ભગવન્ ! પરમાણુ પુદ્ગલ કાળા વર્ણ પર્યાયથી શું કૃતયુગ્મ, ત્ર્યોજ૦? સ્થિતિની વક્તવ્યતાની માફક સર્વે વર્ણો અને સર્વે ગંધોને કહેવા. એ પ્રમાણે રસની વક્તવ્યતા પણ મધુરરસ સુધી કહેવું. ભગવન્ ! અનંતપ્રદેશી સ્કંધ કર્કશ સ્પર્શ પર્યાયથી શું કૃતયુગ્મ૦ છે? પ્રશ્ન. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. ભગવન્ ! અનંતપ્રદેશી સ્કંધો કર્કશ સ્પર્શ પર્યાયોથી શું કૃતયુગ્મ૦? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે. આ પ્રમાણે મૃદુ – ગુરુ – લઘુ સ્પર્શો પણ કહેવા. શીત – ઉષ્ણ – સ્નિગ્ધ – રૂક્ષને વર્ણ માફક કહેવા. સૂત્ર– ૮૯૦. ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું સાર્દ્ધ છે કે અનર્દ્ધ? ગૌતમ! સાર્દ્ધ નથી, અનર્દ્ધ છે. દ્વિપ્રદેશી૦ પૃચ્છા. ગૌતમ! સાર્દ્ધ છે, અનર્દ્ધ નથી. ત્રિપ્રદેશિક સ્કંધ, પરમાણુ પુદ્ગલ માફક છે. ચતુઃપ્રદેશિક, દ્વિપ્રદેશીવત્ છે. પંચપ્રદેશી, ત્રિપ્રદેશીવત્. ષટ્પ્રદેશી, દ્વિપ્રદેશીવત્. સપ્તપ્રદેશી, ત્રિપ્રદેશીવત્. અષ્ટપ્રદેશી, દ્વિપ્રદેશીવત્. નવપ્રદેશી, ત્રિપ્રદેશીવત્. દશપ્રદેશી, દ્વિપ્રદેશીવત્. ભગવન્ ! સંખ્યાતપ્રદેશી સ્કંધની પૃચ્છા. ગૌતમ! કદાચ સાર્દ્ધ, કદાચ અનર્દ્ધ. એ રીતે અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી સ્કંધ પણ જાણવા. ભગવન્ ! અનેક પરમાણુ પદ્ગલો, શું સાર્દ્ધ છે કે અનર્દ્ધ ? ગૌતમ ! સાર્દ્ધ પણ છે, અનર્દ્ધ પણ છે. એ રીતે યાવત્ અનંતપ્રદેશી સ્કંધો જાણવા. સૂત્ર સંદર્ભ– ૮૮૯, ૮૯૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] paramanupoggale nam bhamte! Davvatthayae kim kadajumme? Teyoe? Davarajumme? Kaliyoge? Goyama! No kadajumme, no teyoge, no davarajumme, kaliyoge. Evam java anamtapadesie khamdhe. Paramanupoggala nam bhamte! Davvatthayae kim kadajumma–puchchha. Goyama! Oghadesenam siya kadajumma java siya kaliyoga; vihanadesenam no kadajumma, no teyoga, no davarajumma, kaliyoga. Evam java anamtapadesiya khamdha. Paramanupoggale nam bhamte! Padesatthayae kim kadajumme–puchchha. Goyama! No kadajumme, no teyoge, no davarajumme, kaliyoge. Dupadesiya–puchchha. Goyama! No kadajumme, no teyoge, davarajumme, no kaliyoge. Tipadesie–puchchha. Goyama! No kadajumme, teyoge, no davarajumme, no kaliyoge. Chauppadesie–puchchha. Goyama! Kadajumme, no teyoge, no davarajumme, no kaliyoge. Pamchapadesie jaha paramanupoggale. Chhappadesie jaha duppaesie. Sattapadesie jaha tipadesie. Atthapadesie jaha chauppadesie. Navapadesie jaha paramanupoggale. Dasapadesie jaha duppaesie. Samkhejjapadesie nam bhamte! Poggale–puchchha. Goyama! Siya kadajumme java siya kaliyoge. Evam asamkhejjapadesie vi, anamtapadesie vi. Paramanupoggala nam bhamte! Padesatthayae kim kadajumma–puchchha. Goyama! Oghadesenam siya kadajumma java siya kaliyoga; vihanadesenam no kadajumma, no teyoga, no davarajumma, kaliyoga. Duppadesiya nam–puchchha. Goyama! Oghadesenam siya kadajumma, no teyoga, siya davarajumma, no kaliyoga; vihana-desenam no kadajumma, no teyoga davarajumma, no kaliyoga. Tipadesiya nam–puchchha. Goyama! Oghadesenam siya kadajumma java siya kaliyoga; vihanadesenam no kadajumma, teyoga, no davarajumma, no kaliyoga. Chauppadesiya nam–puchchha. Goyama! Oghadesena vi vihanadesena vi kadajumma, no teyoga, no davarajumma, no kaliyoga. Pamchapadesiya jaha paramanu poggala. Chhappadesiya jaha duppadesiya. Sattapadesiya jaha tipadesiya. Atthapadesiya jaha chaupadesiya. Navapadesiya jaha paramanupoggala. Dasapadesiya jaha dupadesiya. Samkhejjapadesiya nam–puchchha. Goyama! Oghadesenam siya kadajumma java siya kaliyoga; vihanadesenam kadajumma vi java kaliyoga vi. Evam asamkhe-jjapadesiya vi, anamtapadesiya vi. Paramanupoggale nam bhamte! Kim kadajummapadesogadhe–puchchha. Goyama! No kadajummapadesogadhe, no teyogapadesogadhe, no davarajummapadesogadhe, kaliyoga-padesogadhe. Dupadesie nam–puchchha. Goyama! No kadajummapadesogadhe, no teyogapadesogadhe, siya davarajummapadesogadhe, siya kaliyoga-padesogadhe. Tipadesie nam–puchchha. Goyama! No kadajummapadesogadhe, siya teyogapadesogadhe, siya davarajummapadesogadhe, siya kaliyogapadesogadhe. Chauppadesie nam–puchchha. Goyama! Siya kadajummapadesogadhe java siya kaliyogapadesogadhe. Evam java anamtapadesie. Paramanupoggala nam bhamte! Kim kadajummapadesogadha–puchchha. Goyama! Oghadesenam kadajummapadesogadha, no teyogapadesogadha, no davarajummapadesogadha, no kaliyogapadesogadha; vihanadesenam no kadajummapadesogadha, no teyogapadesogadha, no davarajumma-padesogadha, kaliyogapadesogadha. Duppadesiya nam–puchchha. Goyama! Oghadesenam kadajummapadesogadha, no teyogapadesogadha, no davarajummapadesogadha, no kaliyogapadesogadha; vihanadesenam no kadajummapadesogadha, no teyogapadesogadha, davarajumma-padesogadha vi, kaliyogapadesogadha vi. Tippadesiya nam–puchchha. Goyama! Oghadesenam kadajummapadesogadha, no teyogapadesogadha, no davarajummapadesogadha, no kaliyogapadesogadha; vihanadesenam no kadajummapadesogadha, teyogapadesogadha vi, davarajumma-padesogadha vi, kaliyogapadesogadha vi. Chauppadesiya nam–puchchha. Goyama! Oghadesenam kadajummapadesogadha, no teyogapadesogadha, no davarajummapadesogadha, no kaliyogapadesogadha; viha-nadesenam kadajummapadesogadha vi java kaliyogapadesogadha vi. Evam java anamtapadesiya. Paramanupoggale nam bhamte! Kim kadajummasamayatthitie–puchchha. Goyama! Siya kadajummasamayatthitie java siya kaliyogasamayatthitie. Evam java anamta-padesie. Paramanupoggala nam bhamte! Kim kadajumma–puchchha. Goyama! Oghadesenam siya kadajummasamayatthitiya java siya kaliyogasamayatthitiya; vihanadesenam kadajummasamayatthitiya vi java kaliyogasamayatthitiya vi. Evam java anamtapadesiya. Paramanupoggale nam bhamte! Kalavannapajjavehim kim kadajumme? Teyoge? Jaha thitie vattavvaya evam vannesu vi savvesu. Gamdhesu vi evam cheva. Rasesu vi java mahuro raso tti. Anamtapadesie nam bhamte! Khamdhe kakkhadaphasapajjavehim kim kadajumme–puchchha. Goyama! Siya kadajumme java siya kaliyoge. Anamtapadesiya nam bhamte! Khamdha kakkhadaphasapajjavehim kim kadajumma–puchchha. Goyama! Oghadesenam siya kadajumma java siya kaliyoga; vihanadesenam kadajumma vi java kaliyoga vi. Evam mauya-garuya-lahuya vi bhaniyavva. Siya-usina-siddha-lukkha jaha vanna. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 889. Bhagavan ! Paramanu pudgala dravyarthatathi shum kritayugma, tryoja, dvaparayugma ke kalyoja chhe\? Gautama! Kritayugma – tryoja – dvaparayugma nathi, matra kalyoja chhe. E pramane yavat anamtapradeshi skamdha sudhi janavu. Bhagavan ! Paramanu pudgalo dravyarthatathi kritayugma chhe\? Prashna. Gautama ! Oghadeshathi kadacha kritayugma yavat kadacha kalyoja. Vidhanadeshathi matra kalyoja chhe. E pramane anamtapradeshi skamdho sudhi janavu. Bhagavan ! Paramanu pudgala pradesharthatathi kritayugma0 chhe\? Prashna. Gautama! Kritayugma – tryoja – dvaparayugma nathi, kalyoja chhe. Dvipradeshi prichchha. Gautama ! Kritayugma – tryoja – kalyoja nathi, dvaparayugma chhe. Tripradeshi prichchha. Gautama ! Kritayugma – dvaparayugma – kalyoja nathi, tryoja chhe. Chatuhpradeshi prichchha. Gautama ! Matra kritayugma chhe, baki trana nathi. Pamchapradeshi prichchha. Paramanu pudgala mujaba janavu. Shatpradeshi, dvipradeshivat chhe. Saptapradeshi, tripradeshi mujaba chhe. Ashtapradeshi, chatuhpradeshivat chhe. Navapradeshi, paramanu pudgalavat chhe. Dashapradeshi, dvipradeshi maphaka chhe. Bhagavan ! Samkhyatapradeshi pudgalani prichchha. Gautama ! Kadacha kritayugma yavat kadacha kalyoja chhe. E rite asamkhyata ane anamtapradesha pana chhe. Bhagavan ! Eka paramanu pudgalo pradesharthatathi kritayugma0 chhe\? Prashna. Gautama! Oghadeshathi kadacha kritayugma yavat kadacha kalyoja. Vidhanadeshathi matra kalyoja chhe, baki trana nathi. Dvipradeshi skamdhoni prichchha. Gautama! Oghadeshathi kadacha kritayugma ke kadacha dvaparayugma chhe. Tryoja ke kalyoja nathi. Vidhanadeshathi dvaparayugma chhe. Kritayugma – tryoja – kalyoja nathi. Tripradeshi skamdhoni prichchha. Gautama! Oghadeshathi kadacha kritayugma yavat kadacha kalyoja, vidhanadeshathi tryoja chhe, bakina trane nathi. Chatuhpradeshi skamdhoni prichchha. Gautama! Oghadeshathi pana ane vidhanadeshathi pana kritayugma chhe, bakina trane nathi. Pamchapradeshi, paramanu pudgalo maphaka chhe. Shatpradeshi, dvipradeshivat chhe. Saptapradeshi, tripradeshi maphaka chhe. Ashtapradeshi, chatuhpradeshivat chhe. Navapradeshi, paramanu pudgalo maphaka chhe. Dashapradeshi, dvipradeshivat chhe. Samkhyatapradeshi skamdhoni prichchha. Gautama! Oghadeshathi kadacha kritayugma yavat kadacha kalyoja. Vidhanadeshathi kritayugma pana yavat kalyoja pana chhe. E rite asamkhyatapradeshi skamdho pana kaheva, anamtapradeshi skamdho pana kaheva. Bhagavan ! Paramanu pudgala shum kritayugmapradeshavagadha0 chhe? Prashna. Gautama! Kritayugma pradeshavagadha ane kalyoja pradavagadha chhe, bija be nathi. Dvipradeshavagadhani prichchha. Gautama! Kritayugma ke tryojapradesha avagadha nathi, pana kadacha dvaparayugma ane kadacha kalyojapradeshavagadha chhe. Tripradeshi pradeshavagadhani prichchha. Gautama! Kritayugma pradeshavagadha nathi. Kadacha tryoja0 kadacha dvaparayugma0 kadacha kalyoja pradeshavagadha chhe. Chatuhpradeshavagadhani prichchha. Gautama! Kadacha kritayugmapradesha avagadha yavat kadacha kalyoja pradeshavagadha chhe. Yavat anamta pradeshika. Bhagavan ! Aneka paramanu pudgalo shum kritayugma0 prichchha. Gautama! Oghadeshathi kritayugma pradeshavagadha chhe. Tryoja – dvapara yugma – kalyoja nathi. Vidhanadeshathi kritayugma – tryoja – dvaparayugma0 nathi, kalyoja pradeshavagadha chhe. Dvipradeshi skamdhoni prichchha. Gautama! Oghadeshathi kritayugma pradeshavagadha chhe, tryoja – dvaparayugma – kalyoja0 nathi. Vidhanadeshathi kritayugma – tryoja pradeshavagadha nathi, dvaparayugma ane kalyoja pradeshavagadha chhe. Tripradeshi skamdhoni prichchha. Gautama! Oghadeshathi kritayugma pradeshavagadha chhe, tryoja – dvaparayugma – kalyoja0 nathi. Vidhanadeshathi kritayugma pradeshavagadha chhe, tryoja – dvaparayugma ane kalyaja pradeshavagadha pana chhe. Chatuhpradeshi skamdhoni prichchha. Gautama! Oghadeshathi kritayugma pradeshavagadha chhe, tryoja – dvaparayugma – kalyoja0 nathi. Vidhanadeshathi kritayugma pradeshavagadha chhe yavat kalyoja pradeshavagadha chhe. Yavat anamtapradeshi0 Bhagavan ! Paramanu pudgala shum kritayugma sthitika chhe\? Prichchha. Gautama! Kadacha kritayugma sthitika yavat kadacha kalyoja samaya sthitika chhe. E pramane anamtapradeshi sudhi janavu. Bhagavan ! Paramanu pudgalo shum kritayugma0 prichchha. Gautama! Oghadeshathi kadacha kritayugma samaya sthitika yavat kadacha kalyoja samayasthitika chhe. Vidhanadeshathi kritayugma samaya sthitika pana chhe yavat kalyoja0 pana chhe. E rite anamtapradeshi0 sudhi kahevum. Bhagavan ! Paramanu pudgala kala varna paryayathi shum kritayugma, tryoja0? Sthitini vaktavyatani maphaka sarve varno ane sarve gamdhone kaheva. E pramane rasani vaktavyata pana madhurarasa sudhi kahevum. Bhagavan ! Anamtapradeshi skamdha karkasha sparsha paryayathi shum kritayugma0 chhe? Prashna. Gautama! Kadacha kritayugma yavat kadacha kalyoja. Bhagavan ! Anamtapradeshi skamdho karkasha sparsha paryayothi shum kritayugma0? Prashna. Gautama! Oghadeshathi kadacha kritayugma yavat kadacha kalyoja chhe, vidhanadeshathi kritayugma pana chhe yavat kalyoja pana chhe. A pramane mridu – guru – laghu sparsho pana kaheva. Shita – ushna – snigdha – rukshane varna maphaka kaheva. Sutra– 890. Bhagavan ! Paramanu pudgala shum sarddha chhe ke anarddha? Gautama! Sarddha nathi, anarddha chhe. Dvipradeshi0 prichchha. Gautama! Sarddha chhe, anarddha nathi. Tripradeshika skamdha, paramanu pudgala maphaka chhe. Chatuhpradeshika, dvipradeshivat chhe. Pamchapradeshi, tripradeshivat. Shatpradeshi, dvipradeshivat. Saptapradeshi, tripradeshivat. Ashtapradeshi, dvipradeshivat. Navapradeshi, tripradeshivat. Dashapradeshi, dvipradeshivat. Bhagavan ! Samkhyatapradeshi skamdhani prichchha. Gautama! Kadacha sarddha, kadacha anarddha. E rite asamkhyatapradeshi ane anamtapradeshi skamdha pana janava. Bhagavan ! Aneka paramanu padgalo, shum sarddha chhe ke anarddha\? Gautama ! Sarddha pana chhe, anarddha pana chhe. E rite yavat anamtapradeshi skamdho janava. Sutra samdarbha– 889, 890 |