Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104349 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-२४ |
Translated Chapter : |
શતક-૨૪ |
Section : | उद्देशक-१२ थी १६ पृथ्व्यादि | Translated Section : | ઉદ્દેશક-૧૨ થી ૧૬ પૃથ્વ્યાદિ |
Sutra Number : | 849 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] आउक्काइया णं भंते! कओहिंतो उववज्जंति? एवं जहेव पुढविक्काइयउद्देसए जाव– पुढविक्काइए णं भंते! जे भविए आउक्काइएसु उववज्जित्तए, से णं भंते! केवतिकालट्ठितीएसु उववज्जेज्जा? गोयमा! जहन्नेणं अंतोमुहुत्तट्ठितीएसु, उक्कोसेणं सत्तवाससहस्सट्ठितीएसु उववज्जेज्जा। एवं पुढविक्काइयउद्देसगसरिसो भाणियव्वो, नवरं–ठितिं संवेहं च जाणेज्जा। सेसं तहेव। सेवं भंते! सेवं भंते! त्ति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૪૯. ભગવન્ ! અપ્કાયિક ક્યાંથી આવીને ઉપજે છે ? જેમ પૃથ્વીકાયિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ, યાવત્ ભગવન્ ! પૃથ્વીકાયિક જીવ જે અપ્કાયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૭૦૦૦ વર્ષની સ્થિતિવાળામાં ઉપજે, એ રીતે પૃથ્વીકાયિક ઉદ્દેશક સદૃશ કહેવું. માત્ર સ્થિતિ, સંવેધ જાણવો. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે, એમ જ છે. સૂત્ર– ૮૫૦. ભગવન્ ! તેઉકાયિક ક્યાંથી આવીને ઉપજે છે ? પૃથ્વીકાયિકના ઉદ્દેશામાં કહ્યું તેમ કહેવું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવા. દેવમાંથી આવી ન ઉપજે. બાકી પૂર્વવત્. ભગવન્ ! તે એમ જ છે ૨. સૂત્ર– ૮૫૧. ભગવન્ ! વાયુકાયિક ક્યાંથી આવીને ઉપજે ? ગૌતમ! તેઉકાયિક ઉદ્દેશક મુજબ જાણવુ. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. ભગવન્ ! તે એમ જ છે ૨. સૂત્ર– ૮૫૨. ભગવન્ ! વનસ્પતિકાયિક ક્યાંથી આવીને ઉપજે ? પૃથ્વીકાયિક સમાન સંપૂર્ણ ઉદ્દેશો કહેવો. વિશેષ એ કે – વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયમાં ઉપજે ત્યારે પહેલા, બીજા, ચોથા, પાંચમા ગમકમાં પરિમાણ આ છે – પ્રતિસમય, નિરંતર અનંતા ઉપજે, ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી અનંતા ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી અનંતા કાળ રહે યાવત એટલા કાળ સુધી ગમનાગમન કરે. બાકીના પાંચ ગમકો આઠ ભવગ્રહણવાળા તેમજ છે. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. ભગવન્ ! આપ કહો છો, તે એમ જ છે – એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૮૪૯–૮૫૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] aukkaiya nam bhamte! Kaohimto uvavajjamti? Evam jaheva pudhavikkaiyauddesae java– Pudhavikkaie nam bhamte! Je bhavie aukkaiesu uvavajjittae, se nam bhamte! Kevatikalatthitiesu uvavajjejja? Goyama! Jahannenam amtomuhuttatthitiesu, ukkosenam sattavasasahassatthitiesu uvavajjejja. Evam pudhavikkaiyauddesagasariso bhaniyavvo, navaram–thitim samveham cha janejja. Sesam taheva. Sevam bhamte! Sevam bhamte! Tti. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 849. Bhagavan ! Apkayika kyamthi avine upaje chhe\? Jema prithvikayika uddeshakamam kahyum chhe tema, yavat bhagavan ! Prithvikayika jiva je apkayikamam upajava yogya hoya, te ketala kalani sthitimam upaje? Gautama! Jaghanyathi amtarmuhurtta, utkrishtathi 7000 varshani sthitivalamam upaje, e rite prithvikayika uddeshaka sadrisha kahevum. Matra sthiti, samvedha janavo. Baki purvavat. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe. Sutra– 850. Bhagavan ! Teukayika kyamthi avine upaje chhe\? Prithvikayikana uddeshamam kahyum tema kahevum. Matra sthiti ane samvedha janava. Devamamthi avi na upaje. Baki purvavat. Bhagavan ! Te ema ja chhe 2. Sutra– 851. Bhagavan ! Vayukayika kyamthi avine upaje\? Gautama! Teukayika uddeshaka mujaba janavu. Matra sthiti ane samvedha jani leva. Bhagavan ! Te ema ja chhe 2. Sutra– 852. Bhagavan ! Vanaspatikayika kyamthi avine upaje\? Prithvikayika samana sampurna uddesho kahevo. Vishesha e ke – vanaspatikayika jiva vanaspatikayamam upaje tyare pahela, bija, chotha, pamchama gamakamam parimana a chhe – pratisamaya, niramtara anamta upaje, bhavadeshathi jaghanya be bhava, utkrishtathi anamta bhavagrahana. Kaladeshathi jaghanya be amtarmuhurtta, utkrishtathi anamta kala rahe yavata etala kala sudhi gamanagamana kare. Bakina pamcha gamako atha bhavagrahanavala temaja chhe. Matra sthiti ane samvedha jani levo. Bhagavan ! Apa kaho chho, te ema ja chhe – ema ja chhe. Sutra samdarbha– 849–852 |