Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104238
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-१८

Translated Chapter :

શતક-૧૮

Section : उद्देशक-५ असुरकुमार Translated Section : ઉદ્દેશક-૫ અસુરકુમાર
Sutra Number : 738 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] नेरइए णं भंते! अनंतरं उव्वट्टित्ता जे भविए पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जित्तए, से णं भंते! कयरं आउयं पडिसंवेदेति? गोयमा! नेरइयाउयं पडिसंवेदेति, पंचिंदियतिरिक्खजोणियाउए से पुरओ कडे चिट्ठति। एवं मनुस्सेसु वि, नवरं–मनुस्साउए से पुरओ कडे चिट्ठति। असुरकुमारे णं भंते! अनंतरं उव्वट्टित्ता जे भविए पुढविकाइएसु उववज्जित्तए, से णं भंते! कयरं आउयं पडिसंवेदेति? गोयमा! असुरकुमाराउयं पडिसंवेदेति, पुढविकाइयाउए से पुरओ कडे चिट्ठति। एवं जो जहिं भविओ उववज्जित्तए तस्स तं पुरओ कडं चिट्ठति, जत्थ ठिओ तं पडिसंवेदेति जाव वेमाणिए, नवरं–पुढविकाइए पुढविकाइएसु उववज्जति, पुढविकाइयाउयं पडिसंवेदेति, अन्ने य से पुढविकाइयाउए पुरओ कडे चिट्ठति। एवं जाव मनुस्सो सट्ठाणे उववाएतव्वो, परट्ठाणे तहेव।
Sutra Meaning : સૂત્ર– ૭૩૮. ભગવન્‌ ! નૈરયિક, અનંતર ઉદ્વર્તીને જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, ભગવન્‌ ! તે કયુ આયુ સંવેદે છે ? ગૌતમ ! તે નૈરયિકાયુ પ્રતિસંવેદે છે અને પંચેન્દ્રિય તિર્યંચાયુને સન્મુખ કરીને રહે છે. આ પ્રમાણે મનુષ્યમાં પણ જાણવુ. વિશેષ એ કે – તે મનુષ્યાયુને સન્મુખ કરીને રહે છે. ભગવન્‌ ! અસુરકુમાર ઉદ્વર્તીને અનંતર જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે ? પ્રશ્ન. ગૌતમ ! તે અસુર – કુમારાયુ પ્રતિસંવેદે છે અને પૃથ્વીકાયિકાયુને સન્મુખ કરીને રહે છે. એ પ્રમાણે જે જેમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તેને સન્મુખ કરીને રહે છે અને જ્યાં રહ્યો હોય, તે આયુને પ્રતિસંવેદે છે. આમ વૈમાનિક સુધી જાણવુ. વિશેષ એ કે – પૃથ્વીકાયિક જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે પૃથ્વીકાયિકાયુ પ્રતિસંવેદે છે અને અન્ય પૃથ્વીકાયિ – કાયુને ઉદયાભિમુખ કરીને રહે છે. આ પ્રમાણે યાવત્‌ મનુષ્ય સ્વસ્થાનમાં ઉત્પાદ કહેવો. પરસ્થાને પૂર્વવત્‌. સૂત્ર– ૭૩૯. ભગવન્‌ ! બે અસુરકુમારો એક અસુરકુમારાવાસમાં અસુરકુમાર દેવપણે ઉપજ્યા. તેમાં એક અસુર – કુમાર દેવ – ‘‘હું ઋજુરૂપથી વિકુર્વણા કરીશ.’’, એમ વિચારે. તે ઋજુરૂપ વિકુર્વે. જો વક્રરૂપ વિકુર્વવાને ઇચ્છે તો વક્રરૂપ વિકુર્વે. તે જે રૂપ વિકુર્વવા ઇચ્છે, તેવું વિકુર્વે. જ્યારે. બીજો અસુરકુમાર દેવ ઋજુરૂપ વિકુર્વવા ઇચ્છે, તો વક્રરૂપ વિકુર્વી દે અને વક્રરૂપ વિકુર્વવા ઇચ્છે તો ઋજુરૂપ વિકુર્વી દે, જ્યાં જે ઇચ્છે, ત્યાં તેવુ રૂપ વિકુર્વી શકતો નથી. ભગવન્‌ ! આવું કેમ બને ? ગૌતમ ! અસુરકુમાર દેવો બે ભેદે છે – માયી મિથ્યાદૃષ્ટિ ઉપપન્નક અને અમાયી સમ્યગ્‌દૃષ્ટિ ઉપપન્નક. તેમાં જે માયી મિથ્યાદૃષ્ટિ૦ અસુરકુમાર દેવ છે, તે ઋજુ વિકુર્વવા જતા વક્ર રૂપ વિકુર્વે છે, યાવત્‌ તે રૂપે વિકુર્વી શકતો નથી. તેમાં જે અમાયી સમ્યગ્‌દૃષ્ટિ૦ અસુરકુમાર દેવ છે, તે ઋજુ રૂપ વિકુર્વવા ઇચ્છતા ઋજુ જ વિકુર્વે યાવત્‌ તે વિકુર્વે. ભગવન્‌ ! બે નાગકુમારો૦ ? પૂર્વવત્‌. એ પ્રમાણે યાવત્‌ સ્તનિતકુમાર, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક જાણવા. ભગવન્‌ ! આપ અખો છો, તે એમ જ છે, તે એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૭૩૮, ૭૩૯
Mool Sutra Transliteration : [sutra] neraie nam bhamte! Anamtaram uvvattitta je bhavie pamchimdiyatirikkhajoniesu uvavajjittae, se nam bhamte! Kayaram auyam padisamvedeti? Goyama! Neraiyauyam padisamvedeti, pamchimdiyatirikkhajoniyaue se purao kade chitthati. Evam manussesu vi, navaram–manussaue se purao kade chitthati. Asurakumare nam bhamte! Anamtaram uvvattitta je bhavie pudhavikaiesu uvavajjittae, se nam bhamte! Kayaram auyam padisamvedeti? Goyama! Asurakumarauyam padisamvedeti, pudhavikaiyaue se purao kade chitthati. Evam jo jahim bhavio uvavajjittae tassa tam purao kadam chitthati, jattha thio tam padisamvedeti java vemanie, navaram–pudhavikaie pudhavikaiesu uvavajjati, pudhavikaiyauyam padisamvedeti, anne ya se pudhavikaiyaue purao kade chitthati. Evam java manusso satthane uvavaetavvo, paratthane taheva.
Sutra Meaning Transliteration : Sutra– 738. Bhagavan ! Nairayika, anamtara udvartine je pamchendriya tiryamchayonikamam utpanna thava yogya hoya, bhagavan ! Te kayu ayu samvede chhe\? Gautama ! Te nairayikayu pratisamvede chhe ane pamchendriya tiryamchayune sanmukha karine rahe chhe. A pramane manushyamam pana janavu. Vishesha e ke – te manushyayune sanmukha karine rahe chhe. Bhagavan ! Asurakumara udvartine anamtara je prithvikayikamam utpanna thava yogya chhe\? Prashna. Gautama ! Te asura – kumarayu pratisamvede chhe ane prithvikayikayune sanmukha karine rahe chhe. E pramane je jemam utpanna thavane yogya hoya, tene sanmukha karine rahe chhe ane jyam rahyo hoya, te ayune pratisamvede chhe. Ama vaimanika sudhi janavu. Vishesha e ke – prithvikayika je prithvikayikamam utpanna thava yogya hoya, te prithvikayikayu pratisamvede chhe ane anya prithvikayi – kayune udayabhimukha karine rahe chhe. A pramane yavat manushya svasthanamam utpada kahevo. Parasthane purvavat. Sutra– 739. Bhagavan ! Be asurakumaro eka asurakumaravasamam asurakumara devapane upajya. Temam eka asura – kumara deva – ‘‘hum rijurupathi vikurvana karisha.’’, ema vichare. Te rijurupa vikurve. Jo vakrarupa vikurvavane ichchhe to vakrarupa vikurve. Te je rupa vikurvava ichchhe, tevum vikurve. Jyare. Bijo asurakumara deva rijurupa vikurvava ichchhe, to vakrarupa vikurvi de ane vakrarupa vikurvava ichchhe to rijurupa vikurvi de, jyam je ichchhe, tyam tevu rupa vikurvi shakato nathi. Bhagavan ! Avum kema bane\? Gautama ! Asurakumara devo be bhede chhe – mayi mithyadrishti upapannaka ane amayi samyagdrishti upapannaka. Temam je mayi mithyadrishti0 asurakumara deva chhe, te riju vikurvava jata vakra rupa vikurve chhe, yavat te rupe vikurvi shakato nathi. Temam je amayi samyagdrishti0 asurakumara deva chhe, te riju rupa vikurvava ichchhata riju ja vikurve yavat te vikurve. Bhagavan ! Be nagakumaro0\? Purvavat. E pramane yavat stanitakumara, vyamtara, jyotishka, vaimanika janava. Bhagavan ! Apa akho chho, te ema ja chhe, te ema ja chhe. Sutra samdarbha– 738, 739