Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103927 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-८ |
Translated Chapter : |
શતક-૮ |
Section : | उद्देशक-९ प्रयोगबंध | Translated Section : | ઉદ્દેશક-૯ પ્રયોગબંધ |
Sutra Number : | 427 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कम्मासरीरप्पयोगबंधे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा! अट्ठविहे पन्नत्ते, तं जहा– नाणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे जाव अंतराइयकम्मा-सरीरप्पयोगबंधे। नाणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! नाणपडिणीययाए, नाणणिण्हवणयाए, नाणंतराएणं, नाणप्पदोसेणं, नानच्चासात-णयाए, नाणविसंवादणाजोगेणं नाणावरणिज्जकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं नाणाव-रणिज्ज-कम्मासरीरप्पयोगबंधे। दरिसणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! दंसणपडिनीययाए, दंसणनिण्हवणयाए, दंसणतराएणं, दंसणप्पदोसेणं, दंसणच्चा-सातणयाए, दंसणविसंवादणाजोगेणं दंसणावरणिज्जकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं दरिसणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे। सायावेयणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! पाणाणुकंपयाए, भूयाणुकंपयाए, जीवाणुकंपयाए, सत्ताणुकंपयाए, बहूणं पाणाणं भूयानं जीवाणं सत्ताणं अदुक्खणयाए असोयणयाए अजूरणयाए अतिप्पणयाए अपिट्टणयाए अपरियावणयाए सायावेयणिज्जकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं सायावेयणिज्ज-कम्मासरीर-प्पयोगबंधे। असायावेयणिज्ज कम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! परदुक्खणयाए, परसोयणयाए, परजूरणयाए, परतिप्पणयाए, परपिट्टणयाए, परपरियावणयाए, बहूणं पाणाणं भूयानं जीवाणं सत्ताणं दुक्खणयाए सोयणयाए जूरणयाए तिप्पणयाए पिट्टणयाए परियावणयाए असायावेयणिज्जकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं असाया-वेयणिज्जकम्मासरीरप्पयोगबंधे। मोहणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! तिव्वकोहयाए, तिव्वमाणयाए, तिव्वमाययाए तिव्वलोभयाए, तिव्वदंसणमोह-णिज्जयाए, तिव्वचरित्तमोहणिज्जयाए मोहणिज्जकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं मोहणिज्जकम्मासरीरप्पयोगबंधे। नेरइयाउयकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! महारंभयाए, महापरिग्गहयाए, पंचिंदियवहेणं, कुणिमाहारेणं नेरइयाउयकम्मासरीर-प्पयोगनामाए कम्मस्स उदएणं नेरइयाउयकम्मासरीरप्पयोगबंधे। तिरिक्खजोणियाउयकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! माइल्लयाए, नियडिल्लयाए, अलियवयणेणं, कूडतुल-कूडमाणेणं तिरिक्खजोणियाउय-कम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं तिरिक्खजोणियाउयकम्मासरीर-प्पयोगबंधे। मनुस्साउयकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! पगइभद्दयाए पगइविनीययाए, सानुक्कोसयाए, अमच्छरियाए मनुस्साउयकम्मा सरीर-प्पयोगनामाए कम्मस्स उदएणं मनुस्साउयकम्मासरीरप्पयोगबंधे। देवाउयकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! सरागसंजमेणं, संजमासंजमेणं, बालतवोकम्मेणं, अकामनिज्जराए देवाउयकम्मा सरीर-प्पयोगनामाए कम्मस्स उदएणं देवाउयकम्मासरीरप्पयोगबंधे। सुभनामकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! काउज्जुययाए, भावुज्जुययाए, भासुज्जुययाए, अविसंवादणाजोगेणं सुभनाम-कम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं सुभनामकम्मासरीरप्पयोगबंधे। असुभनामकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! कायअणुज्जुययाए, भावअणुज्जुययाए, भासअणुज्जुययाए विसंवादणाजोगेणं असुभ-नामकम्मा सरीरप्पयोगनामाए कम्मस्स उदएणं असुभनामकम्मासरीरप्पयोगबंधे। उच्चागोयकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! जातिअमदेणं, कुलअमदेणं, बलअमदेणं, रूवअमदेणं, तवअमदेणं, सुयअमदेणं, लाभ-अमदेणं, इस्सरियअमदेणं उच्चागोयकम्मा सरीरप्पयोगनामाए कम्मस्स उदएणं उच्चागोयकम्मा-सरीरप्पयोगबंधे। नीयागोयकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! जातिमदेणं, कुलमदेणं, बलमदेणं, रूवमदेणं, तवमदेणं, सुयमदेणं, लाभमदेणं, इस्सरिय-मदेणं नीयागोयकम्मा सरीरप्पयोगनामाए कम्मस्स उदएणं नीयागोयकम्मासरीरप्पयोगबंधे। अंतराइयकम्मासरीरप्पयोगबंधे णं भंते! कस्स कम्मस्स उदएणं? गोयमा! दाणंतराएणं, लाभंतराएणं, भोगंतराएणं, उवभोगंतराएणं, वीरियंतराएणं, अंतरा-इयकम्मासरीरप्पयोगनामाए कम्मस्स उदएणं अंतराइयकम्मासरीरप्पयोगबंधे। नाणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते! किं देसबंधे? सव्वबंधे? गोयमा! देसबंधे, नो सव्वबंधे। एवं जाव अंतराइयं। नाणावरणिज्जकम्मासरीरप्पयोगबंधे णं भंते! कालओ केवच्चिरं होइ? गोयमा! दुविहे पन्नत्ते, तं जहा–अनादीए वा अपज्जवसिए, अनादीए वा सपज्जवसिए। एवं जाव अंतराइयस्स। नाणावरणिज्जकम्मासरीरप्पयोगबंधंतरं णं भंते! कालओ केवच्चिरं होइ? गोयमा! अनादीयस्स अपज्जवसियस्स नत्थि अंतरं, अनादीयस्स सपज्जवसियस्स नत्थि अंतरं। एवं जाव अंतराइयस्स। | ||
Sutra Meaning : | ભગવન્ ! કાર્મણ શરીરપ્રયોગ બંધ કેટલા ભેદે છે ? ગૌતમ ! આઠ ભેદે. જ્ઞાનાવરણીય કાર્મણ શરીરપ્રયોગ બંધ યાવત્ અંતરાયિક કાર્મણ શરીરપ્રયોગ બંધ. ભગવન્ ! જ્ઞાનાવરણીય કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! જ્ઞાનની – ૧. પ્રત્યનીકતા, ૨. નિહ્નવતા, ૩. અંતરાય, ૪. પ્રદ્વેષ, ૫. આશાતના, ૬. વિસંવાદન યોગથી અને ૭. જ્ઞાનાવરણીય કાર્મણ શરીરપ્રયોગ નામકર્મના ઉદયથી આ બંધ થાય છે. ભગવન્ ! દર્શનાવરણીય કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! દર્શન પ્રત્યનીકતાદિ, જ્ઞાનાવરણીય કર્મમાં કહ્યું તેમ જાણવુ. વિશેષ આ – ‘દર્શન’ શબ્દ કહેવો યાવત્ દર્શનાવરણીય કાર્મણ શરીરપ્રયોગ નામકર્મના ઉદયથી આ બંધ થાય. ભગવન્ ! શાતા વેદનીય કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! પ્રાણ,ભૂત, જીવ અને સત્ત્વોની અનુકંપાથી જેમ શતક – ૭, ઉદ્દેશા – ૧૦માં કહ્યું તેમ યાવત્ અપરિતાપનાથી, સાતા વેદનીય કાર્મણ શરીર પ્રયોગ નામકર્મથી આ બંધ થાય. ભગવન્ ! અશાતા વેદનીય કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! બીજાને દુઃખ દેવાથી, બીજાને શોક કરાવવાથી આદિ શતક – ૭, ઉદ્દેશા – ૧૦માં કહ્યા મુજબ બધું પૂર્વવત્ જાણવું. ભગવન્ ! મોહનીય કાર્મણ શરીરપ્રયોગબંધ કયા કર્મના ઉદયથી છે? ગૌતમ ! તીવ્રક્રોધ, તીવ્રમાન, તીવ્રમાયા, તીવ્ર લોભ, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીય વડે મોહનીય કાર્મણ શરીર પ્રયોગબંધ થાય છે. ભગવન્ ! નૈરયિકાયુ કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! મહા આરંભ, મહાપરિગ્રહ, માંસાહાર અને પંચેન્દ્રિયના વધથી તથા નૈરયિકાયુ કાર્મણ શરીરપ્રયોગ નામ કર્મોદયથી આ બંધ થાય. તિર્યંચયોનિકાયુ કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! માયા, ગૂઢમાયા, અસત્યવચન, કૂડતુલ – કૂડમાનથી તિર્યંચ યોનિક કાર્મણ શરીર યાવત્ પ્રયોગબંધ થાય. મનુષ્યાયુ કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! પ્રકૃતિભદ્રકતા, પ્રકૃતિ વિનીતતા, દયાળુતા અને અમત્સરતાથી મનુષ્યાયુ કાર્મણ શરીર યાવત્ પ્રયોગબંધ થાય. દેવાયુ કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! સરાગસંયમ, સંયમાસંયમ, બાળતપોકર્મ, અને અકામનિર્જરાથી દેવાયુષ્ કાર્મણશરીર યાવત્ પ્રયોગબંધ થાય છે. શુભ નામ કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! કાયાની સરળતાથી, ભાવની સરળતાથી, ભાષાની સરળતાથી, અવિસંવાદન યોગથી તેમજ શુભનામ કાર્મણશરીર પ્રયોગ નામકર્મના ઉદયથી૦ અશુભનામ કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! કાય વક્રતાથી, ભાવ વક્રતાથી, ભાષા વક્રતાથી, વિસંવાદના યોગથી, અશુભ નામ કાર્મણશરીર પ્રયોગ નામકર્મના યાવત્ પ્રયોગબંધ થાય છે. ઉચ્ચગોત્ર કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! જાતિ, કુળ, બળ, રૂપ, તપ, શ્રુત, લાભ, અને ઐશ્વર્યનો મદ ન કરવાથી ઉચ્ચ ગોત્ર કાર્મણ શરીર પ્રયોગ નામકર્મના યાવત્ પ્રયોગબંધ થાય. નીચગોત્ર કાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે ? ગૌતમ ! જાતિ, કુળ યાવત્ ઐશ્વર્યના મદથી અને નીચ ગોત્ર કાર્મણ શરીર પ્રયોગ નામકર્મના યાવત્ પ્રયોગબંધ થાય. અંતરાયિકકાર્મણ શરીરપ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી છે? ગૌતમ! દાન, લાભ, ભોગ, ઉપભોગ અને વીર્યના અંતરાયથી અને અંતરાયિક કાર્મણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી અંતરાયિક કાર્મણ શરીર પ્રયોગબંધ થાય. ભગવન્ ! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગબંધ શું દેશબંધ છે કે સર્વબંધ ? ગૌતમ ! દેશબંધ છે, સર્વબંધ નથી. એ પ્રમાણે યાવત્ અંતરાયિક કાર્મણ શરીર પ્રયોગબંધ જાણવો. ભગવન્ ! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગબંધ કાળથી કેટલું હોય ? ગૌતમ ! તે બે ભેદે છે – અનાદિ સપર્યવસિત અને અનાદિ અપર્યવસિત. એ પ્રમાણે જેમ તૈજસનો સ્થિતિકાળ કહ્યો તેમજ અહીં યાવત્ અંતરાયિક કર્મનો કાળ કહેવો. ભગવન્ ! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગબંધ અંતર કાળથી કેટલું હોય ? અનાદિ અનંત હોવાથી તેનું અંતર હોતું નથી. આ પ્રમાણે તૈજસ શરીરના અંતર માફક કહેવું, એ પ્રમાણે યાવત્ અંતરાય કાર્મણ૦નું કહેવું. ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મના દેશબંધક આદિમાં કોણ કોનાથી યાવત્ વિશેષ છે ? તૈજસ શરીરવત્ અલ્પબહુત્વ જાણવું. એ પ્રમાણે આયુને વર્જીને યાવત્ અંતરાયનું કહેવું. આયુનો પ્રશ્ન. ગૌતમ ! સૌથી થોડા જીવો આયુના દેશબંધક, છે, અબંધક તેનાથી સંખ્યાતગણા છે. | ||
Mool Sutra Transliteration : | [sutra] kammasarirappayogabamdhe nam bhamte! Kativihe pannatte? Goyama! Atthavihe pannatte, tam jaha– nanavaranijjakammasarirappayogabamdhe java amtaraiyakamma-sarirappayogabamdhe. Nanavaranijjakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Nanapadiniyayae, nananinhavanayae, nanamtaraenam, nanappadosenam, nanachchasata-nayae, nanavisamvadanajogenam nanavaranijjakammasarirappayoganamae kammassa udaenam nanava-ranijja-kammasarirappayogabamdhe. Darisanavaranijjakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Damsanapadiniyayae, damsananinhavanayae, damsanataraenam, damsanappadosenam, damsanachcha-satanayae, damsanavisamvadanajogenam damsanavaranijjakammasarirappayoganamae kammassa udaenam darisanavaranijjakammasarirappayogabamdhe. Sayaveyanijjakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Pananukampayae, bhuyanukampayae, jivanukampayae, sattanukampayae, bahunam pananam bhuyanam jivanam sattanam adukkhanayae asoyanayae ajuranayae atippanayae apittanayae apariyavanayae sayaveyanijjakammasarirappayoganamae kammassa udaenam sayaveyanijja-kammasarira-ppayogabamdhe. Asayaveyanijja kammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Paradukkhanayae, parasoyanayae, parajuranayae, paratippanayae, parapittanayae, parapariyavanayae, bahunam pananam bhuyanam jivanam sattanam dukkhanayae soyanayae juranayae tippanayae pittanayae pariyavanayae asayaveyanijjakammasarirappayoganamae kammassa udaenam asaya-veyanijjakammasarirappayogabamdhe. Mohanijjakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Tivvakohayae, tivvamanayae, tivvamayayae tivvalobhayae, tivvadamsanamoha-nijjayae, tivvacharittamohanijjayae mohanijjakammasarirappayoganamae kammassa udaenam mohanijjakammasarirappayogabamdhe. Neraiyauyakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Maharambhayae, mahapariggahayae, pamchimdiyavahenam, kunimaharenam neraiyauyakammasarira-ppayoganamae kammassa udaenam neraiyauyakammasarirappayogabamdhe. Tirikkhajoniyauyakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Maillayae, niyadillayae, aliyavayanenam, kudatula-kudamanenam tirikkhajoniyauya-kammasarirappayoganamae kammassa udaenam tirikkhajoniyauyakammasarira-ppayogabamdhe. Manussauyakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Pagaibhaddayae pagaiviniyayae, sanukkosayae, amachchhariyae manussauyakamma sarira-ppayoganamae kammassa udaenam manussauyakammasarirappayogabamdhe. Devauyakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Saragasamjamenam, samjamasamjamenam, balatavokammenam, akamanijjarae devauyakamma sarira-ppayoganamae kammassa udaenam devauyakammasarirappayogabamdhe. Subhanamakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Kaujjuyayae, bhavujjuyayae, bhasujjuyayae, avisamvadanajogenam subhanama-kammasarirappayoganamae kammassa udaenam subhanamakammasarirappayogabamdhe. Asubhanamakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Kayaanujjuyayae, bhavaanujjuyayae, bhasaanujjuyayae visamvadanajogenam asubha-namakamma sarirappayoganamae kammassa udaenam asubhanamakammasarirappayogabamdhe. Uchchagoyakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Jatiamadenam, kulaamadenam, balaamadenam, ruvaamadenam, tavaamadenam, suyaamadenam, labha-amadenam, issariyaamadenam uchchagoyakamma sarirappayoganamae kammassa udaenam uchchagoyakamma-sarirappayogabamdhe. Niyagoyakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Jatimadenam, kulamadenam, balamadenam, ruvamadenam, tavamadenam, suyamadenam, labhamadenam, issariya-madenam niyagoyakamma sarirappayoganamae kammassa udaenam niyagoyakammasarirappayogabamdhe. Amtaraiyakammasarirappayogabamdhe nam bhamte! Kassa kammassa udaenam? Goyama! Danamtaraenam, labhamtaraenam, bhogamtaraenam, uvabhogamtaraenam, viriyamtaraenam, amtara-iyakammasarirappayoganamae kammassa udaenam amtaraiyakammasarirappayogabamdhe. Nanavaranijjakammasarirappayogabamdhe nam bhamte! Kim desabamdhe? Savvabamdhe? Goyama! Desabamdhe, no savvabamdhe. Evam java amtaraiyam. Nanavaranijjakammasarirappayogabamdhe nam bhamte! Kalao kevachchiram hoi? Goyama! Duvihe pannatte, tam jaha–anadie va apajjavasie, anadie va sapajjavasie. Evam java amtaraiyassa. Nanavaranijjakammasarirappayogabamdhamtaram nam bhamte! Kalao kevachchiram hoi? Goyama! Anadiyassa apajjavasiyassa natthi amtaram, anadiyassa sapajjavasiyassa natthi amtaram. Evam java amtaraiyassa. | ||
Sutra Meaning Transliteration : | Bhagavan ! Karmana shariraprayoga bamdha ketala bhede chhe\? Gautama ! Atha bhede. Jnyanavaraniya karmana shariraprayoga bamdha yavat amtarayika karmana shariraprayoga bamdha. Bhagavan ! Jnyanavaraniya karmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe\? Gautama ! Jnyanani – 1. Pratyanikata, 2. Nihnavata, 3. Amtaraya, 4. Pradvesha, 5. Ashatana, 6. Visamvadana yogathi ane 7. Jnyanavaraniya karmana shariraprayoga namakarmana udayathi a bamdha thaya chhe. Bhagavan ! Darshanavaraniya karmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe\? Gautama ! Darshana pratyanikatadi, jnyanavaraniya karmamam kahyum tema janavu. Vishesha a – ‘darshana’ shabda kahevo yavat darshanavaraniya karmana shariraprayoga namakarmana udayathi a bamdha thaya. Bhagavan ! Shata vedaniya karmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe\? Gautama ! Prana,bhuta, jiva ane sattvoni anukampathi jema shataka – 7, uddesha – 10mam kahyum tema yavat aparitapanathi, sata vedaniya karmana sharira prayoga namakarmathi a bamdha thaya. Bhagavan ! Ashata vedaniya karmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe\? Gautama ! Bijane duhkha devathi, bijane shoka karavavathi adi shataka – 7, uddesha – 10mam kahya mujaba badhum purvavat janavum. Bhagavan ! Mohaniya karmana shariraprayogabamdha kaya karmana udayathi chhe? Gautama ! Tivrakrodha, tivramana, tivramaya, tivra lobha, darshana mohaniya, charitra mohaniya vade mohaniya karmana sharira prayogabamdha thaya chhe. Bhagavan ! Nairayikayu karmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe\? Gautama ! Maha arambha, mahaparigraha, mamsahara ane pamchendriyana vadhathi tatha nairayikayu karmana shariraprayoga nama karmodayathi a bamdha thaya. Tiryamchayonikayu karmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe\? Gautama ! Maya, gudhamaya, asatyavachana, kudatula – kudamanathi tiryamcha yonika karmana sharira yavat prayogabamdha thaya. Manushyayu karmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe\? Gautama ! Prakritibhadrakata, prakriti vinitata, dayaluta ane amatsaratathi manushyayu karmana sharira yavat prayogabamdha thaya. Devayu karmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe\? Gautama ! Saragasamyama, samyamasamyama, balatapokarma, ane akamanirjarathi devayush karmanasharira yavat prayogabamdha thaya chhe. Shubha nama karmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe\? Gautama ! Kayani saralatathi, bhavani saralatathi, bhashani saralatathi, avisamvadana yogathi temaja shubhanama karmanasharira prayoga namakarmana udayathi0 Ashubhanama karmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe\? Gautama ! Kaya vakratathi, bhava vakratathi, bhasha vakratathi, visamvadana yogathi, ashubha nama karmanasharira prayoga namakarmana yavat prayogabamdha thaya chhe. Uchchagotra karmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe\? Gautama ! Jati, kula, bala, rupa, tapa, shruta, labha, ane aishvaryano mada na karavathi uchcha gotra karmana sharira prayoga namakarmana yavat prayogabamdha thaya. Nichagotra karmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe\? Gautama ! Jati, kula yavat aishvaryana madathi ane nicha gotra karmana sharira prayoga namakarmana yavat prayogabamdha thaya. Amtarayikakarmana shariraprayoga bamdha kaya karmana udayathi chhe? Gautama! Dana, labha, bhoga, upabhoga ane viryana amtarayathi ane amtarayika karmana sharira prayoga namakarmana udayathi amtarayika karmana sharira prayogabamdha thaya. Bhagavan ! Jnyanavaraniya karmana sharira prayogabamdha shum deshabamdha chhe ke sarvabamdha\? Gautama ! Deshabamdha chhe, sarvabamdha nathi. E pramane yavat amtarayika karmana sharira prayogabamdha janavo. Bhagavan ! Jnyanavaraniya karmana sharira prayogabamdha kalathi ketalum hoya\? Gautama ! Te be bhede chhe – anadi saparyavasita ane anadi aparyavasita. E pramane jema taijasano sthitikala kahyo temaja ahim yavat amtarayika karmano kala kahevo. Bhagavan ! Jnyanavaraniya karmana sharira prayogabamdha amtara kalathi ketalum hoya\? Anadi anamta hovathi tenum amtara hotum nathi. A pramane taijasa sharirana amtara maphaka kahevum, e pramane yavat amtaraya karmana0num kahevum. Bhagavan ! Jnyanavaraniya karmana deshabamdhaka adimam kona konathi yavat vishesha chhe\? Taijasa shariravat alpabahutva janavum. E pramane ayune varjine yavat amtarayanum kahevum. Ayuno prashna. Gautama ! Sauthi thoda jivo ayuna deshabamdhaka, chhe, abamdhaka tenathi samkhyatagana chhe. |