Sutra Navigation: Samavayang ( સમવયાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103347 | ||
Scripture Name( English ): | Samavayang | Translated Scripture Name : | સમવયાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
समवाय प्रकीर्णक |
Translated Chapter : |
સમવાય પ્રકીર્ણક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 247 | Category : | Ang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कइविहे णं भंते! ओही पन्नत्ते? गोयमा! दुविहे पन्नत्ते– भवपच्चइए य खओवसमिए य। एवं सव्वं ओहिपदं भाणियव्वं। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૪૭. હે ભગવન્ ! અવધિજ્ઞાન કેટલા ભેદે છે ? હે ગૌતમ ! બે ભેદે – ભવપ્રત્યયિક, ક્ષાયોપશમિક. એ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રનું સર્વ ‘ઓહિપદ’ કહેવું. સૂત્ર– ૨૪૮. વેદના વિષયમાં શીત, દ્રવ્ય, શરીરસંબંધી, સાતાવેદના, દુઃખ, આભ્યુપગમ, ઔપક્રમિક, નિદા, અનિદા આટલા પ્રકારે વેદના છે.. સૂત્ર– ૨૪૯. હે ભગવન્ ! નૈરયિકો શીતવેદના વેદે કે ઉષ્ણવેદના કે શીતોષ્ણ વેદના વેદે ? હે ગૌતમ ! નૈરયિકો૦ અહી પ્રજ્ઞાપના સૂત્રનું સમગ્ર ‘વેદનાપદ’ કહેવું. હે ભગવન્ ! લેશ્યાઓ કેટલી છે ? હે ગૌતમ ! લેશ્યાઓ છ છે. તે આ – કૃષ્ણ, નીલ, કાપોત, તેજસ, પદ્મ, શુક્લ, અહી પ્રજ્ઞાપના સૂત્રનું સમગ્ર લેશ્યાપદ કહેવું. સૂત્ર– ૨૫૦. આહારના વિષયમાં અનંતર આહાર, આહારની આભોગતા – અનાભોગતા, પુદ્ગલોને ન જાણે, અધ્યવસાન અને સમ્યક્ત્વ એટલા દ્વારો કહેવા. સૂત્ર– ૨૫૧. હે ભગવન્ ! નૈરયિકો અનંતર આહારવાળા છે?, ત્યારપછી શરીરની નિર્વૃત્તિ, પછી પર્યાદાન, પછી પરિણામતા, પછી પરિચારણતા, પછી વિકુર્વણતા છે ? હે ગૌતમ ! હા, આ પ્રમાણે અહી પ્રજ્ઞાપના સૂત્રનું સમગ્ર આહાર પદ કહેવું. સૂત્ર સંદર્ભ– ૨૪૭–૨૫૧ | ||
Mool Sutra Transliteration : | [sutra] kaivihe nam bhamte! Ohi pannatte? Goyama! Duvihe pannatte– bhavapachchaie ya khaovasamie ya. Evam savvam ohipadam bhaniyavvam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 247. He bhagavan ! Avadhijnyana ketala bhede chhe\? He gautama ! Be bhede – bhavapratyayika, kshayopashamika. E pramane prajnyapana sutranum sarva ‘ohipada’ kahevum. Sutra– 248. Vedana vishayamam shita, dravya, sharirasambamdhi, satavedana, duhkha, abhyupagama, aupakramika, nida, anida atala prakare vedana chhe.. Sutra– 249. He bhagavan ! Nairayiko shitavedana vede ke ushnavedana ke shitoshna vedana vede\? He gautama ! Nairayiko0 ahi prajnyapana sutranum samagra ‘vedanapada’ kahevum. He bhagavan ! Leshyao ketali chhe\? He gautama ! Leshyao chha chhe. Te a – krishna, nila, kapota, tejasa, padma, shukla, ahi prajnyapana sutranum samagra leshyapada kahevum. Sutra– 250. Aharana vishayamam anamtara ahara, aharani abhogata – anabhogata, pudgalone na jane, adhyavasana ane samyaktva etala dvaro kaheva. Sutra– 251. He bhagavan ! Nairayiko anamtara aharavala chhe?, tyarapachhi sharirani nirvritti, pachhi paryadana, pachhi parinamata, pachhi paricharanata, pachhi vikurvanata chhe\? He gautama ! Ha, a pramane ahi prajnyapana sutranum samagra ahara pada kahevum. Sutra samdarbha– 247–251 |