Sutra Navigation: Samavayang ( સમવયાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103328 | ||
Scripture Name( English ): | Samavayang | Translated Scripture Name : | સમવયાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
समवाय प्रकीर्णक |
Translated Chapter : |
સમવાય પ્રકીર્ણક |
Section : | Translated Section : | ||
Sutra Number : | 228 | Category : | Ang-04 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं दिट्ठिवाए? दिट्ठिवाए णं सव्वभावपरूवणया आघविज्जति। से समासओ पंचविहे पन्नत्ते, तं जहा–परिकम्मं सुत्ताइं पुव्वगयं अनुओगे चूलिया। से किं तं परिकम्मे? परिकम्मे सत्तविहे पन्नत्ते, तं जहा–१. सिद्धसेणियापरिकम्मे २. मनुस्ससेणियापरिकम्मे ३. पुट्ठसेणियापरिकम्मे ४. ओगाहणसेणियापरिकम्मे ५. उवसंपज्जसेणियापरिकम्मे ६. विप्पजहण-सेणियापरिकम्मे ७. चुयाचुयसेणियापरिकम्मे। से किं तं सिद्धसेणियापरिकम्मे? सिद्धसेणियापरिकम्मे चोद्दसविहे पन्नत्ते, तं जहा–१. माउयापयाणि २. एगट्ठियपयाणि ३. अट्ठपयाणि ४. पाढो ५. आगासपयाणि ६. केउभूयं ७. रासिबद्धं ८. एगगुणं ९. दुगुणं १०. तिगुणं ११. केउभूयपडिग्गहो १२. संसारपडिग्गहो १३. नदावत्तं १४. सिद्धावत्तं। सेत्तं सिद्धसेणिया-परिकम्मे। से किं तं मनुस्ससेणियापरिकम्मे? मनुस्ससेणियापरिकम्मे चोद्दस्सविहे पन्नत्ते, तं जहा–१. माउयापयाणि २. एगट्ठियपयाणि ३. अट्ठपयाणि ४. पाढो ५. आगासपयाणि ६. केउभूयं ७. रासिबद्धं ८. एगगुणं ९. दुगुणं १. तिगुणं ११. केउभूयपडिग्गहो १२. संसारपडिग्गहो १३. नदावत्तं १४. मनुस्सावत्तं। सेत्तं मनुस्ससेणियापरिकम्मे। से किं तं पुट्ठसेणियापरिकम्मे? पुट्ठसेणियापरिकम्मे एक्कारसविहे पन्नत्ते, तं जहा–१. पाढो २. आगासपयाणि ३. केउभूयं ४. रासिबद्धं ५. एगगुणं ६. दुगुणं ७. तिगुणं ८. केउभूयपडिग्गहो ९. संसारपडिग्गहो १०. नंदावत्तं ११. पुट्ठावत्तं। सेत्तं पुट्ठसेणियापरिकम्मे। से किं तं ओगाहणसेणियापरिकम्मे? ओगाहणसेणियापरिकम्मे एक्कारसविहे पन्नत्ते, तं जहा–१. पाढो २. आगासपयाणि ३. केउभूयं ४. रासिबद्धं ५. एगगुणं ६. दुगुणं ७. तिगुणं ८. केउभूयपडिग्गहो ९. संसारपडिग्गहो १०. नंदावत्तं ११. ओगाहणावत्तं। सेत्तं ओगाहणसेणियापरिकम्मे। से किं तं उवसंपज्जसेणियापरिकम्मे? उवसंपज्जसेणियापरिकम्मे एक्कारसविहे पन्नत्ते, तं जहा–१. पाढो २. आगासपयाणि ३. केउभूयं ४. रासिबद्धं ५. एगगुणं ६. दुगुणं ७. तिगुणं ८. केउभूयपडिग्गहो ९. संसारपडिग्गहो १०. नंदावत्तं ११. उवसंपज्जणावत्तं। सेत्तं उवसंपज्जसेणियापरिकम्मे। से किं तं विप्पजहणसेणियापरिकम्मे? विप्पजहणसेणियापरिकम्मे एक्कारसविहे पन्नत्ते, तं जहा–१. पाढो २. आगासपयाणि ३. केउभूयं ४. रासिबद्धं ५. एगगुणं, ६. दुगुणं ७. तिगुणं ८. केउभूयपडिग्गहो ९. संसारपडिग्गहो १. नंदावत्तं ११. विप्पजहणावत्तं। सेत्तं विप्पजहणसेणियापरिकम्मे। से किं तं चुयाचुयसेणियापरिकम्मे? चुयाचुयसेणियापरिकम्मे एक्कारसविहे पन्नत्ते, तं जहा–१. पाढो २. आगासपयाणि ३. केउभूयं ४. रासिबद्धं ५. एगगुणं ६. दुगुणं ७. तिगुणं ८. केउभूयपडिग्गहो ९. संसारपडिग्गहो १०. नंदावत्तं ११. चुयाचुयवत्तं। सेत्तं चुयाचुयसेणियापरिकम्मे। इच्चेयाइं सत्त परिकम्माइं छ ससमइयाणि सत्त आजीवियाणि, छ चउक्कणइयाणि सत्त तेरासियाणि। एवामेव सपुव्वावरेणं सत्त परिकम्माइं तेसीति भवंतीति मक्खायाइं। सेत्तं परिकम्मे। से किं तं सुत्ताइं? सुत्ताइं अट्ठासीतिभवंतीति मक्खायाइं, तं जहा–१. उज्जुगं २. परिणयापरिणयं ३. बहुभंगियं ४. विजयचरियं ५. अणंतरं ६. परंपरं ७. सामाणं ८. संजूहं ९. भिन्नं १०. आहच्चायं ११. सोवत्थियं घंटं १२. नंदावत्तं १३. बहुलं १४. पुट्ठापुट्ठं १५. वियावत्तं १६. एवंभूयं १७. दुआवत्तं १८. वत्तमाणुप्पयं १९. समभिरूढं २. सव्वओभद्दं २१. पन्नासं २२. दुपडिग्गहं। इच्चेयाइं बावीसं सुत्ताइं छिन्नछेयनइयाणि ससमयसुत्तपरिवाडीए। इच्चेयाइं बावीसं सुत्ताइं अछिन्नछेयनइयाणि आजीवियसुत्तपरिवाडीए। इच्चेयाइं बावीसं सुत्ताइं तिकनयाणि तेरासियसुत्तपरिवाडीए। इच्चेयाइं बावीसं सुत्ताइं चउक्कनइयाणि ससमयसुत्तपरिवाडीए। एवामेव सपुव्वावरेणं अट्ठासीति सुत्ताइं भवंतीति मक्खायाणि। सेत्तं सुत्ताइं। से किं तं पुव्वगए? पुव्वगए चउद्दसविहे पन्नत्ते, तं जहा– १. उप्पायपुव्वं, २. अग्गेणीयं, ३. वीरियं, ४. अत्थि-नत्थिप्पवायं, ५. नाणप्पवायं, ६. सच्चप्पवायं, ७. आयप्पवायं, ८. कम्मप्पवायं, ९. पच्चक्खाणं, १०. विज्जाणुप्पवायं, ११. अवंज्झं, १२. पाणाउं, १३. किरियाविसालं, १४. लोगबिंदुसारं। उप्पायपुव्वस्स णं दस वत्थू, चत्तारि चुलियावत्थू पन्नत्ता। अग्गेणियस्स णं पुव्वस्स चोद्दस वत्थू, बारस चूलियावत्थू पन्नत्ता। वीरियस्स णं पुव्वस्स अट्ठ वत्थू, अट्ठं चूलियावत्थू पन्नत्ता। अत्थिणत्थिप्पवायस्स णं पुव्वस्स अट्ठारस वत्थू, दस चूलिया वत्थू पन्नत्ता। नाणप्पवायस्स णं पुव्वस्स बारस वत्थू पन्नत्ता। सच्चप्पवायस्स णं पुव्वस्स दो वत्थू पन्नत्ता। आयप्पवायस्स णं पुव्वस्स सोलस वत्थू पन्नत्ता। कम्मप्पवायस्स णं पुव्वस्स तीसं वत्थू पन्नत्ता। पच्चक्खाणस्स णं पुव्वस्स वीसं वत्थू पन्नत्ता। विज्जाणुप्पवायस्स णं पुव्वस्स पनरस वत्थू पन्नत्ता। अवंज्झस्स णं पुव्वस्स बारस वत्थू पन्नत्ता। पाणाउस्स णं पुव्वस्स तेरस वत्थू पन्नत्ता। किरियाविसालस्स णं पुव्वस्स तीसं वत्थू पन्नत्ता। लोयबिंदुसारस्स णं पुव्वस्स पणुवीसं वत्थू पन्नत्ता। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૨૮. તે દૃષ્ટિવાદ શું છે ? દૃષ્ટિવાદમાં સર્વભાવની પ્રરૂપણા કહે છે. તે સંક્ષેપથી પાંચ ભેદે – પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ, ચૂલિકા. તે પરિકર્મ શું છે ? પરિકર્મ સાત ભેદે કહ્યું છે – સિદ્ધશ્રેણિકા પરિકર્મ, મનુષ્યશ્રેણિકા પરિકર્મ, પૃષ્ટશ્રેણિકા પરિકર્મ, અવગાહનાશ્રેણિકા પરિકર્મ, ઉપસંપદ્યશ્રેણિકા પરિકર્મ, વિપ્રજહશ્રેણિકા પરિકર્મ, ચ્યુતાચ્યુતશ્રેણિકા પરિકર્મ, તેમાં ૧. સિદ્ધશ્રેણિકા પરિકર્મ શું છે ? સિદ્ધશ્રેણિકા પરિકર્મ ચૌદ પ્રકારે છે – માતૃકાપદ, એકાર્થિકપદ, અર્થપદ, પાદોષ્ઠપદ, આકાશ પદ, કેતુભૂત, રાશિબદ્ધ, એકગુણ, દ્વિગુણ, ત્રિગુણ, કેતુભૂતપ્રતિગ્રહ, સંસારપ્રતિગ્રહ, નંદાવર્ત્ત, સિદ્ધબદ્ધ. તે સિદ્ધ શ્રેણિકા. તે ૨. મનુષ્ય શ્રેણિકા પરિકર્મ કયુ છે ? મનુષ્ય શ્રેણિકા પરિકર્મ ચૌદ પ્રકારે છે – માતૃકાપદથી યાવત્ નંદાવર્ત્ત. ૧૪. મનુષ્યબદ્ધ. બાકીના પૃષ્ઠશ્રેણિકા આદિ પરિકર્મો ૧૧ – ૧૧ ભેદે કહ્યા છે. આ પ્રમાણે સાત પરિકર્મો સ્વસમયના છે, સાત આજીવિક મત – અનુસારી છે, છ ચતુષ્કનય, સાત ત્રૈરાશિકના છે. આ પ્રમાણે પૂર્વાપર સહિત સાતે પરિકર્મના ૮૩ – ભેદ થાય છે, એમ મેં કહ્યું છે, તે આ પરિકર્મ. તે સૂત્ર શું છે ? સૂત્રો ૮૮ છે, એમ મેં કહ્યું છે, તે આ – ૧.ઋજુસૂત્ર, પરિણતાપરિણત, બહુભંગિક, વિજયચરિત, અનંતર, ૬.પરંપર, સમાન, સંજૂહ, સંભિન્ન, યથાત્યાગ ૧૧. સૌવસ્તિક, નંદ્યાવર્ત, બહુલ, પૃષ્ટાપૃષ્ટ, વ્યાવર્ત્ત, ૧૬.એવંભૂત, દ્વિકાવર્ત, વર્તમાનપદ, સમભિરૂઢ, સર્વતોભદ્ર, ૨૧.પણ્યાસ દ્વિપ્રતિગ્રહ. આ ૨૨ – સૂત્રો છિન્નચ્છેદનયિક સ્વસમય સૂત્ર પરિપાટીએ છે, ૨૨ – સૂત્રો અચ્છિન્નચ્છેદ નયસંબંધી આજીવિક સૂત્ર પરિપાટીએ છે, ૨૨ – સૂત્રો ત્રિકનયિક ત્રૈરાશિક સૂત્ર પરિપાટીએ કહ્યા, તથા ૨૨ – સૂત્રો ચતુષ્કનયિક સ્વસમય સૂત્રની પરિપાટીએ કહ્યા, આ પ્રમાણે પૂર્વાપરથી ૮૮ સૂત્રો થાય એમ મેં કહ્યું છે. તે પૂર્વગત શું છે ? પૂર્વગત ૧૪ – પ્રકારે છે, તે આ – ઉત્પાદ પૂર્વ, અગ્રેણીય, વીર્ય, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાન – પ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, કર્મપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાનુપ્રવાદ, અવંધ્ય, પ્રાણાયુ, ક્રિયાવિશાલ, લોકબિંદુસાર. તેમાં ૧. ઉત્પાદ પૂર્વમાં દશ વસ્તુ છે અને ચાર ચૂલિકા વસ્તુ છે. ૨. અગ્રેણીય પૂર્વમાં ૧૪ વસ્તુ અને ૧૨ – ચૂલિકા વસ્તુ છે. ૩. વીર્યપ્રવાદ પૂર્વમાં ૮ – વસ્તુ, ૮ – ચૂલિકા વસ્તુ છે. ૪. અસ્તિનાસ્તિ પ્રવાદ પૂર્વમાં ૧૮ – વસ્તુ, ૧૦ – ચૂલિકા વસ્તુ છે. ૫. જ્ઞાનપ્રવાદ પૂર્વમાં ૧૨ – વસ્તુ, ૬. સત્ય – પ્રવાદ પૂર્વમાં બે વસ્તુ, ૭. આત્મપ્રવાદ પૂર્વમાં ૧૬ – વસ્તુ છે, ૮. કર્મપ્રવાદ પૂર્વમાં ૩૦ – વસ્તુ છે. ૧૧. અવંધ્ય પૂર્વમાં ૧૨ – વસ્તુ છે. ૧૩. ક્રિયા વિશાલ પૂર્વમાં ૩૦ – વસ્તુ છે. ૧૪. લોકબિંદુસાર પૂર્વમાં ૨૫ – વસ્તુ છે. આ વાતને બે સંગ્રહણી ગાથા દ્વારા કહે છે – સૂત્ર– ૨૨૯. પહેલા પૂર્વમાં ૧૦ એ રીતે ક્રમશ: ૧૪, ૮, ૧૮, ૧૨, ૨, ૧૬, ૩૦, ૨૦, દશમા પૂર્વમાં ૧૫ સૂત્ર– ૨૩૦. ૧૨, ૧૩, ૩૦, ૨૫ એ પ્રમાણે ચૌદ પૂર્વમાં ‘વસ્તુ’નો અનુક્રમ જાણવો. સૂત્ર– ૨૩૧. પહેલા ચાર પૂર્વમાં ક્રમશઃ ૪, ૧૨, ૮, ૧૦ ચૂલિકાવસ્તુ નામનો અધિકાર છે. શેષ ૧૦ પૂર્વોમાં ચૂલિકા નામનો અધિકાર નથી. સૂત્ર– ૨૩૨. હવે તે અનુયોગ શું છે ? અનુયોગ બે ભેદે – મૂલ પ્રથમાનુયોગ અને ગંડિકાનુયોગ. તે મૂલ પ્રથમાનુયોગ શું છે ? તેમાં અરહંત ભગવંતોના પૂર્વભવ, દેવલોકગમન, આયુ, ચ્યવન, જન્મ, અભિષેક, શ્રેષ્ઠ રાજ્યલક્ષ્મી, શિબિકા, પ્રવ્રજ્યા, તપ, ભોજન, કેવલજ્ઞાનોત્પાદ, તીર્થપ્રવર્તન, સંઘયણ, સંસ્થાન, ઉંચાઈ, આયુ, વર્ણવિભાગ, શિષ્ય, ગણ, ગણધર, આર્યા, પ્રવર્તિની, ચતુર્વિધ સંઘનુ પ્રમાણ, કેવલી, મનઃપર્યવ જ્ઞાની, અવધિજ્ઞાની, મતિજ્ઞાની, શ્રુતજ્ઞાનીઓનું પ્રમાણ, વાદી, અનુત્તરોપપાતિક, સિદ્ધ થયેલા, પાદોપગમન પામેલા જેઓ જે સ્થાને જેટલા ભત્તપાન છેદીને અંતકૃત્ થઈને ઉત્તમ મુનિવરો કર્મરજના સમૂહથી મુક્ત થઈ અનુત્તર સિદ્ધિ માર્ગને પામ્યા, આ અને આવા બીજા ભાવો મૂલ પ્રથમાનુયોગમાં કહ્યા છે, તે અહીં પ્રજ્ઞાપાય છે – પ્રરૂપાય છે. તે ગંડિકાનુયોગ શું છે ? અનેક પ્રકારે કહ્યો છે – કુલકરગંડિકા, તીર્થકરગંડિકા, ગણધરગંડિકા, ચક્રવર્તી – ગંડિકા, દશારગંડિકા, બલદેવગંડિકા, વાસુદેવગંડિકા, હરિવંશગંડિકા, ભદ્રબાહુગંડિકા, તપકર્મગંડિકા, ચિત્રાંતર – ગંડિકા, ઉત્સર્પિણી ગંડિકા, અવસર્પિણી ગંડિકા, દેવાદિ ચાર ગતિમાં ગમન વિવિધ પ્રકારે પર્યટન, તેનો અનુયોગ, તે ગંડિકાનુયોગ. તે અહીં કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પ્રરૂપાય છે. તે ચૂલિકા કઈ છે? પહેલા ચાર પૂર્વોમાં ચૂલિકાઓ છે, બાકીના પૂર્વમાં ચૂલિકાઓ નથી. આ તે ચૂલિકા કહી. આ દૃષ્ટિવાદમાં પરિત્તા વાચના, સંખ્યાત અનુયોગદ્વારો, સંખ્યાતી પ્રતિપત્તિ, સંખ્યાતી નિર્યુક્તિ, સંખ્યાતા શ્લોક, સંખ્યાતી સંગ્રહણી છે. અંગાર્થપણે આ બારમું અંગ છે. તેમાં એક શ્રુતસ્કંધ છે. ચૌદ પૂર્વ છે, સંખ્યાતી વસ્તુ, સંખ્યાતી ચૂલાવસ્તુ, સંખ્યાતા પાહુડા, સંખ્યાતા પ્રાભૃતાપ્રાભૃત, સંખ્યાતી પ્રાભૃતિકા, સંખ્યાતી પ્રાભૃત – પ્રાભૃતિકા, સર્વે મળીને સંખ્યાતા લાખ પદો કહ્યા છે. વળી સંખ્યાતા અક્ષરો, અનંતાગમા, અનંતા પર્યાયો, પરિત્ત ત્રસો, અનંતા સ્થાવરો છે. તે દ્રવ્યથી શાશ્વત અને પર્યાયથી કૃત્ છે. તથા જિનવરે કહેલા નિબદ્ધ અને નિકાચિત ભાવો આમાં કહેવાય છે, પ્રજ્ઞાપાય છે, પ્રરૂપાય છે, દેખાડાય છે, નિર્દેશાય છે, ઉપદેશાય છે, એ પ્રમાણે ભાવો જાણ્યા છે, વિશેષે જાણ્યા છે, એ રીતે ચરણકરણની પ્રરૂપણા કહેવાય છે. તે આ દૃષ્ટિવાદ કહ્યો. તે આ બાર અંગરૂપ ગણિપિટક કહ્યું. સૂત્ર સંદર્ભ– ૨૨૮–૨૩૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam ditthivae? Ditthivae nam savvabhavaparuvanaya aghavijjati. Se samasao pamchavihe pannatte, tam jaha–parikammam suttaim puvvagayam anuoge chuliya. Se kim tam parikamme? Parikamme sattavihe pannatte, tam jaha–1. Siddhaseniyaparikamme 2. Manussaseniyaparikamme 3. Putthaseniyaparikamme 4. Ogahanaseniyaparikamme 5. Uvasampajjaseniyaparikamme 6. Vippajahana-seniyaparikamme 7. Chuyachuyaseniyaparikamme. Se kim tam siddhaseniyaparikamme? Siddhaseniyaparikamme choddasavihe pannatte, tam jaha–1. Mauyapayani 2. Egatthiyapayani 3. Atthapayani 4. Padho 5. Agasapayani 6. Keubhuyam 7. Rasibaddham 8. Egagunam 9. Dugunam 10. Tigunam 11. Keubhuyapadiggaho 12. Samsarapadiggaho 13. Nadavattam 14. Siddhavattam. Settam siddhaseniya-parikamme. Se kim tam manussaseniyaparikamme? Manussaseniyaparikamme choddassavihe pannatte, tam jaha–1. Mauyapayani 2. Egatthiyapayani 3. Atthapayani 4. Padho 5. Agasapayani 6. Keubhuyam 7. Rasibaddham 8. Egagunam 9. Dugunam 1. Tigunam 11. Keubhuyapadiggaho 12. Samsarapadiggaho 13. Nadavattam 14. Manussavattam. Settam manussaseniyaparikamme. Se kim tam putthaseniyaparikamme? Putthaseniyaparikamme ekkarasavihe pannatte, tam jaha–1. Padho 2. Agasapayani 3. Keubhuyam 4. Rasibaddham 5. Egagunam 6. Dugunam 7. Tigunam 8. Keubhuyapadiggaho 9. Samsarapadiggaho 10. Namdavattam 11. Putthavattam. Settam putthaseniyaparikamme. Se kim tam ogahanaseniyaparikamme? Ogahanaseniyaparikamme ekkarasavihe pannatte, tam jaha–1. Padho 2. Agasapayani 3. Keubhuyam 4. Rasibaddham 5. Egagunam 6. Dugunam 7. Tigunam 8. Keubhuyapadiggaho 9. Samsarapadiggaho 10. Namdavattam 11. Ogahanavattam. Settam ogahanaseniyaparikamme. Se kim tam uvasampajjaseniyaparikamme? Uvasampajjaseniyaparikamme ekkarasavihe pannatte, tam jaha–1. Padho 2. Agasapayani 3. Keubhuyam 4. Rasibaddham 5. Egagunam 6. Dugunam 7. Tigunam 8. Keubhuyapadiggaho 9. Samsarapadiggaho 10. Namdavattam 11. Uvasampajjanavattam. Settam uvasampajjaseniyaparikamme. Se kim tam vippajahanaseniyaparikamme? Vippajahanaseniyaparikamme ekkarasavihe pannatte, tam jaha–1. Padho 2. Agasapayani 3. Keubhuyam 4. Rasibaddham 5. Egagunam, 6. Dugunam 7. Tigunam 8. Keubhuyapadiggaho 9. Samsarapadiggaho 1. Namdavattam 11. Vippajahanavattam. Settam vippajahanaseniyaparikamme. Se kim tam chuyachuyaseniyaparikamme? Chuyachuyaseniyaparikamme ekkarasavihe pannatte, tam jaha–1. Padho 2. Agasapayani 3. Keubhuyam 4. Rasibaddham 5. Egagunam 6. Dugunam 7. Tigunam 8. Keubhuyapadiggaho 9. Samsarapadiggaho 10. Namdavattam 11. Chuyachuyavattam. Settam chuyachuyaseniyaparikamme. Ichcheyaim satta parikammaim chha sasamaiyani satta ajiviyani, chha chaukkanaiyani satta terasiyani. Evameva sapuvvavarenam satta parikammaim tesiti bhavamtiti makkhayaim. Settam parikamme. Se kim tam suttaim? Suttaim atthasitibhavamtiti makkhayaim, tam jaha–1. Ujjugam 2. Parinayaparinayam 3. Bahubhamgiyam 4. Vijayachariyam 5. Anamtaram 6. Paramparam 7. Samanam 8. Samjuham 9. Bhinnam 10. Ahachchayam 11. Sovatthiyam ghamtam 12. Namdavattam 13. Bahulam 14. Putthaputtham 15. Viyavattam 16. Evambhuyam 17. Duavattam 18. Vattamanuppayam 19. Samabhirudham 2. Savvaobhaddam 21. Pannasam 22. Dupadiggaham. Ichcheyaim bavisam suttaim chhinnachheyanaiyani sasamayasuttaparivadie. Ichcheyaim bavisam suttaim achhinnachheyanaiyani ajiviyasuttaparivadie. Ichcheyaim bavisam suttaim tikanayani terasiyasuttaparivadie. Ichcheyaim bavisam suttaim chaukkanaiyani sasamayasuttaparivadie. Evameva sapuvvavarenam atthasiti suttaim bhavamtiti makkhayani. Settam suttaim. Se kim tam puvvagae? Puvvagae chauddasavihe pannatte, tam jaha– 1. Uppayapuvvam, 2. Aggeniyam, 3. Viriyam, 4. Atthi-natthippavayam, 5. Nanappavayam, 6. Sachchappavayam, 7. Ayappavayam, 8. Kammappavayam, 9. Pachchakkhanam, 10. Vijjanuppavayam, 11. Avamjjham, 12. Panaum, 13. Kiriyavisalam, 14. Logabimdusaram. Uppayapuvvassa nam dasa vatthu, chattari chuliyavatthu pannatta. Aggeniyassa nam puvvassa choddasa vatthu, barasa chuliyavatthu pannatta. Viriyassa nam puvvassa attha vatthu, attham chuliyavatthu pannatta. Atthinatthippavayassa nam puvvassa attharasa vatthu, dasa chuliya vatthu pannatta. Nanappavayassa nam puvvassa barasa vatthu pannatta. Sachchappavayassa nam puvvassa do vatthu pannatta. Ayappavayassa nam puvvassa solasa vatthu pannatta. Kammappavayassa nam puvvassa tisam vatthu pannatta. Pachchakkhanassa nam puvvassa visam vatthu pannatta. Vijjanuppavayassa nam puvvassa panarasa vatthu pannatta. Avamjjhassa nam puvvassa barasa vatthu pannatta. Panaussa nam puvvassa terasa vatthu pannatta. Kiriyavisalassa nam puvvassa tisam vatthu pannatta. Loyabimdusarassa nam puvvassa panuvisam vatthu pannatta. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 228. Te drishtivada shum chhe\? Drishtivadamam sarvabhavani prarupana kahe chhe. Te samkshepathi pamcha bhede – parikarma, sutra, purvagata, anuyoga, chulika. Te parikarma shum chhe\? Parikarma sata bhede kahyum chhe – siddhashrenika parikarma, manushyashrenika parikarma, prishtashrenika parikarma, avagahanashrenika parikarma, upasampadyashrenika parikarma, viprajahashrenika parikarma, chyutachyutashrenika parikarma, temam 1. Siddhashrenika parikarma shum chhe\? Siddhashrenika parikarma chauda prakare chhe – matrikapada, ekarthikapada, arthapada, padoshthapada, akasha pada, ketubhuta, rashibaddha, ekaguna, dviguna, triguna, ketubhutapratigraha, samsarapratigraha, namdavartta, siddhabaddha. Te siddha shrenika. Te 2. Manushya shrenika parikarma kayu chhe\? Manushya shrenika parikarma chauda prakare chhe – matrikapadathi yavat namdavartta. 14. Manushyabaddha. Bakina prishthashrenika adi parikarmo 11 – 11 bhede kahya chhe. A pramane sata parikarmo svasamayana chhe, sata ajivika mata – anusari chhe, chha chatushkanaya, sata trairashikana chhe. A pramane purvapara sahita sate parikarmana 83 – bheda thaya chhe, ema mem kahyum chhe, te a parikarma. Te sutra shum chhe\? Sutro 88 chhe, ema mem kahyum chhe, te a – 1.Rijusutra, parinataparinata, bahubhamgika, vijayacharita, anamtara, 6.Parampara, samana, samjuha, sambhinna, yathatyaga 11. Sauvastika, namdyavarta, bahula, prishtaprishta, vyavartta, 16.Evambhuta, dvikavarta, vartamanapada, samabhirudha, sarvatobhadra, 21.Panyasa dvipratigraha. A 22 – sutro chhinnachchhedanayika svasamaya sutra paripatie chhe, 22 – sutro achchhinnachchheda nayasambamdhi ajivika sutra paripatie chhe, 22 – sutro trikanayika trairashika sutra paripatie kahya, tatha 22 – sutro chatushkanayika svasamaya sutrani paripatie kahya, a pramane purvaparathi 88 sutro thaya ema mem kahyum chhe. Te purvagata shum chhe\? Purvagata 14 – prakare chhe, te a – utpada purva, agreniya, virya, astinastipravada, jnyana – pravada, satyapravada, atmapravada, karmapravada, pratyakhyanapravada, vidyanupravada, avamdhya, pranayu, kriyavishala, lokabimdusara. Temam 1. Utpada purvamam dasha vastu chhe ane chara chulika vastu chhe. 2. Agreniya purvamam 14 vastu ane 12 – chulika vastu chhe. 3. Viryapravada purvamam 8 – vastu, 8 – chulika vastu chhe. 4. Astinasti pravada purvamam 18 – vastu, 10 – chulika vastu chhe. 5. Jnyanapravada purvamam 12 – vastu, 6. Satya – pravada purvamam be vastu, 7. Atmapravada purvamam 16 – vastu chhe, 8. Karmapravada purvamam 30 – vastu chhe. 11. Avamdhya purvamam 12 – vastu chhe. 13. Kriya vishala purvamam 30 – vastu chhe. 14. Lokabimdusara purvamam 25 – vastu chhe. A vatane be samgrahani gatha dvara kahe chhe – Sutra– 229. Pahela purvamam 10 e rite kramasha: 14, 8, 18, 12, 2, 16, 30, 20, dashama purvamam 15 Sutra– 230. 12, 13, 30, 25 e pramane chauda purvamam ‘vastu’no anukrama janavo. Sutra– 231. Pahela chara purvamam kramashah 4, 12, 8, 10 chulikavastu namano adhikara chhe. Shesha 10 purvomam chulika namano adhikara nathi. Sutra– 232. Have te anuyoga shum chhe\? Anuyoga be bhede – mula prathamanuyoga ane gamdikanuyoga. Te mula prathamanuyoga shum chhe\? Temam arahamta bhagavamtona purvabhava, devalokagamana, ayu, chyavana, janma, abhisheka, shreshtha rajyalakshmi, shibika, pravrajya, tapa, bhojana, kevalajnyanotpada, tirthapravartana, samghayana, samsthana, umchai, ayu, varnavibhaga, shishya, gana, ganadhara, arya, pravartini, chaturvidha samghanu pramana, kevali, manahparyava jnyani, avadhijnyani, matijnyani, shrutajnyanionum pramana, vadi, anuttaropapatika, siddha thayela, padopagamana pamela jeo je sthane jetala bhattapana chhedine amtakrit thaine uttama munivaro karmarajana samuhathi mukta thai anuttara siddhi margane pamya, a ane ava bija bhavo mula prathamanuyogamam kahya chhe, te ahim prajnyapaya chhe – prarupaya chhe. Te gamdikanuyoga shum chhe\? Aneka prakare kahyo chhe – kulakaragamdika, tirthakaragamdika, ganadharagamdika, chakravarti – gamdika, dasharagamdika, baladevagamdika, vasudevagamdika, harivamshagamdika, bhadrabahugamdika, tapakarmagamdika, chitramtara – gamdika, utsarpini gamdika, avasarpini gamdika, devadi chara gatimam gamana vividha prakare paryatana, teno anuyoga, te gamdikanuyoga. Te ahim kahevaya chhe, prajnyapaya chhe, prarupaya chhe. Te chulika kai chhe? Pahela chara purvomam chulikao chhe, bakina purvamam chulikao nathi. A te chulika kahi. A drishtivadamam paritta vachana, samkhyata anuyogadvaro, samkhyati pratipatti, samkhyati niryukti, samkhyata shloka, samkhyati samgrahani chhe. Amgarthapane a baramum amga chhe. Temam eka shrutaskamdha chhe. Chauda purva chhe, samkhyati vastu, samkhyati chulavastu, samkhyata pahuda, samkhyata prabhritaprabhrita, samkhyati prabhritika, samkhyati prabhrita – prabhritika, sarve maline samkhyata lakha pado kahya chhe. Vali samkhyata aksharo, anamtagama, anamta paryayo, paritta traso, anamta sthavaro chhe. Te dravyathi shashvata ane paryayathi krit chhe. Tatha jinavare kahela nibaddha ane nikachita bhavo amam kahevaya chhe, prajnyapaya chhe, prarupaya chhe, dekhadaya chhe, nirdeshaya chhe, upadeshaya chhe, e pramane bhavo janya chhe, visheshe janya chhe, e rite charanakaranani prarupana kahevaya chhe. Te a drishtivada kahyo. Te a bara amgarupa ganipitaka kahyum. Sutra samdarbha– 228–232 |