Sutra Navigation: Samavayang ( સમવયાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103301
Scripture Name( English ): Samavayang Translated Scripture Name : સમવયાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

समवाय प्रकीर्णक

Translated Chapter :

સમવાય પ્રકીર્ણક

Section : Translated Section :
Sutra Number : 201 Category : Ang-04
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] दाहिणड्ढभरहस्स णं जीवा पाईणपडीणायया दुहओ समुद्दं पुट्ठा नव जोयणसहस्साइं आयामेणं पन्नत्ता
Sutra Meaning : સૂત્ર– ૨૦૧. દક્ષિણાર્ધ ભરતની જીવા પૂર્વ – પશ્ચિમ લાંબી, બંને બાજુ સમુદ્રને સ્પૃષ્ટ, ૯૦૦૦ યોજન લાંબી છે. સૂત્ર– ૨૦૨. મેરુ પર્વત પૃથ્વીતલે ૧૦,૦૦૦ યોજન વિષ્કંભથી છે. સૂત્ર– ૨૦૩. જંબૂદ્વીપ આયામ – વિષ્કંભથી એક લાખ યોજન છે. સૂત્ર– ૨૦૪. લવણસમુદ્ર ચક્રવાલ વિષ્કંભથી બે લાખ યોજન છે. સૂત્ર– ૨૦૫. અરહંત પાર્શ્વને ૩,૨૭,૦૦૦ શ્રાવિકાની ઉત્કૃષ્ટ સંપદા હતી. સૂત્ર– ૨૦૬. ધાતકીખંડદ્વીપ ચક્રવાલ વિષ્કંભથી ચાર લાખ યોજન છે. સૂત્ર– ૨૦૭. લવણસમુદ્રના પૂર્વાંતથી પશ્ચિમાંત પાંચ લાખ યોજન છે. સૂત્ર– ૨૦૮. ચાતુરંત ચક્રવર્તી રાજા ભરત છ લાખ પૂર્વ રાજ્ય મધ્યે વસીને પછી મુંડ થઈને, ઘર છોડીને અણગાર પણે પ્રવ્રજિત થયા. સૂત્ર– ૨૦૯. જંબૂદ્વીપની પૂર્વ વેદિકાના છેડાથી ઘાતકીખંડના ચક્રવાલ પશ્ચિમ છેડા સુધી સાત લાખ યોજન અબાધાએ આંતરું છે. સૂત્ર– ૨૧૦. માહેન્દ્ર કલ્પે આઠ લાખ વિમાનો કહ્યા છે. સૂત્ર– ૨૧૧. અરહંત અજિતને સાતિરેક ૯૦૦૦ અવધિજ્ઞાની હતા. સૂત્ર– ૨૧૨. પુરુષસિંહ વાસુદેવ દશ લાખ વર્ષનું સર્વાયુ પાળીને પાંચમી પૃથ્વીમાં નારકીઓની મધ્યે નારકીપણે ઉત્પન્ન થયા. સૂત્ર– ૨૧૩. શ્રમણ ભગવંત મહાવીર તીર્થંકરના ભવગ્રહણથી પહેલાં છઠ્ઠા પોટ્ટિલના ભવના ગ્રહણમાં એક કરોડ વર્ષ સુધી શ્રામણ્ય પર્યાય પાળીને આઠમા સહસ્રાર દેવલોકમાં સર્વાર્થ વિમાને દેવપણે ઉપન્યા. સૂત્ર– ૨૧૪. શ્રી ઋષભદેવ ભગવંતના નિર્વાણથી છેલ્લા મહાવીર – વર્ધમાનના નિર્વાણ સુધી એક કોટાકોટિ સાગરોપમ અબાધાએ અંતર છે. સૂત્ર સંદર્ભ– ૨૦૧–૨૧૪
Mool Sutra Transliteration : [sutra] dahinaddhabharahassa nam jiva painapadinayaya duhao samuddam puttha nava joyanasahassaim ayamenam pannatta
Sutra Meaning Transliteration : Sutra– 201. Dakshinardha bharatani jiva purva – pashchima lambi, bamne baju samudrane sprishta, 9000 yojana lambi chhe. Sutra– 202. Meru parvata prithvitale 10,000 yojana vishkambhathi chhe. Sutra– 203. Jambudvipa ayama – vishkambhathi eka lakha yojana chhe. Sutra– 204. Lavanasamudra chakravala vishkambhathi be lakha yojana chhe. Sutra– 205. Arahamta parshvane 3,27,000 shravikani utkrishta sampada hati. Sutra– 206. Dhatakikhamdadvipa chakravala vishkambhathi chara lakha yojana chhe. Sutra– 207. Lavanasamudrana purvamtathi pashchimamta pamcha lakha yojana chhe. Sutra– 208. Chaturamta chakravarti raja bharata chha lakha purva rajya madhye vasine pachhi mumda thaine, ghara chhodine anagara pane pravrajita thaya. Sutra– 209. Jambudvipani purva vedikana chhedathi ghatakikhamdana chakravala pashchima chheda sudhi sata lakha yojana abadhae amtarum chhe. Sutra– 210. Mahendra kalpe atha lakha vimano kahya chhe. Sutra– 211. Arahamta ajitane satireka 9000 avadhijnyani hata. Sutra– 212. Purushasimha vasudeva dasha lakha varshanum sarvayu paline pamchami prithvimam narakioni madhye narakipane utpanna thaya. Sutra– 213. Shramana bhagavamta mahavira tirthamkarana bhavagrahanathi pahelam chhaththa pottilana bhavana grahanamam eka karoda varsha sudhi shramanya paryaya paline athama sahasrara devalokamam sarvartha vimane devapane upanya. Sutra– 214. Shri rishabhadeva bhagavamtana nirvanathi chhella mahavira – vardhamanana nirvana sudhi eka kotakoti sagaropama abadhae amtara chhe. Sutra samdarbha– 201–214