Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102988 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-१० |
Translated Chapter : |
સ્થાન-૧૦ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 988 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] दीहदसाणं दस अज्झयणा पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૯૮૮. જંબૂદ્વીપમાં ભરત વર્ષક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં દશ કુલકરો થયા. તે આ પ્રમાણે – સૂત્ર– ૯૮૯. શતંજલ, શતાયુ, અનંતસેન, અમિતસેન, તર્કસેન, ભીમસેન, મહાભીમસેન, દૃઢરથ, દશરથ, શતરથ. સૂત્ર– ૯૯૦. જંબૂદ્વીપમાં ભરત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીમાં દશ કુલકરો થશે. તે આ – સીમંકર, સીમંધર, ક્ષેમંકર, ક્ષેમંધર, વિમલવાહન, સંમુતિ, પ્રતિશ્રુત, દશધનૂ, દૃઢધનૂ, શતધનૂ. સૂત્ર– ૯૯૧. જંબૂદ્વીપના મેરુ પર્વતની પૂર્વે શીતા મહાનદીના બંને કાંઠે દશ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે – માલ્યવંત, ચિત્રકૂટ, વિચિત્રકૂટ, બ્રહ્મકૂટ યાવત્ સોમનસ. જંબૂદ્વીપમાં મેરુ પર્વતની પશ્ચિમે શીતા મહાનદીના બંને કાંઠે દશ વક્ષસ્કાર પર્વતો કહ્યા છે – વિદ્યુત્પ્રભથી ગંધમાદન. એ પ્રમાણે ધાતકીખંડના પૂર્વાર્દ્ધમાં પણ દશ વક્ષસ્કાર પર્વતો કહેવા યાવત્ પુષ્કરવરદ્વીપાર્દ્ધના પશ્ચિમાર્દ્ધમાં પણ દશ વક્ષસ્કાર પર્વતો કહેવા. સૂત્ર– ૯૯૨. દશ કલ્પો ઇન્દ્રાધિષ્ઠિત કહ્યા છે – સૌધર્મ યાવત્ સહસ્રાર, પ્રાણત અને અચ્યુત. આ દશ કલ્પોમાં દશ ઇન્દ્રો કહ્યા છે – શક્ર, ઇશાન યાવત્ અચ્યુત. એ દશ ઇન્દ્રોના દશ પરિચાનિક વિમાનો કહ્યા છે – પાલક, પુષ્પક યાવત્ વિમલવર અને સર્વતોભદ્ર. સૂત્ર સંદર્ભ– ૯૮૮–૯૯૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] dihadasanam dasa ajjhayana pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 988. Jambudvipamam bharata varshakshetramam atita utsarpinimam dasha kulakaro thaya. Te a pramane – Sutra– 989. Shatamjala, shatayu, anamtasena, amitasena, tarkasena, bhimasena, mahabhimasena, dridharatha, dasharatha, shataratha. Sutra– 990. Jambudvipamam bharata kshetramam agami utsarpinimam dasha kulakaro thashe. Te a – simamkara, simamdhara, kshemamkara, kshemamdhara, vimalavahana, sammuti, pratishruta, dashadhanu, dridhadhanu, shatadhanu. Sutra– 991. Jambudvipana meru parvatani purve shita mahanadina bamne kamthe dasha vakshaskara parvato kahya chhe – malyavamta, chitrakuta, vichitrakuta, brahmakuta yavat somanasa. Jambudvipamam meru parvatani pashchime shita mahanadina bamne kamthe dasha vakshaskara parvato kahya chhe – vidyutprabhathi gamdhamadana. E pramane dhatakikhamdana purvarddhamam pana dasha vakshaskara parvato kaheva yavat pushkaravaradviparddhana pashchimarddhamam pana dasha vakshaskara parvato kaheva. Sutra– 992. Dasha kalpo indradhishthita kahya chhe – saudharma yavat sahasrara, pranata ane achyuta. A dasha kalpomam dasha indro kahya chhe – shakra, ishana yavat achyuta. E dasha indrona dasha parichanika vimano kahya chhe – palaka, pushpaka yavat vimalavara ane sarvatobhadra. Sutra samdarbha– 988–992 |