Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102966
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-१०

Translated Chapter :

સ્થાન-૧૦

Section : Translated Section :
Sutra Number : 966 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] दस ठाणाइं छउमत्थे सव्वभावेणं न जाणति न पासति, तं जहा–धम्मत्थिकायं, अधम्मत्थिकायं, आगासत्थिकायं जीवं असरीरपडिबद्धं, परमाणुपोग्गलं, सद्दं, गंधं, वातं, ‘अयं जिने भविस्सति वा न वा भविस्सति’, अयं सव्वदुक्खाणमंतं करेस्सति वा न वा करेस्सति। एताणि चेव उप्पन्ननाणदंसणधरे अरहा जिने केवली सव्वभावेणं जाणइ पासइ, तं जहा–धम्म-त्थिकायं अधम्मत्थिकायं आगासत्थिकायं, जीवं असरीरपडिबद्धं, परमाणुपोग्गलं, सद्दं, गंधं, वातं, अयं जिने भविस्सति वा न वा भविस्सति, अयं सव्वदुक्खाणमंतं करेस्सति वा न वा करेस्सति।
Sutra Meaning : સૂત્ર– ૯૬૬. દશ સ્થાનોને છદ્મસ્થ સર્વભાવથી જાણતો – જોતો નથી. તે આ – ધર્માસ્તિકાય યાવત્‌ વાયુ, (૯) આ જિન થશે કે નહીં, (૧૦) આ સર્વ દુઃખોનો અંત કરશે કે નહીં. આ દશેને ઉત્પન્ન જ્ઞાનદર્શનધર અરિહંત યાવત્‌ (જાણે છે કે) આ સર્વે દુઃખોનો અંત કરશે કે નહીં. સૂત્ર– ૯૬૭. દશ દશાઓ કહી છે – કર્મવિપાકદશા, ઉપાસકદશા, અંતકૃત્‌ દશા, અનુત્તરોપપાતિકદશા, આચારદશા, પ્રશ્નવ્યાકરણદશા, બંધદશા, દ્વિગૃદ્ધિદશા, દીર્ઘદશા અને સંક્ષેપિકદશા. સૂત્ર– ૯૬૮. કર્મવિપાકદશાના દશ અધ્યયનો કહ્યા છે – મૃગાપુત્ર, ગોત્રાસ, અંડ, શકટ, બ્રાહ્મણ, નંદીષેણ, સૌરીક, ઉદુંબર, સહસોદાહ – આમરક અને કુમાર લિચ્છવી. સૂત્ર– ૯૬૯. ઉપાસક દશાના દશ અધ્યયનો કહ્યા, તે આ પ્રમાણે – સૂત્ર– ૯૭૦. આનંદ, કામદેવ, ચુલનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સદ્દાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા, સાલેયિકા (સાલિણી) પિતા. સૂત્ર– ૯૭૧. અંતકૃત્‌ દશાના દશ અધ્યયનો કહ્યા, તે આ પ્રમાણે – સૂત્ર– ૯૭૨. નમિ, માતંગ, સોમિલ, રામગુપ્ત, સુદર્શન, જમાલી, ભગાલી, કિંકર્મ, પલ્યક, અંબડપુત્ર. સૂત્ર– ૯૭૩. અનુત્તરોપપાતિક દશાના દશ અધ્યયનો કહ્યા, તે આ પ્રમાણે – ( સૂત્ર– ૯૭૪. ઋષિ દાસ, ધન્ય, સુનક્ષત્ર, કાર્તિક, સંસ્થાન, શાલિભદ્ર, આનંદ, તેતલી, દશાર્ણભદ્ર, અતિમુક્ત. આ દશ કહ્યા છે. સૂત્ર– ૯૭૫. આચારદશાના દશ અધ્યયનો કહ્યા છે – (૧) વીશ અસમાધિ સ્થાન, (૨) એકવીશ શબલ દોષો, (૩) તેંત્રીશ આશાતના, (૪) આઠ પ્રકારે ગણિસંપદા, (૫) દશ ચિત્તસમાધિ સ્થાન, (૬) અગિયાર ઉપાસક પ્રતિમા, (૭) બાર ભિક્ષુ પ્રતિમા, (૮) પર્યુષણા કલ્પ, (૯) ૩૦ મોહનીય સ્થાન, (૧૦) આજાતિ સ્થાન. * પ્રશ્ન વ્યાકરણ દશાના દશ અધ્યયનો કહ્યા – ઉપમા, સંખ્યા, ઋષિભાષિત, આચાર્યભાષિત, મહાવીરભાષિત, ક્ષૌમક પ્રશ્નો, કોમલ પ્રશ્નો, આદર્શ પ્રશ્નો, અંગુષ્ઠ પ્રશ્નો, બાહુ પ્રશ્નો. * બંધ દશાના દશ અધ્યયનો કહ્યા છે – બંધ, મોક્ષ, દેવર્દ્ધિ, દશારમંડલિક, આચાર્ય વિપ્રતિપત્તિ, ઉપાધ્યાય વિપ્રતિપત્તિ, ભાવના, વિમુક્તિ, શાશ્વત અને કર્મ. * દ્વિગૃદ્ધિ દશાના દશ અધ્યયનો કહ્યા છે – વાત, વિવાત, ઉપપાત, સુક્ષેત્રકૃષ્ણ, બેંતાલીસ સ્વપ્ન, ત્રીશ મહા – સ્વપ્નો, બોંતેર સર્વસ્વપ્નો, હાર, રામ અને ગુપ્ત. એ દશ કહ્યા છે. * દીર્ઘદશાના દશ અધ્યયનો કહ્યા છે – ચંદ્ર, સૂર્ય, શુક્ર, શ્રીદેવી, પ્રભાવતી, દ્વીપસમુદ્રોપપત્તિ, બહુપુત્રિકા, મંદર, સ્થવિર, સંભૂતિ વિજય, સ્થવિર પદ્મ ઉચ્છ્‌વાસ નિઃશ્વાસ. * સંક્ષેપિક દશાના (દશ) અધ્યયનો કહ્યા છે – (૧) ક્ષુલ્લિકા વિમાન પ્રવિભક્તિ, (૨) મહતી વિમાન પ્રવિભક્તિ, (૩) અંગચૂલિકા, (૪) વર્ગચૂલિકા, (૫) વિવાહ ચૂલિકા, (૬) અરુણોપપાત, (૭) વરુણોપપાત, (૮) ગરુલોપપાત, (૯) વેલંધ – રોપપાત અને (૧૦) વૈશ્રમણોપપાત. સૂત્ર– ૯૭૬. દશ સાગરોપમ કોડાકોડી ઉત્સર્પિણીકાલ છે અને દશ સાગરોપમ કોડાકોડીનો અવસર્પિણીકાલ છે. સૂત્ર સંદર્ભ– ૯૬૬–૯૭૬
Mool Sutra Transliteration : [sutra] dasa thanaim chhaumatthe savvabhavenam na janati na pasati, tam jaha–dhammatthikayam, adhammatthikayam, agasatthikayam jivam asarirapadibaddham, paramanupoggalam, saddam, gamdham, vatam, ‘ayam jine bhavissati va na va bhavissati’, ayam savvadukkhanamamtam karessati va na va karessati. Etani cheva uppannananadamsanadhare araha jine kevali savvabhavenam janai pasai, tam jaha–dhamma-tthikayam adhammatthikayam agasatthikayam, jivam asarirapadibaddham, paramanupoggalam, saddam, gamdham, vatam, ayam jine bhavissati va na va bhavissati, ayam savvadukkhanamamtam karessati va na va karessati.
Sutra Meaning Transliteration : Sutra– 966. Dasha sthanone chhadmastha sarvabhavathi janato – joto nathi. Te a – dharmastikaya yavat vayu, (9) a jina thashe ke nahim, (10) a sarva duhkhono amta karashe ke nahim. A dashene utpanna jnyanadarshanadhara arihamta yavat (jane chhe ke) a sarve duhkhono amta karashe ke nahim. Sutra– 967. Dasha dashao kahi chhe – karmavipakadasha, upasakadasha, amtakrit dasha, anuttaropapatikadasha, acharadasha, prashnavyakaranadasha, bamdhadasha, dvigriddhidasha, dirghadasha ane samkshepikadasha. Sutra– 968. Karmavipakadashana dasha adhyayano kahya chhe – mrigaputra, gotrasa, amda, shakata, brahmana, namdishena, saurika, udumbara, sahasodaha – amaraka ane kumara lichchhavi. Sutra– 969. Upasaka dashana dasha adhyayano kahya, te a pramane – Sutra– 970. Anamda, kamadeva, chulanipita, suradeva, chullashataka, kumdakolika, saddalaputra, mahashataka, namdinipita, saleyika (salini) pita. Sutra– 971. Amtakrit dashana dasha adhyayano kahya, te a pramane – Sutra– 972. Nami, matamga, somila, ramagupta, sudarshana, jamali, bhagali, kimkarma, palyaka, ambadaputra. Sutra– 973. Anuttaropapatika dashana dasha adhyayano kahya, te a pramane – ( Sutra– 974. Rishi dasa, dhanya, sunakshatra, kartika, samsthana, shalibhadra, anamda, tetali, dasharnabhadra, atimukta. A dasha kahya chhe. Sutra– 975. Acharadashana dasha adhyayano kahya chhe – (1) visha asamadhi sthana, (2) ekavisha shabala dosho, (3) temtrisha ashatana, (4) atha prakare ganisampada, (5) dasha chittasamadhi sthana, (6) agiyara upasaka pratima, (7) bara bhikshu pratima, (8) paryushana kalpa, (9) 30 mohaniya sthana, (10) ajati sthana. * prashna vyakarana dashana dasha adhyayano kahya – upama, samkhya, rishibhashita, acharyabhashita, mahavirabhashita, kshaumaka prashno, komala prashno, adarsha prashno, amgushtha prashno, bahu prashno. * bamdha dashana dasha adhyayano kahya chhe – bamdha, moksha, devarddhi, dasharamamdalika, acharya vipratipatti, upadhyaya vipratipatti, bhavana, vimukti, shashvata ane karma. * dvigriddhi dashana dasha adhyayano kahya chhe – vata, vivata, upapata, sukshetrakrishna, bemtalisa svapna, trisha maha – svapno, bomtera sarvasvapno, hara, rama ane gupta. E dasha kahya chhe. * dirghadashana dasha adhyayano kahya chhe – chamdra, surya, shukra, shridevi, prabhavati, dvipasamudropapatti, bahuputrika, mamdara, sthavira, sambhuti vijaya, sthavira padma uchchhvasa nihshvasa. * samkshepika dashana (dasha) adhyayano kahya chhe – (1) kshullika vimana pravibhakti, (2) mahati vimana pravibhakti, (3) amgachulika, (4) vargachulika, (5) vivaha chulika, (6) arunopapata, (7) varunopapata, (8) garulopapata, (9) velamdha – ropapata ane (10) vaishramanopapata. Sutra– 976. Dasha sagaropama kodakodi utsarpinikala chhe ane dasha sagaropama kodakodino avasarpinikala chhe. Sutra samdarbha– 966–976