Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102929 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-१० |
Translated Chapter : |
સ્થાન-૧૦ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 929 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] दसविधे मिच्छत्ते पन्नत्ते, तं जहा– अधम्मे धम्मसण्णा, धम्मे अधम्मसण्णा, उमग्गे मग्गसणा, मग्गे उम्मग्गसण्णा अजीवेसु जीवसण्णा, जीवेसु अजीवसण्णा, असाहुसु साहुसण्णा, साहुसु असाहु-सण्णा, अमुत्तेसु मुत्तसण्णा, मुत्तेसु अमुत्तसण्णा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૯૨૯. મિથ્યાત્વ દશ ભેદે કહ્યું – (૧) અધર્મમાં ધર્મસંજ્ઞા, (૨) ધર્મમાં અધર્મસંજ્ઞા, (૩) અમાર્ગમાં માર્ગ સંજ્ઞા, (૪) માર્ગમાં ઉન્માર્ગ સંજ્ઞા, (૫) અજીવમાં જીવસંજ્ઞા, (૬) જીવમાં અજીવસંજ્ઞા, (૭) અસાધુમાં સાધુ સંજ્ઞા, (૮) સાધુમાં અસાધુસંજ્ઞા, (૯) અમુક્તમાં મુક્તસંજ્ઞા, (૧૦) મુક્તમાં અમુક્ત સંજ્ઞા. સૂત્ર– ૯૩૦. અર્હત્ ચંદ્રપ્રભ દશ લાખ પૂર્વનું સર્વાયુ પાળીને સિદ્ધ યાવત્ સર્વ દુઃખથી મુક્ત થયા. અર્હત્ ધર્મ દશ લાખ વર્ષનું સર્વાયુ પાળીને સિદ્ધ યાવત્ દુઃખ મુક્ત થયા. અર્હત્ નમી દશ હજાર વર્ષનું સર્વાયુ પાળીને સિદ્ધ યાવત્ દુઃખ મુક્ત થયા. વાસુદેવ પુરુષસિંહ દશ લાખ વર્ષનું સર્વાયુ ભોગવીને છઠ્ઠી તમા પૃથ્વીમાં નૈરયિકપણે ઉપજ્યા. અર્હત્ નેમિ દશ ધનુષ ઊંચા હતા, ૧૦૦૦ વર્ષનું સર્વાયુ પાળીને સિદ્ધ યાવત્ દુઃખ મુક્ત થયા. વાસુદેવ કૃષ્ણ દશ ધનુષ્ય ઊંચા હતા, ૧૦૦૦ વર્ષ સર્વાયુ ભોગવી ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થયા સૂત્ર– ૯૩૧. ભવનવાસી દશ ભેદે કહ્યા – અસુરકુમાર યાવત્ સ્તનિતકુમાર. આ દશ પ્રકારના ભવનવાસી દેવોના દશ ચૈત્યવૃક્ષો કહ્યા છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૯૩૨. અશ્વત્થ, સપ્તવર્ણ, શાલ્મલી, ઉંબર, શિરીષ, દધિપર્ણ, વંજુલ, પલાશ, વપ્ર, કણેરવૃક્ષ. સૂત્ર– ૯૩૩. સુખ દશ પ્રકારે કહ્યું છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૯૩૪. આરોગ્ય, દીર્ઘઆયુ, આઢ્યત્વ, કામ, ભોગ, સંતોષ અસ્તિ, સુખભોગ, નિષ્ક્રમ, અનાબાધ (મોક્ષ). સૂત્ર– ૯૩૫. ઉપઘાત દશ ભેદે કહ્યો, તે આ પ્રમાણે – ઉદ્ગમોપઘાત, ઉત્પાદનોપઘાત, જેમ પાંચમાં સ્થાનમાં કહ્યું હતું તેમ યાવત્ પરિહરણોપઘાત, જ્ઞાનોપઘાત, દર્શનોપઘાત, ચારિત્રોપઘાત, અપ્રીતિ વડે ઉપઘાત, સારક્ષણોપઘાત. વિશોધિ દશ ભેદે કહી છે – ઉદ્ગમવિશોધિ, ઉત્પાદન વિશોધિ યાવત્ સારક્ષણ વિશોધિ. સૂત્ર સંદર્ભ– ૯૨૯–૯૩૫ | ||
Mool Sutra Transliteration : | [sutra] dasavidhe michchhatte pannatte, tam jaha– adhamme dhammasanna, dhamme adhammasanna, umagge maggasana, magge ummaggasanna ajivesu jivasanna, jivesu ajivasanna, asahusu sahusanna, sahusu asahu-sanna, amuttesu muttasanna, muttesu amuttasanna. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 929. Mithyatva dasha bhede kahyum – (1) adharmamam dharmasamjnya, (2) dharmamam adharmasamjnya, (3) amargamam marga samjnya, (4) margamam unmarga samjnya, (5) ajivamam jivasamjnya, (6) jivamam ajivasamjnya, (7) asadhumam sadhu samjnya, (8) sadhumam asadhusamjnya, (9) amuktamam muktasamjnya, (10) muktamam amukta samjnya. Sutra– 930. Arhat chamdraprabha dasha lakha purvanum sarvayu paline siddha yavat sarva duhkhathi mukta thaya. Arhat dharma dasha lakha varshanum sarvayu paline siddha yavat duhkha mukta thaya. Arhat nami dasha hajara varshanum sarvayu paline siddha yavat duhkha mukta thaya. Vasudeva purushasimha dasha lakha varshanum sarvayu bhogavine chhaththi tama prithvimam nairayikapane upajya. Arhat nemi dasha dhanusha umcha hata, 1000 varshanum sarvayu paline siddha yavat duhkha mukta thaya. Vasudeva krishna dasha dhanushya umcha hata, 1000 varsha sarvayu bhogavi triji valukaprabha prithvimam utpanna thaya Sutra– 931. Bhavanavasi dasha bhede kahya – asurakumara yavat stanitakumara. A dasha prakarana bhavanavasi devona dasha chaityavriksho kahya chhe, te a pramane – Sutra– 932. Ashvattha, saptavarna, shalmali, umbara, shirisha, dadhiparna, vamjula, palasha, vapra, kaneravriksha. Sutra– 933. Sukha dasha prakare kahyum chhe. Te a pramane – Sutra– 934. Arogya, dirghaayu, adhyatva, kama, bhoga, samtosha asti, sukhabhoga, nishkrama, anabadha (moksha). Sutra– 935. Upaghata dasha bhede kahyo, te a pramane – Udgamopaghata, utpadanopaghata, jema pamchamam sthanamam kahyum hatum tema yavat pariharanopaghata, jnyanopaghata, darshanopaghata, charitropaghata, apriti vade upaghata, sarakshanopaghata. Vishodhi dasha bhede kahi chhe – udgamavishodhi, utpadana vishodhi yavat sarakshana vishodhi. Sutra samdarbha– 929–935 |