Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102920
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-१०

Translated Chapter :

સ્થાન-૧૦

Section : Translated Section :
Sutra Number : 920 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] बायरवणस्सइकाइयाणं उक्कोसेणं दस जोयणसयाइं सरीरोगाहणा पन्नत्ता। [सूत्र] जलचर-पंचिंदियतिरिक्खजोणियाणं उक्कोसेणं दस जोयणसताइं सरीरोगाहणा पन्नत्ता। [सूत्र] उरपरिसप्प-थलचर-पंचिंदियतिरिक्खजोणियाणं उक्कोसेणं दस जोयणसताइं सरीरोगाहणा पन्नत्ता।
Sutra Meaning : સૂત્ર– ૯૨૦. બાદર વનસ્પતિકાયિકોને ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન શરીર – અવગાહના કહી છે. જલચર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોને ઉત્કૃષ્ટથી ૧૦૦૦ યોજન શરીર – અવગાહના કહી છે. ઉરપરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચોને પણ તેમજ કહી છે. સૂત્ર– ૯૨૧. સંભવ અર્હત્‌થી અભિનંદન અર્હત્‌ દશ લાખ ક્રોડ સાગરોપમ વ્યતીત થયે ઉત્પન્ન થયા. સૂત્ર– ૯૨૨. અનંતક દશ ભેદે કહ્યા છે – નામાનંતક, સ્થાપનાનંતક, દ્રવ્યાનંતક, ગણનાનંતક, પ્રદેશાનંતક, એકતો – અનંતક, દ્વિધાઅનંતક, દેશવિસ્તારાનંતક, સર્વવિસ્તારાનંતક, શાશ્વતાનંતક. સૂત્ર– ૯૨૩. ઉત્પાત પૂર્વની દશ વસ્તુઓ કહી છે. અસ્તિનાસ્તિપ્રવાદ પૂર્વની દશ ચૂલવસ્તુઓ કહી છે. સૂત્ર– ૯૨૪. પ્રતિસેવના દશ ભેદે છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૯૨૫. દર્પ, પ્રમાદ, અનાભોગ, ચાતુર, આપત્તિ, શંકિત, સહસાત્કાર, ભય, પ્રદ્વેષ અને વિમર્શ. સૂત્ર– ૯૨૬. દશ આલોચના દોષો કહ્યા છે, તે આ પ્રમાણે – સૂત્ર– ૯૨૭. ૧. આકંપઇત્વા – સેવા આદિ દ્વારા પ્રાયશ્ચિત્ત દેનારને પ્રસન્ન કરે, જેથી ગુરુ ઓછું પ્રાયશ્ચિત્ત આપે. ૨. અનુમાનઇત્વા – આ આચાર્ય મૃદુ કે કઠોર દંડવાળા છે એમ અનુમાન કરીને પ્રાયશ્ચિત્ત માંગે. ૩.જંદિઠ્ઠં – ગુરુએ જોયેલા દોષની જ આલોચના કરવી, ન જોયેલા દોષ ન કહેવા. ૪. બાદર – માત્ર મોટા દોષ આલોચવા. ૫. સૂક્ષ્મ – માત્ર નાના દોષ આલોચવા , ૬.છન્નં – ગુરૂ ન સમજે તેમ આલોચવું, ૭. શબ્દાકુલ – અન્ય અગીતાર્થ સાંભળે તેમ આલોચે, ૮. બહુજન – બહુવ્યક્તિ પાસે આલોચે , ૯. અવ્યક્ત – અગીતાર્થ પાસે આલોચે, ૧૦. તત્સેવી – આલોચના દેનાર જે દોષનું સેવન કરતા હોય તેની પાસે આલોચના લેવી. સૂત્ર– ૯૨૮. દશ સ્થાનોથી સંપન્ન અણગાર પોતાના દોષોને આલોચવાને યોગ્ય છે – જાતિ સંપન્ન, કુલ સંપન્ન એ રીતે આઠમાં સ્થાનમાં કહ્યા મુજબ યાવત્‌ ક્ષાંત, દાંત, અમાયી, અપશ્ચાનુતાપી. દશ સ્થાને સંપન્ન અણગાર આલોચના આપવાને યોગ્ય છે – આચારવાન, અવધારણવાન, યાવત્‌ અપાય – દર્શી, પ્રિયધર્મી અને દૃઢધર્મી. પ્રાયશ્ચિત્ત દસ પ્રકારે કહેલ છે – આલોચના યોગ્ય યાવત્‌ અનવસ્થાપ્ય અને પારાંચિત્ત યોગ્ય. સૂત્ર સંદર્ભ– ૯૨૦–૯૨૮
Mool Sutra Transliteration : [sutra] bayaravanassaikaiyanam ukkosenam dasa joyanasayaim sarirogahana pannatta. [sutra] jalachara-pamchimdiyatirikkhajoniyanam ukkosenam dasa joyanasataim sarirogahana pannatta. [sutra] uraparisappa-thalachara-pamchimdiyatirikkhajoniyanam ukkosenam dasa joyanasataim sarirogahana pannatta.
Sutra Meaning Transliteration : Sutra– 920. Badara vanaspatikayikone utkrishtathi 1000 yojana sharira – avagahana kahi chhe. Jalachara pamchendriya tiryamchayonikone utkrishtathi 1000 yojana sharira – avagahana kahi chhe. Uraparisarpa sthalachara pamchendriya tiryamchone pana temaja kahi chhe. Sutra– 921. Sambhava arhatthi abhinamdana arhat dasha lakha kroda sagaropama vyatita thaye utpanna thaya. Sutra– 922. Anamtaka dasha bhede kahya chhe – namanamtaka, sthapananamtaka, dravyanamtaka, ganananamtaka, pradeshanamtaka, ekato – anamtaka, dvidhaanamtaka, deshavistaranamtaka, sarvavistaranamtaka, shashvatanamtaka. Sutra– 923. Utpata purvani dasha vastuo kahi chhe. Astinastipravada purvani dasha chulavastuo kahi chhe. Sutra– 924. Pratisevana dasha bhede chhe, te a pramane – Sutra– 925. Darpa, pramada, anabhoga, chatura, apatti, shamkita, sahasatkara, bhaya, pradvesha ane vimarsha. Sutra– 926. Dasha alochana dosho kahya chhe, te a pramane – Sutra– 927. 1. Akampaitva – seva adi dvara prayashchitta denarane prasanna kare, jethi guru ochhum prayashchitta ape. 2. Anumanaitva – a acharya mridu ke kathora damdavala chhe ema anumana karine prayashchitta mamge. 3.Jamdiththam – gurue joyela doshani ja alochana karavi, na joyela dosha na kaheva. 4. Badara – matra mota dosha alochava. 5. Sukshma – matra nana dosha alochava, 6.Chhannam – guru na samaje tema alochavum, 7. Shabdakula – anya agitartha sambhale tema aloche, 8. Bahujana – bahuvyakti pase aloche, 9. Avyakta – agitartha pase aloche, 10. Tatsevi – alochana denara je doshanum sevana karata hoya teni pase alochana levi. Sutra– 928. Dasha sthanothi sampanna anagara potana doshone alochavane yogya chhe – jati sampanna, kula sampanna e rite athamam sthanamam kahya mujaba yavat kshamta, damta, amayi, apashchanutapi. Dasha sthane sampanna anagara alochana apavane yogya chhe – acharavana, avadharanavana, yavat apaya – darshi, priyadharmi ane dridhadharmi. Prayashchitta dasa prakare kahela chhe – alochana yogya yavat anavasthapya ane paramchitta yogya. Sutra samdarbha– 920–928