Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102877 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-९ |
Translated Chapter : |
સ્થાન-૯ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 877 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] नव नक्खत्ता ‘चंदस्स पच्छंभागा’ पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૭૭. નવ નક્ષત્રો ચંદ્રના પશ્ચિમભાગા કહ્યા છે, તે આ – સૂત્ર– ૮૭૮. અભિજિત્, શ્રવણ, ઘનિષ્ઠા, રેવતી, અશ્વિની, મૃગશીર્ષ, પુષ્ય, હસ્ત, ચિત્રા. આ નવ પશ્ચિમભાગા છે. સૂત્ર– ૮૭૯. આનત, પ્રાણત, આરણ, અચ્યુત કલ્પમાં વિમાનો ૯૦૦ યોજન ઊર્ધ્વ ઉચ્ચત્વથી કહેલા છે. સૂત્ર– ૮૮૦. વિમલવાહન કુલકર ૯૦૦ ધનુષ ઉર્ધ્વ ઊંચાઈપણે હતા. સૂત્ર– ૮૮૧. કૌશલિક અર્હત્ ઋષભ આ અવસર્પિણીમાં નવ કોડાકોડી સાગરોપમ વ્યતીત થયા પછી તીર્થ પ્રવર્તાવ્યું. સૂત્ર– ૮૮૨. ધનદંત, લષ્ટદંત, ગૂઢદંત, શુદ્ધદંત અંતર્દ્વીપના દ્વીપો ૯૦૦ – ૯૦૦ યોજન લાંબા – પહોળા છે. સૂત્ર– ૮૮૩. શુક્ર મહાગ્રહની નવ વીથીઓ કહી છે – હયવીથી, ગજવીથી, નાગવીથી, વૃષભવીથી, ગોવીથી, ઉરગવીથી, અજવીથી, મૃગવીથી, વૈશાનરવીથી. સૂત્ર– ૮૮૪. નવ પ્રકારે નોકષાય વેદનીય કર્મો કહ્યા છે – સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ, હાસ્ય, રતી, અરતી, ભય, શોક અને દુર્ગંછા. સૂત્ર– ૮૮૫. ચઉરિન્દ્રિયની જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખ નવ લાખ કહી છે. ભૂજ પરિસર્પ સ્થલચર પંચેન્દ્રિય તિર્યંચ યોનિકોની જાતિકુલ કોટિ તેમજ છે. સૂત્ર– ૮૮૬. જીવો નવ સ્થાન વડે નિવર્તિત પુદ્ગલ પાપકર્મપણે ચયન કર્યા છે – કરે છે – કરશે. પૃથ્વીકાય નિવર્તિત યાવત્ પંચેન્દ્રિય નિવર્તિત. એ પ્રમાણે ચય, ઉપચય યાવત્ નિર્જરા કર્યા છે – કરે છે – કરશે. સૂત્ર– ૮૮૭. નવ પ્રદેશિક સ્કંધ અનંતા કહ્યા છે, નવ પ્રદેશ અવગાઢ પુદ્ગલો અનંતા કહ્યા છે યાવત્ નવગુણ રુક્ષ પુદ્ગલો અનંતા કહ્યા છે. સૂત્ર સંદર્ભ– ૮૭૭–૮૮૭ | ||
Mool Sutra Transliteration : | [sutra] nava nakkhatta ‘chamdassa pachchhambhaga’ pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 877. Nava nakshatro chamdrana pashchimabhaga kahya chhe, te a – Sutra– 878. Abhijit, shravana, ghanishtha, revati, ashvini, mrigashirsha, pushya, hasta, chitra. A nava pashchimabhaga chhe. Sutra– 879. Anata, pranata, arana, achyuta kalpamam vimano 900 yojana urdhva uchchatvathi kahela chhe. Sutra– 880. Vimalavahana kulakara 900 dhanusha urdhva umchaipane hata. Sutra– 881. Kaushalika arhat rishabha a avasarpinimam nava kodakodi sagaropama vyatita thaya pachhi tirtha pravartavyum. Sutra– 882. Dhanadamta, lashtadamta, gudhadamta, shuddhadamta amtardvipana dvipo 900 – 900 yojana lamba – pahola chhe. Sutra– 883. Shukra mahagrahani nava vithio kahi chhe – hayavithi, gajavithi, nagavithi, vrishabhavithi, govithi, uragavithi, ajavithi, mrigavithi, vaishanaravithi. Sutra– 884. Nava prakare nokashaya vedaniya karmo kahya chhe – striveda, purushaveda, napumsakaveda, hasya, rati, arati, bhaya, shoka ane durgamchha. Sutra– 885. Chaurindriyani jati kula koti yoni pramukha nava lakha kahi chhe. Bhuja parisarpa sthalachara pamchendriya tiryamcha yonikoni jatikula koti temaja chhe. Sutra– 886. Jivo nava sthana vade nivartita pudgala papakarmapane chayana karya chhe – kare chhe – karashe. Prithvikaya nivartita yavat pamchendriya nivartita. E pramane chaya, upachaya yavat nirjara karya chhe – kare chhe – karashe. Sutra– 887. Nava pradeshika skamdha anamta kahya chhe, nava pradesha avagadha pudgalo anamta kahya chhe yavat navaguna ruksha pudgalo anamta kahya chhe. Sutra samdarbha– 877–887 |