Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102849 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-९ |
Translated Chapter : |
સ્થાન-૯ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 849 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] जंबुद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणे णं भरहे दीहवेतड्ढे नव कूडा पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૪૯. જંબૂદ્વીપના મેરુની દક્ષિણે ભરતમાં દીર્ઘ વૈતાઢ્ય ઉપર નવ કૂટો કહ્યા છે, તે આ – સૂત્ર– ૮૫૦. સિદ્ધ, ભરત, ખંડપ્રપાત, માણિભદ્ર, વૈતાઢ્ય, પૂર્ણભદ્ર, તિમિસ્રગુફા, ભરત, વૈશ્રમણ – કૂટ. સૂત્ર– ૮૫૧. જંબૂદ્વીપના મેરુની દક્ષિણે નિષધ વર્ષધર પર્વતે નવ કૂટો કહ્યા છે, તે આ – સૂત્ર– ૮૫૨. સિદ્ધ, નિષધ, હરિવર્ષ, વિદેહ, હ્રી, ધૃતિ, શીતોદા, અવર વિદેહ, રુચક – કૂટો. સૂત્ર– ૮૫૩. જંબૂદ્વીપના મેરુ પર્વતે નંદનવનમાં નવ કૂટો કહ્યા છે, તે આ – સૂત્ર– ૮૫૪. નંદન, મંદર, નિષધ, હૈમવત, રજત, રુચક, સાગરચિત્ત, વૈર, બલ – કૂટ જાણવા. સૂત્ર– ૮૫૫. જંબૂદ્વીપમાં માલ્વંત વક્ષસ્કાર પર્વતે નવ કૂટો છે, તે આ – સૂત્ર– ૮૫૬. સિદ્ધ, માલ્યવંત, ઉત્તરકુરુ, કચ્છ, સાગર, રજત, શીતા, પૂર્ણ, હરિસ્સહ – કૂટો. સૂત્ર– ૮૫૭. જંબૂદ્વીપમાં કચ્છ વિજયમાં દીર્ઘ વૈતાઢ્યે નવ કૂટો કહ્યા છે, તે આ – સૂત્ર– ૮૫૮. સિદ્ધ, ખંડપ્રપાત, માણિભદ્ર, વૈતાઢ્ય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુફા, કચ્છ, વૈશ્રમણ – કૂટો. સૂત્ર– ૮૫૯. જંબૂદ્વીપમાં સુકચ્છ વિજયમાં દીર્ઘ – વૈતાઢ્ય ઉપર નવ કૂટો છે, તે આ – સૂત્ર– ૮૬૦. સિદ્ધ, સુકચ્છ, ખંડપ્રપાત, માણિભદ્ર, વૈતાઢ્ય, પૂર્ણભદ્ર, તિમિશ્રગુફા, સુકચ્છ, વૈશ્રમણ – કૂટો. સૂત્ર– ૮૬૧. એ રીતે યાવત્ પુષ્કલાવતી વિજયમાં દીર્ઘ વૈતાઢ્યે, એમ જ કચ્છ વિજયમાં દીર્ઘ વૈતાઢ્યે, એ પ્રમાણે યાવત્ મંગલાવતીમાં દીર્ઘ વૈતાઢ્યે નવ કૂટો કહ્યા છે. જંબૂદ્વીપમાં વિદ્યુત્પ્રભ વક્ષસ્કારે નવ કૂટો છે, તે આ – સૂત્ર– ૮૬૨. સિદ્ધ, વિદ્યુત્પ્રભ, દેવકુરુ, પક્ષ્મ, કનક, સૌવસ્તિક, સીતોદા, સજલ, હરિકૂટ. સૂત્ર– ૮૬૩. જંબૂદ્વીપના પક્ષ્મ વિજયના દીર્ઘ વૈતાઢ્યે નવ કૂટો છે – સિદ્ધ, પક્ષ્મ, ખંડપ્રપાત, માણીભદ્ર, વૈતાઢ્ય એ રીતે યાવત્ સલીલાવતી, વપ્રના દીર્ઘ વૈતાઢ્યે એ પ્રમાણે યાવત્ ગંધિલાવતી દીર્ઘ વૈતાઢ્યે નવ કૂટો છે, તે આ – સૂત્ર– ૮૬૪. સિદ્ધ, ગંધિલાવતી, ખંડપ્રપાત, માણીભદ્ર, વૈતાઢ્ય, પૂર્ણભદ્ર, તિમિશ્ર ગુફા, વૈશ્રમણ – કૂટો. સૂત્ર– ૮૬૫. એ રીતે બધા દીર્ઘ વૈતાઢ્યે બે કૂટો સદૃશ નામવાળા છે. શેષ કૂટોના તે જ નામો છે. જંબૂદ્વીપના મેરુની ઉત્તરે નીલવંત વર્ષધર પર્વતે નવ કૂટો છે, તે આ – સૂત્ર– ૮૬૬. સિદ્ધ, નીલવંત, વિદેહ, સીતા, કીર્તિ, નારિકાંતા, અવરવિદેહ, રમ્યક્, ઉપદર્શન કૂટ. સૂત્ર– ૮૬૭. જંબૂદ્વીપના મેરુની ઉત્તરે ઐરવતમાં દીર્ઘ વૈતાઢ્યે નવ કૂટો કહ્યા છે, તે આ – સૂત્ર– ૮૬૮. સિદ્ધ, રત્ન, ખંડપ્રપાત, માણીભદ્ર, વૈતાઢ્ય, પૂર્ણભદ્ર, તિમિસ્રગુફા, ઐરવત, વૈશ્રમણ, ઐરવતકૂટો. સૂત્ર સંદર્ભ– ૮૪૯–૮૬૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] jambuddive dive mamdarassa pavvayassa dahine nam bharahe dihavetaddhe nava kuda pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 849. Jambudvipana meruni dakshine bharatamam dirgha vaitadhya upara nava kuto kahya chhe, te a – Sutra– 850. Siddha, bharata, khamdaprapata, manibhadra, vaitadhya, purnabhadra, timisragupha, bharata, vaishramana – kuta. Sutra– 851. Jambudvipana meruni dakshine nishadha varshadhara parvate nava kuto kahya chhe, te a – Sutra– 852. Siddha, nishadha, harivarsha, videha, hri, dhriti, shitoda, avara videha, ruchaka – kuto. Sutra– 853. Jambudvipana meru parvate namdanavanamam nava kuto kahya chhe, te a – Sutra– 854. Namdana, mamdara, nishadha, haimavata, rajata, ruchaka, sagarachitta, vaira, bala – kuta janava. Sutra– 855. Jambudvipamam malvamta vakshaskara parvate nava kuto chhe, te a – Sutra– 856. Siddha, malyavamta, uttarakuru, kachchha, sagara, rajata, shita, purna, harissaha – kuto. Sutra– 857. Jambudvipamam kachchha vijayamam dirgha vaitadhye nava kuto kahya chhe, te a – Sutra– 858. Siddha, khamdaprapata, manibhadra, vaitadhya, purnabhadra, timishragupha, kachchha, vaishramana – kuto. Sutra– 859. Jambudvipamam sukachchha vijayamam dirgha – vaitadhya upara nava kuto chhe, te a – Sutra– 860. Siddha, sukachchha, khamdaprapata, manibhadra, vaitadhya, purnabhadra, timishragupha, sukachchha, vaishramana – kuto. Sutra– 861. E rite yavat pushkalavati vijayamam dirgha vaitadhye, ema ja kachchha vijayamam dirgha vaitadhye, e pramane yavat mamgalavatimam dirgha vaitadhye nava kuto kahya chhe. Jambudvipamam vidyutprabha vakshaskare nava kuto chhe, te a – Sutra– 862. Siddha, vidyutprabha, devakuru, pakshma, kanaka, sauvastika, sitoda, sajala, harikuta. Sutra– 863. Jambudvipana pakshma vijayana dirgha vaitadhye nava kuto chhe – siddha, pakshma, khamdaprapata, manibhadra, vaitadhya e rite yavat salilavati, vaprana dirgha vaitadhye e pramane yavat gamdhilavati dirgha vaitadhye nava kuto chhe, te a – Sutra– 864. Siddha, gamdhilavati, khamdaprapata, manibhadra, vaitadhya, purnabhadra, timishra gupha, vaishramana – kuto. Sutra– 865. E rite badha dirgha vaitadhye be kuto sadrisha namavala chhe. Shesha kutona te ja namo chhe. Jambudvipana meruni uttare nilavamta varshadhara parvate nava kuto chhe, te a – Sutra– 866. Siddha, nilavamta, videha, sita, kirti, narikamta, avaravideha, ramyak, upadarshana kuta. Sutra– 867. Jambudvipana meruni uttare airavatamam dirgha vaitadhye nava kuto kahya chhe, te a – Sutra– 868. Siddha, ratna, khamdaprapata, manibhadra, vaitadhya, purnabhadra, timisragupha, airavata, vaishramana, airavatakuto. Sutra samdarbha– 849–868 |