Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102782
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-८

Translated Chapter :

સ્થાન-૮

Section : Translated Section :
Sutra Number : 782 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] अट्ठट्ठमिया णं भिक्खुपडिमा चउसट्ठीए राइंदिएहिं दोहि य अट्ठासीतेहिं भिक्खासतेहिं अहासुत्तं अहाअत्थं अहातच्चं अहामग्गं अहाकप्पं सम्मं काएणं फासिया पालिया सोहिया तीरिया किट्टिया अणुपालितावि भवति।
Sutra Meaning : સૂત્ર– ૭૮૨. અષ્ટ – અષ્ટમિકા ભિક્ષુ પ્રતિમા ૬૪ રાત્રિદિવસ વડે ૨૮૮ ભિક્ષા વડે જેમ શ્રુતમાં કહેલ છે, તે રીતે યાવત્‌ પાલન કરેલી હોય છે. સૂત્ર– ૭૮૩. સંસારી જીવો આઠ ભેદે કહ્યા છે. તે આ – પ્રથમ સમય નૈરયિક, અપ્રથમ સમય નૈરયિક એ રીતે યાવત્‌ અપ્રથમ સમય દેવો. સર્વે જીવો આઠ ભેદે કહ્યા છે. તે આ – નૈરયિકો, તિર્યંચયોનિકો, તિર્યંચયોનિક સ્ત્રીઓ, મનુષ્યો, મનુષ્ય સ્ત્રીઓ, દેવો, દેવીઓ, સિદ્ધો. અથવા સર્વે જીવો આઠ ભેદે જાણવા. તે આ – આભિનિબોધિકજ્ઞાની યાવત્‌ કેવળજ્ઞાની, મતિઅજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, વિભંગજ્ઞાની. સૂત્ર– ૭૮૪. આઠ ભેદે સંયમ કહ્યો છે. તે આ – ૧. પ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ, ૨. અપ્રથમ સમય સૂક્ષ્મ સંપરાય સરાગ સંયમ, ૩. પ્રથમ સમય બાદર સંયમ, ૪. અપ્રથમ સમય બાદર સંયમ, ૫. પ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ, ૬. અપ્રથમ સમય ઉપશાંત કષાય વીતરાગ સંયમ, ૭. પ્રથમ સમય ક્ષીણ કષાય વીતરાગ સંયમ, ૮. અપ્રથમ સમય ક્ષીણ કષાય વીતરાગ સંયમ. સૂત્ર– ૭૮૫. આઠ પૃથ્વીઓ કહી છે. તે આ – રત્નપ્રભા યાવત્‌ અધઃસપ્તમી અને ઇષત્પ્રાગ્ભારા. ઇષત્પ્રાગ્ભારા પૃથ્વીના બહુમધ્ય દેશભાગમાં અષ્ટયોજન ક્ષેત્રમાં આઠ યોજન બાહલ્યથી કહેલ છે. ઇષત્‌ પ્રાગ્ભારા પૃથ્વીના આઠ નામો કહ્યા છે તે આ – ઇષત્‌, ઇષત્‌પ્રાગ્ભારા, તનુ, તનુતનુ, સિદ્ધિ, સિદ્ધાલય, મુક્તિ, મુક્તાલય. સૂત્ર સંદર્ભ– ૭૮૨–૭૮૫
Mool Sutra Transliteration : [sutra] atthatthamiya nam bhikkhupadima chausatthie raimdiehim dohi ya atthasitehim bhikkhasatehim ahasuttam ahaattham ahatachcham ahamaggam ahakappam sammam kaenam phasiya paliya sohiya tiriya kittiya anupalitavi bhavati.
Sutra Meaning Transliteration : Sutra– 782. Ashta – ashtamika bhikshu pratima 64 ratridivasa vade 288 bhiksha vade jema shrutamam kahela chhe, te rite yavat palana kareli hoya chhe. Sutra– 783. Samsari jivo atha bhede kahya chhe. Te a – prathama samaya nairayika, aprathama samaya nairayika e rite yavat aprathama samaya devo. Sarve jivo atha bhede kahya chhe. Te a – nairayiko, tiryamchayoniko, tiryamchayonika strio, manushyo, manushya strio, devo, devio, siddho. Athava sarve jivo atha bhede janava. Te a – abhinibodhikajnyani yavat kevalajnyani, matiajnyani, shrutaajnyani, vibhamgajnyani. Sutra– 784. Atha bhede samyama kahyo chhe. Te a – 1. Prathama samaya sukshma samparaya saraga samyama, 2. Aprathama samaya sukshma samparaya saraga samyama, 3. Prathama samaya badara samyama, 4. Aprathama samaya badara samyama, 5. Prathama samaya upashamta kashaya vitaraga samyama, 6. Aprathama samaya upashamta kashaya vitaraga samyama, 7. Prathama samaya kshina kashaya vitaraga samyama, 8. Aprathama samaya kshina kashaya vitaraga samyama. Sutra– 785. Atha prithvio kahi chhe. Te a – ratnaprabha yavat adhahsaptami ane ishatpragbhara. Ishatpragbhara prithvina bahumadhya deshabhagamam ashtayojana kshetramam atha yojana bahalyathi kahela chhe. Ishat pragbhara prithvina atha namo kahya chhe te a – ishat, ishatpragbhara, tanu, tanutanu, siddhi, siddhalaya, mukti, muktalaya. Sutra samdarbha– 782–785