Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102713
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-८

Translated Chapter :

સ્થાન-૮

Section : Translated Section :
Sutra Number : 713 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] अट्ठविहे महाणिमित्ते पन्नत्ते, तं जहा–भोमे, उप्पाते, सुविणे, अंतलिक्खे, अंगे, सरे, लक्खणे, वंजणे।
Sutra Meaning : સૂત્ર– ૭૧૩. આઠ પ્રકારે મહાનિમિત્તો કહ્યા – ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરીક્ષ, અંગ, સ્વર, લક્ષણ, વ્યંજન – શાસ્ત્ર. સૂત્ર– ૭૧૪. આઠ પ્રકારે વચનવિભક્તિઓ કહી છે – તે આ પ્રમાણે – સૂત્ર– ૭૧૫. નિર્દેશમાં પ્રથમા, ઉપદેશમાં દ્વિતીયા, કરણમાં તૃતીયા, સંપ્રદાનમાં ચતુર્થી તથા. ... સૂત્ર– ૭૧૬. અપાદાનમાં પંચમી, સ્વસ્વામી સંબંધે ષષ્ઠી, સન્નિધાનમાં સપ્તમી અને આમંત્રણમાં અષ્ટમી. સૂત્ર– ૭૧૭. તેમાં પ્રથમા વિભક્તિ નિર્દેશમાં – તે, આ, હું – આમ કહું છું. બીજી ઉપદેશક્રિયામાં – ભણ, કર – તેમ ‘તું’ કહે છે. સૂત્ર– ૭૧૮. ત્રીજી કરણમાં – કરાયુ, લઈ જવાયું, તેના વડે, મારા વડે આદિ. નમો, સ્વાહાના યોગે ચોથી સંપ્રદાન સૂત્ર– ૭૧૯. અપનયન, ગ્રહણ, ત્યાંથી, અહીંથી માં પંચમી અપાદાન. તેનું, આનું, ગયેલાનું, સ્વામી સંબંધે છઠ્ઠી. સૂત્ર– ૭૨૦. સાતમી – તેમાં, આમાં, આધાર, કાળ, ભાવમાં થાય છે. આઠમી આમંત્રણી – જેમ કે, હે યુવાન, હે રાજા સૂત્ર– ૭૨૧. આઠ સ્થાનોને છદ્મસ્થ સર્વભાવથી જાણતો નથી, જોતો નથી. તે આ – ધર્માસ્તિકાય યાવત્‌ ગંધ અને વાયુ. આ આઠેને ઉત્પન્ન જ્ઞાન – દર્શનધર અર્હત્‌, જિન, કેવલી જાણે છે – જુએ છે યાવત્‌ વાયુ. સૂત્ર– ૭૨૨. આઠ પ્રકારે આયુર્વેદ કહેલ છે – કુમારભૃત્ય, કાયચિકિત્સા, શાલાક્ય, શલ્યહત્યા, જંગોલી, ભૂતવિદ્યા, ક્ષારતંત્ર, રસાયણ. સૂત્ર સંદર્ભ– ૭૧૩–૭૨૨
Mool Sutra Transliteration : [sutra] atthavihe mahanimitte pannatte, tam jaha–bhome, uppate, suvine, amtalikkhe, amge, sare, lakkhane, vamjane.
Sutra Meaning Transliteration : Sutra– 713. Atha prakare mahanimitto kahya – bhauma, utpata, svapna, amtariksha, amga, svara, lakshana, vyamjana – shastra. Sutra– 714. Atha prakare vachanavibhaktio kahi chhe – te a pramane – Sutra– 715. Nirdeshamam prathama, upadeshamam dvitiya, karanamam tritiya, sampradanamam chaturthi tatha.\... Sutra– 716. Apadanamam pamchami, svasvami sambamdhe shashthi, sannidhanamam saptami ane amamtranamam ashtami. Sutra– 717. Temam prathama vibhakti nirdeshamam – te, a, hum – ama kahum chhum. Biji upadeshakriyamam – bhana, kara – tema ‘tum’ kahe chhe. Sutra– 718. Triji karanamam – karayu, lai javayum, tena vade, mara vade adi. Namo, svahana yoge chothi sampradana Sutra– 719. Apanayana, grahana, tyamthi, ahimthi mam pamchami apadana. Tenum, anum, gayelanum, svami sambamdhe chhaththi. Sutra– 720. Satami – temam, amam, adhara, kala, bhavamam thaya chhe. Athami amamtrani – jema ke, he yuvana, he raja Sutra– 721. Atha sthanone chhadmastha sarvabhavathi janato nathi, joto nathi. Te a – dharmastikaya yavat gamdha ane vayu. A athene utpanna jnyana – darshanadhara arhat, jina, kevali jane chhe – jue chhe yavat vayu. Sutra– 722. Atha prakare ayurveda kahela chhe – kumarabhritya, kayachikitsa, shalakya, shalyahatya, jamgoli, bhutavidya, ksharatamtra, rasayana. Sutra samdarbha– 713–722