Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102521 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-६ |
Translated Chapter : |
સ્થાન-૬ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 521 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] छ ठाणाइं छउमत्थे सव्वभावेणं न जाणति न पासति, तं जहा–धम्मत्थिकायं, अधम्मत्थिकायं, आयासं, जीवमसरीरपडिबद्धं, परमाणुपोग्गलं, सद्दं। एताणि चेव उप्पन्ननाणदंसणधरे अरहा जिने केवली सव्वभावेणं जाणति पासति, तं जहा–धम्म-त्थिकायं, अधम्मत्थिकायं, आयासं, जीवमसरीरपडिबद्धं, परमाणुपोग्गलं, सद्दं। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૨૧. છ સ્થાનકોને છદ્મસ્થ સર્વભાવથી જાણતો નથી અનેજોતો નથી. તે આ – ધર્માસ્તિકાયને, અધર્માસ્તિકાયને, આકાશને, શરીરરહિત જીવને. પરમાણુ પુદ્ગલને અને શબ્દને. આ ઉક્ત છ સ્થાનને કેવલજ્ઞાન – દર્શન યુક્ત અરિહંત, જિન યાવત્ સર્વ ભાવથી જાણે છે અને જુએ છે. સૂત્ર– ૫૨૨. છ સ્થાનોને વિશે સર્વ જીવોને એવી ઋદ્ધિ, દ્યુતિ, યશ, બલ, વીર્ય, પુરુષકાર પરાક્રમ નથી, તે આ – (૧) જીવને અજીવ કરવો, (૨)અજીવને જીવ કરવો, (૩)એક સમયમાં બે ભાષા બોલવી, (૪) સ્વયંકૃત્ કર્મને હું વેદું કે ન વેદું તેવો નિશ્ચય કરવો (૪) પરમાણુ પુદ્ગલોને છેદવા, ભેદવા કે અગ્નિકાય વડે બાળવા, (૬)લોકના અંતથી બહાર અલોકમાં જવું. (આ છમાંથી કોઈ શક્તિ નથી.) સૂત્ર– ૫૨૩. છ જીવનિકાય કહ્યા – પૃથ્વીકાયિક યાવત્ ત્રસકાયિક. સૂત્ર– ૫૨૪. છ ગ્રહો છ – છ તારાવાળા કહ્યા છે – શુક્ર, બુધ, ગુરુ, મંગળ, શનિ, કેતુ. સૂત્ર– ૫૨૫. સંસારમાં રહેલ જીવો છ ભેદે છે. તે આ – પૃથ્વીકાયિક યાવત્ ત્રસકાયિક. પૃથ્વીકાયિક છ ગતિ – છ આગતિવાળા કહ્યા છે. તે આ – પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકમાં ઉપજતો પૃથ્વીકાય યાવત્ ત્રસકાયમાંથી ઉત્પન્ન થાય અને તે પૃથ્વીકાયિક, પૃથ્વીકાયત્વને છોડતો પૃથ્વીકાય યાવત્ ત્રસકાયમાં જાય. અપ્કાયની છ ગતિ – છ આગતિ છે, એ રીતે યાવત્ ત્રસકાય સુધી જાણવુ. સૂત્ર– ૫૨૬. સર્વે જીવો છ ભેદે કહ્યા છે, તે આ – આભિનિબોધિકજ્ઞાની યાવત્ કેવળજ્ઞાની અને અજ્ઞાની. અથવા સર્વે જીવો છ ભેદે કહ્યા છે. એકેન્દ્રિય યાવત્ પંચેન્દ્રિય અને અનિન્દ્રિયો. અથવા સર્વે જીવો છ ભેદે કહ્યા – ઔદારિકશરીરી, વૈક્રિયશરીરી, આહારક – તૈજસ – કાર્મણશરીરી, અશરીરી. સૂત્ર– ૫૨૭. છ ભેદે તૃણ વનસ્પતિકાયિકો કહ્યા છે, તે આ – અગ્રબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ, બીજરુહ અને સંમૂર્ચ્છિમ (બીજ વિના ઉગનારા.) સૂત્ર સંદર્ભ– ૫૨૧–૫૨૭ | ||
Mool Sutra Transliteration : | [sutra] chha thanaim chhaumatthe savvabhavenam na janati na pasati, tam jaha–dhammatthikayam, adhammatthikayam, ayasam, jivamasarirapadibaddham, paramanupoggalam, saddam. Etani cheva uppannananadamsanadhare araha jine kevali savvabhavenam janati pasati, tam jaha–dhamma-tthikayam, adhammatthikayam, ayasam, jivamasarirapadibaddham, paramanupoggalam, saddam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 521. Chha sthanakone chhadmastha sarvabhavathi janato nathi anejoto nathi. Te a – dharmastikayane, adharmastikayane, akashane, sharirarahita jivane. Paramanu pudgalane ane shabdane. A ukta chha sthanane kevalajnyana – darshana yukta arihamta, jina yavat sarva bhavathi jane chhe ane jue chhe. Sutra– 522. Chha sthanone vishe sarva jivone evi riddhi, dyuti, yasha, bala, virya, purushakara parakrama nathi, te a – (1) jivane ajiva karavo, (2)ajivane jiva karavo, (3)eka samayamam be bhasha bolavi, (4) svayamkrit karmane hum vedum ke na vedum tevo nishchaya karavo (4) paramanu pudgalone chhedava, bhedava ke agnikaya vade balava, (6)lokana amtathi bahara alokamam javum. (a chhamamthi koi shakti nathi.) Sutra– 523. Chha jivanikaya kahya – prithvikayika yavat trasakayika. Sutra– 524. Chha graho chha – chha taravala kahya chhe – shukra, budha, guru, mamgala, shani, ketu. Sutra– 525. Samsaramam rahela jivo chha bhede chhe. Te a – prithvikayika yavat trasakayika. Prithvikayika chha gati – chha agativala kahya chhe. Te a – prithvikayika prithvikayikamam upajato prithvikaya yavat trasakayamamthi utpanna thaya ane te prithvikayika, prithvikayatvane chhodato prithvikaya yavat trasakayamam jaya. Apkayani chha gati – chha agati chhe, e rite yavat trasakaya sudhi janavu. Sutra– 526. Sarve jivo chha bhede kahya chhe, te a – abhinibodhikajnyani yavat kevalajnyani ane ajnyani. Athava sarve jivo chha bhede kahya chhe. Ekendriya yavat pamchendriya ane anindriyo. Athava sarve jivo chha bhede kahya – audarikashariri, vaikriyashariri, aharaka – taijasa – karmanashariri, ashariri. Sutra– 527. Chha bhede trina vanaspatikayiko kahya chhe, te a – agrabija, mulabija, parvabija, skamdhabija, bijaruha ane sammurchchhima (bija vina uganara.) Sutra samdarbha– 521–527 |