Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102465
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-५

Translated Chapter :

સ્થાન-૫

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 465 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] पंच पडिसंलीना पन्नत्ता, तं जहा–सोइंदियपडिसंलीने, चक्खिंदियपडिसंलीने, घाणिंदियपडिसंलीने, जिब्भिंदियपडिसंलीने, फासिंदियपडिसंलीने। पंच अपडिसंलीना पन्नत्ता, तं जहा– सोतिंदियअपडिसंलीने, चक्खिंदियअपडिसंलीने, घाणिंदिय-अपडिसंलीने, जिब्भिंदियअपडिसंलीने, फासिंदियअपडिसंलीने। पंचविधे संवरे पन्नत्ते, तं जहा– सोतिंदियसंवरे, चक्खिंदियसंवरे, घाणिंदियसंवरे, जिब्भिंदियसंवरे, फासिंदियसंवरे। पंचविधे असंवरे पन्नत्ते, तं० सोतिंदियअसंवरे, चक्खिंदियअसंवरे, घाणिंदियअसंवरे, जिब्भिंदिय-असंवरे, फासिंदियअसंवरे।
Sutra Meaning : સૂત્ર– ૪૬૫. પ્રતિસંલીન પાંચ કહ્યા છે. તે આ પ્રમાણે – શ્રોત્રેન્દ્રિય પ્રતિસંલીન યાવત્‌ સ્પર્શનેન્દ્રિય પ્રતિસંલીન. અપ્રતિસંલીન પાંચ કહ્યા છે. તે આ પ્રમાણે – શ્રોત્રેન્દ્રિય અપ્રતિસંલીન યાવત્‌ સ્પર્શનેન્દ્રિય અપ્રતિસંલીન. સંવર પાંચ છે, તે આ પ્રમાણે – શ્રોત્રેન્દ્રિય સંવર યાવત્‌ સ્પર્શનેન્દ્રિય સંવર. અસંવર પાંચ છે તે આ પ્રમાણે – શ્રોત્રેન્દ્રિય અસંવર યાવત્‌ સ્પર્શનેન્દ્રિય અસંવર. સૂત્ર– ૪૬૬. સંયમ પાંચ ભેદે કહ્યો છે, તે આ પ્રમાણે – સામાયિકસંયમ, છેદોપસ્થાપનીય સંયમ, પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સંપરાય સંયમ, યથાખ્યાત ચારિત્ર સંયમ. સૂત્ર– ૪૬૭. એકેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારે સંયમ થાય છે. તે આ – પૃથ્વીકાયિક સંયમ યાવત્‌ વનસ્પતિકાયિક સંયમ. એકેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારે અસંયમ થાય છે. તે આ પ્રમાણે – પૃથ્વીકાયિક અસંયમ યાવત્‌ વનસ્પતિકાયિક અસંયમ. સૂત્ર– ૪૬૮. પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારે સંયમ થાય છે તે આ પ્રમાણે – શ્રોત્રેન્દ્રિય સંયમ યાવત્‌ સ્પર્શનેન્દ્રિય સંયમ. પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારે અસંયમ થાય છે. તે આ પ્રમાણે – શ્રોત્રેન્દ્રિય અસંયમ યાવત્‌ સ્પર્શનેન્દ્રિય અસંયમ. સર્વે પ્રાણ – ભૂત – જીવ – સત્ત્વની હિંસા ન કરનારને પાંચ પ્રકારનો સંયમ થાય છે – એકેન્દ્રિય સંયમ યાવત્‌ પંચેન્દ્રિય સંયમ. સર્વે પ્રાણ – ભૂત – જીવ – સત્ત્વની હિંસા કરનારને પાંચ પ્રકારનો અસંયમ થાય છે – એકેન્દ્રિય અસંયમ યાવત્‌ પંચેન્દ્રિય અસંયમ. સૂત્ર– ૪૬૯. તૃણ વનસ્પતિકાયિક જીવો પાંચ પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે – અગ્રબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ, બીજરુહ. સૂત્ર સંદર્ભ– ૪૬૫–૪૬૯
Mool Sutra Transliteration : [sutra] pamcha padisamlina pannatta, tam jaha–soimdiyapadisamline, chakkhimdiyapadisamline, ghanimdiyapadisamline, jibbhimdiyapadisamline, phasimdiyapadisamline. Pamcha apadisamlina pannatta, tam jaha– sotimdiyaapadisamline, chakkhimdiyaapadisamline, ghanimdiya-apadisamline, jibbhimdiyaapadisamline, phasimdiyaapadisamline. Pamchavidhe samvare pannatte, tam jaha– sotimdiyasamvare, chakkhimdiyasamvare, ghanimdiyasamvare, jibbhimdiyasamvare, phasimdiyasamvare. Pamchavidhe asamvare pannatte, tam0 sotimdiyaasamvare, chakkhimdiyaasamvare, ghanimdiyaasamvare, jibbhimdiya-asamvare, phasimdiyaasamvare.
Sutra Meaning Transliteration : Sutra– 465. Pratisamlina pamcha kahya chhe. Te a pramane – shrotrendriya pratisamlina yavat sparshanendriya pratisamlina. Apratisamlina pamcha kahya chhe. Te a pramane – shrotrendriya apratisamlina yavat sparshanendriya apratisamlina. Samvara pamcha chhe, te a pramane – shrotrendriya samvara yavat sparshanendriya samvara. Asamvara pamcha chhe te a pramane – shrotrendriya asamvara yavat sparshanendriya asamvara. Sutra– 466. Samyama pamcha bhede kahyo chhe, te a pramane – samayikasamyama, chhedopasthapaniya samyama, pariharavishuddhi samyama, sukshma samparaya samyama, yathakhyata charitra samyama. Sutra– 467. Ekendriya jivoni himsa na karavavalane pamcha prakare samyama thaya chhe. Te a – prithvikayika samyama yavat vanaspatikayika samyama. Ekendriya jivoni himsa karavavalane pamcha prakare asamyama thaya chhe. Te a pramane – prithvikayika asamyama yavat vanaspatikayika asamyama. Sutra– 468. Pamchendriya jivoni himsa na karavavalane pamcha prakare samyama thaya chhe te a pramane – shrotrendriya samyama yavat sparshanendriya samyama. Pamchendriya jivoni himsa karavavalane pamcha prakare asamyama thaya chhe. Te a pramane – shrotrendriya asamyama yavat sparshanendriya asamyama. Sarve prana – bhuta – jiva – sattvani himsa na karanarane pamcha prakarano samyama thaya chhe – ekendriya samyama yavat pamchendriya samyama. Sarve prana – bhuta – jiva – sattvani himsa karanarane pamcha prakarano asamyama thaya chhe – ekendriya asamyama yavat pamchendriya asamyama. Sutra– 469. Trina vanaspatikayika jivo pamcha prakare kahya chhe, te a pramane – agrabija, mulabija, parvabija, skamdhabija, bijaruha. Sutra samdarbha– 465–469