Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102168 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-३ |
Translated Chapter : |
સ્થાન-૩ |
Section : | उद्देशक-२ | Translated Section : | ઉદ્દેશક-૨ |
Sutra Number : | 168 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] तओ पुरिसजाया पन्नत्ता, तं जहा–सुमणे, दुम्मणे, नोसुमणे-नोदुम्मणे। तओ पुरिसजाया पन्नत्ता, तं जहा–गंता नामेगे सुमणे भवति, गंता नामेगे दुम्मणे भवति, गंता नामेगे नोसुमणे-नोदुम्मणेभवति। तओ पुरिसजाया पन्नत्ता, तं जहा–जामीतेगे सुमणे भवति, जामीतेगे दुम्मणे भवति, जामीतेगे नोसुमणे-नोदुम्मणे भवति। तओ पुरिसजाया पन्नत्ता, तं जहा–जाइस्सामीतेगे सुमणे भवति, जाइस्सामीतेगे दुम्मणे भवति, जाइस्सामीतेगे नोसुमणे-नोदुम्मणे भवति। तओ पुरिसजाया पन्नत्ता, तं जहा–अगंता नामेगे सुमणे भवति, अगंता नामेगे दुम्मणे भवति, अनंता नामेगे नोसुमणे-नोदुम्मणे भवति। तओ पुरिसजाया पन्नत्ता, तं जहा–न जामि एगे सुमणे भवति, न जामि एगे दुम्मणे भवति, न जामि एगे नोसुमणे-नोदुम्मणे भवति। तओ पुरिसजाया पन्नत्ता, तं जहा–न जाइस्सामि एगे सुमणे भवति, न जाइस्सामि एगे दुम्मणे भवति, न जाइस्सामि एगे नोसुमणे-नोदुम्मणे भवति। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૬૮. ૧. ત્રણ ભેદે પુરુષો કહ્યા – સુમના – (માનસિક હર્ષવાળા), દુર્મના – (માનસિક વિષાદવાળા), નોસુમના – નોદુર્મના (ન હર્ષવાલા ન વિષાદવાલા). ૨. ત્રણ ભેદે પુરુષો કહ્યા – કોઈ એક ક્યાંક જઈને સુમના થાય, કોઈક ત્યાં જઈને દુર્મના થાય, કોઈ ત્યાં જઈને મધ્યસ્થ રહે. ૩. ત્રણ ભેદે પુરુષો કહ્યા છે – કોઈ સ્થાને હું જાઉં છું માનીને સુમના થાય, કોઈ સ્થાને હું જાઉં છું એમ માનીને દુર્મના થાય, કોઈ સ્થાને હું જાઉં છું એમ માનીને મધ્યસ્થ રહે. ૪. પુરુષો ત્રણ ભેદે છે – એ જ પ્રમાણે હું કોઈ સ્થાને જઈશ એમ માનીને કોઈ સુમના થાય, ઇત્યાદિ. એ જ પ્રમાણે...૫. કોઈ હું તે સ્થાને નહીં જઈને – એમ સુમના થાય ઇત્યાદિ...૬. કોઈ એક ‘હું તે સ્થાને નહીં જઉં’ એમ માનીને સુમના થાય ઇત્યાદિ ત્રણ...૭. કોઈ એક ‘હું તે સ્થાને જઈશ નહીં’ એમ માનીને સુમના થાય ઇત્યાદિ ત્રણ...૮. એ રીતે કોઈ એક આવીને સુમના થાય...૯. કોઈ એક આવું છું માનીને સુમના થાય...૧૦. કોઈ એક ‘આવીશ’ એમ માનીને સુમના થાય. એ રીતે – સૂત્ર– ૧૬૯. ૧. જઈને અને ન જઈને, ૨. આવીને અને ન આવીને, ૩. ઊભા રહીને અને ન ઊભા રહીને, ૪. બેસીને અને ન બેસીને. ... સૂત્ર– ૧૭૦. ૫. હણીને અને ન હણીને, ૬. છેદીને અને ન છેદીને, ૭. ભણીને અને ન ભણીને, ૮. બોલીને અને ન બોલીને. ... સૂત્ર– ૧૭૧. ૯. આપીને અને ન આપીને, ૧૦. ખાઈને અને ન ખાઈને, ૧૧. મેળવીને અને ન મેળવીને, ૧૨. પીને અને ન પીને. સૂત્ર– ૧૭૨. ૧૩. સૂઈને અને નહીં સૂઈને, ૧૪. લડીને અને ન લડીને, ૧૫. જીતીને અને ન જીતીને, ૧૬. પરાજીત કરીને અને પરાજીત ન કરીને. ... સૂત્ર– ૧૭૩. ૧૭. શબ્દ, ૧૮. રૂપ, ૧૯. ગંધ, ૨૦. રસ, ૨૧. સ્પર્શ (આ પાંચેના બબ્બે ભેદ ત્રણ – ત્રણ) સ્થાને ઉપર મુજબ જાણવા. જેમ કે – કોઈ એક શબ્દ સાંભળીને સુમના થાય, દુર્મના થાય કે મધ્યસ્થ રહે, એ રીતે ‘સાંભળતા’ના ત્રણ ભેદે, ‘સાંભળીશ’ના ત્રણ ભેદ. આ પ્રમાણે રૂપ આદિના પ્રત્યેકના છ – છ આલાવા થાય. કુલ – ૧૨૭ થયા – તે સ્થાને શીલરહિત પુરુષને ગર્હિત થાય અને શીલવંતને પ્રશસ્ત થાય. સૂત્ર– ૧૭૪. નિઃશીલ, નિર્વ્રત, નિર્ગુણ, નિર્મર્યાદ, પ્રત્યાખ્યાન – પૌષધોપવાસ રહિતને ત્રણ સ્થાન ગર્હિત થાય છે – આ લોક જન્મ ગર્હિત થાય, ઉપપાત ગર્હિત થાય અને પછીનો જન્મ પણ ગર્હિત થાય. ત્રણ સ્થાનો સુશીલને, સુવ્રતને, ગુણવાનને, મર્યાદાવાનને, પ્રત્યાખ્યાન પૌષધોપવાસીને પ્રશસ્ત થાય છે. આ જન્મ પ્રશસ્ત થાય, ઉપપાત પ્રશસ્ત થાય, આવતો જન્મ પ્રશસ્ત થાય. સૂત્ર સંદર્ભ– ૧૬૮–૧૭૪ | ||
Mool Sutra Transliteration : | [sutra] tao purisajaya pannatta, tam jaha–sumane, dummane, nosumane-nodummane. Tao purisajaya pannatta, tam jaha–gamta namege sumane bhavati, gamta namege dummane bhavati, gamta namege nosumane-nodummanebhavati. Tao purisajaya pannatta, tam jaha–jamitege sumane bhavati, jamitege dummane bhavati, jamitege nosumane-nodummane bhavati. Tao purisajaya pannatta, tam jaha–jaissamitege sumane bhavati, jaissamitege dummane bhavati, jaissamitege nosumane-nodummane bhavati. Tao purisajaya pannatta, tam jaha–agamta namege sumane bhavati, agamta namege dummane bhavati, anamta namege nosumane-nodummane bhavati. Tao purisajaya pannatta, tam jaha–na jami ege sumane bhavati, na jami ege dummane bhavati, na jami ege nosumane-nodummane bhavati. Tao purisajaya pannatta, tam jaha–na jaissami ege sumane bhavati, na jaissami ege dummane bhavati, na jaissami ege nosumane-nodummane bhavati. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 168. 1. Trana bhede purusho kahya – sumana – (manasika harshavala), durmana – (manasika vishadavala), nosumana – nodurmana (na harshavala na vishadavala). 2. Trana bhede purusho kahya – koi eka kyamka jaine sumana thaya, koika tyam jaine durmana thaya, koi tyam jaine madhyastha rahe. 3. Trana bhede purusho kahya chhe – koi sthane hum jaum chhum manine sumana thaya, koi sthane hum jaum chhum ema manine durmana thaya, koi sthane hum jaum chhum ema manine madhyastha rahe. 4. Purusho trana bhede chhe – e ja pramane hum koi sthane jaisha ema manine koi sumana thaya, ityadi. E ja pramane...5. koi hum te sthane nahim jaine – ema sumana thaya ityadi...6. koi eka ‘hum te sthane nahim jaum’ ema manine sumana thaya ityadi trana...7. koi eka ‘hum te sthane jaisha nahim’ ema manine sumana thaya ityadi trana...8. e rite koi eka avine sumana thaya...9. koi eka avum chhum manine sumana thaya...10. Koi eka ‘avisha’ ema manine sumana thaya. E rite – Sutra– 169. 1. Jaine ane na jaine, 2. Avine ane na avine, 3. Ubha rahine ane na ubha rahine, 4. Besine ane na besine.\... Sutra– 170. 5. Hanine ane na hanine, 6. Chhedine ane na chhedine, 7. Bhanine ane na bhanine, 8. Boline ane na boline.\... Sutra– 171. 9. Apine ane na apine, 10. Khaine ane na khaine, 11. Melavine ane na melavine, 12. Pine ane na pine. Sutra– 172. 13. Suine ane nahim suine, 14. Ladine ane na ladine, 15. Jitine ane na jitine, 16. Parajita karine ane parajita na karine.\... Sutra– 173. 17. Shabda, 18. Rupa, 19. Gamdha, 20. Rasa, 21. Sparsha (a pamchena babbe bheda trana – trana) sthane upara mujaba janava. Jema ke – Koi eka shabda sambhaline sumana thaya, durmana thaya ke madhyastha rahe, e rite ‘sambhalata’na trana bhede, ‘sambhalisha’na trana bheda. A pramane rupa adina pratyekana chha – chha alava thaya. Kula – 127 thaya – te sthane shilarahita purushane garhita thaya ane shilavamtane prashasta thaya. Sutra– 174. Nihshila, nirvrata, nirguna, nirmaryada, pratyakhyana – paushadhopavasa rahitane trana sthana garhita thaya chhe – a loka janma garhita thaya, upapata garhita thaya ane pachhino janma pana garhita thaya. Trana sthano sushilane, suvratane, gunavanane, maryadavanane, pratyakhyana paushadhopavasine prashasta thaya chhe. A janma prashasta thaya, upapata prashasta thaya, avato janma prashasta thaya. Sutra samdarbha– 168–174 |