Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102121 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-२ |
Translated Chapter : |
સ્થાન-૨ |
Section : | उद्देशक-४ | Translated Section : | ઉદ્દેશક-૪ |
Sutra Number : | 121 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] असुरिंदवज्जियाणं भवनवासीणं देवाणं उक्कोसेणं देसूणाइं दो पलिओवमाइं ठिती पन्नत्ता। सोहम्मे कप्पे देवाणं उक्कोसेणं दो सागरोवमाइं ठिती पन्नत्ता। ईसाने कप्पे देवाणं उक्कोसेणं सातिरेगाइं दो सागरोवमाइं ठिती पन्नत्ता। सणंकुमारे कप्पे देवाणं जहन्नेणं दो सागरोवमाइं ठिती पन्नत्ता। माहिंदे कप्पे देवाणं जहन्नेणं साइरगाइं दो सागरोवमाइं ठिती पन्नत्ता। | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૨૧. અસુરેન્દ્રને વર્જીને ભવનવાસી દેવોની દેશ ઊન બે પલ્યોપમ સ્થિતિ કહી છે. સૌધર્મકલ્પમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બે સાગરોપમ કહી છે, ઈશાન કલ્પે દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાધિક બે સાગરોપમ કહી છે. સનત્કુમાર કલ્પમાં દેવોની જઘન્ય સ્થિતિ બે સાગરોપમ છે, માહેન્દ્ર કલ્પે દેવોની જઘન્ય સ્થિતિ સાધિક બે સાગરોપમની સ્થિતિ છે. સૂત્ર– ૧૨૨. બે કલ્પોમાં કલ્પસ્ત્રી (દેવી)ઓ કહી છે – સૌધર્મ અને ઈશાનમાં. સૂત્ર– ૧૨૩. બે કલ્પોમાં દેવો તેજોલેશ્યી કહ્યા છે – સૌધર્મમાં, ઈશાનમાં. સૂત્ર– ૧૨૪. બે કલ્પોમાં દેવો કાયપરિચારક કહ્યા છે – સૌધર્મમાં, ઈશાનમાં. બે કલ્પોમાં દેવો સ્પર્શ પરિચારક કહ્યા છે – સનત્કુમારમાં, માહેન્દ્રમાં. બે કલ્પોમાં દેવો રૂપ પરિચારક કહ્યા છે – બ્રહ્મલોકમાં, લાંતકમાં. બે કલ્પોમાં દેવો શબ્દ પરિચારક કહ્યા છે – મહાશુક્રમાં, સહસ્રારમાં. બે ઇન્દ્ર મન પરિચારક છે – પ્રાણતે, અચ્યુતે. સૂત્ર– ૧૨૫. જીવોએ બે સ્થાનમાં સામાન્યથી ઉપાર્જિત પુદ્ગલોને પાપકર્મપણાએ ગ્રહણ કર્યા છે – કરે છે અને કરશે – ત્રસકાયમાં ઉપાર્જેલા, સ્થાવરકાયમાં ઉપાર્જેલા. એવી રીતે ઉપચિત કર્યા છે – કરે છે – કરશે... બાંધ્યા છે – બાંધે છે – બાંધશે... ઉદીરણા કરી છે – કરે છે – કરશે... વેદન કર્યા છે – કરે છે – કરશે... નિર્જરા કરી છે – કરે છે – કરશે. સૂત્ર– ૧૨૬. બે પ્રદેશવાળા સ્કંધો અનંતા કહ્યા છે, બે પ્રદેશોને અવગ્રાહીને રહેલ પુદ્ગલો અનંતા કહ્યા છે યાવત્ દ્વિગુણરૂક્ષ પુદ્ગલો અનંતા કહ્યા છે. સૂત્ર સંદર્ભ– ૧૨૧–૧૨૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] asurimdavajjiyanam bhavanavasinam devanam ukkosenam desunaim do paliovamaim thiti pannatta. Sohamme kappe devanam ukkosenam do sagarovamaim thiti pannatta. Isane kappe devanam ukkosenam satiregaim do sagarovamaim thiti pannatta. Sanamkumare kappe devanam jahannenam do sagarovamaim thiti pannatta. Mahimde kappe devanam jahannenam sairagaim do sagarovamaim thiti pannatta. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 121. Asurendrane varjine bhavanavasi devoni desha una be palyopama sthiti kahi chhe. Saudharmakalpamam devoni utkrishta sthiti be sagaropama kahi chhe, ishana kalpe devoni utkrishta sthiti sadhika be sagaropama kahi chhe. Sanatkumara kalpamam devoni jaghanya sthiti be sagaropama chhe, mahendra kalpe devoni jaghanya sthiti sadhika be sagaropamani sthiti chhe. Sutra– 122. Be kalpomam kalpastri (devi)o kahi chhe – saudharma ane ishanamam. Sutra– 123. Be kalpomam devo tejoleshyi kahya chhe – saudharmamam, ishanamam. Sutra– 124. Be kalpomam devo kayaparicharaka kahya chhe – saudharmamam, ishanamam. Be kalpomam devo sparsha paricharaka kahya chhe – sanatkumaramam, mahendramam. Be kalpomam devo rupa paricharaka kahya chhe – brahmalokamam, lamtakamam. Be kalpomam devo shabda paricharaka kahya chhe – mahashukramam, sahasraramam. Be indra mana paricharaka chhe – pranate, achyute. Sutra– 125. Jivoe be sthanamam samanyathi uparjita pudgalone papakarmapanae grahana karya chhe – kare chhe ane karashe – trasakayamam uparjela, sthavarakayamam uparjela. Evi rite upachita karya chhe – kare chhe – karashe... Bamdhya chhe – bamdhe chhe – bamdhashe... Udirana kari chhe – kare chhe – karashe... Vedana karya chhe – kare chhe – karashe... Nirjara kari chhe – kare chhe – karashe. Sutra– 126. Be pradeshavala skamdho anamta kahya chhe, be pradeshone avagrahine rahela pudgalo anamta kahya chhe yavat dvigunaruksha pudgalo anamta kahya chhe. Sutra samdarbha– 121–126 |