Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102007 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-१ |
Translated Chapter : |
સ્થાન-૧ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 7 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] एगे धम्मे। | ||
Sutra Meaning : | સૂત્ર– ૭. ધર્માસ્તિકાય એક છે... (જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક દ્રવ્યને ધર્માસ્તિકાય કહે છે.) સૂત્ર– ૮. અધર્માસ્તિકાય એક છે..(જીવ અને પુદ્ગલની સ્થિતિમાં સહાયક દ્રવ્યને અધર્માસ્તિકાય કહે છે.) સૂત્ર– ૯. બંધ એક છે...(ક્રોધ આદિ કષાયથી કર્મ પુદ્ગલોનું આત્મ પ્રદેશ સાથે બંધાવું તે બંધ કહેવાય) સૂત્ર– ૧૦. મોક્ષ એક છે...(આત્માનું સર્વ કર્મ પુદ્ગલોથી મુક્ત થવું તેને મોક્ષ કહે છે.) સૂત્ર– ૧૧. પુન્ય એક છે...(શુભ કર્મરૂપ કર્મ – પ્રકૃતિને પુણ્ય કહે છે.) સૂત્ર– ૧૨. પાપ એક છે...(અશુભ કર્મરૂપ કર્મ – પ્રકૃતિને પાપ કહે છે.) સૂત્ર– ૧૩. આશ્રવ એક છે...(કર્મ આવવાના કારણો અથવા કર્માંબંધના હેતુને આશ્રવ કહે છે.) સૂત્ર– ૧૪. સંવર એક છે... આવતા કર્મોને રોકવા અથવા આશ્ર્વનો નિરોધ, તેને સંવર કહે છે.) સૂત્ર– ૧૫. વેદના એક છે...(વેદવું અર્થાત્ અનુભવવું, કર્મના ફળને અનુભવવું તેને વેદના કહે છે.) સૂત્ર– ૧૬. નિર્જરા એક છે..(કર્મોનું આત્મપ્રદેશથી દૂર થવું કે છુટા પડવું તેને નિર્જરા કહે છે.) સૂત્ર સંદર્ભ– ૭–૧૬ | ||
Mool Sutra Transliteration : | [sutra] ege dhamme. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 7. Dharmastikaya eka chhe... (jiva ane pudgalani gatimam sahayaka dravyane dharmastikaya kahe chhe.) Sutra– 8. Adharmastikaya eka chhe..(jiva ane pudgalani sthitimam sahayaka dravyane adharmastikaya kahe chhe.) Sutra– 9. Bamdha eka chhe...(krodha adi kashayathi karma pudgalonum atma pradesha sathe bamdhavum te bamdha kahevaya) Sutra– 10. Moksha eka chhe...(atmanum sarva karma pudgalothi mukta thavum tene moksha kahe chhe.) Sutra– 11. Punya eka chhe...(shubha karmarupa karma – prakritine punya kahe chhe.) Sutra– 12. Papa eka chhe...(ashubha karmarupa karma – prakritine papa kahe chhe.) Sutra– 13. Ashrava eka chhe...(karma avavana karano athava karmambamdhana hetune ashrava kahe chhe.) Sutra– 14. Samvara eka chhe... Avata karmone rokava athava ashrvano nirodha, tene samvara kahe chhe.) Sutra– 15. Vedana eka chhe...(vedavum arthat anubhavavum, karmana phalane anubhavavum tene vedana kahe chhe.) Sutra– 16. Nirjara eka chhe..(karmonum atmapradeshathi dura thavum ke chhuta padavum tene nirjara kahe chhe.) Sutra samdarbha– 7–16 |