Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101780
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-२

अध्ययन-६ आर्द्रकीय

Translated Chapter :

શ્રુતસ્કંધ-૨

અધ્યયન-૬ આર્દ્રકીય

Section : Translated Section :
Sutra Number : 780 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सिणायगाणं तु दुवे सहस्से जे भोयए नितिए माहणाणं । ते पुण्णखंधं सुमहज्जणित्ता भवंति देवा इइ वेयवाओ ॥
Sutra Meaning : સૂત્ર– ૭૮૦. વેદવાદી કહે છે – જે હંમેશા ૨૦૦૦ સ્નાતક બ્રાહ્મણોને ભોજન કરાવે છે, તે પુન્યનો સમૂહ એકઠો કરીને દેવ થાય છે, એમ વેદનું કથન છે. ... સૂત્ર– ૭૮૧. આર્દ્રકે કહ્યું – ભોજન માટે ક્ષત્રિયાદિ કુળોમાં ભટકતા ૨૦૦૦ સ્નાતકોને નિત્ય ભોજન કરાવનાર, માંસલોલુપી, પ્રાણીથી વ્યાપ્ત નરકમાં જઈને ત્યાં તીવ્ર પરિતાપ પામે છે. ... સૂત્ર– ૭૮૨. દયાપ્રધાન ધર્મની નિંદા અને હિંસામય ધર્મની પ્રશંસા કરનાર, એક પણ કુશીલ બ્રાહ્મણને જમાડે, તો અંધકારમય નરકમાં જાય છે પછી દેવોમાં જવાની તો વાત જ ક્યાં રહી ?. ... સૂત્ર– ૭૮૩. એકદંડી કહેવા લાગ્યા તમે અને અમે બંને ધર્મમાં સમ્યક્‌ રીતે ઉત્થિત છીએ. ત્રણે કાળ ધર્મમાં સ્થિત છીએ. આચારશીલ પુરુષને જ્ઞાની કહીએ છીએ, બંનેના મતમાં કોઈ ભેદ નથી. સૂત્ર સંદર્ભ– ૭૮૦–૭૮૩
Mool Sutra Transliteration : [gatha] sinayaganam tu duve sahasse je bhoyae nitie mahananam. Te punnakhamdham sumahajjanitta bhavamti deva ii veyavao.
Sutra Meaning Transliteration : Sutra– 780. Vedavadi kahe chhe – je hammesha 2000 snataka brahmanone bhojana karave chhe, te punyano samuha ekatho karine deva thaya chhe, ema vedanum kathana chhe.\... Sutra– 781. Ardrake kahyum – bhojana mate kshatriyadi kulomam bhatakata 2000 snatakone nitya bhojana karavanara, mamsalolupi, pranithi vyapta narakamam jaine tyam tivra paritapa pame chhe.\... Sutra– 782. Dayapradhana dharmani nimda ane himsamaya dharmani prashamsa karanara, eka pana kushila brahmanane jamade, to amdhakaramaya narakamam jaya chhe pachhi devomam javani to vata ja kyam rahi\?.\... Sutra– 783. Ekadamdi kaheva lagya tame ane ame bamne dharmamam samyak rite utthita chhie. Trane kala dharmamam sthita chhie. Acharashila purushane jnyani kahie chhie, bamnena matamam koi bheda nathi. Sutra samdarbha– 780–783