Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101752 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-२ अध्ययन-६ आर्द्रकीय |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૬ આર્દ્રકીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 752 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] आगंतगारे आरामगारे समणे उ भीते न उवेइ वासं । दुक्खा हु संती बहवे मणुस्सा ऊनातिरित्ता य लवालवा य ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૫૨. ગોશાલકે કહ્યું – તમારા શ્રમણ ડરપોક છે, તેથી પથિકગૃહ, આરામગૃહમાં વસતા નથી. ત્યાં ઘણા મનુષ્યો ન્યૂનાધિક વાચાળ કે મૌની હોય છે. ... સૂત્ર– ૭૫૩. કોઈ મેઘાવી, શિક્ષિત, બુદ્ધિમાન, સૂત્ર – અર્થ વડે નિશ્ચયજ્ઞ હોય છે, તેઓ મને કંઈ પૂછશે એવી શંકાથી ત્યાં જતા નથી. ... સૂત્ર– ૭૫૪. આર્દ્રકમુનિએ કહ્યું – તેઓ અકામકારી નથી અને બાલકાર્યકારી નથી, તેમને રાજાભિયોગ નથી, તો ભય શેનો ? તેઓ પ્રશ્નના ઉત્તર આપે છે અને નથી પણ આપતા, તેઓ આર્યો માટે સકામકારી છે. તેઓ. ... સૂત્ર– ૭૫૫. ત્યાં જઈ કે ન જઈને સમભાવથી ધર્મોપદેશ કરે છે, અનાર્યો દર્શનભ્રષ્ટ હોવાથી તેની પાસે જતા નથી સૂત્ર સંદર્ભ– ૭૫૨–૭૫૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] agamtagare aramagare samane u bhite na uvei vasam. Dukkha hu samti bahave manussa unatiritta ya lavalava ya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 752. Goshalake kahyum – tamara shramana darapoka chhe, tethi pathikagriha, aramagrihamam vasata nathi. Tyam ghana manushyo nyunadhika vachala ke mauni hoya chhe.\... Sutra– 753. Koi meghavi, shikshita, buddhimana, sutra – artha vade nishchayajnya hoya chhe, teo mane kami puchhashe evi shamkathi tyam jata nathi.\... Sutra– 754. Ardrakamunie kahyum – teo akamakari nathi ane balakaryakari nathi, temane rajabhiyoga nathi, to bhaya sheno\? Teo prashnana uttara ape chhe ane nathi pana apata, teo aryo mate sakamakari chhe. Teo.\... Sutra– 755. Tyam jai ke na jaine samabhavathi dharmopadesha kare chhe, anaryo darshanabhrashta hovathi teni pase jata nathi Sutra samdarbha– 752–755 |