Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101748 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कंध-२ अध्ययन-६ आर्द्रकीय |
Translated Chapter : |
શ્રુતસ્કંધ-૨ અધ્યયન-૬ આર્દ્રકીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 748 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] इमं वयं तु तुम पाउकुव्वं पावाइणो गरहसि सव्व एव । पावाइणो पुढो किट्टयंता सयं सयं दिट्ठि करेंति पाउं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૪૮. હે આર્દ્રક ! આમ કહીને તું બધાં પ્રવાદીઓની નિંદા કરે છે. બધાં પ્રવાદીઓ પોતાના સિદ્ધાંતને પૃથક્ પ્રગટ કરી સ્વદર્શનને શ્રેષ્ઠ કહે છે સૂત્ર– ૭૪૯. આર્દ્રક મુનિ કહે છે – તે શ્રમણ બ્રાહ્મણ પરસ્પર નિંદા કરીને સ્વદર્શને સિદ્ધિ, પરદર્શને અસિદ્ધિ બતાવે છે. હું તેના દર્શનને નિંદું છું, બીજું કંઈ નિંદતો નથી. ... સૂત્ર– ૭૫૦. અમે કોઈના રૂપ વેશને નિંદતા નથી, પણ અમારા દર્શનને પ્રગટ કરીએ છીએ, આ માર્ગ અનુત્તર છે, આર્ય પુરુષોએ તેને નિર્દોષ કહ્યો છે. ... સૂત્ર– ૭૫૧. ઉર્ધ્વ – અધો – તિર્છી દિશામાં જે ત્રસ – સ્થાવર પ્રાણી છે, તેમની હિંસાની ધૃણા કરનારા સંયમી પુરુષ આ લોકમાં કોઈની નિંદા કરતા નથી. સૂત્ર સંદર્ભ– ૭૪૮–૭૫૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] imam vayam tu tuma paukuvvam pavaino garahasi savva eva. Pavaino pudho kittayamta sayam sayam ditthi karemti paum. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 748. He ardraka ! Ama kahine tum badham pravadioni nimda kare chhe. Badham pravadio potana siddhamtane prithak pragata kari svadarshanane shreshtha kahe chhe Sutra– 749. Ardraka muni kahe chhe – te shramana brahmana paraspara nimda karine svadarshane siddhi, paradarshane asiddhi batave chhe. Hum tena darshanane nimdum chhum, bijum kami nimdato nathi.\... Sutra– 750. Ame koina rupa veshane nimdata nathi, pana amara darshanane pragata karie chhie, a marga anuttara chhe, arya purushoe tene nirdosha kahyo chhe.\... Sutra– 751. Urdhva – adho – tirchhi dishamam je trasa – sthavara prani chhe, temani himsani dhrina karanara samyami purusha a lokamam koini nimda karata nathi. Sutra samdarbha– 748–751 |