Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101627 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-१५ आदान |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૫ આદાન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 627 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अनुत्तरे य ठाणे से कासवेन पवेदिते । जं किच्चा निव्वुडा एगे निट्ठं पावेंति पंडिया ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૨૭. કાશ્યપગોત્રીય મહાવીરે તે અનુત્તર સ્થાન બતાવેલ છે, જેના આચરણથી, પંડિત પુરુષ સંસારનો અંત કરે છે અને મોક્ષ પામે છે. ... સૂત્ર– ૬૨૮. જ્ઞાની પુરુષ કર્મને વિદારવા સમર્થ વીર્ય મેળવી પૂર્વકૃત્ કર્મનો નાશ કરે, નવા કર્મ ન બાંધે. ... સૂત્ર– ૬૨૯. કર્મોનો વિનાશ કરવામાં સમર્થ વીર પુરુષ, બીજા દ્વારા પ્રાપ્ત કર્મ – રજનો બંધ ન કરે કેમ કે તે પુરુષ આઠ પ્રકારના કર્મોને છોડીને મોક્ષની સન્મુખ થયેલા છે. સૂત્ર– ૬૩૦. સર્વ સાધુને માન્ય જે સંયમ છે તે શલ્યને કાપનાર છે, તે સંયમ આરાધીને ઘણાં આત્માઓ સંસાર સાગરને તર્યા છે અથવા દેવપણું પામ્યા છે. સૂત્ર– ૬૩૧. પૂર્વે ઘણાં ધીર પુરુષો થયા છે અને ભાવિમાં પણ થશે, તેઓ અતિદુર્લભ સમ્યગ્દર્શન – જ્ઞાન – ચારિત્રનું અનુષ્ઠાન કરી તથા માર્ગ પ્રગટ કરીને સંસાર તરી જાય છે – તેમ હું કહું છું. સૂત્ર સંદર્ભ– ૬૨૭–૬૩૧ | ||
Mool Sutra Transliteration : | [gatha] anuttare ya thane se kasavena pavedite. Jam kichcha nivvuda ege nittham pavemti pamdiya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 627. Kashyapagotriya mahavire te anuttara sthana batavela chhe, jena acharanathi, pamdita purusha samsarano amta kare chhe ane moksha pame chhe.\... Sutra– 628. Jnyani purusha karmane vidarava samartha virya melavi purvakrit karmano nasha kare, nava karma na bamdhe.\... Sutra– 629. Karmono vinasha karavamam samartha vira purusha, bija dvara prapta karma – rajano bamdha na kare kema ke te purusha atha prakarana karmone chhodine mokshani sanmukha thayela chhe. Sutra– 630. Sarva sadhune manya je samyama chhe te shalyane kapanara chhe, te samyama aradhine ghanam atmao samsara sagarane tarya chhe athava devapanum pamya chhe. Sutra– 631. Purve ghanam dhira purusho thaya chhe ane bhavimam pana thashe, teo atidurlabha samyagdarshana – jnyana – charitranum anushthana kari tatha marga pragata karine samsara tari jaya chhe – tema hum kahum chhum. Sutra samdarbha– 627–631 |