Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101619 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-१५ आदान |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૫ આદાન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 619 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] अनेलिसस्स खेयण्णे न विरुज्झेज्ज केणइ । मणसा वयसा चेव कायसा चेव चक्खुमं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૧૯. જે પુરુષ સંયમ પાલનમાં નિપુણ છે, ખેદજ્ઞ છે, તે પુરુષ મન – વચન – કાયાથી કોઈ સાથે વિરોધ ન કરે, એવો જ સાધુ તે જ પરમાર્થથી દિવ્ય તત્ત્વદર્શી કહેવાય છે. સૂત્ર– ૬૨૦. જે પુરુષ ભોગની આકાંક્ષાનો અંત કરે છે, તે મનુષ્ય માટે ચક્ષુ સમ સન્માર્ગદર્શક બની જાય છે. જેમ તિક્ષ્ણ અસ્તરાનો અંત ભાગ ચાલે છે, રથનું પૈડું પણ અંતિમ ભાગમાં ચાલે છે, તેમ મોહનો અંત સંસારક્ષય કરે છે. સૂત્ર– ૬૨૧. ધીર પુરુષ અંત – પ્રાંત આહારનું સેવન કરીને સંસારનો અંત કરે છે. તે નર આ મનુષ્ય જીવનમાં ધર્મારાધના કરીને – સૂત્ર– ૬૨૨. મુક્ત થાય કે અનુત્તરદેવ થાય છે, તેમ મેં સાંભળેલ છે. મનુષ્ય સિવાયની ગતિમાં આ યોગ્યતા નથી સૂત્ર સંદર્ભ– ૬૧૯–૬૨૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] anelisassa kheyanne na virujjhejja kenai. Manasa vayasa cheva kayasa cheva chakkhumam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 619. Je purusha samyama palanamam nipuna chhe, khedajnya chhe, te purusha mana – vachana – kayathi koi sathe virodha na kare, evo ja sadhu te ja paramarthathi divya tattvadarshi kahevaya chhe. Sutra– 620. Je purusha bhogani akamkshano amta kare chhe, te manushya mate chakshu sama sanmargadarshaka bani jaya chhe. Jema tikshna astarano amta bhaga chale chhe, rathanum paidum pana amtima bhagamam chale chhe, tema mohano amta samsarakshaya kare chhe. Sutra– 621. Dhira purusha amta – pramta aharanum sevana karine samsarano amta kare chhe. Te nara a manushya jivanamam dharmaradhana karine – Sutra– 622. Mukta thaya ke anuttaradeva thaya chhe, tema mem sambhalela chhe. Manushya sivayani gatimam a yogyata nathi Sutra samdarbha– 619–622 |