Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101615
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१५ आदान

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૫ આદાન

Section : Translated Section :
Sutra Number : 615 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] इत्थिओ जे न सेवंति आदिमोक्खा हु ते जणा । ते जणा बंधणुम्मुक्का नावकंखंति जीवितं ॥
Sutra Meaning : સૂત્ર– ૬૧૫. જે સ્ત્રી સેવન કરતા નથી, તે પહેલા મોક્ષગામી થાય છે. બંધનમુક્ત તે પુરુષ જીવનની આકાંક્ષા કરતા નથી. ... સૂત્ર– ૬૧૬. જેઓ ઉત્તમ કર્મોથી મોક્ષની સન્મુખ છે, મોક્ષ માર્ગ પ્રરૂપે છે, તેઓ અસંયમી જીવન છોડીને કર્મોનો ક્ષય કરે છે. ... સૂત્ર– ૬૧૭. આશારહિત, સંયત, દાંત, દૃઢ અને મૈથુન વિરત, જે પૂજાની આકાંક્ષા કરતા નથી. તે સંયમી, પ્રાણીઓ ની યોગ્યતાનુસાર પરિણત થાય છે. ... સૂત્ર– ૬૧૮. જે છિન્નસ્રોત અર્થાત આશ્રવદ્વારોથી નિવૃત્ત છે, રાગદ્વેષ રહિત છે, નિર્મળ છે, તે પ્રલોભનથી લિપ્ત ન થાય. ઇન્દ્રિયો અને મનને વશ કરનાર તે પુરુષ અનુપમ ભાવસમાધિને પ્રાપ્ત કરે છે. સૂત્ર સંદર્ભ– ૬૧૫–૬૧૮
Mool Sutra Transliteration : [gatha] itthio je na sevamti adimokkha hu te jana. Te jana bamdhanummukka navakamkhamti jivitam.
Sutra Meaning Transliteration : Sutra– 615. Je stri sevana karata nathi, te pahela mokshagami thaya chhe. Bamdhanamukta te purusha jivanani akamksha karata nathi.\... Sutra– 616. Jeo uttama karmothi mokshani sanmukha chhe, moksha marga prarupe chhe, teo asamyami jivana chhodine karmono kshaya kare chhe.\... Sutra– 617. Asharahita, samyata, damta, dridha ane maithuna virata, je pujani akamksha karata nathi. Te samyami, pranio ni yogyatanusara parinata thaya chhe.\... Sutra– 618. Je chhinnasrota arthata ashravadvarothi nivritta chhe, ragadvesha rahita chhe, nirmala chhe, te pralobhanathi lipta na thaya. Indriyo ane manane vasha karanara te purusha anupama bhavasamadhine prapta kare chhe. Sutra samdarbha– 615–618