Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101611 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-१५ आदान |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૫ આદાન |
Section : | Translated Section : | ||
Sutra Number : | 611 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] भावणाजोगसुद्धप्पा जले णावा व आहिया । नावा व तीरसंपण्णा सव्वदुक्खा तिउट्टति ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૬૧૧. ભાવના યોગથી વિશુદ્ધ આત્માની સ્થિતિ જળમાં નાવ સમાન છે, તે કિનારા પ્રાપ્ત નાવની માફક સર્વ દુઃખોથી મુક્ત થાય છે. ... સૂત્ર– ૬૧૨. લોકમાં પાપનો જ્ઞાતા મેઘાવી પુરુષ બંધનથી મુક્ત થઈ જાય છે, નવા કર્મ ન કરનાર મેધાવી પુરુષના પૂર્વસંચિત બધા પાપકર્મો નષ્ટ થઈ જાય છે. ... સૂત્ર– ૬૧૩. જે નવા કર્મનો અકર્તા છે, વિજ્ઞાતા છે, તે કર્મબંધ કરતો નથી, એ વાત જાણીને મહા – વીર પુરુષ જન્મતો કે મરતો નથી. ... સૂત્ર– ૬૧૪. જેને પૂર્વકૃત કર્મો નથી, તે મહા – વીર પુરુષ જન્મતા કે મરતા નથી. જેમ વાયુ અગ્નિને પાર કરી જાય તેમ તે લોકમાં પ્રિય સ્ત્રીઓને પાર કરી જાય છે. સૂત્ર સંદર્ભ– ૬૧૧–૬૧૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] bhavanajogasuddhappa jale nava va ahiya. Nava va tirasampanna savvadukkha tiuttati. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 611. Bhavana yogathi vishuddha atmani sthiti jalamam nava samana chhe, te kinara prapta navani maphaka sarva duhkhothi mukta thaya chhe.\... Sutra– 612. Lokamam papano jnyata meghavi purusha bamdhanathi mukta thai jaya chhe, nava karma na karanara medhavi purushana purvasamchita badha papakarmo nashta thai jaya chhe.\... Sutra– 613. Je nava karmano akarta chhe, vijnyata chhe, te karmabamdha karato nathi, e vata janine maha – vira purusha janmato ke marato nathi.\... Sutra– 614. Jene purvakrita karmo nathi, te maha – vira purusha janmata ke marata nathi. Jema vayu agnine para kari jaya tema te lokamam priya strione para kari jaya chhe. Sutra samdarbha– 611–614 |