Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101600
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१४ ग्रंथ

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૪ ગ્રંથ

Section : Translated Section :
Sutra Number : 600 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] हासं पि नो संधए पावधम्मे ओए तहिय फरुसं वियाणे । णो तुच्छए नो य विकत्थएज्जा अनाइले या अकसाइ भिक्खू ॥
Sutra Meaning : સૂત્ર– ૬૦૦. નિર્મળ અને અકષાયી ભિક્ષુ પાપધર્મીનો પરિહાસ ન કરે, અકિંચન રહે, સત્ય કઠોર હોય છે તે જાણે, આત્મ – હીનતા કે આત્મપ્રશંસા ન કરે. ... સૂત્ર– ૬૦૧. સૂત્ર અને અર્થના વિષયમાં નિ:શંક હોવા છતાં બુદ્ધિમાન સાધુ ગર્વ ન કરે. સ્યાદ્વાદમય સાપેક્ષ વચન કહે. મુનિ મિશ્ર ભાષા ન બોલે ધર્મ સમુત્થિત સાધુ સાથે વિચરે. સૂત્ર– ૬૦૨. સત્ય અને વ્યવહાર ભાષામાં ધર્મ વ્યાખ્યાન કરતા કોઈ તથ્યને જાણે છે, કોઈ નથી સમજતું. આવા ન સમજનારને સાધુ વિનમ્ર ભાવથી ઉપદેશ આપે. ક્યાંય ભાષા સંબંધી હિંસા ન કરે, નાની વાતને લાંબી ન ખેંચે. ... સૂત્ર– ૬૦૩. વ્યાખ્યાન કરતી વેળા સંક્ષેપમાં ન સમજાવી શકાય તેને વિસ્તારથી સમજાવે. આચાર્ય પાસે સૂત્રાર્થનું શ્રવણ કરી ભિક્ષુ સમ્યક્‌ પ્રકારે નિર્દોષ વચન બોલે, આજ્ઞા શુદ્ધ વચન બોલે, પાપનો વિવેક રાખે સૂત્ર સંદર્ભ– ૬૦૦–૬૦૩
Mool Sutra Transliteration : [gatha] hasam pi no samdhae pavadhamme oe tahiya pharusam viyane. No tuchchhae no ya vikatthaejja anaile ya akasai bhikkhu.
Sutra Meaning Transliteration : Sutra– 600. Nirmala ane akashayi bhikshu papadharmino parihasa na kare, akimchana rahe, satya kathora hoya chhe te jane, atma – hinata ke atmaprashamsa na kare.\... Sutra– 601. Sutra ane arthana vishayamam ni:shamka hova chhatam buddhimana sadhu garva na kare. Syadvadamaya sapeksha vachana kahe. Muni mishra bhasha na bole dharma samutthita sadhu sathe vichare. Sutra– 602. Satya ane vyavahara bhashamam dharma vyakhyana karata koi tathyane jane chhe, koi nathi samajatum. Ava na samajanarane sadhu vinamra bhavathi upadesha ape. Kyamya bhasha sambamdhi himsa na kare, nani vatane lambi na khemche.\... Sutra– 603. Vyakhyana karati vela samkshepamam na samajavi shakaya tene vistarathi samajave. Acharya pase sutrarthanum shravana kari bhikshu samyak prakare nirdosha vachana bole, ajnya shuddha vachana bole, papano viveka rakhe Sutra samdarbha– 600–603