Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
![]() |
Anuvad File Details |
![]() |
Sr No : | 1101591 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-१४ ग्रंथ |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૪ ગ્રંથ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 591 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] णेता जहा अंधकारंसि राओ मग्गं न जानाति अपस्समाणे । से सुरियस्सा अब्भुग्गमेणं मग्गं वियानाति पगासितंसि ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૯૧. જેમ માર્ગદર્શક પણ રાત્રિના અંધકારમાં ન જોઈ શકવાથી માર્ગ નથી જાણતો, તે સૂર્યોદય થતા પ્રકાશિત માર્ગ જાણે છે – સૂત્ર– ૫૯૨. તે જ રીતે – ધર્મમાં અનિપુણ શિષ્ય, અજ્ઞાન હોવાને લીધે ધર્મ નથી જાણતો, પણ જિનવચનથી વિદ્વાન બનતા ઉક્ત દૃષ્ટાંત મુજબ બધું જાણે છે. ... સૂત્ર– ૫૯૩. ઉર્ધ્વ, અધો, તિર્છી દિશામાં જે ત્રસ કે સ્થાવર પ્રાણી છે, તેમના પ્રતિ સદા સંયત રહીને વિચરે, લેશમાત્ર દ્વેષ ન કરે. ... સૂત્ર– ૫૯૪. સમ્યક આચારવાન અને આગમનો ઉપદેશ દેનારા આચાર્યને ઉચિત સમયે સમાધિના વિષયમાં પૂછે અને કૈવલિભાષિત સમાધિને જાણીને પોતાના હૃદયમાં સ્થાપિત કરે. ... સૂત્ર– ૫૯૫. ગુરુ ઉપદેશમાં સ્થિત સાધુ ત્રિવિધરૂપે સુસ્થિત થઈને તેમાં પ્રવૃત્ત થાય, તેનાથી શાંતિની પ્રાપ્તિ અને કર્મોનો નિરોધ થાય છે. ભગવંત કહે છે કે તે પુનઃ પ્રમાદમાં લિપ્ત થતો નથી. સૂત્ર સંદર્ભ– ૫૯૧–૫૯૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] neta jaha amdhakaramsi rao maggam na janati apassamane. Se suriyassa abbhuggamenam maggam viyanati pagasitamsi. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 591. Jema margadarshaka pana ratrina amdhakaramam na joi shakavathi marga nathi janato, te suryodaya thata prakashita marga jane chhe – Sutra– 592. Te ja rite – dharmamam anipuna shishya, ajnyana hovane lidhe dharma nathi janato, pana jinavachanathi vidvana banata ukta drishtamta mujaba badhum jane chhe.\... Sutra– 593. Urdhva, adho, tirchhi dishamam je trasa ke sthavara prani chhe, temana prati sada samyata rahine vichare, leshamatra dvesha na kare.\... Sutra– 594. Samyaka acharavana ane agamano upadesha denara acharyane uchita samaye samadhina vishayamam puchhe ane kaivalibhashita samadhine janine potana hridayamam sthapita kare.\... Sutra– 595. Guru upadeshamam sthita sadhu trividharupe susthita thaine temam pravritta thaya, tenathi shamtini prapti ane karmono nirodha thaya chhe. Bhagavamta kahe chhe ke te punah pramadamam lipta thato nathi. Sutra samdarbha– 591–595 |