Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101573
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१३ यथातथ्य

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૩ યથાતથ્ય

Section : Translated Section :
Sutra Number : 573 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] भिक्खू मुतच्चे तह दिट्ठधम्मे ‘गामं व णगरं व’ अनुप्पविस्सा । से एसणं जाणमनेसणं च ‘जो अन्नपाणे य’ अनानुगिद्धे ॥
Sutra Meaning : સૂત્ર– ૫૭૩. ઉત્તમ લેશ્યાવાળા, દૃષ્ટધર્મા મુનિ ભિક્ષા માટે ગામ કે નગરમાં પ્રવેશી, એષણા અને અનેષણાને સમજીને અન્ન – પાન પ્રતિ અનાસક્ત રહી શુદ્ધ ભિક્ષા ગ્રહણ કરે. સૂત્ર– ૫૭૪. સાધુ અરતિ – રતિનો ત્યાગ કરીને બહુજન મધ્યે રહે અથવા એકચારી બને. પણ સંયમમાં અબાધક વચન બોલે. વળી ધ્યાનમાં રાખે કે ગતિ – આગતિ જીવની એકલાની જ થાય. ... સૂત્ર– ૫૭૫. ધીર પુરુષ સ્વયં જાણીને કે સાંભળીને પ્રજાને હીતકર ધર્મ બોલે, ઉત્તમ ધૈર્ય ધર્મવાળાપુરુષ નિંદ્ય કાર્ય કે ફળની પ્રાપ્તિ માટે કાર્ય ન કરે. ... સૂત્ર– ૫૭૬. સાધુ, શ્રોતાના અભિપ્રાયને પોતાની તર્કબુદ્ધિથી સમજ્યા વિના ધર્મનો ઉપદેશ ન આપે, શ્રોતાને શ્રદ્ધા ન થતા તે ક્રોધિત બની જાય. તેથી સાધુ, અનુમાનથી બીજાના અભિપ્રાય જાણીને ધર્મનો ઉપદેશ આપે. સૂત્ર સંદર્ભ– ૫૭૩–૫૭૬
Mool Sutra Transliteration : [gatha] bhikkhu mutachche taha ditthadhamme ‘gamam va nagaram va’ anuppavissa. Se esanam janamanesanam cha ‘jo annapane ya’ ananugiddhe.
Sutra Meaning Transliteration : Sutra– 573. Uttama leshyavala, drishtadharma muni bhiksha mate gama ke nagaramam praveshi, eshana ane aneshanane samajine anna – pana prati anasakta rahi shuddha bhiksha grahana kare. Sutra– 574. Sadhu arati – ratino tyaga karine bahujana madhye rahe athava ekachari bane. Pana samyamamam abadhaka vachana bole. Vali dhyanamam rakhe ke gati – agati jivani ekalani ja thaya.\... Sutra– 575. Dhira purusha svayam janine ke sambhaline prajane hitakara dharma bole, uttama dhairya dharmavalapurusha nimdya karya ke phalani prapti mate karya na kare.\... Sutra– 576. Sadhu, shrotana abhiprayane potani tarkabuddhithi samajya vina dharmano upadesha na ape, shrotane shraddha na thata te krodhita bani jaya. Tethi sadhu, anumanathi bijana abhipraya janine dharmano upadesha ape. Sutra samdarbha– 573–576