Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101565
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१३ यथातथ्य

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૩ યથાતથ્ય

Section : Translated Section :
Sutra Number : 565 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] एगंतकूडेन तु से पलेइ न विज्जई मोणपदंसि गोते । जे माणणट्ठेन विउक्कसेज्जा वसुमण्णतरेन अबुज्झमाणे ॥
Sutra Meaning : સૂત્ર– ૫૬૫. ઉક્ત અહંકારી સાધુ એકાંત મોહવશ સંસારે ભમે છે, તે સર્વજ્ઞોક્ત માર્ગથી બહાર છે. જે સન્માનાર્થે ઉત્કર્ષ દેખાડે છે, તે જ્ઞાનહીન અબુદ્ધ છે. ... સૂત્ર– ૫૬૬. જે બ્રાહ્મણ કે ક્ષત્રિય જાતિક છે, ઉગ્રપુત્ર કે લિચ્છવી હોય, તે દીક્ષા લઈ, પરદત્ત ભોજી થઈ, ગોત્ર મદ ન કરે. ... સૂત્ર– ૫૬૭. તેના જાતિ કે કુળ શરણભૂત થતા નથી, સમ્યક્‌ સેવિત જ્ઞાનાચરણ સિવાય કોઈ રક્ષક નથી. દીક્ષા લઈને પણ જે ગૃહસ્થકર્મ સેવે છે, તે કર્મોથી છૂટવા માટે સમર્થ થતો નથી. ... સૂત્ર– ૫૬૮. નિષ્કિંચન અને રૂક્ષજીવી ભિક્ષુ પણ જો પ્રશંસાકામી અને અહંકારી થાય, તો તે અબુદ્ધ છે, તેના બીજા ગુણો પેટ ભરવાનું સાધન માત્ર છે. તે પુનઃ પુનઃ જન્મ – મરણને પામે છે. સૂત્ર સંદર્ભ– ૫૬૫–૫૬૮
Mool Sutra Transliteration : [gatha] egamtakudena tu se palei na vijjai monapadamsi gote. Je mananatthena viukkasejja vasumannatarena abujjhamane.
Sutra Meaning Transliteration : Sutra– 565. Ukta ahamkari sadhu ekamta mohavasha samsare bhame chhe, te sarvajnyokta margathi bahara chhe. Je sanmanarthe utkarsha dekhade chhe, te jnyanahina abuddha chhe.\... Sutra– 566. Je brahmana ke kshatriya jatika chhe, ugraputra ke lichchhavi hoya, te diksha lai, paradatta bhoji thai, gotra mada na kare.\... Sutra– 567. Tena jati ke kula sharanabhuta thata nathi, samyak sevita jnyanacharana sivaya koi rakshaka nathi. Diksha laine pana je grihasthakarma seve chhe, te karmothi chhutava mate samartha thato nathi.\... Sutra– 568. Nishkimchana ane rukshajivi bhikshu pana jo prashamsakami ane ahamkari thaya, to te abuddha chhe, tena bija guno peta bharavanum sadhana matra chhe. Te punah punah janma – maranane pame chhe. Sutra samdarbha– 565–568