Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101561
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-१३ यथातथ्य

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૧૩ યથાતથ્ય

Section : Translated Section :
Sutra Number : 561 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जे कोहणे होइ जगट्ठभासो विओसितं ‘जे य’ उदीरएज्जा । अद्धे व से दंडपहं गहाय अविओसिते घासति पावकम्मो ॥
Sutra Meaning : સૂત્ર– ૫૬૧. જે ક્રોધી છે તે અશિષ્ટ ભાષી છે, શાંત કલહને પ્રદીપ્ત કરે છે, તે પાપકર્મી છે. તે સાંકડા માર્ગે જતાં અંધની માફક દુઃખી થાય છે. ... સૂત્ર– ૫૬૨. જે કલહકારી છે, અન્યાયભાષી છે. તે સમતા મેળવી શકતો નથી, કલહરહિત બની શક્તિ નથી. જે ગુરુની આજ્ઞાનો પાલક છે તે લજ્જા રાખે છે, એકાંત શ્રદ્ધાળુ છે, તે અમાયી છે. ... સૂત્ર– ૫૬૩. ગુરુ શિખામણ આપે ત્યારે જે ક્રોધ ન કરે તે જ પુરુષ વિનયી, સૂક્ષ્માર્થ જોનાર, જાતિ – સંપન્ન, સમભાવી અને અમાયી છે. ... સૂત્ર– ૫૬૪. જે પરીક્ષા કર્યા વિના સ્વયંને સંયમી અને જ્ઞાની માની અભિમાન કરે કે હું તપસ્વી છું, તે બીજાને પાણીમાં પડેલ ચંદ્રના પડછાયાની જેમ નિરર્થક જ માને છે. તે અભિમાની અવિવેકી છે. સૂત્ર સંદર્ભ– ૫૬૧–૫૬૪
Mool Sutra Transliteration : [gatha] je kohane hoi jagatthabhaso viositam ‘je ya’ udiraejja. Addhe va se damdapaham gahaya aviosite ghasati pavakammo.
Sutra Meaning Transliteration : Sutra– 561. Je krodhi chhe te ashishta bhashi chhe, shamta kalahane pradipta kare chhe, te papakarmi chhe. Te samkada marge jatam amdhani maphaka duhkhi thaya chhe.\... Sutra– 562. Je kalahakari chhe, anyayabhashi chhe. Te samata melavi shakato nathi, kalaharahita bani shakti nathi. Je guruni ajnyano palaka chhe te lajja rakhe chhe, ekamta shraddhalu chhe, te amayi chhe.\... Sutra– 563. Guru shikhamana ape tyare je krodha na kare te ja purusha vinayi, sukshmartha jonara, jati – sampanna, samabhavi ane amayi chhe.\... Sutra– 564. Je pariksha karya vina svayamne samyami ane jnyani mani abhimana kare ke hum tapasvi chhum, te bijane panimam padela chamdrana padachhayani jema nirarthaka ja mane chhe. Te abhimani aviveki chhe. Sutra samdarbha– 561–564