Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101557 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-१३ यथातथ्य |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૩ યથાતથ્ય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 557 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] आहत्तहीयं तु पवेयइस्सं नाणप्पगारं पुरिसस्स जात । सतो य धम्मं असतो य सीलं संति असंति करिस्सामि पाउं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૫૭. હું યથાતથ્ય, જ્ઞાનના પ્રકાર, જીવના ગુણો, સાધુનું શીલ, અસાધુનું કુશીલ, શાંતિ અને અશાંતિ અર્થાત મોક્ષ અને સંસારના સ્વરૂપને પ્રગટ કરીશ. ... સૂત્ર– ૫૫૮. દિન – રાત ઉત્તમ અનુષ્ઠાન કરનારા, તીર્થંકરોથી ધર્મ પ્રાપ્ત કરીને સમાધિમાર્ગનું સેવન ન કરનાર નિહ્નવ પોતાને શિખામણ દેનાર તીર્થંકર આદિને જ કઠોર શબ્દો કહે છે. ... સૂત્ર– ૫૫૯. જે નિહ્નવ વિશુદ્ધ માર્ગને અહંકારથી દૂષિત કરે છે, પોતાની રૂચી અનુસાર વિપરીત અર્થ પ્રરૂપે છે, જ્ઞાનમાં શંકિત થઈ મિથ્યા બોલે છે, તે ઉત્તમ ગુણનું ભાજન બની શકતો નથી. સૂત્ર– ૫૬૦. કોઈના પૂછવા પર જે ગુરુનું નામ છૂપાવે છે, તે પોતાને મોક્ષથી વંચિત કરે છે, અસાધુ છતાં પોતાને સાધુ માને છે, તે માયાવી અનંતવાર સંસારમાં ઘાતને પામે છે. સૂત્ર સંદર્ભ– ૫૫૭–૫૬૦ | ||
Mool Sutra Transliteration : | [gatha] ahattahiyam tu paveyaissam nanappagaram purisassa jata. Sato ya dhammam asato ya silam samti asamti karissami paum. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 557. Hum yathatathya, jnyanana prakara, jivana guno, sadhunum shila, asadhunum kushila, shamti ane ashamti arthata moksha ane samsarana svarupane pragata karisha.\... Sutra– 558. Dina – rata uttama anushthana karanara, tirthamkarothi dharma prapta karine samadhimarganum sevana na karanara nihnava potane shikhamana denara tirthamkara adine ja kathora shabdo kahe chhe.\... Sutra– 559. Je nihnava vishuddha margane ahamkarathi dushita kare chhe, potani ruchi anusara viparita artha prarupe chhe, jnyanamam shamkita thai mithya bole chhe, te uttama gunanum bhajana bani shakato nathi. Sutra– 560. Koina puchhava para je gurunum nama chhupave chhe, te potane mokshathi vamchita kare chhe, asadhu chhatam potane sadhu mane chhe, te mayavi anamtavara samsaramam ghatane pame chhe. Sutra samdarbha– 557–560 |