Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101551 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-१२ समवसरण |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૧૨ સમવસરણ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 551 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] ते णेव कुव्वंति न कारवेंति भूताभिसंकाए दुगुंछमाणा । सदा जता विप्पणमंति धीरा विण्णत्ति-वीरा य भवंति एगे ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૫૧. જીવની હિંસાની જુગુપ્સા કરનારા તે પૂર્વોક્ત ઉત્તમ સાધુ, હિંસા કરતા નથી કે કરાવતા નથી. તે ધીર, સદા સંયમ પ્રતિ ઝૂકેલા રહે છે, પણ કેટલાક અન્ય દર્શની માત્ર વાણીથી વીર હોય છે. ... સૂત્ર– ૫૫૨. પંડિત પુરુષ તે નાના કે મોટા શરીરવાળા બધાને આત્મવત્ જુએ છે, અને આ લોકને મહાન કે અનંત જીવોથી વ્યાપ્ત સમજે છે. તેથી તે જ્ઞાની પુરુષ અપ્રમત્ત સાધુ પાસે દિક્ષા ગ્રહણ કરે. ... સૂત્ર– ૫૫૩. જે સ્વયં કે બીજા પાસે જાણીને ધર્મ કહે છે, તે સ્વ – પરની રક્ષા કરવા સમર્થ છે, જે ચિંતન કરીને ધર્મ પ્રકાશે છે એવા જ્યોતિર્ભૂત મુની પાસે સદા રહેવું જોઈએ. ... સૂત્ર– ૫૫૪. જે આત્માને, ગતિને, આગતિને, શાશ્વતને, અશાશ્વતને, જન્મને, મરણને, ચ્યવનને અને ઉપપાતને જાણે છે... તથા. ... સૂત્ર– ૫૫૫. જે જીવોની વિવિધ પીડાને, આશ્રવ અને સંવરને જાણે છે, દુઃખ અને નિર્જરા જાણે છે, તે ક્રિયાવાદનું કથન કરવા યોગ્ય છે. ... સૂત્ર સંદર્ભ– ૫૫૧–૫૫૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] te neva kuvvamti na karavemti bhutabhisamkae dugumchhamana. Sada jata vippanamamti dhira vinnatti-vira ya bhavamti ege. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 551. Jivani himsani jugupsa karanara te purvokta uttama sadhu, himsa karata nathi ke karavata nathi. Te dhira, sada samyama prati jhukela rahe chhe, pana ketalaka anya darshani matra vanithi vira hoya chhe.\... Sutra– 552. Pamdita purusha te nana ke mota shariravala badhane atmavat jue chhe, ane a lokane mahana ke anamta jivothi vyapta samaje chhe. Tethi te jnyani purusha apramatta sadhu pase diksha grahana kare.\... Sutra– 553. Je svayam ke bija pase janine dharma kahe chhe, te sva – parani raksha karava samartha chhe, je chimtana karine dharma prakashe chhe eva jyotirbhuta muni pase sada rahevum joie.\... Sutra– 554. Je atmane, gatine, agatine, shashvatane, ashashvatane, janmane, maranane, chyavanane ane upapatane jane chhe... Tatha.\... Sutra– 555. Je jivoni vividha pidane, ashrava ane samvarane jane chhe, duhkha ane nirjara jane chhe, te kriyavadanum kathana karava yogya chhe.\... Sutra samdarbha– 551–555 |